100 KG - KHICHDI | Kathiyawadi Khichdi Recipe | Village Rasoi

Sdílet
Vložit
  • čas přidán 2. 12. 2022
  • Today's Recipe Kathiyawadi Khichdi.
    #villagerasoi, #villagefood, #khichdi,
    👉 Glad To Say: We Are Inspired From Village Cooking Channel 🙏

Komentáře • 803

  • @VeerG143
    @VeerG143 Před rokem +42

    कितने साफ़-सुथरे मन से, और साफ़-सुथरे तरीके से बनाई गई, काठियावाड़ी खिचड़ी.. और अंत में प्यारे प्यारे बच्चों को परोसी गई, स्वादिष्ट खिचड़ी... भाई, आप की पूरी टीम का काम superrrrr 👌👌👌

  • @bipinmeghani4611
    @bipinmeghani4611 Před rokem +18

    લોકેશન ખુબજ સરસ છે છોકરાઓ
    ખીચડી સરસ રીતે બનાવી વિડિયો જોવાની મજા આવી 👍 જય માતાજી

  • @ravalmanashukh2767
    @ravalmanashukh2767 Před rokem +12

    હા👍 મારાં ગરવી ગુજરાતી ભાષાની 🍽️ દેશી 🍲રસોઈ 😋હા

  • @nileshgawande8510
    @nileshgawande8510 Před rokem +17

    Bhai log 🙏🙏
    Not only Gujrat
    But also all
    An Indian proud on all of u
    ❤❤❤❤❤💐💐💐💐💐
    Keep it up👍👍👍👍👍

  • @user-gl2lc4rz8h
    @user-gl2lc4rz8h Před rokem +6

    انكم شباب رائعون ومثابرون وطيبين. حفظكم الله وكثر من امثالكم

  • @mukeshbhaiparmar6527
    @mukeshbhaiparmar6527 Před rokem +4

    Super khichdi recipe. Vah kathivadi khichdi recipe . Super nice work.

  • @MorliValaAayar
    @MorliValaAayar Před rokem +16

    ખૂબ સરસ વિડિયો બનીયો છેઃ આવી જ રીતે આગળ વધો એવી ભગવાન ને પ્રાથના 🙏🏻❤️

  • @sanjay78926
    @sanjay78926 Před rokem +39

    One like for the camera man and the little beautiful girl also. 👌👌👍👍

  • @nimeshparmar2666
    @nimeshparmar2666 Před rokem +7

    , હા મારું કાઠિયાવાડ
    Love you from કેનેડા વાળા

  • @Consyash
    @Consyash Před rokem +27

    ગુજરાતી માં આવો કન્ટેન્ટ બનાવવા બદલ આખી ટીમ તથા ખાસ કેમેરા મેન ને ખૂબ ખૂબ અભિનંદન. હજુ વધારે પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ!!!!

  • @shilpakananivlog8489
    @shilpakananivlog8489 Před rokem +15

    મસ્ત કાઠિયાવાડી ખીચડી બનાવી જોરદાર 👌👌
    જય માતાજી 🙏 જય મોગલ માં 🙏

  • @bharatjalera5723
    @bharatjalera5723 Před rokem +3

    Verry verry verry testi muhme pani aa gaya ase hi kam kare or jindagi me or tarraki kare god bless u

  • @kalpanagajbhiye1190
    @kalpanagajbhiye1190 Před 10 měsíci +2

    masta banai khicdi muh me pani aaya..

  • @makwanavijay1200
    @makwanavijay1200 Před rokem +13

    ખૂબ સરસ ભાઈ ઓ તમારું આ નવલું નજરાણું જોઈ ને ઘણા બધા યુવાનો ને શીખ મળે એમ છે અને ધન્યવાદ તમને બધા આવું કઈ નવીન કરવાનો આવો સારો વિચાર અવવ્યો..તમારા કામ ની જેટલી પ્રશંસા કરી એ એટલી ઓછી છે..

