Aarti | Maa Vishvambhari TirthYatra Dham

Sdílet
Vložit
  • čas přidán 29. 12. 2019
  • Producer : Avixit Kakadiya
    WEBSITE : www.jaymaa.org/
    FACEBOOK : / mvtydham
    INSTAGRAM : / mvtydham
    TWITTER : / mvtydham
    માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ - રાબડા, તા.જી વલસાડ ( ગુજરાત )

Komentáře • 2,1K

  • @d_2105
    @d_2105 Před rokem +12

    ખરેખર માઁ ની આરતી અદભુત છે આરતી સાંભળવાથી બહુ જ શાંતિ નો અહેસાસ થાય છે .

  • @jaydiplunagariya7857
    @jaydiplunagariya7857 Před rokem +16

    મહાપાત્ર ના ચરણ માં કોટી કોટી વંદન 🙏🙏🙏🚩🚩🚩

  • @dhrutigajjar4254
    @dhrutigajjar4254 Před rokem +7

    आदिशक्ति पराशक्ति माँ विश्वंभरी को कोटि कोटि वंदन 🙏🏻🕉️🔱

  • @priya_donga
    @priya_donga Před 9 měsíci +13

    આરતી કરવા થી આપડી આંતરિક શક્તિ ખીલે છે અને બુદ્ધિ થી નિર્ણય આવે છે.🌼🌼

  • @shiroyadipali8201
    @shiroyadipali8201 Před rokem +11

    આરતી કરવા થી અમારા મન ને ખૂબ જ શાંતિ મળે છે અને જીવન મા ઘણુ પરીવર્તન થયુ છે

  • @vasantbhadani4128
    @vasantbhadani4128 Před rokem +29

    આરતી કરવાથી જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યું છે. ❤

  • @chetanajoshi7114
    @chetanajoshi7114 Před 8 měsíci +8

    જય માં વિશ્વંભરી માતાજી 🙏🙏🙏🌺🌺🌺

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Před rokem +8

    આ આરતી કરવાથી ખુબ જ આનંદ થાય છે અને ઘરમાં શાંતિ નું વાતાવરણ થઈ જાય છે.

  • @henilkathiriya9774
    @henilkathiriya9774 Před rokem +15

    હું આ આરતી દરરોજ સાંભળું છું અને આ આરતીની હર એક કડી સાંભળું છું અને તેને અનુભવું છું અને તેને સંભાળવાથી મને મારા જીવન જીવવાની સાચી રાહ મળી છે... તેથી તમે પણ આ આરતી સાંભળો અને આ આરતીનું અનુભવ કરો. 🙏❤️

  • @jagrutibenrangani7514
    @jagrutibenrangani7514 Před rokem +14

    મા ની આરતી માં અનોખો આનંદ આવે અને માં ના દર્શન થયા છે.

    • @jayantibhaisadiya8392
      @jayantibhaisadiya8392 Před 3 měsíci

      😊ચ❤❤👋👋🙏💕💕❤❤👋👋🙍❤💍💝❤💝💍😴😴❤😀

  • @bharatgoswami9625
    @bharatgoswami9625 Před rokem +11

    સાચા મન થી જો આરતી કરવામાં આવે ત્યાં મહાપાત્ર ની હાજરી નો અનુભવ જરૂર થાય જ છે.

  • @dineshsharma5617
    @dineshsharma5617 Před rokem +8

    आरती के शब्द ओर सुर कानों में पड़ते ही रोम रोम खिल उठता है। एकबार अनुभव कर के देखो।

  • @chiragkhakhkhar
    @chiragkhakhkhar Před rokem +9

    માં ની આરતી ખૂબ અલગ અને અલૌકીક છે.. તેનાથી મન ને ખૂબ શાંતિ મળે છે

  • @vajubhaikachhadiya3634
    @vajubhaikachhadiya3634 Před rokem +12

    આપણે આપણે આરતી કરવાથી અનુભવ થાય છે કે આપણે યજ્ઞ કરી એ યજ્ઞ કરીને એટલું ફળ ફળ મળે છે

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Před rokem +3

    ખૂબ સરસ છે માં વિશ્વંભરી ની આરતી.

