Paresh Goswami ની Agahi, ઉત્તર અને દક્ષિણ ગુજરાત પર ખતરો! Weather Rain Update | Gujarat Tak

Sdílet
Vložit
  • čas přidán 7. 07. 2024
  • #GujaratTak #Gujaratinews #pareshgoswami #gujaratnews
    ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી.Paresh Goswami ની Agahi, ઉત્તર અને દક્ષિણ ગુજરાત પર ખતરો! Weather Rain Update | Gujarat Tak
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak.in/
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: instagram.com/
    LinkedIn: / gujarat-tak

Komentáře • 57

  • @rameshthakor156
    @rameshthakor156 Před 13 dny

    ગામ કિલાણા, તાલુકો, સાંતલપુર, જીલ્લો, પાટણ , હાલ વરસાદ વાવણી લાયક છે પરેશભાઈ હવામાંન ની માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન

  • @user-kl9uc4vk3v
    @user-kl9uc4vk3v Před 13 dny +4

    થરાદ વાવ તાલુકાના ગામમાં વરસાદ નથી

  • @JAYSADHIMAAGJ24
    @JAYSADHIMAAGJ24 Před 13 dny +10

    ઉત્તર ગુજરાત ઉપર ખતરો નથી વરસાદ પણ નથી

  • @user-tp9qw7me3n
    @user-tp9qw7me3n Před 13 dny +5

    બનાસકાંઠા ના ભાભર સણવા ગામમા ટીપુ નથી પડયુ😂😂😂😂😂😂😂

  • @dashrathjithakor5856
    @dashrathjithakor5856 Před 13 dny +2

    હારીજ તાલુકામાં બિલકુલ વરસાદ નથી ❤❤😂

  • @SEVAK_GOSWAMI
    @SEVAK_GOSWAMI Před 13 dny +4

    Uttar gujarat ma bhare garmi ni aaghi aapo to sachi pde😂 rate vajtu gajtu htu toye 1tipu Varsad na padyo😂

  • @D.kChaudhari
    @D.kChaudhari Před 11 dny +1

    Khoti vat

  • @user-sl5eg7ww2q
    @user-sl5eg7ww2q Před 13 dny +4

    બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકામાં વરસાદ સાવ ઓછો છે😊

  • @samratdangadhvi7837
    @samratdangadhvi7837 Před 13 dny

    ખડીર ધોડાવીરા વરસાદનુ કેજો પરેસ ભાઈ

  • @upendraparsana6400
    @upendraparsana6400 Před 13 dny +1

    અમારુ અનુમાન છે શક્યતાઓ છે એ ખોટુ છે થશેજ એને આગાહી કહેવાય

  • @chavadahitubha2160
    @chavadahitubha2160 Před 13 dny +2

    સૂ નગર વરસાદન નથી 8:49

  • @ભલાભાઇતરાર

    અરવલ્લી
    તા માલપુર રામપુરા ગામમાં વરસાદ નથી કેરેઆ આવશે

  • @NimishaPatel-tz8ze
    @NimishaPatel-tz8ze Před 13 dny +3

    Khota bhai se

  • @ravatnaran-qn2yv
    @ravatnaran-qn2yv Před 13 dny

    ભચાઉ તા.નાખડીરમાવરસાદનથી પરેશભાઇ

  • @VadherBhavanbhai
    @VadherBhavanbhai Před 13 dny

    પરેશભાઈ પાટણ ના.સમી શંખેશ્વર સાવકોરા છે ક્યારે કહોછો તમે હવે

  • @b.i.chaudhary230
    @b.i.chaudhary230 Před 13 dny +1

    ડીસા તાલુકાના ગામોમાં હજુ વરસાદ પુરતો નથી

  • @RajuBharvad-vlogs
    @RajuBharvad-vlogs Před 13 dny +2

    ઉતર ગુજરાત કોરું સે તલોદ સાબરકાંઠા

  • @gauravsinhbarad9677
    @gauravsinhbarad9677 Před 13 dny +11

    આખો ખતરો ઉત્તર ગુજરાતમાં સતલાસણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આપશો 😂

  • @bharatbapugondaliya6349

    જુલાઈ 10 થી 15 માં રાજ્યમાં ભારે વરસાદ થશે જુલાઈ 23 સુધી યથાવત રહેશે જય રામદેવજી કેશોદ

