My Ration App New Update 2024 🔥 | Online Ration Card Ma Adhar Link | In Gujarati

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • 💥 રેશનકાર્ડમાં આધાર લિંક
    🔥 સંપૂર્ણ ઓનલાઇન એપ્લિકેશન..!!
    🤔 કેવી રીતે કરશો ઓનલાઇન ફરિયાદ..??
    😊રેશનકાર્ડ ને લગતી તમામ સેવાઓ એક જ પોર્ટલ પર..!!
    📱 શું તમારા મોબાઇલમાં આ એપ હજુ પણ ડાઉનલોડ નથી..??
    👉બસ કરો આ ઓનલાઈન પ્રોસસ..!!
    😎A to Z માહિતી
    🎯Social media :- heylink.me/Smi...
    📌Smit CSC Info👇🏻
    Link Via Whatsapp:- chat.whatsapp....
    telegram Group :- t.me/+PnazScJd...
    facebook page:- / kindarkhediyasagar
    instagram page:- / smit_csc_info
    Disclaimer- Some contents are used for educational purpose under fair use . Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976 , allowance is made for " fair use " for purposes such as criticism , comment , news reporting , teaching , scholarship , and research . Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing . Non - profit , educational or personal use tips the balance in favor of fair use . All credit for copyright materiel used in video goes to respected owner and this Content in this video is strictly for educational and informational purposes thank you , Note : - All Images , Picture , Music show in the video belongs to the respected owners , Full Credit to Owners , this channel does not promote any illegal content , all content provided by this channel is meant education purpose only
    #myration #rationcard #ration #Smitcscinfo #aadharekyc #newupdate2024
    Share like and subscribe 🙏🙏
    smit csc info,kindarakhediya sagar,Government schemes,csc,in gujarati,my Ration,my Ration card,ration Card ma adhar link,ration Card ma nam sudharo,ration nu bill,Ration card ma mobile number link,ration Card ma E kyc,my Ration Card in Gujarati,my Ration app,ration Card Activate kevi rite karvu,ration Card online complaint,ration online fariyad,Ration Card ma malava patr jatho,Kupan ma ketlo mal male,Ration Card correction
    My Ration App New Update 2024 🔥 | Online Ration Card Ma Adhar Link | In Gujarati

Komentáře • 124

  • @SmitCSCInfo
    @SmitCSCInfo  Před 8 měsíci +4

    આપણા ચેનલ પર બધા વીડિયોમાં કોમેન્ટ ખૂબ જ વધારે પ્રમાણમાં આવે છે, જેથી બધા મિત્રોને હું કોમેન્ટમાં જવાબ આપવામાં નિષ્ફળ જાઉં છું....
    પરંતુ તેના સોલ્યુશન માટે અમે તમારા માટે ત્રણ પ્રકારની મેમ્બરશીપ અવેલેબલ કરી દીધી છે...
    Pro membership: તમારી કરેલી દરેક કોમેન્ટનો ઝડપી જવાબ...🔥
    Professional membership: સોશિયલ મીડિયા દ્વારા live chat થી તમારી સમસ્યાનું સોલ્યુશન..🔥🔥
    Prime membership: તમારા કોઈ પણ પ્રશ્ન માટે અમારી સાથે સીધી વાતચીત તેમજ તમારા ટોપીક ઉપર પર્સનલ વિડીયો અને સંપૂર્ણ માર્ગદર્શન..🔥🔥🔥
    તમને જે મેમ્બરશીપ અનુકૂળ આવે તે જોઈન કરી શકો છો.. જેથી કરીને તમને મુંઝવતા પ્રશ્નો તેમજ સમસ્યાનું સોલ્યુશન ઝડપથી લાવી શકાશે.. અને તમારા વ્યવસાયમાં તમે ઝડપથી આગળ વધી શકો તે માટે અમે પૂરો પ્રયત્ન કરીશું...🙏🙏

