મગફળી માં ફૂગનાશક દવા ના રાઉન્ડ ક્યારે અને કેટલા મારવા જોઇએ.

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • નમસ્કાર મિત્રો
    ફાર્મર ફેમિલી યુટ્યૂબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છુ.
    આજે આપણે ચર્ચા કરવા ની છે મગફળી માં ફૂગનાશક દવા ના કેટલા રાઉન્ડ મારવા જોએ.
    સારામાં સારી ફૂગનાશક દવા અને વૈજ્ઞાનીક તથ્ય ની વાતો કરવા ની છે.
    અમુક વેરાયટી માં ફૂગનાશક દવા જરૂરી નથી છતાં પણ આપણે ખૂબ અતિરેક કરી ને પર્યાવરણ ને પ્રદૂષિત કરીએ છીએ ઉપરાંત ખોટો ખેતી ખર્ચ માં વધારો કરીએ છીએ.
    જે ખેડૂતો પ્રાકૃતિક અથવા ઓર્ગેનિક ખેતી કરે છે તેવા ખેડુત મિત્રો કઈ દવા નો છંટકાવ કરવો તેની માહિતી પણ આપેલ છે.
    દવા ના નામ:
    એઝોસ્ટ્રોબીન + ડાયફેનકોનાઝોલ 20 મિલી એક પંપ માં જે બજાર માં એમિસ્ટાર ટોપ અને કેડો ના નામે મળે છે
    પાયરક્લોસ્ટ્રોબીન + ફ્લૂઝાપાયરાઝોલ 12 મિલી એક પંપ માં જે બજાર માં પ્રયોકસોર ના નામે મળે છે.
    ટેબ્યૂ +સલ્ફર 30 ગ્રામ એક પંપ માં જે બજાર માં મળે છે
    ટેબ્યૂકોનાઝોલ 20 મિલી એક પમ્પ માં જે બજાર માં ફોલિકયુર ના નામે મળે છે.
    હેકઝાકોનાઝોલ 30 મિલી એક પંપ માં જે બજાર માં કોનટાફ ના નામે મળે છે.
    ખેડુત મિત્રો જો તમે રોજ અને ભૂંડ થી કંટાળી ગયા તો પછી આ વાત ખાસ સાંભળો
    ખાસ વાત કે રોજડા, રખડું ઢોર અને ભુંડ ભાગડવા ની દવા માર્કેટ માં કડૂકિગ ના નામે આવે છે તે પણ સારું પરિણામ આપે છે
    ખાસ જે ખેડુત મિત્રો ને ઇયળ અથવા ચુચિયા જીવાત નો પ્રશ્ન હોય તો આ દવા ખૂબ સારું પરિણામ આપશે
    આ દવા ફૂલ કડવી હોય છે આમાં કોઈ ઝેર હોતું નથી અને જો આપણા હાથ માં અડી જાય તો બે સુધી તેની કડવાસ જતી નથી. #
    આનું રિઝલ્ટ ખૂબ સારું છે એવું ખેડુત નું કહવું છે
    જે મિત્રો એ આ દવા ની વધારે માહિતી ની જરૂરીયાત હોય તો 8980584906 નંબર પર સંપર્ક કરવો.
    જો અગર મારો ફોન બંધ આવે તો ઉપરોકત નંબર પર સંપર્ક કરી શકશો.
    આભાર સહ
    મનીષ બલદાણિયા
    #kheti #khedut #farming #farmer #farmer #farmerfarmer #agriculture #kheti #fertilizer #farm #indianfarmer #naturalfarming #natural #khetibadi #kheti_ma_dava_no_upyog #kheti vadi na video
    #groundnut