  • @JatapraAmrat
    @JatapraAmrat Před 13 dny

    સુરેન્દ્ર નગર ના લીમડી તાલુકામાં સાવ વરસાદ ઓછો છે

  • @olakiyamanshukh7023
    @olakiyamanshukh7023 Před 13 dny

    સુરેન્દ્રનગર નું લખતર તાલુકામાં વરસાદ ઓછો છે

  • @user-ot2zk9qx3z
    @user-ot2zk9qx3z Před 13 dny

    અમારે, હજુ સુધી,વાવેતર, થયું નથી, તો વરસાદ ક્યારે થસેઉતર,ગુજરાતમા

  • @narotamvaghasiya3859
    @narotamvaghasiya3859 Před 13 dny +2

    16 જુલાઈ થી 23 જુલાઈ ની ભયંકર આગાહી કરેલ હતી તેનું શું થશે

  • @chudasamanarashibhai9270

    માતલપર તા જેસર પંથકમાં ભારે વરસાદ થયો આજે સવારે

  • @BabulalDegama
    @BabulalDegama Před 13 dny

    વાકાનેર કીયા જોન મા આવે છે ભાઈ

  • @BharatChhapiya.ma.vihat.meldi.

    Datiwada.kevo

  • @user-wi5sl4vu6y
    @user-wi5sl4vu6y Před 13 dny

    સાતલપુર તાલુકામાં હાઈવે થી ઉત્તર ભાગના વિસ્તારમાં નહીવત વરસાદ છે.

  • @user-di7oj2zh2t
    @user-di7oj2zh2t Před 13 dny

    આગથળા માં વરસાદ ની શક્યતા છે કે નહી😂😂😂

  • @ShyamThakor-zd4ni
    @ShyamThakor-zd4ni Před 13 dny +1

    मावसरी मां वरसाद नथी आयो

  • @jayantibhaipatel938
    @jayantibhaipatel938 Před 13 dny

    Mahesana vijapur ma varsad nathi.

  • @sunilboss4570
    @sunilboss4570 Před 13 dny

    Radhanpur ma varsad nathi

  • @karshanbhaichaudhary2785
    @karshanbhaichaudhary2785 Před 13 dny +1

    Danera nu to kho

  • @BhupatjiThakor-jy7ue
    @BhupatjiThakor-jy7ue Před 13 dny

    ડીસા તાલુકા મ એક અઠવાડિયુ નથી જોઈતો

  • @JayaeamPatel
    @JayaeamPatel Před 13 dny

    Kchasma. Mathi

  • @vijaymakvana52
    @vijaymakvana52 Před 9 dny

    13 tarikhe mahuva full varsad se varap j nathi😂

  • @nagjibhaipatel913
    @nagjibhaipatel913 Před 13 dny

    Utar gujrat varsad nthi

  • @user-cz3tu2ng6e
    @user-cz3tu2ng6e Před 12 dny

    धानेरा मां नथी

  • @RameshChaudhary-nl8uc

    અમારે તો 9 તારીખે થોડોક વરસાદ અવ્યો બાકી તમારી તો આગાહી સાવ ખોટી હોય છે સારો વાયરો ફૂંકાઈ છે

  • @NimishaPatel-tz8ze
    @NimishaPatel-tz8ze Před 13 dny

    Amne to varap aav se am kidhu hathu

  • @ThakorJignesh-dl8sm
    @ThakorJignesh-dl8sm Před 13 dny

    Aaj to tap pade se

  • @user-sn6mi5yo2r
    @user-sn6mi5yo2r Před 13 dny

    Tari agi khoti hoyasa ana video mota hoye sa

  • @rajabhairk3852
    @rajabhairk3852 Před 13 dny

    ભાડલી ઝાત વ

  • @jayantibhai.somabhaipatel3471

    *મહીસાગરના બધા તાલુકામાં આજદિન સુધીમાં એક ઇંચ સરેરાશ વરસાદ થયો છે આજે આશ્વાસન ની નવી લોલીપોપ પકડાવી દયો ખેડૂતોને😂😂*

  • @lilamodhvadiya
    @lilamodhvadiya Před 13 dny

    Mota bhai porbandar dwarka jila ma 5 thi 6 inch varsad padi giyo atiyare .haju chalu che