  • @pintubagthariya2004
    @pintubagthariya2004 Před 8 měsíci +4

    Ekyc સ્ક્રોલ ડાઉન પ્રોબ્લેમ. નથી થતું કોઈક વાર થાઈ છે

  • @sanjabhaiambaliya6710
    @sanjabhaiambaliya6710 Před 2 měsíci +1

    મારે APL 2 રેશનકાર્ડ છે. આધાર અને મોબાઈલ રેશનકાર્ડ કાર્ડ સાથે લિંક થતું નથી. તો પ્લીઝ માહિતી આપવા વિનંતી

  • @gayatripatel4165
    @gayatripatel4165 Před 10 dny

    Sir ek number na profile thi 1 J ration card nu kyc thay sake ? K bija ration card nu pan kyc kari sakay?

  • @dhavalkumarB
    @dhavalkumarB Před 8 měsíci +3

    NFSA- excel file joie 6e alag alag nai ration-card ma ration maltu hoy ava NFSA aay and BPL APL1 2 score jene ration maltu hoy avi yaadi joiye 6e

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 8 měsíci

      આવી માહિતી મેળવવા માટે તમારે RTI application કરવી જરૂરી છે જે તે વિભાગની માહિતી ની જરૂર હોય તે મુજબ એક માહિતી મેળવવાનો અધિકાર અંતર્ગત અરજી કરી 30 થી 60 દિવસમાં માહિતી મેળવી શકો છો...🙏🙏

  • @neharangpara
    @neharangpara Před 7 dny

    Sir mene 2 sep ko e kyc karu hatu but haju sudhi aema yes lakhelu nyy aavtu khali mara papa na name ma j yes lakhelu aave che to have hu su karu plz answer

  • @akashsonawane5619
    @akashsonawane5619 Před 6 měsíci +1

    સર,ekyc pending બતાવે છે. ..છેલ્લા 5 દિવસથી. ..શું કરું સર ...please reply. ..🙏🙏🙏

  • @happyffop4677
    @happyffop4677 Před 12 dny

    Ek nam ni kyc thai se bija nam add karu su to erro aave se su problem hase

  • @ratilalsolanki7584
    @ratilalsolanki7584 Před 8 měsíci +2

    આંગણવાડી માં ૩ થી ૬વર્ષના બાળકોની જે અનાજ આપવામાં આવે છે તે આપતા નથી તેના વિશે વિડીયો બનાવો.
    મોબાઈલ માં મેસેજ આવે છે અનાજ આપી દીધું

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 6 měsíci

      ટૂંક સમયમાં જ વિડીયો અપલોડ કરી છું..🙏🙏

  • @dimpalghanchi15797
    @dimpalghanchi15797 Před 18 dny

    My ration app ma bija var open karta 4 digit pin vala konsa pin add kare?

  • @user-qv1fb7is1d
    @user-qv1fb7is1d Před měsícem

    Aadhar no hoy to kevi rite link kari sakie online? e kyc mate pela aadhar link hovo jaruri che evu batave che

  • @sohaibmisba4554
    @sohaibmisba4554 Před 8 měsíci +1

    Csc ni jetli pn seva che Saurashtra purti e badha ni vidoe banavo

  • @Harun530
    @Harun530 Před 7 měsíci +1

    Aadhar ni app error kem aave chhe?

  • @helenpatel1787
    @helenpatel1787 Před 8 měsíci +1

    Dusare lok ka kevi rite e kyc karvu Gujarat nu my ration par

  • @pareshpatel540
    @pareshpatel540 Před 8 měsíci +2

    Aarogya khata vada ayushman card kadhavava mate ration card online English ma name karavi lavo evu kese e kai rite karvu

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 8 měsíci

      આ વિડીયો જોઈને તમારું આધાર કાર્ડ નું કેવાયસી કમ્પ્લીટ કરી દેજો... તમારું નામ આધાર મુજબ રેશનકાર્ડ માં અપડેટ થઈ જશે..🙏🙏

    • @pareshpatel540
      @pareshpatel540 Před 8 měsíci

      Pan Actual ma surname thakor che pan online patel batave che

    • @pareshpatel540
      @pareshpatel540 Před 8 měsíci

      Eno koi idea kharo

  • @kalkip
    @kalkip Před 8 měsíci +2

    Bhai aama adhar link krvu hoy to?