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Před rokem +6

    જય માં વિશ્વંભરી 🙏

  • @harmishgajera8026
    @harmishgajera8026 Před rokem +15

    માં વિશ્વંભરી ની આરતી એટલે જીવન ને સુધારવાનો અને માં સાથે તાર જોડવાનો શ્રેષ્ઠ રસ્તો.

  • @user-rj2pd5mf7j
    @user-rj2pd5mf7j Před rokem +9

    આરતી કરવા થી ખુબજ આનંદ આવે છે...
    આરતી કરવા થી ઘર માં શાંતિ બને છે....

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Před rokem +5

    આ આરતી સાંભળી ને મનને શાંતિ મળે છે 🙏

  • @ashabensurani9989
    @ashabensurani9989 Před 7 měsíci +4

    🙏🙏આરતી હરરોજ કરીએ છીએ મન અલગ અનુભવ થાય 🙏જય મા વિશ્વંભરી મા🙏

  • @mineshkajavadra104
    @mineshkajavadra104 Před rokem +34

    विश्व विधाता, पराशक्ति, ओर ब्रह्मा, विष्णु और महेश को उत्पन्न करनार स्वयं मां विश्वंभरी की आरती का आनंद कुछ अनंत ही हे।

  • @sanketzalavadiya7445
    @sanketzalavadiya7445 Před rokem +7

    મા ની આરતી કરીને અલગ જ પ્રકાર ની શાતી અનુભવાય છે.

  • @parbhubhaigadara2645
    @parbhubhaigadara2645 Před rokem +4

    આરતી કરવાથી બહુ આનંદ અને શાંતિ મળે છે 🙏🙏🙏

  • @dhrutigajjar4254
    @dhrutigajjar4254 Před rokem +6

    सर्व जगत् माँ मयम 🔱🕉️

  • @pravinbhailadani1661
    @pravinbhailadani1661 Před rokem +17

    ઘર એક મંદિર બન્યું છે અને આજે ખૂબ આનંદ આનંદ છે. આ આરતી ના શબ્દો અનુસાર જીવન જીવ્યા પછી ખૂબ આનંદ આવે છે.

    • @asmitavora
      @asmitavora Před rokem

      જય મૉં વિશ્વંભરી મૉં વિશ્વંભરી ની આરતી સાંભળતા અલોકિક આનંદ આવે છે સર્વ જગત મૉં મયમ

  • @girishpatel5749
    @girishpatel5749 Před rokem +6

    માં ની આરતી દિલ થી ભાવથી કરવાથી અલૌકિક અનુભવ થાય છે
    જય માં વિશ્વંભરી

  • @k.pitrodab.pitroda7500
    @k.pitrodab.pitroda7500 Před rokem +3

    આરતી મહાપાત્ર એ પામવા માટે ની
    આપેલી કેડી છે જય માઁ વિશ્ચંભરી 🌼

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Před rokem +3

    આ આરતી કરવાથી ખુબ જ આનંદ થાય છે.

  • @parthlunagariya911
    @parthlunagariya911 Před rokem +9

    Maa ni Aarti karvathi anero Anand Ave chhe..... Jay ho maa vishavmbhari 🙏🏻

  • @_Korat_hardik
    @_Korat_hardik Před rokem +18

    વિશ્વ કલ્યાણકારી દિવ્યપથદર્શક પૂર્ણ કર્મયોગી શ્રી મહાપાત્ર એ સત્ ધર્મનો નેજો ફરકાવ્યો. વિશ્વના કલ્યાણ અર્થે..માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા..🌹🌻💐🙏🙏🙏

    • @Savliyarameshbhai
      @Savliyarameshbhai Před 9 měsíci

      😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Před rokem +3

    આરતી સાંભળી ને મનને શાંતિ મળે છે.

  • @priya_donga
    @priya_donga Před 5 měsíci +4

    માઁ વિશ્વંભરી ની આરતી કરવા થી એક મહાયજ્ઞ જેટલું ફળ મળે છે.🌺🌺

  • @divyeshkorat3775
    @divyeshkorat3775 Před rokem +5

    આરતી માં બેઠા હોય ત્યારે અદભુત અને અનોખી અહેસાસ થાય છે

  • @veerabhainandaniya2147
    @veerabhainandaniya2147 Před rokem +4

    જય માઁ વિશ્વંભરી
    વૈદિક પરંપરા મુજબ ની આરતી સાંભળી ને હદય ગદ ગદ થઈ જાય છે
    હકારાત્મક ઉરઝા ઉત્પન્ન થાય છે બસ આનંદ જ આનંદ થાય છે

