સાયબા તમને એક વાત કેવી - Lyrical | Sayaba Tamane Ek | Rakesh Barot | Kajal Maheriya | Gujarati Song
Vložit
- čas přidán 10. 02. 2023
- રાકેશ બારોટ અને કાજલ મહેરીયાનું નવું ગુજરાતી લવ સોંગ આવ્યું છે !
Rakesh Barot and Kajal Mehria's New Gujarati love song is here - Sayaba Tamane Ek Vaat Kevi
Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
bit.ly/3D9eMLO
Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati !
bit.ly/36OMw6s
બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:
Gaana bit.ly/3Cc6eGC
JioSaavn bit.ly/3PBkj3P
Spotify spoti.fi/3PoIKBf
Resso m.resso.com/ZSRh5Pjpd/
Wynk wynk.in/u/5KK9tx9Au
Jalso bit.ly/3PrmoPw
Hungama bit.ly/3piOiCC
Amazon Music amzn.to/3JRKh1r
Apple apple.co/3Kc5e7L
CZcams Music bit.ly/3QJDrgC
Lyrics:
હે સાયબા હોમભળો તો તમને એક વાત કેવી
હે બોલો બોલો ને સાજણ શું વાત કેવી
હે રમવા જાવું કોનુડો એવી રજા લેવી
એ ના ના મૈયારીયે જાવા મળશે નઈ
તમે આયા છો હમણાં જઈ
હેંડો હેંડો ને દુજણી ભેંસો દોવી
હો સાયબા હોમભળો તો તમને એક વાત કેવી
હે ગોમે રે ગોમથી મારી ગોઠેણો રે આવશે
ગોમ ના ગોંદરે ઢોલ કોનૂડા ના વાગશે
હો બધી વાત હાચી પણ અમને કોણ હાચવશે
તમારા તો ઠીક દાડા અમારા ચમ જાશે
હે અમે રોકાશું એક બે દાડો
મોનો મોનો સાયબાજી હા પાડો
મારે મૈયર જાવાની રજા લેવી
એ મને ખબર હતી તારે શું વાત કેવી
હો જવાની ના નથી પણ અમને નથી ફાવતું
તમારા રોંધા વગર અમને નથી ભાવતું
હો હો ગોંડા મારા સાયબા તમે ગોંડપણ મેલોને
વેળા વીતી જાય રજા પ્રેમ થી આલો ને
એ આવું તમારી હારોહાર હું
પછી રેજે બે ના ચાર દાડા તું
તમે કોનુંડો રંગ ભરી ને રમી લેજો
એ સાયબા હેંડો હવે ઘણી નથી વાર કરવી
લો હેંડો હેંડો ને બીજી નથી વાત કરવી
(English)
He Sayba Hombhalo To Tamne Ek Vaat Kevi
He Bolo Bolo Ne Sajan Shu Vaat Kevi
He Ramava Java Konudo Evi Raja Levi
E Naa Naa Maiyariye Java Malshe Nai
Tame Aaya Cho Hamana Jai
Hedo Hedo Ne Dujani Bheso Dovi
Ho Sayba Hombhalo To Tamane Ek Vaat Kevi
He Gom Re Gomthi Mari Gothano Re Aavashe
Gom Na Gondare Dhol Konuda Na Vagashe
Ho Badhi Vaat Hachi Pan Amane Kon Hachavashe
Tamara To Thik Dada Amara Cham Jashe
He Ame Rokashu Ek Be Dada
Mono Mono Saybaji Haa Pado
Mare Maiyar Javani Raja Levi
E Mane Khabar Hati Tare Shu Vaat Kevi
Ho Javani Na Nathi Pan Amane Nathi Favatu
Tamara Rondhya Vagar Amane Nathi Bhavatu
Ho Ho Gonda Mara Sayaba Tame Gondpan Melone
Vela Viti Jaay Raja Prem Thi Aalo Ne
E Aavu Tamari Haro Har Hu
Pachi Reje Be Na Char Dada Tu
Tame Konudo Rang Bhari Ne Rami Lejo
E Sayba Hedo Have Ghani Nathi Vaar Karvi
Lo Hedo Hedo Ne Biji Nathi Vaat Karvi
Credits:
Singer: Rakesh Barot, Kajal Maheriya
Artists: Rakesh Barot, Kajal Maheriya, Neha Suthar
Producer: Red Velvet Cinema
Director: Vishnu Thakor Adalaj
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Music Director: Rahul Nadiya, Ravi Nagar
Lyricist: Chandu Raval
Camera: Montu Rajput
Editing: Montu Rajput
Co Artist: Kirishan, Pratik Barot
Dance Group: Minaxi Vaghela, Vikarm Vaghela
Makeup & Hair: Hashmukh Limbachiya
Production: Kirtan Barot
Spotboy: Lalo, Ajay
Light: Kalpesh Jadav, Mehul, Sagar, Pako
#sayabatamaneekvaatkevi
#rakeshbarot
#kajalmaheriya
#saregamagujarati
#newgujaratisong
#gujaratisong2023
#gujaratilovesong
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal
Sayaba Tamane Ek Vaat Kevi,સાયબા તમને એક વાત કેવી,Gujarati New Song 2022,Rakesh Barot,Kajal Maheriya,gujarati love song,ગુજરાતી ગીતો,rakesh barot new song 2022,kajal maheriya new song 2022,yaad rakhjo bau bhare padse,English Binglish Koi Na Fave,ek bhul jignesh barot,eklo pan ekdo,tutle dil na aansu,Gondare Vagya Dhol,ayi badpan ni yaad,રાકેશ બારોટ,કાજલ મહેરીયા,rakesh barot new song,rakesh barot,kajal maheriya new song,naresh thakor new song - Hudba
જોરદાર સોંગ
Hii
तुम्हारे विडियो सुपर हीट हैं
Super song video
Vahaaa su kevu ryu koi jvab nthi aava git nooo❤❤yaad aavi jay che koi ni....naraj hoiae toy mnai jvay aevu song che😅
बहुत ही है मधुर आवाज बहुत ही शानदार सॉन्ग राकेश बारोट मां हिंगलाज आप पर कृपा बनाए रखें🙏🙏
Vah gujrat na tahukta morla ha❤🎉😊
સુપર સે ઉપર છે રાકેશ અને કાજલ 🌹🌹🌹🌹
ખુબ સરસ ગીત રાકેશ બારોટ
ખ
Nice to video
Hiii
સુપર છે સોંગ ભાઈ
રાકેશ સુપર સોંગ ભાઈ❤
Ho
❤
Supar song bhai
Super song badhane jay mataji 🙏
Jay mataji badha mitro ne... 🙏🏻
અમારા બનાસ વાલને સોંગ બહુ ગમે છે
Best of luck song
Ramlal
kajal ben tamara song super hit
Nice song rakes barot
❤❤❤❤
Bhhut bhdiyaa soogs
મા બાપ ના ચરણો મા કોણ કોણ સ્વર્ગ માને છે ...