  • @BhavinChaudhari-n6h
    @BhavinChaudhari-n6h Před 8 měsíci +2

    ration card ma name sudharo karva mate su karvanu

  • @mrvanrajyt4579
    @mrvanrajyt4579 Před 22 dny

    Kyc ke andar AEK bar namber dal ne ke bad vo nikal ke dushra kese Dale

  • @VishnuThakor-e5c
    @VishnuThakor-e5c Před 23 dny

    ભાઈ આપણે બીજા કોઈ નું e kyc. Kar vu hoy to kevi rite kar vu batavo please

  • @bhoomipatel1748
    @bhoomipatel1748 Před 6 měsíci

    Ekyc ma scrolling nthi thtu su krvani 10 thi vrhare loko etle

  • @VIRALHARIJAN
    @VIRALHARIJAN Před 8 měsíci +1

    ભાઈ ration card માં આધાર નં ખોટો બતાવે છે કેવી રીતે change કરવું જણાવશો?

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 8 měsíci +1

      આધાર કાર્ડ અનલીંક કરી દેજો ત્યાર બાદ સાચો નંબર લીંક કરી દેજો...🙏🙏

    • @VIRALHARIJAN
      @VIRALHARIJAN Před 8 měsíci

      @@SmitCSCInfoઆધાર નં જ ખોટો છે તો પણ પણ આધાર અનલિન્ક કરવા માટે પણ otp જોઈશે ને bhai e કયા થી લાવવું ?

  • @karimjariya2883
    @karimjariya2883 Před 7 měsíci +1

    Ration face app download nathu thati isnt compitible ni error ave che

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 6 měsíci

      તમારો મોબાઈલ my Ration app સપોર્ટ ના કરતો હોય તેવું બની શકે..🙏🙏

  • @dharmesh.patel.13
    @dharmesh.patel.13 Před 5 měsíci

    Adhar card ane ration card link j nathi thatu online

  • @vishal66734
    @vishal66734 Před měsícem

    Given aadhar not found in this card. avi error ave se

  • @mee2120
    @mee2120 Před měsícem

    सर आपकी विडियो नहीं मिल रहीं हे राशन कार्ड में नेम ऐड करने वाली

  • @pinglavlogs
    @pinglavlogs Před 6 měsíci

    bhai laptop per kevi rite karvu? urgent teni process batavo

  • @dipakvasava7538
    @dipakvasava7538 Před 7 měsíci

    Sir My ration app par registration karva mate je otp aave se, te otp copy karine past karva sataye, otp not mach, kem avu batave se??? OTP 6 digit no aave se, pan jyare SMS ma otp aave se te 7 digital no aave se, to kai rite login thavay,, reaply.. Sir

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 6 měsíci

      આ એક પ્રકારની ટેકનિકલ ખામી છે.. please try again... 🙏🙏

  • @harshitbusa8521
    @harshitbusa8521 Před 8 měsíci +1

    Sir me adhasr kyc karyu che ketla divas lagse

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 8 měsíci

      લાઇવ જ થઈ જાય ભાઈ....🙏

    • @harshitbusa8521
      @harshitbusa8521 Před 8 měsíci

      Ema evu avyu tu ke your request going to concern office

  • @bharatbhaiparmar5621
    @bharatbhaiparmar5621 Před 7 měsíci

    એનું સ્ટેટસ માટે કે આપણી પ્રોસેસ ક્યાં સુધી એ મને જણાવજો જણાવજો કેમ કે તાલુકા અરજી મંજૂર થઈ ગઈ કે કેવાયસી ક્યાં પોગી કે પછી મેસેજ આવે છે કે કેવાયસી થઈ ગઈ જણાવજો

  • @hellomobile9309
    @hellomobile9309 Před 7 měsíci

    राशन कार्ड नंबर को आधार कार्ड के आखिरी चार अंकों से लिंक करने पर क्या करें, आधार कार्ड में मोबाइल नंबर होने पर भी ओटीपी नहीं आता?

