અચાનક બધા માટે કપડા ની ખરીદી કેમ

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • #gujaratifood #farming #gujaratifarmer #dailyvlog #funny #khedutnimoj #like #agriculture #gujarariculture #farmer #વરસાદ #ખાતર_અને_જંતુનાશકો #

Komentáře • 96

  • @vaghelaushaba4945
    @vaghelaushaba4945 Před 20 dny +11

    શૈલેષ ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન મારો મહાદેવ હંમેશા ખુશ રહે અને નિરોગી રહે એવી મહાદેવ ને પ્રાથના

  • @GhirdharRakholiya
    @GhirdharRakholiya Před 4 dny

    ખુબ ખુબ અભિનંદન

  • @ganapatsinh1288
    @ganapatsinh1288 Před 20 dny +3

    શૈલેષભાઈ પટેલ ને ખુબ ખુબ અભિનંદન આવા નિસ્વાર્થ ભાવે સત્કાર્યો કરતા રહો એવી મહાદેવ ને પ્રાથૅના કરીએ છીએ બીજું કે શૈલેષભાઈ નું ગામ જણાવજો કારણ કે એ ગામ ના લોકો ને ગર્વ થાય ખૂબ ખૂબ ધન્યવાદ

  • @ArvindBabu-xo8pf
    @ArvindBabu-xo8pf Před 20 dny +2

    શૈલેષ ભાઈ ને ખુબ ખુબ અભિનંદન કામ સારુ કરો છો
    માતાજી સુખી રાખે 🎉🎉
    Uk

  • @BhaguKakadiya
    @BhaguKakadiya Před 13 dny

    સરસ નયના બેન

  • @DHARAUSADIARY
    @DHARAUSADIARY Před 20 dny +1

    Khub saras kharidi kari badha mate 👌👌👍👍Mahadev har
    USA thi Saileshbhai patel ne Jay mataji from USA 🇺🇸👍🌺🇮🇳

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 Před 20 dny +2

    સયલેશ ભાઈ ને ખુબ ખુબ અભિનંદન

  • @baraiyavijay5411
    @baraiyavijay5411 Před 20 dny +1

    હર હર મહાદેવ
    સરસ વાત ભાઈ

  • @vipuldave83
    @vipuldave83 Před 20 dny

    બોવ સારો ને સરસ વિચાર આવ્યો ભગવાન શિવ કાયમ માટે તમારી ઉપર અમી દષ્ટિ રાખે જય મહાદેવ

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 Před 20 dny +3

    સયલેશ ભાઈ ની ઉદારતા જોયને અમે પણ બહુ રાજી થયા

  • @rameshbhaihinsu7707
    @rameshbhaihinsu7707 Před 19 dny

    શૈલેષ ભાઈ ના આવા ઉદાર ભાવને કોટી કોટી વંદન શૈલેષ ભાઈ ને મહાદેવ સુખી રાખે પરેશ અદા આપના પરિવાર ને વંદન

  • @devakiofficialdigital5923

    ખુબ ખુબ અભીનંદન શૈલેષભાઇ ને એમના પરીવારને શૈલેષભાઇ ક્યાં ગામનાસે

  • @makawanaAshish8025
    @makawanaAshish8025 Před 20 dny +1

    જયસિકૉતરધામ તરઘરા તા જી બોટાદ ગુજરાત તરફથી ખુબ ખુબ અભિનંદન

  • @sindhavkuldeep3224
    @sindhavkuldeep3224 Před 20 dny

    ખૂબ સરસ ભાઈ સારામાં સારો વિચાર આવીયો મહાદેવ તમને સુખી રાખે.