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Před 6 měsíci +4

    માં વિશ્વંભરી ની આરતી ખુબ જ સરસ છે.😊

  • @kishorbhalani650
    @kishorbhalani650 Před rokem +8

    આ આરતી ના જે શબ્દો છે તે રીતે જો આપણું જીવન જીવીએ તો ખરેખર આપણા જીવનમાં ઘણો આનંદ આવે છે અને આપણું જીવન આદર્શ બનાવી શકાય છે. આ મારો અનુભવ છે. ❤

  • @user-hh7ym5gt8t
    @user-hh7ym5gt8t Před rokem +11

    આરતી કરવાથી અને મારા જીવનમાં ખૂબ આનંદ આવ્યો.

  • @MuktaBenBhuva-hg1ly
    @MuktaBenBhuva-hg1ly Před 4 měsíci +6

    જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન છે

  • @priya_donga
    @priya_donga Před rokem +3

    આરતી ના શબ્દો એક અલૌકિક ઊર્જા આપે એવા છે....🏵️

  • @kajaldobariya5399
    @kajaldobariya5399 Před rokem +5

    માં વિશ્વંભરી ની આરતી એક અલોકિક છે આ આરતી કરવાથી આખું મન હળવું થઈ જાય છે અને એકદમ શાંતી અનુભવાય છે

  • @ChandubhaiGohil-ki1xk
    @ChandubhaiGohil-ki1xk Před rokem +6

    અદભુત આરતી

  • @bhavinramani3250
    @bhavinramani3250 Před rokem +4

    જય હો માં વિશ્વંભરી 🙏🙏🙏

  • @kajalbhaliya8747
    @kajalbhaliya8747 Před rokem +3

    જય મા વિશ્વંભરી 🙏

  • @dakshavasoya
    @dakshavasoya Před rokem +6

    આરતી સાંભળવાથી મન શાંત અને પ્રફુલ્લિત થાય છે...

  • @madhavigodhat6379
    @madhavigodhat6379 Před rokem +19

    આ આરતી ના શબ્દો ખુબ જ સુંદર છે આપડે જો તે રીતે જીવન જીવી તો આપડું જીવન સુખી સુખી થઈ જાય છે

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Před 7 měsíci +3

    વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા......🌺🙏

  • @RekhaDobariya-bl3yz
    @RekhaDobariya-bl3yz Před 6 měsíci +5

    આરતી સાંભળવાથી મન ને શાંતિ અને આનંદ મળે છે. માં ના ધામ મા સ્વર્ગ નો અનુભવ થાય છે.
    જય માં વિશ્વંભરી 🙏🏻

  • @dhruvinbhesaniya4494
    @dhruvinbhesaniya4494 Před rokem +9

    માઁ ની આરતી સાંભળી ને અનેરો આનંદ આવે છે અને મન ને શાંતિ મળૅ છે, માઁ ની આરતી માં ગીતા ના શ્લોક નો ઉચ્ચાર કરવા માં આવીયો છે

  • @hemlatathakkar5823
    @hemlatathakkar5823 Před rokem +6

    Savar sanjh maa ni aarti karvathi man sthir ,shant ane prafullit thay che antar anand ni anubhuti thay che jay maa vishvambhari 🙏

  • @ashabensurani9989
    @ashabensurani9989 Před 6 měsíci +3

    આરતી કરવા થી ઘરમાં શાંતિ મળે છે 🙏જય મા વિશ્વંભરી મા🙏

  • @sejalkamani5334
    @sejalkamani5334 Před 10 měsíci +2

    શ્રી મહાપાત્ર કહે છે કે આરતી માં બેસવા થી આપણું તપ વધે છે અને ઘરમાં એકતા આવે છે મન સ્થિર થાઈ છે એટલે બુધ્ધિ કામ કરે એટલે શ્રધ્ધા અને વિશ્વાસ જાગે છે એટલે જ્ઞાન ઉદભવે પછી તે આચરણ માં આવે એટલે આપણી પ્રગતિ થાય એટલે ઘર બેઠા માં વિશ્વંભરી ની આરતી જરૂર કરવી જય હો માં વિશ્વંભરી

  • @kachhdiyamilan5468
    @kachhdiyamilan5468 Před rokem +26

    Aa maa vishvambhari ni aarti karvathi mara man ne khub Shanti mli Ane maru man sthir thayu che. ❤😊

  • @karkarpravin1164
    @karkarpravin1164 Před rokem +5

    આરતી એટલે આ રિત આ પદ્ધતિ થી. જીવન. જીવવું જય જય માં વિશ્વંભરી

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Před rokem +2

    આ આરતી કરવાથી ખુબ જ શાંતિ મળે છે.