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 6 měsíci

      તમે અમારી સાથે જોડાઈ અને અમારી ટીમ નો સંપર્ક કરી શકો છો..🙏🙏

  • @khedutkhabar01
    @khedutkhabar01 Před 8 měsíci +1

    ભાઈ તમારે વેબસાઇટ બનાવી પૈસા કમાઈ શકો છો તમારી પાસે youtub માં પબ્લિક છે મારે વેબસાઇટ માં દિવસ નું 100 ટ્રાફિક આવે છે તો પણ 0.30 ડોલર જેવું બને છે બંને સાથે મળી કામ કરશું મેસેજ કરશો

  • @suniljoliya360
    @suniljoliya360 Před 8 měsíci +8

    Adhar card number bija na link che to ane kem change karvu

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 8 měsíci +3

      મામલતદારશ્રી ની કચેરી ખાતે આવેલ પુરવઠા શાખાનો સંપર્ક કરી અને હાલનો તમારો આધાર નંબર add કરાવી શકો છો..🙏🙏

    • @pravinsolanki8586
      @pravinsolanki8586 Před 8 měsíci +1

      મારે પણઆધાર નંબર બીજા સભ્ય સાથે લિંક કર્યું છૅ ઓપરેટર ની ભૂલ છૅ

    • @rahulsojitra1223
      @rahulsojitra1223 Před 8 měsíci

      i aloso have same problem someone else aadhar link in my account how do i remove it ?@@pravinsolanki8586

    • @chiragparmar5198
      @chiragparmar5198 Před 8 měsíci +1

      Mare pan aavu j tha u che. Online kevi rite kari sakai

    • @keyurjethava2198
      @keyurjethava2198 Před 7 měsíci

      Yh mara ma pan avu 6e operator ae kayo no lakhyo 6e adhar no khbar nay kay thi last akho no aj khoto 6e

  • @BankNifty258
    @BankNifty258 Před 8 měsíci +1

    Maro Aadharcard bija state ma link thay gayo che to unlink kai rite karu u

    • @chetandantani8049
      @chetandantani8049 Před 8 měsíci +1

      Aap ma unlink adhar par click Karine

    • @chetandantani8049
      @chetandantani8049 Před 8 měsíci +1

      Contact me

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 8 měsíci

      અનલિંક આધાર નો ઓપ્શન સિલેક્ટ કરો ત્યાં તમારો આધાર નંબર ટાઈપ કરી વેરીફાઇ કરો એટલે તમારું આધાર કાર્ડ અનલિંક થઈ જશે..🙏🙏

  • @rahulsinhrathod9420
    @rahulsinhrathod9420 Před 8 měsíci +1

    Ketla divs ma nbe add thay che ema???

  • @vipulmori4117
    @vipulmori4117 Před 7 měsíci

    ઈ કેવાયસી કરવી ત્યારે સેલે ઓપ્શન, Biometric Data did not match, આવે છે તો સુ પ્રોબ્લેમ હશે, Please Reaply

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 6 měsíci

      તમારો લાઇવ ફોટો તમારા આધાર કાર્ડ ના ડેટા સાથે મેચ નથી થતો...તમારું આધાર કાર્ડ અપડેટ કરાવો..🙏🙏

  • @helenpatel1787
    @helenpatel1787 Před 6 měsíci

    Bijanu e kyc kevi rite karvu

  • @JaydipsinhZala-tp7zl
    @JaydipsinhZala-tp7zl Před měsícem

    અધૂરી માહિતી..જથ્થા સિવાય આગળ કઈ નથી આવડતું..