Komentáře • 138

  • @hemantbhairojmala4878

    સર તમે સરળ ભાષામાં એવી સરસ માહિતી આપો છો કે બધા ખેડૂતો સમજાય જાય ખુબ ખુબ આભાર

  • @hirenopkavad388
    @hirenopkavad388 Před 5 dny +1

    ખૂબ સરસ માહિતી આપી છે sir

  • @user-eg7pw1uk1i
    @user-eg7pw1uk1i Před 58 minutami

    Amistar top

  • @humbalramesh448
    @humbalramesh448 Před 10 dny +2

    ખુબ સરસ માહિતી

  • @kalpeshsakriya6568
    @kalpeshsakriya6568 Před 4 dny

    Good

  • @user-by6ol5sm8v
    @user-by6ol5sm8v Před 6 dny +1

    Saras

  • @yuvrajsinhrathod9743
    @yuvrajsinhrathod9743 Před 18 dny +1

    ખૂબ સરસ મજાની વાત કરી અને માહિતી આપી

  • @jadavking9840
    @jadavking9840 Před 18 dny +1

    ઘણી શુભકામના આપની અવિરત મહેનત અમુલ્ય યોગદાન બદલ અભિનંદન 👍👍👍🙏
    💫હરી💥

  • @JunachamuSchool
    @JunachamuSchool Před 14 dny +1

    સાહેબ....જોરદાર વાત કરી.આભાર

  • @JayPatel-iq6ig
    @JayPatel-iq6ig Před 18 dny +1

    I would like to get more information about sulphur producing bacteria

  • @rambhaidodia5085
    @rambhaidodia5085 Před 18 dny

    Jay shree krishna Thank you for good advise

  • @YashrajbhaiBabariya-g7v
    @YashrajbhaiBabariya-g7v Před 18 dny +4

    સ્ટીકર / spreder કયું વાપરવું જોઈએ?

  • @Youtubedungarani24
    @Youtubedungarani24 Před 15 dny +1

    ખુબ સરસ વાત કરી સાહેબ

  • @niravlalani9354
    @niravlalani9354 Před 6 dny

    ખુબ સરસ માહિતી આપી આભાર

  • @vallabhpathak7670
    @vallabhpathak7670 Před 17 dny

    ખૂબ સરસ માહિતી ભાઈ ધન્યવાદ

  • @punjavala4488
    @punjavala4488 Před 18 dny +1

    ખૂબ ખૂબ અભિનંદન બલ્ડનીયા સાહેબ તમારી માહિતી બરાબર મગજ માં બેશી ગય

  • @Shilpa-hw4wf
    @Shilpa-hw4wf Před 18 dny +4

    Hepilbhai ni Jem sari rite samjavo cho saheb.thankyou.

  • @kishorbhailimbani4604
    @kishorbhailimbani4604 Před 15 dny +1

    માહિતી સરસ છે આભાર!

  • @nitinpatel5709
    @nitinpatel5709 Před 12 dny

    Very good information for farming

  • @lebajivaghela8855
    @lebajivaghela8855 Před 18 dny +2

    Jay shree Krishna

  • @BhailalbhaiSolanki-ys4om

    Bhu saras mahiti apva badal abhar sar Jay mataji

  • @Ram_viram7115
    @Ram_viram7115 Před 16 dny

    ખૂબ સરસ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏

  • @devchhuchhar1253
    @devchhuchhar1253 Před 17 dny +1

    First youtuber je khedut ne Sachi mshiti apto hoy to e tsme baki to sav halij nikdiya se view mate pathari ferve 6e ger marge dore 6e khedut ne tamne salute 6e bhai tsme view mate ny psn sachi mahiti apo 6e

  • @solankichhagan4928
    @solankichhagan4928 Před 18 dny +1

    13:17 Epic line તારું તો સરબત છે રિઝલ્ટ નથી આપતું 😂😂😂😂😂

  • @jayantibhaidobariya-vs2hy

    જય શ્રી કૃષ્ણ સાહેબ ખુબ સરસ માહીતી આપી તે બદલ સાવરકુંડલા થી જયંતિભાઈ ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છું ❤

  • @dernilesh4895
    @dernilesh4895 Před 12 dny

    Well done ✅ sir good information 👍

  • @vinodbhairamani5156
    @vinodbhairamani5156 Před 18 dny +2

    ખુબ સરસ
    જય કનૈયા લાલકી

  • @rohitpatel-bc8mo
    @rohitpatel-bc8mo Před 14 dny

    આપણી વાત બહુ સરસ હોય છે કહેવાની પદ્ધતિ પણ સરળ છે માટે બહુ સરસ સમજી તમારી દરેક વાતને કાળજીપૂર્વક ધ્યાને લઇ આગળ વધું છુ

  • @yogasecret7898
    @yogasecret7898 Před 13 dny

    ખૂબ સરસ માહિતી આવી માહિતી દરેક પાકા માટે આપજો સર

  • @bhupatchopda
    @bhupatchopda Před 13 dny

    જય શ્રી કૃષ્ણ

  • @user-of6mc7ck4r
    @user-of6mc7ck4r Před 17 dny

    ખુબ સરસ રીતે સમજાવ્યું છે

  • @niravlalani9354
    @niravlalani9354 Před 17 dny

    ખૂબ સરસ માહિતી સાહેબ

  • @UJBHOJANI7878
    @UJBHOJANI7878 Před 11 dny

    Thank you sir Jay Kisan

  • @desairamesh3111
    @desairamesh3111 Před 14 dny

    આપનો ખુબ ખુબ આભાર, અમુલ્ય મેહનત અને શ્રેષ્ઠ ક્રૃશી વૈજ્ઞાનિક અને બહુ બુદ્ધિશાળી છો.