  • @HakabhaiDetroja
    @HakabhaiDetroja Před 18 dny

    જય માતાજી સીતારામ હર હર મહાદેવ હર પરેશભાઈ નયનાબેન સુપર છે વીડિયો લિખિતન હકેશભાઈ દેવશર થિ ❤❤❤❤❤

  • @narendradevani7796
    @narendradevani7796 Před 20 dny

    શૈલેષ ભાઇ જેવા દિલદાર સજ્જનો થીજ આપણો સમાજ ટકી રહ્યો છે. ધન્ય છે શૈલેષ ભાઇ ના સંસ્કારો ને. 🙏

  • @uskm1874
    @uskm1874 Před 20 dny

    સરસ બધી ભાણેજા ઓ ને માટે ખરીદી કરી ખુશ કર્યા સારુ કામ કર્યાની મંગલ ભાવના ભાવી ઉદાર મન રાખ્યુ ને મહાદેવ ની ખૂબ કૃપા હજુ પણ વરસે

  • @uskm1874
    @uskm1874 Před 20 dny

    શૈલેષ ભાઇ ને ખૂબ આભાર અભિનંદન સારુ કામ કર્યુ 🎉

  • @savaliyassh166
    @savaliyassh166 Před 20 dny

    Khub khub abhinandan Shailesh Bhai ne badha ne khush Kari didha

  • @hgkaneriya7006
    @hgkaneriya7006 Před 18 dny

    જયશ્રી કૃષ્ણ રાધે રાધે

  • @HarshitKhodifad
    @HarshitKhodifad Před 20 dny

    સરસ સારુ કામ

  • @VipulDhameliya-nj6yv
    @VipulDhameliya-nj6yv Před 20 dny

    ❤Saylehbhai ne khub khub abhinadan

  • @D_V_JADEJA
    @D_V_JADEJA Před 20 dny

    Wah... Wah...

  • @baldevsumbad5865
    @baldevsumbad5865 Před 20 dny

    Sseelesh Bhai khub khub abhinandan

  • @bhupatahir2803
    @bhupatahir2803 Před 20 dny

    ધણુ સારૂ કામ કરીયુ ખૂબ ખૂબ અભિનંદન માં પીઠડ સદા સહાય કરે આદેશ

  • @ambalalpatel1510
    @ambalalpatel1510 Před 20 dny +1

    પરેશભાઈ ને ભોળીયો નાથ ખૂબ ખૂબ આપે

  • @ArvindBabu-xo8pf
    @ArvindBabu-xo8pf Před 20 dny

    ખુબ સરસ
    જયમાતાજી🎉🎉🎉

  • @vijyabenjoshi1657
    @vijyabenjoshi1657 Před 20 dny

    વાહ ધન્યવાદ શૈલેષભાઈ

  • @રજનીકાંતસાવલીયારજનીકાંતસાવલીયા

    વાહ ખુબ સરસ બેન ભાણેજ ને ખુશીઆપી

  • @MakwanaSanjay-uo9nu
    @MakwanaSanjay-uo9nu Před 20 dny

    ખૂબ જ સરસ કામ કર્યું છે

  • @jaysidhdhnath-js
    @jaysidhdhnath-js Před 20 dny +1

    હરહર મહાદેવ
    જય માતાજી

  • @524_sanyamkyada2
    @524_sanyamkyada2 Před 20 dny

    100 bramhal barabar 1 bhanej Khub sars

  • @MakwanaSanjay-uo9nu
    @MakwanaSanjay-uo9nu Před 20 dny

    મહાદેવ મહાદેવ

  • @vipuldave83
    @vipuldave83 Před 20 dny

    શૈલેષ ભાઈ પટેલ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @sureshbhairamani5204
    @sureshbhairamani5204 Před 20 dny

    હર હર મહાદેવ 😮 હરિ ઓમ 😮જય માતાજી

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 Před 20 dny

    સરસ કપડા છે.

  • @KetanVyas10
    @KetanVyas10 Před 20 dny

    જય સોમનાથ જય મહાદેવ
    પરેશભાઈ
    જય હો...