એક લાઈક 👍
કોણે કોણે સોંગ ગમે છે
જોરદાર સોંગ છે ભાઈ રાકેશ બારોટ
રાકેશ બારોટ ના ગીતો કોને કોને પસંદ આવે છે સપોર્ટ કરજો પિલિજ જય માતાજી ઓલ ભાઈઓ બહેનો
❤️🥰👌
👍👍👍👍👍👍❤❤❤❤❤👍👍👍👍👍 Nice 👍👍
આ ગીત ગાયું છે
Miss you sneh❤️❤️❤️
Shupar shong chhe
Very nice ❤️❤️♥️❤️❤️
👌👌💝💝💝💝🥰
Good morning 😊
સુપર
સરસગીતછે
❤️❤️❤️
Jay mataji
Rakesh bhai full spots
જય રામાપીર
Jaydeep parmar malosan tarafthi full saport
Vijapur GJ.02
Ha Rakesh barot ha
Fantastic ❤
Ok
Gujarat no tahukto.morlo.
Rakesh barot
તલ્લીન એટલે શું❓❓
રાકેશ.સરસ.બધા.સોનગ.સારાછે
હા કોનૂડો
જય..માતાજી
ખુબ સરસ રાકેશભાઈ
AajAy
Mast song
Nice
Very nice Rakesh bhai
Very very nice
I love you.. Kajal meheriya
Very nice
જોરદાર સુપર સોંગ રાકેશ ભાઈ જય માતાજી 🙏🙏🙏🙏
Kya aap log hamare sath Maihar gaye the Maihar mein mulakat train mein mulakat hua tha halva
❤️
વાહ ભાઈ વાહ શું તમારી વાત કરવી ❤
સુપર સોગ છે ભાઈ....
I love song
Nimesh Vagheia
Rakesh bhai nu..aagit baki bdha karto..n.1 che
અશોક સનેસડા તરફ થી જય માતાજી🙏🙏
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
🙏🙏vandan super song
जोरदार song
👌❤️🧡💛👍
Bah kajalben side rol song righar (vastav)
Awesome 👍
ખૂબ સરસ ગીત
Ha moj ha 😍
Saras
હવે તો હું પણ દિલથિ લાઈક કરૂં છું અને ગ્રાહકો થિગાહક મલિ જાય છે ભાઈ જય માતાજી ભગવાન તમને હંમેસા ખુસરાખે એવિ હુપાથના કરૂછૂ
❤
સરસ સરસ અભિનય છે
♥️😍
👌👌👌👌
Dev 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 Dev Repiies
Super geet
❤❤❤❤❤❤❤❤❤
❤ Rupesn Barot
👍👍👍👍👌👌👌👌👌👌👍👍👍👍👍
Love u bhai
મધુર સ્વર માં ગવાયેલ મધુર ગીત... Superb
Beautiful ❤️❤️❤️❤️ sog
ને મજા આવી ગીતો
काजल मेहरीया गाये इसके बात बातही खतम हो जातीई ही
સરસ
👌👌👌
મને પણ ગમે
જોરદાર.... સોંગ.... રાકેશ ... બારોટ...❤️❤️🥰✨
llool
llool
lloolooll😂😢
lloolooll😂😢
😮😢😮🎉😂😮
કોને કોને કાજલ બેન નું સોંગ ગમે છે
My fevret singar ❤❤
VeryGood
प़वीण ठाकोर थरा
સાચું કહો 😉 કોણ કોણ રાકેશ બારોટ ના ગીતો મા તલ્લીન થઈ જાય છે 🤗😁❤️
👍👍👍👍
Super ❤🤞...
😂❤
😅😅😊😊
𝐬𝐮𝐩𝐞𝐫 😘
Ha moj ha my fevret song 😘 love you rakesh bhai ❤ full saport
મસ્ત સોન્ગ રાહુલ ઠાકોર ,,ખુબ આગળ વધો એવી દિલ થી પ્રાથના,, , Singer Usha Thakor Sundhiya taraf thi full saport mara dost ne 👍👍👍👍
ઉ
ડ૦ઞ
Gggg
@@khushalbhaimodi9232 😍😍😍