  • @jalpapatel1822
    @jalpapatel1822 Před rokem +4

    Dhanay tamara mata pita ne jene ava sanskar apya che bija khavdavi ne khush thavu thxs to all of u saras receipe mane bau bhave khichadi

  • @ShailaNikam
    @ShailaNikam Před 11 měsíci +2

    बहुत अच्छा काम करते हो तुम👌👌👍👍😋

  • @Dpdpdp798
    @Dpdpdp798 Před rokem +5

    Excellent….Excellent….Excellent
    I like the way you folks gave food to kids instead of waste. I am impressed.
    Keep up the good work…”Bhagwan app sub per Krupa rakhya kare”
    Jay Shree Krishna

  • @anilkandoliya3614
    @anilkandoliya3614 Před rokem +2

    Good wark bhu saras khichadi bnavi ane balko pan khush thaya

  • @TastyStreetFoods
    @TastyStreetFoods Před rokem +4

    jordaar baki !

  • @ravigavarshettiwar7671
    @ravigavarshettiwar7671 Před rokem +7

    एक चॅनल मिला व्हेज का बढिया thank you भगवान 😊

  • @chavdakishan8994
    @chavdakishan8994 Před rokem +16

    રેસીપી સાથે સાથે જે લાસ્ટ માં બાળકોની ખિલખિલાટ જોવા મળી જાય છે ને મારો દિવસ સુધરી જાય છે !! જીવન માં ખુબ આગળ વધો એવી શુભકામના ❤️😀😀😀

  • @yogendrakatrojwar1972
    @yogendrakatrojwar1972 Před rokem +2

    भाई ...मैने आज तक इतना सुंदर व्हिडिओ नही देखा.....❤

  • @gamefunevlogs
    @gamefunevlogs Před rokem +5

    વાહ...સરસ ભાઇ..

  • @bhargavsoni4834
    @bhargavsoni4834 Před rokem +11

    ખૂબ જ સરસ ખીચડી બનાવી.
    ખાવાની ઈચ્છા થઈ ગઈ.
    આગળ વધતા રહો અમારો સાથ તમને હંમેશા મળતો રહેશે.
    જય માતાજી.

  • @narayansuthar5716
    @narayansuthar5716 Před rokem +5

    વીલેજ કુકીંગ ટીમ જે બાલ ગોપાલ ને ભોજન આપો છો .ટીમ ને ખૂબખૂબ આભાર/ધન્યવાર.ખુબ આગળ વધો તેવી શુભેચ્છા.

  • @anadigaming334
    @anadigaming334 Před rokem +13

    તમી બોવ સારું કામ કરયુ કેમ કે મે ઘણા બધા વીડિયો જોયા પણ તમારી જેવો જથો નથી જોયો અને તોય પણ તમે તમારી મસ્તી માં રહો સવો ધન્ય છે તમારી ટીમને 😋🥰🙏 jåy Måå MôgåL🙏

  • @farida1937
    @farida1937 Před rokem +7

    MashaAllah Allah accept your charity.❤ Stay blessed.

  • @sameerchaudhari710
    @sameerchaudhari710 Před rokem +27

    So Happy to see our Gujju version of Village Cooking Channel😊.. All The Very Best for the Future👍👍

    • @ravindramarathe2012
      @ravindramarathe2012 Před rokem

      But southern states maharastra don't like this only like mutton official eat maharastra marathi people

  • @basantroongta258
    @basantroongta258 Před rokem +5

    👍👍👍👍👍👍👍👍👍🥳 बहुत अच्छा लगा कि आप सब एकसाथ मिलकर इतना स्वादिष्ट और पौष्टिक आहार करते हो गुडिया को प्यार कैमरा मैन का धन्यवाद इतना सुन्दर विडियो बनाया है 🙏❤️🥀🧡🌷🎈💞❤️

  • @meme-nu8bm
    @meme-nu8bm Před rokem +4

    👍🏼👍🏼

  • @purnimapala7630
    @purnimapala7630 Před rokem +7

    ખૂબ સરસ 👌
    તમારા બધા લોકેશન સુંદર હોય છે
    ક્યાંનુ લોકેશન છે તે પણ જણાવો તો મજા પડી જાય ……

