Beautiful scenes from drMahadevPrasad Mehta's wedding.પૂજ્ય ડો.મહાદેવપ્રસાદ જી ના લગ્ન ની સ્મૃતિઓ

Sdílet
Vložit
  • čas přidán 19. 04. 2019
  • આ વર-કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો!
    આ વર-કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો!
    જ્યારે પારવતીએ તપ ધરિયાં ત્યારે શંકર સરખા સ્વામી મળ્યાં
    જ્યારે બેનીબાએ તપ ધરિયાં ત્યારે ગુણિયલ રૂડા સ્વામી મળ્યાં
    આ વર-કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો!
    જ્યારે સીતાજીએ તપ ધરિયાં ત્યારે રામજી સરખા સ્વામી મળ્યાં
    જ્યારે લાડકડીએ તપ ધરિયાં ત્યારે ગુણિયલ રૂડા સ્વામી મળ્યાં
    આ વર-કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો! અહો પ્રભુજી અમર રહો!

Komentáře • 67