  • @rajubhaivaholiya5070
    @rajubhaivaholiya5070 Před 20 dny +1

    સરસ

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 Před 20 dny +1

    હર હર મહાદેવ

  • @MakwanaSanjay-uo9nu
    @MakwanaSanjay-uo9nu Před 20 dny

    શૈલેષ ભાઈ ને મહાદેવ હમેશા ખુશ રાખે તે વી પાથૅના છે

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 Před 19 dny

    જય હર હર મહાદેવ જય ભોલેનાથ

  • @monajasuvlogs
    @monajasuvlogs Před 20 dny +1

    Har har mahadev

  • @muljibhaiashal9867
    @muljibhaiashal9867 Před 20 dny

    હર હર મહાદેવ. ભાઇ.

  • @dineshkathrotiya6082
    @dineshkathrotiya6082 Před 20 dny

    Khub Sarsh Paresh bhai

  • @JanakKhamal-gg9cf
    @JanakKhamal-gg9cf Před 20 dny

    khoba sarasa kam karu nayanaben

  • @chandrsinhgohil2265
    @chandrsinhgohil2265 Před 19 dny

    હરહર મહાદેવ પરેશદાદા

  • @nitinraval4105
    @nitinraval4105 Před 20 dny +1

    Happy , HAR HAR MAHADEV PARESH BHAI

  • @jaysukhkheni2360
    @jaysukhkheni2360 Před 18 dny

    Har Har Mahadev

  • @bhavnamehta7245
    @bhavnamehta7245 Před 20 dny

    Shaileshbhai shreeji will gv u back 100time more for u making all happy

  • @kaliyamonti-wc3bu
    @kaliyamonti-wc3bu Před 20 dny

    Jay mataji Hari Om

  • @hareshlanghnoja9255
    @hareshlanghnoja9255 Před 20 dny

    Pan Nana Shailesh bhai no khub khub abhar

  • @jagubhaker4567
    @jagubhaker4567 Před 20 dny

    શિવ મહાદેવ હર

  • @VasantbhaiBorisagar
    @VasantbhaiBorisagar Před 20 dny +1

    હરહર મહાદેવ પરેષભાઈ

  • @ParvinBavliya-ej6st
    @ParvinBavliya-ej6st Před 20 dny

    હરિઓમ દાદા

  • @pravinbhanderi3810
    @pravinbhanderi3810 Před 20 dny

    વાહ sailesh bhai વાહ

  • @veersinghmedampvlogs8793

    मध्य प्रदेश जिलाअलीराजपुर अच्छा

  • @HasmukhPatoliya-lw1jk
    @HasmukhPatoliya-lw1jk Před 20 dny

    Har har Mahadev har har Mahadev har har Mahadev

  • @baldevsumbad5865
    @baldevsumbad5865 Před 20 dny

    Har har Mahadev har

  • @Rkbudhelvlogs
    @Rkbudhelvlogs Před 20 dny

    Jay dawarikadhis

  • @PatelNarayanbhai-xp4bf
    @PatelNarayanbhai-xp4bf Před 20 dny +2

    આ જમાનામાં સારું કેવાય

  • @rajeshrajani6697
    @rajeshrajani6697 Před 20 dny

    Va sheeleshbhai va dildar cho tame

  • @manishdave423
    @manishdave423 Před 20 dny

    રામ રામ ભાઇ મનિષ દવે રાજકોટ

  • @falgunitanna810
    @falgunitanna810 Před 20 dny

    Bhu saras kam karyu shaileshbhai

  • @mahadevhar4615
    @mahadevhar4615 Před 20 dny

    Mahadev
    SITARAM

  • @hareshlanghnoja9255
    @hareshlanghnoja9255 Před 20 dny

    Aene aatlu bhadhu vicharru nanji bapa mate mahesh bhai mate ane apna bhadhay mate

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 Před 20 dny +3

    ભાણેજુને ખુશ કરીયા તે બહુ સારૂ કરીયુ

  • @AshokJagani-d8l
    @AshokJagani-d8l Před 20 dny

    Maha dev

  • @pansuriyapravin6049
    @pansuriyapravin6049 Před 20 dny

    JAY shree ram

  • @bharatsinh3797
    @bharatsinh3797 Před 20 dny

    ભોલેનાથ તમને વધારે આપે

  • @kusumadroja2428
    @kusumadroja2428 Před 20 dny

    Nayna ben no sabhav saras che hasata jhoy

  • @shandusankhat1005
    @shandusankhat1005 Před 20 dny

    જય માતાજી ભાઈ તમારું ગામ કયું છે અમારૂ ગામ છે સથરા તા મહુવા જી ભાવનગર અમારી ચેનલ છે દયા ચંદુ વલોગ છે સપોર્ટ કરજો કોટડા બાજુ આવતો અમારા ઘરે આવજો જવાબ આપવા વિનંતી