  • @chimankansara267
    @chimankansara267 Před rokem +2

    વાહ ખૂબ સરસ ગિરનારી ખીચડી જેવી જ બનાવી આવું સરસ કામ કરતા રહો ખૂબ ખૂબ અભિનંદન આગળ વધો તમારી ચોખાય જોય ને ખુબ આનંદ થયો ઓલા રૂપિયા લય બે રસોઈ બનાવવા આવે છે એ એ લોકો આવું ચોક્ખું નથી રાખતા તમે તો ખુલા માં બનાવો છો તો પણ ખૂબ સરસ ચોખાઈ રાખો છો ખૂબ આગળ વધો એવી પ્રથના ❤️❤️❤️👌👌👌👌

  • @pravinsanja1321
    @pravinsanja1321 Před rokem +57

    વાહ જુવાનીયા આજે તો ખિચડી બહુ સરસ રીતે બનાવી મે આ રીતે બનતી ખિચડી પહેલીવાર જોઈ ખુબ સરસ આ વિડિયો મા મિત્રો ઓડીયો બંધ છે

  • @bariaparimalbhaircmgodhrag9683

    Jordar bhaiyo Love from godhra

  • @ashishdesai4868
    @ashishdesai4868 Před rokem +2

    Jordar khichadi 💫💫
    Bas aavij rite mehnat karta raho 🎉

  • @MeghaNuRasodu
    @MeghaNuRasodu Před rokem +4

    Very nice video... હું પણ ભાવનગરથી છું... Proud of you 😊😊😊

  • @MahasukhMeghani
    @MahasukhMeghani Před rokem +3

    so nice work. Feeding innocent child is with No words.

  • @DhruvPatel-pe1ns
    @DhruvPatel-pe1ns Před rokem +103

    એક દિવસ સાઉથ ની વિલેજ કુકિંગ ચેનલ થી પણ આગળ પહોંચો તેવી શુભેચ્છા

    • @VillageRasoi
      @VillageRasoi  Před rokem +6

      Thanks

    • @lalitbhaichotaliya3463
      @lalitbhaichotaliya3463 Před rokem +3

      Kubashras 👍👍👏👏👏

    • @marumahesh2627
      @marumahesh2627 Před rokem +4

      અલા એના તો ગાભા કાઢી નાખવાના 😂😂😂

    • @ripalchauhan5207
      @ripalchauhan5207 Před rokem

      Kya gaam thi chho tame, location bov saru hoy chhe tamaru rasoi banavanu

    • @renujagasia5031
      @renujagasia5031 Před rokem

      Khichri is the most economical food to make in bulk and so satisfying

  • @meetlakhtariya6255
    @meetlakhtariya6255 Před rokem +3

    ખુબ જ સરસ મજા આવી જોવાની.

  • @Kedarswami
    @Kedarswami Před rokem +2

    बहुत अच्छा लगा मुझे भाईयो ❤👌 मैं महाराष्ट्र राज्य से हू, बहोत बडीया

  • @basantroongta258
    @basantroongta258 Před rokem +2

    इतने सुन्दर वातावरण में इतनी सुन्दर सीनसीनरी अप्राकृतिक सुन्दरता बहुत अच्छा लग रहा है। शुद्ध देशी खेती की सब्जी क्या बात है बिना मन के भी इन्सान को भूख लग जाए।❤️🥀🥀😀👍👌🥳🌹😋💕♥️

  • @archanadandekar6583
    @archanadandekar6583 Před rokem

    जय श्रीराम , बहुत अच्छी बनायी खिचडी!

  • @sagarpatel3770
    @sagarpatel3770 Před rokem +3

    Moj moj aavi jay ho...

  • @JIKUME489
    @JIKUME489 Před 2 měsíci

    Bahut hi sarahniye kadam
    Jo dusro ke liye jita he vo hi asli vijeta he , muje bhi pahle khana banana nhi aata tha fir aapka video dekhkar me motive huaa , jb aap bna sakte ho to koi bhi kyo nhi , thanks ❤🎉

  • @modanparveen5113
    @modanparveen5113 Před rokem +1

    Hu pan aa rite j banavu chu 👌joyi ne moh ma paani aavi gyu 😋

  • @pushparani2768
    @pushparani2768 Před rokem +5

    So nice to watch. Always cooking vegetarian

  • @reshmajethva8730
    @reshmajethva8730 Před 3 měsíci

    MashaAllah kathiya waadi ni yaad aavi gai ho ❤😊 👍👍👍

  • @jigssolanki2573
    @jigssolanki2573 Před rokem +1

    Best gujrati food chenal

  • @vikrantshah1144
    @vikrantshah1144 Před rokem +3

    Waah Khubaj Saras .