  • @rs9680
    @rs9680 Před 6 měsíci

    Bhai sabhya select krvanu avtu nathi

  • @ashishDave-zd2yf
    @ashishDave-zd2yf Před 6 měsíci

    2 divas thi pending ave se

  • @maameldiofficialpreseents3251
    @maameldiofficialpreseents3251 Před 8 měsíci +1

    સભ્ય નક્કી કરેએ પછી આગળ ઓપ્શન નથી આવતો. મોબાઇલ નંબર નાખવાનો

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 8 měsíci

      ટેકનિકલ એરર હોઈ શકે.. please try again.. 🙏🙏

  • @vadhel_vipul_ahir
    @vadhel_vipul_ahir Před 8 měsíci +1

    👌👌👌

  • @noobtubeyt9422
    @noobtubeyt9422 Před 8 měsíci +1

    Good information and you also good

  • @jayaparmar9081
    @jayaparmar9081 Před 7 měsíci

    સાહેબ આધાર કાર્ડમાં મો. નં. બીજાનો છે તો સુ કરવું મો. નં.બદલી શકાય ખરો રિપ્લે આપજો

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 6 měsíci

      હા બદલી શકો તેના માટે તમારે આધાર સેંટર નો સંપર્ક કરવો જોઈએ..🙏🙏

  • @helenpatel1787
    @helenpatel1787 Před 8 měsíci +1

    Sir CSC centre kevi rite levanu

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 8 měsíci

      તેનો વિડિયો ચેનલ ઉપર અપલોડ કરેલો છે... ચેનલ ની વિઝિટ લઈને તમે જોઈ શકો છો..🙏🙏

  • @NOOBGAMER-nh6jn
    @NOOBGAMER-nh6jn Před 3 měsíci

    Bhai biometric does not match batave

  • @pintubagthariya2004
    @pintubagthariya2004 Před 8 měsíci +1

    Good information dear👍

  • @harijanganpatbhai2272
    @harijanganpatbhai2272 Před 3 měsíci

    Ration card me figure ki jarur hoti hai

  • @bharatkhunti9955
    @bharatkhunti9955 Před 8 měsíci +1

    Ration card download kevi rite karhvu video banao

    • @sindhavsajan279
      @sindhavsajan279 Před 7 měsíci

      ભાઇ ડીજી લોકર માં રેશન કાર્ડ નંબર નાખીને તો‌ રેશન કાર્ડ ડાઉનલોડ થઇ જશે

  • @shaileshpawar2712
    @shaileshpawar2712 Před 6 měsíci

    Help line to ઘણી બકવાસ છે....સીધી વાત તો કોઈ કરતું જ નથી

  • @prem4727
    @prem4727 Před 2 měsíci

    લીસ્ટ માં નામ નથી આવતું તો સુ કરવું

  • @kyada302
    @kyada302 Před 7 měsíci

    સર મારા રેશનકાર્ડ મોબાઇલ લીંક કરહહકરવુ છે પણ થતું નથી તો કેમ કરવુ તેવો વિડિઓ

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 6 měsíci

      સિમ્પલ પ્રોસેસ છે...કોઈ પણ ડોક્યુમેન્ટ અને ઑનલાઇન કામ ને લગતા પ્રશ્નો તેમજ લાઇવ સપોર્ટ માટે અમારી પ્રાઈમ મેમ્બરશીપ જૉઈન કરી શકો છો..🙏🙏

  • @nileshpatel2382
    @nileshpatel2382 Před 8 dny

    આ એપ્લિકેશનમાં આધાર લિંક થતું નથી

  • @hiteshhirjibhai1972
    @hiteshhirjibhai1972 Před 6 měsíci

    Adhar card kupan ma kevi link karvu

  • @AADIWASI519
    @AADIWASI519 Před 6 měsíci

    Scroll nai thatu

  • @conquerorfau-g3586
    @conquerorfau-g3586 Před 7 měsíci

    Face rd app error aave che problem nu solution kaho please

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 6 měsíci

      My Ration app ના નવા વર્ઝનમાં આ પ્રોબ્લેમ આવી રહ્યો છે જે ટૂંક સમયમાં સોલ્વ થઈ જશે..🙏🙏

  • @Samashorts885
    @Samashorts885 Před 8 měsíci

    Aadhar card link thava ma ketla divas thay chhe

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 6 měsíci

      E kyc ✅ થઈ ગયા બાદ લાઈવ જ થઇ જશે..🙏🙏

  • @ipowatcher
    @ipowatcher Před 4 měsíci

    Ration card me adhar card link kese kare?

