પાંડવો ની 5000 વર્ષ પહેલાં ની ગુફા😲🤔ભીમે કર્યા હતા હિડંબા રાક્ષસી 😈સાથે લગ્ન, અને નાની મોટી 300ગૂફાઓ

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • મિત્રો આ જગ્યા નું નામ શાણા વાકીયા છે (શાણા ડુંગર પ્રાચીન ગુફાઓ) પર અનેક ગુફાઓ આવેલી છે અને જેને અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે. અહીંયા પાંડવો વનવાસ દરમિયાન આ જગ્યાએ આવ્યા હતા અને તેઓ એ અહીંયા વસવાટ કર્યો હતો. ભીમ હતા તેઓ ખૂબ શક્તિ શાળી હતા અને તે હિડંબા નામ ની એક રાક્ષસી નો વધ કરવા ગયા ત્યારે તેને રાક્ષસી એ તેમનું વચન પૂરું કરવા માટે કહ્યું હતું કે મારી સાથે લગ્ન કરવા પડશે અને પછી ભીમ અને હિડંબા ના લગ્ન થયા હતા. અને ભીમે એક જ રાત મા આ બધી ગુફાઓ તૈયાર કરી અને પછી અહીંયા તો અનેક સંતો મહંતો અહીંયા ગુફાઓ મા તપ કરતા હતા.
    #motivation #Motovlog #bhimcaves
    #sanadungar #mahabharat #mahadev #bhimsen #gujarat #pandav #mahabharatstatus #MonsoonSession2024 #monson #nature #like #shere #subscribe #girnorakhaduvlogs #vlog
    શાણા ડુંગર પ્રાચીન ગુફાઓ
    શાણા વાકીયા
    ભીમ અને પાંડવો નો વનવાસ
    ભીમ અને હિડંબા ના લગ્ન
    પાંડવો નો ઈતિહાસ
    શાણા ડુંગર નો ઈતિહાસ
    Sana dungar caves
    Sana dungar gufa
    History of sana caves
    Gir no rakhadu
    ભીમ ની ચોરી
    ભીમ નો માંડવો
    5000 વર્ષ પહેલાં નો ઈતિહાસ
    ભીમ ના પગ નું નિશાન
    શિવલીંગ
    Best view of sana caves
    હાલો જઈ ગિર મા
    ખુફિયા ગુફાઓ
    અખંડ જ્યોત
    મોમાઈ મઢ શાણા ડુંગર

Komentáře • 32