  • @ajitrathva-bn6uw
    @ajitrathva-bn6uw Před rokem +3

    gajab Bhai khichadi ❤❤

  • @user-qk9sl1dr6i
    @user-qk9sl1dr6i Před 20 dny +1

    ખૂબ આગળ વધો એવી પ્રાર્થના

  • @krishanaa4463
    @krishanaa4463 Před rokem +1

    Super food and good work

  • @pavanthakor3835
    @pavanthakor3835 Před 5 měsíci

    jordar jaga par rasvai baavi se best recipe👌👌👌👌😋😋😋

  • @haripriyak8443
    @haripriyak8443 Před rokem +5

    🤤🤤🤤

  • @n.n.jadhavpatil8279
    @n.n.jadhavpatil8279 Před rokem

    अच्छा उपक्रम है... साऊथ वालों को देख कर अच्छा हो रहा है...

  • @harshfataniya
    @harshfataniya Před rokem +5

    તમારા વીડિયો જોઈ મોઢામાં પાણી આવી જાય છે. ખાવાનું મન થય જાય છે 😋😋😋

  • @dipak_parmar1995
    @dipak_parmar1995 Před rokem +1

    waah mara bhaio waah moj kari nakhi tme

  • @JackHarper5
    @JackHarper5 Před rokem +1

    Wah... chula ni khichdi ne batuk bhojan... khub saras... location jordar che.. kai jagya che... mahadev har

    • @VillageRasoi
      @VillageRasoi  Před rokem

      Thanks - Location - Gopnath ni Bajuma Rajpara che tyanu

  • @rishithakur4770
    @rishithakur4770 Před rokem +5

    Great work for veg families

  • @usharani8027
    @usharani8027 Před rokem +4

    Hi guys ! ! Suuuuuuuuuuper ! ! Last you are serving small kids very nice and suuuuuuuuuuper ! Thank you dears ! GOD bless you all ! ! SRI RAMA JAYAM .

  • @indugoud1311
    @indugoud1311 Před rokem +3

    Super khichdi👌👌👌👌👌

  • @kuvarthakor5794
    @kuvarthakor5794 Před rokem +2

    ખુબ સરસ ખુબ સરસ

  • @niravbhatt787
    @niravbhatt787 Před rokem +5

    Pure hygienic recipe

  • @dvkaushal5319
    @dvkaushal5319 Před rokem +2

    Very good boys . In other channels people only cooking non veg and serving to Small childerns . Kids should not eat nonveg But you guys are cooking veg food and serving that is good very good .Kudos to you

  • @bharatkar3076
    @bharatkar3076 Před rokem +2

    🤗હા મોજ હા

  • @thuyain6085
    @thuyain6085 Před rokem +4

    Wow,such a beautiful nature.

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 Před 11 měsíci +5

    તમારાં લોકો નો સમુહમાં રસોઈ બનાવવાની કામગીરી જોઈને બહું જ આનંદ થયો ❤
    તમને સર્વેને ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું ❤️💐🙏🏼😊👌👍❤️💪🇮🇳💪
    તમારું લોકેશન બહું જ સરસ અને કંઈક અલગ જ હોય છે 👍😍👌❤️🙏🏼

  • @heenapathan6735
    @heenapathan6735 Před 13 dny +1

    Ek number haa❤😊😊

  • @dodiyaarvind1598
    @dodiyaarvind1598 Před 11 měsíci +2

    સરસ

  • @krutika_Jaisar
    @krutika_Jaisar Před rokem +7

    Amazing.....work.....
    👍🏼❤

  • @khanabadosh1031
    @khanabadosh1031 Před rokem +3

    મમ્મી પપ્પા એ તમારા વિડિયો જોયા બંને ને ખૂબ ગમ્યા આમ જ સરસ રસોઈ બનાવ્યા કરો ને બધા ને જમાડતા રહો .... ❤️