  • @sayrajbasiya4072
    @sayrajbasiya4072 Před 18 dny

    Khub agtyani mahiti

  • @vinodbhairamani5156
    @vinodbhairamani5156 Před 18 dny +2

    સાહેબ ક્યાં ખાતર ક્યાં ગૌણ કે સુક્ષ્મ તત્વોને સાથે આપી શકાય કે નહીં તે માટેનો વિડીયો બનાવો.

  • @hareshparkhiya4396
    @hareshparkhiya4396 Před 6 dny

    Good 👍

  • @Hindu.Hindurashtra
    @Hindu.Hindurashtra Před 11 dny +1

    Supppr. Upar.

  • @hareshpansuriya-cu9ei
    @hareshpansuriya-cu9ei Před 16 dny

    સરસ વાત કરી સાહેબ

  • @rashidbloch4410
    @rashidbloch4410 Před 18 dny

    બહુજ સરસ માહીતી આપી મનીષભાઇ

  • @suliyasagar3018
    @suliyasagar3018 Před 8 dny

    Super 👌

  • @bachubhaimaru273
    @bachubhaimaru273 Před 15 dny

    Congratulations 🎉🎉🎉🎉🎉 sir 🎉🎉

  • @jayeshkumarpatel8136
    @jayeshkumarpatel8136 Před 13 dny

    Nice job

  • @shivramzinzala3396
    @shivramzinzala3396 Před 18 dny +1

    खुबसरस

  • @ravalnaren6235
    @ravalnaren6235 Před 17 dny

    ખૂબ સરસ sir

  • @arshiamar11
    @arshiamar11 Před 18 dny

    Khub saras mahiti saheb🎉

  • @vinodbhaijerambhainakrani7378

    Good sir

  • @KantibhaiChauhan-l2u
    @KantibhaiChauhan-l2u Před 18 dny

    ખુબ.સરસ.માહિતી.આપી.રામરામ

  • @kalolagokul3973
    @kalolagokul3973 Před 18 dny

    મનીષ સાહેબ, i have a question જી.20.મગફળીમા 60 થી 70 દીવસે Emamection benzoate 5%SG.+ tebuconazole 38.39%SC. + 0:52:34. +25:25:25 liquid આ ચારેય નુ મીક્ષ દ્વાવણ કરી સ્પ્રે કરી શકાય કે કેમ ? અથવા કરીયે તો જંતુનાશક અને ફુગનાશક 100 %કામ આપે ખરુ? આભાર.

  • @nitinpatel5709
    @nitinpatel5709 Před 12 dny

    પહેલીવાર ખેતી કરવી છે તેને ખુબ જરુર છે

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu Před 18 dny +1

    Jaydearkadhish,,khedutone,,jaldi,,kadhi,,levanivat,,chhe100,,mlvalanejamimanmato,,popata,,thase,,anechhod,,par,,pan,,savse