  • @kantibhaikoladiyakoladiya1387

    શૈયલેસભાઈનામાતઃપીતાનેસોવરસનાકરેભોલીયામહાદેવ

  • @pintupadodara7939
    @pintupadodara7939 Před 20 dny

    Upleta ma tulsi ma jajo

  • @rukanshrukansh3160
    @rukanshrukansh3160 Před 19 dny

    Tamare benu ketla se

  • @dineshdhanani3074
    @dineshdhanani3074 Před 20 dny

    Kantibhai harmadiy na se ne

  • @akshaykumarnareegara09

    Shaileshbhaiનો પરિચય તમારા બ્લોગ માં કરાવશો.

  • @sanjubhabanna4852
    @sanjubhabanna4852 Před 20 dny +1

    Video ma avaja nathi

  • @akshaykumarnareegara09

    તમે બહુ જ સારા માણસ છો .તેથી તમને સારા માણસ મળે છે .તમારો અનેં નયનાબેન નો સ્વભાવ સારો છે. તમે બંને telented છો. તમે જિંદગી કશું નહિ કરો તો કંઈ નહિ જિંદગી માં તમે સુખી થશો અને તમારા સંબંધીને ખુશ રાખશો.હું તમારા બ્લોગ દૈલ્ય જોવ છું.પણ આજનો બ્લોગ જોઇ થયું ચારિત્ર્યથી આગળ કંઈ નથી........
    AKSHAYKUMAR BHAVNAGAR

  • @sanjubhabanna4852
    @sanjubhabanna4852 Před 20 dny

    Kanti Bapa ne Nanaji Bapa ne Laya Gaya ae Mane gamayu

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 Před 20 dny

    શ્રાવણ મહિના મા shielesh ભાઇ એ સારી સેવા કરી. ગોર મહારાજ ને

  • @user-cw4tb1hr9i
    @user-cw4tb1hr9i Před 20 dny

    ભૂદેવ જય માતાજી વીડિયોમાં કાંતિભાઈ એ જેસલ તોરલ નો ભજન ગાયા છે કચ્છ અંજારના જેસલ તોરલ ને યાદ કર્યો છે તો ભૂદેવ અમારી એક વિનંતી કે તમે કોક દિવસ અમારા કચ્છમાં પધારો અને જેસલ તોરલ ના દર્શન કરો અને દરબાર ની ડેલી એ પધારજો અને હવે નવરાત્રી આવે છે એટલે માતાના મઢ આશાપુરા ના પણ દર્શન કરજો અને જો કોમેડ યોગ્ય લાગ્યું હોય તો રિટર્ન માં જવાબ આપજો અને યોગ્ય ન લાગ્યું હોય તો જેવા અમારા ઉપર ભૂદેવ ના આશીર્વાદ

  • @minaxiluhar9149
    @minaxiluhar9149 Před 20 dny

    Mast shopping, tame kaya gam raho cho?

  • @falgunitanna810
    @falgunitanna810 Před 20 dny

    Bhgvan tamne gnu dese

  • @jaydeepardeshana
    @jaydeepardeshana Před 19 dny

    શૈલેષભાઈ પટેલ પાસે તમારો નંબર કઈ રીતે આવયો ?

  • @RajuCmodhawadia
    @RajuCmodhawadia Před 20 dny

    Vah gor vah

  • @rahimsutar6560
    @rahimsutar6560 Před 20 dny

    સરસ

  • @bharatsinh3797
    @bharatsinh3797 Před 20 dny

    હર હર મહાદેવ હર