  • @Mamtarajuandfamily
    @Mamtarajuandfamily Před rokem +2

    જોરદાર વિડીયો બનાવ્યો ભાઈ મોજ આવી ગય

  • @mahebubkhanpathan5157
    @mahebubkhanpathan5157 Před rokem +4

    Ha talaja ni moj

  • @EverydayEnglishTalk
    @EverydayEnglishTalk Před rokem +1

    7:00 e je lal vaghar add karyo khichdi ma.... shu vaat ch... moj thyi gyi

  • @santoshsrivastav5483
    @santoshsrivastav5483 Před 11 měsíci

    Bahut achcha Laga bacchon ko khilate hue acche 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍

  • @jaydipjadeja3727
    @jaydipjadeja3727 Před rokem +3

    Aa che apda kathiyavad na na hawajo 💞💞💞💞

  • @Dr.SeemaRaikode
    @Dr.SeemaRaikode Před rokem +4

    Very nice. Feeding to the needy..kids👏👏

  • @jaydipsinhrajput8678
    @jaydipsinhrajput8678 Před rokem +3

    Great work bhaio 🙏🙏🏻🙏🏻

  • @punitofficialshrikrishnabh3785

    આપની બધી જ રેસીપી સુંદર હોય છે જય દ્વારકાધીશ

  • @khetomarwadi7366
    @khetomarwadi7366 Před rokem +1

    One like for cameraman 📸 👍

  • @VijayBhonde-cq7dw
    @VijayBhonde-cq7dw Před 11 měsíci

    Mst.lovely
    Khichadi

  • @TitaniumBaalak
    @TitaniumBaalak Před rokem +3

    Awesome 👍

    • @ranjna217
      @ranjna217 Před 10 měsíci

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍

  • @gitnigilloli138
    @gitnigilloli138 Před rokem +2

    ખુબ જ સરસ 🙏🙏🙏🙏 બાપા સીતારામ 🙏🙏🙏🙏🙏

  • @hitamodi2636
    @hitamodi2636 Před rokem

    Mast mu me Pani aa gayi testy

  • @user-fi1mp4vr9f
    @user-fi1mp4vr9f Před 5 měsíci

    वा भाई वा क्या खिचडी बनाई हे

  • @anjanasharma8516
    @anjanasharma8516 Před rokem +2

    Bahut nek kaam bachon khush raho hats off to

  • @krutiksolanki1722
    @krutiksolanki1722 Před rokem +1

    nice video proud of kathiyawaad

  • @sunilsolanki5144
    @sunilsolanki5144 Před rokem +2

    Nice recipe 😊😊😊

  • @kbr121
    @kbr121 Před rokem +7

    ખુબ સરસ 🥰👌

  • @bharatpatel3880
    @bharatpatel3880 Před rokem +4

    ખુબજ સરસ

  • @jaysreekrishnavideo7165
    @jaysreekrishnavideo7165 Před rokem +2

    Zazmer ti lago so

  • @rakeshchudasama4085
    @rakeshchudasama4085 Před rokem +4

    Sari mahenat kare chhe chokrav growth malse chhanle ne

  • @thakornaresh6227
    @thakornaresh6227 Před rokem +1

    Location in the best 👍

  • @user-ow8ub1ib1m
    @user-ow8ub1ib1m Před 11 měsíci +2

    અન્નદાન એજ શ્રેષ્ઠ દાન.ખાસ નાના ભૂલકાઓને જમાડજો. ખુબજ સારી વાનગીઓ અને રસોઈ બનાવો છો. જય ગુરુદેવ.

  • @heenapathan6735
    @heenapathan6735 Před 13 dny +1

    ❤❤❤❤❤😊😊super haa good👍🥰😊ek number haa❤😊😊😊

  • @jyothimekanda5094
    @jyothimekanda5094 Před rokem

    amazing 😋😋😋😋😋

  • @katbasunny9077
    @katbasunny9077 Před rokem +1

    ધન્યવાદ ભગીરથ કાર્ય કરવા બદલ

  • @sarikhkhan5027
    @sarikhkhan5027 Před rokem

    Kitna khub Surat njara h dil Chu liya apk video ne or khichdi to yammy lag rahi h 🥰🥰🥰

  • @thakorsuresh3725
    @thakorsuresh3725 Před 8 měsíci

    સુપર..... The Real Hero of village Rasoi team 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @rajeshwarichavda5748
    @rajeshwarichavda5748 Před rokem +2

    Bahu saras vlog 🙏