  • @jaydevder4246
    @jaydevder4246 Před 8 měsíci +1

    Good information bhai

  • @HareshRathod-io9yx
    @HareshRathod-io9yx Před 5 měsíci

    આધારકાર્ડ કેમ લિંક કરવું

  • @SANJJU726
    @SANJJU726 Před 7 měsíci

    Saheb 7 ankano OTP kem aave che

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 6 měsíci

      ટૂંક સમય માટે ટેકનિકલ એરર હશે.🙏🙏

  • @komal4035
    @komal4035 Před 7 měsíci

    Ration card number badlato nathi shu karvu

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 6 měsíci

      ભાઈ રેશન કાર્ડ નંબર તમારે ક્યાં કારણોસર બદલવો..??

  • @kanzariyajitendra5089
    @kanzariyajitendra5089 Před 7 měsíci

    Computar ma kyc na thay

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 6 měsíci

      ના my Ration app જ એક માત્ર વિકલ્પ છે..🙏🙏

  • @bharatbhaiparmar5621
    @bharatbhaiparmar5621 Před 7 měsíci

    ખાસ જણાવવાનું કે એ કેવાયસી થઈ ગયું ટેન્ડર જોવા માટે વિડીયો કઈ રીતે જવું કેવાયસી થઈ ગયું એનો સ્ટેટસ ક્યાં પોચી

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 6 měsíci

      એક વાર kyc done થઈ ગયા બાદ ✅ સ્ટેટ્સ જોવા ની જરૂર નથી..🙏🙏

  • @viramparmar2710
    @viramparmar2710 Před 6 měsíci

    આધારકાર્ડ રેશનકાર્ડ સાથે લિંક કેવી રીતે કરવું?

  • @jigneshhingu1888
    @jigneshhingu1888 Před 7 měsíci

    Bhai otp 7 ank no ave che

    • @rasulkothariya
      @rasulkothariya Před 5 měsíci

      OTP batave tene kholo etle niche 6 ank valo OTP hashe te nakhvano chhe

  • @kingofgujarat2386
    @kingofgujarat2386 Před 7 měsíci

    Aavo falatu time na bagado yaar

  • @Aswin-fz8ii
    @Aswin-fz8ii Před měsícem

    Aadhar face rd

  • @Englishgrammer6441
    @Englishgrammer6441 Před 7 měsíci

    Otp જ નથી આવતો...

  • @Rabari607
    @Rabari607 Před 7 měsíci

    Waahh bhai ❤😊

  • @user-cj4bo7md3k
    @user-cj4bo7md3k Před 8 měsíci

    Ekyc નથી થતું

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 6 měsíci

      શું પ્રોબ્લેમ આવે છે.??

  • @VillagelaifTravelingmp7yz
    @VillagelaifTravelingmp7yz Před 8 měsíci +1

    fist viewr

  • @Rabari607
    @Rabari607 Před 7 měsíci

    Bhai mare thai giyu thanks 👍❤

  • @LoisStewart-t6g
    @LoisStewart-t6g Před 22 dny

    Williams Patricia Clark Kevin Martin Patricia

  • @RavalHimesh
    @RavalHimesh Před 2 měsíci

    😅😂😂😂😊

  • @ghanshyamdalvadi3176
    @ghanshyamdalvadi3176 Před 8 měsíci

    OTP આવતો નથી

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Před 6 měsíci

      ટેકનિકલ એરર હોઈ શકે..🙏🙏