  • @hareshjadav3863
    @hareshjadav3863 Před 15 dny

    Fugnashani sathe calcium nitrate nakhi shakay sir

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 Před 18 dny +1

    જય માતાજી ભાઇ

  • @arvindkachchhi8460
    @arvindkachchhi8460 Před 18 dny

    ખુબ ખુબ ધન્યવાદ

  • @popatbhaivanpariya9041
    @popatbhaivanpariya9041 Před 18 dny +3

    Khubsarasmahiti

  • @zalavijaysinh5805
    @zalavijaysinh5805 Před 14 dny

    Sir basf priaxor 0 0 50 sathe nakhi ne spray kryo pachhi aa video joyo....o no

  • @solankilalji9441
    @solankilalji9441 Před 11 dny

    Thank you sir

  • @devendrasinhajitsinhjadeja3478

    સાહેબ સરસ માહિતી આપી

  • @narendrabakotra5346
    @narendrabakotra5346 Před 18 dny

    જય શ્રી દ્વારકાધીશ

  • @Jentibhai764
    @Jentibhai764 Před 18 dny

    ખુબ સરસ

  • @dipakPatel-ex8hq
    @dipakPatel-ex8hq Před 18 dny

    Khoob sars saheb

  • @BhslalaHimmatbhai
    @BhslalaHimmatbhai Před 18 dny

    Mast mahiti che

  • @devayatdangar8971
    @devayatdangar8971 Před 11 dny

    જય દ્વારકાધીશ સર

  • @chauhannarashi3992
    @chauhannarashi3992 Před 18 dny

    મનિષભાઈ બગદાણા થી જય બાપા સીતારામ

  • @jafaralimaknojiya8594
    @jafaralimaknojiya8594 Před 18 dny

    Nis🎉

  • @KatariyaSamjibhai
    @KatariyaSamjibhai Před 14 dny

    માહિતી.સરસ.બલદાણીયા.સાહેબ 16:05

  • @vadhel_vipul_ahir
    @vadhel_vipul_ahir Před 17 dny

    🙏🙏🙏

  • @Himatbhaigajera106
    @Himatbhaigajera106 Před 18 dny

    ખૂબખૂબ અભિનંદન

  • @jaypalsinhjadeja9937
    @jaypalsinhjadeja9937 Před 18 dny +1

    ખુબ સરસ માહિતી આપી આભાર 🙏

  • @anshbarad6349
    @anshbarad6349 Před 18 dny

    સરસ

  • @રાજેશઘોડા

    સાશીવાતછેભાઈબધાશરખાનોહોય

  • @KaramSakti
    @KaramSakti Před 17 dny

    Jay mataji

  • @dilipbhaidadhaniya2351
    @dilipbhaidadhaniya2351 Před 18 dny +2

    Thank you

  • @balubaraiya7864
    @balubaraiya7864 Před 18 dny

    👌🙏

  • @user-uk6qd4yf5l
    @user-uk6qd4yf5l Před 18 dny

    સારીએવી માહેતી યાપીછે

  • @tansukhaviyaaviyatansukh9384

    Payrachotrobin epoxicolanozole combination vali kai dava market ma avech te janavcho pahla basf opera maltu te have maltu nathi te contain nu badha fungicides karta reasult saaru che

  • @રાજેશઘોડા

    જયકનૈયાલાલકી

  • @jupalimaastatus
    @jupalimaastatus Před 17 dny

    Validamycin ni mahiti aapo

  • @nildipsihsisodiya8895
    @nildipsihsisodiya8895 Před 17 dny

    🥜🥜

  • @bablu1858
    @bablu1858 Před 18 dny +1

    થડ માં સડો હોય તો કઈ દવા આપવી

  • @savajirajput1406
    @savajirajput1406 Před 18 dny

    Kaltar sathe fugnask miks kri skay

  • @niteshpithiya4084
    @niteshpithiya4084 Před 18 dny +1

    WhatsApp bandh ave che to chek Kari lejo

  • @bharatpatel6526
    @bharatpatel6526 Před 18 dny

    Defayer dava

  • @jaymurlidharradhe7242
    @jaymurlidharradhe7242 Před 18 dny

    જય મુરલીધર બદલાણી યા ભાઈ

  • @ashokvalia8946
    @ashokvalia8946 Před 16 dny

    છેલ્લા શબ્દો માટે ❤❤❤

  • @mukeshchaudhari6980
    @mukeshchaudhari6980 Před 13 dny

    chlorocypher દવા સાથે વોટર સોલ્યુબલ ખાતર મિક્ષ કરી શકાય?

  • @vajabhavesh1226
    @vajabhavesh1226 Před 15 dny

    કોન્ટાફ સાથે રિફંડ મિશ્રણ કરી એકસાથે છટકાવ કરી શકાય...????

  • @kishorlad4369
    @kishorlad4369 Před 15 dny

    Parvar ma kai fug nasak chatavu?

  • @vrbaradbarad7947
    @vrbaradbarad7947 Před 18 dny +1

    મનીષભાઈ ખેડૂત માટે મહત્વની માહિતી આપો સો. આભાર તમારો sir

  • @uchikani
    @uchikani Před 18 dny

    Crystal nu mentor no.1 upar che

    • @uchikani
      @uchikani Před 18 dny

      Azostrobin-14% Epixiconazole-9% + 10 types of Amino acids+sticker+bioside

  • @JentibhaiGevariya-hc3dr
    @JentibhaiGevariya-hc3dr Před 16 dny +1

    લાંબી તો કરોજ સો

  • @bhayabhaiborkhatariya8422

    Khati sas thi bhund nthi aavta

  • @drgal8988
    @drgal8988 Před 18 dny

    Gal.dhana

  • @baradkanak2997
    @baradkanak2997 Před 18 dny

    રોજ આ અને ભૂડ નુ શું કરવું જોઈએ ભાઈ

  • @pravinsolanki9698
    @pravinsolanki9698 Před 18 dny

    હુ મારી મગફળી નો ફોટો મોકલીશ એનો જવાબ આપજો ટાઇમ મળે એટલે વોટસપ મા

  • @રાજેશઘોડા

    અમારિભાસામાશરશમાહિતિઆપોછોભાઈ

  • @rahulbhaderirahulbhaderi1227

    બલદાણીસાહેબસરસમાહિતીઆપી

  • @lakhnotramehul8260
    @lakhnotramehul8260 Před 18 dny

    128 and 32 no ma fugnasak Khare marvo

  • @MansihDodiya
    @MansihDodiya Před 15 dny

    સર મેં તો 0 52 34 મા કોન્ટાફ નાખીયુંતું

  • @sandeeppatel1111
    @sandeeppatel1111 Před 18 dny

    Pgr સાથે 5234 વાપરીસકાય