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Před 3 měsíci +2

    માં વિશ્વંભરી ની આરતી કરી ને મનને શાંતિ મળે છે 🙏

  • @jigneshgol3976
    @jigneshgol3976 Před rokem +3

    આ આરતી કરવાથી મન શાંત અને પ્રફુલ્લિત થઈ જાય છે જે આરતી દેવી દેવતા કરે છે a આપણને મહાપાત્રએ આપણને અહીયા બેઠા બેઠા મહાપાત્રએ આપી એ ક્યારેય ઋણ ચૂકવી ના શકીએ ધન્ય છે મહાપાત્ર જય હો માં વિશ્વંભરી

  • @girishbhuva.jaymaavishvamb4248

    અદભુત ત્રણ લોક દેવી-દેવતાઓની આરતી jay maa vishvmabhari 🌺💐🌸💐🌼💐🌸

  • @ManjulabenRathod-ej4xy
    @ManjulabenRathod-ej4xy Před měsícem +5

    Jay maa vishvambhari

  • @MuktaBenBhuva-hg1ly
    @MuktaBenBhuva-hg1ly Před 3 měsíci +3

    જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન કરું છું આજનો દિવસ એકજ છે મારા માટે

  • @Khushiashodriya.23
    @Khushiashodriya.23 Před rokem +5

    Maru man shant thayu chhe. Ane positive vicharo aave che. ❤

  • @RajalBharwad
    @RajalBharwad Před rokem +8

    🙏Jay ma vishvmbhari 🙏

  • @karkarpravin1164
    @karkarpravin1164 Před rokem +2

    અલોકિક આરતી સાંભળીને અદભુત આનંદ અને બે આરતીની તક અપાવનાર શ્રી મહાપાત્ર ને મારા અંત કર્મથી નમસ્કાર જય માં વિશ્વંભરી 🙏🙏🙏🙏🙏

  • @hitikshagajjar2004
    @hitikshagajjar2004 Před rokem +2

    શ્રી મહાપાત્ર અને માં વિશ્વંભરી ને મારા કોટિ કોટિ વંદન. હે...શ્રી મહાપાત્ર તમારા થકી જ આ આરતી અમે કરી શક્યા છીએ. માં વિશ્વંભરી ના દર્શન કરાવનાર પણ તમે જ છો. તમને મારા જય માં વિશ્વંભરી. 🙏

  • @koratdivyesh5667
    @koratdivyesh5667 Před rokem +3

    આરતી ભરવાથી ઘણી ખમ્મા ફેરફાર થયો છે મહાપાત્ર ને કોટી કોટી વંદન જય મા વિશ્વંભરી🎉🎉🎉

  • @Kailash-zy8zy
    @Kailash-zy8zy Před rokem +20

    માં વિશ્વંભરી ની આ આરતી અલૌકિક લાગે છે. અત્યંત આનંદ ની અનુભૂતિ થાય છે. ❤

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Před rokem +2

    ત્રણ લોકની આ આરતી મનૂષ્ય ને દૂર્લભ છે પણ શ્રી મહાપાત્ર દ્વારા વિશ્ર્વની વિશ્ર્વ વિધાતા માં વિશ્વંભરી ની આરતી આપણે સૌ કરી શકીએ છીએ.

  • @shashtriashishbhaibhattash1530
    @shashtriashishbhaibhattash1530 Před 7 měsíci +1

    અદભુત અદભુત આના સિવાય કોઈ શબ્દ નથી માંના દર્શન અને આ માની આરતી સાંભળીને એવું લાગે છે કે જાણે મા સ્વર્ગમાં હોય અને આ આરતી સ્વર્ગમાં જ થતી હોય તેવો અનુભવ થાય છે.

  • @vaishalivaghasiya5861
    @vaishalivaghasiya5861 Před rokem +12

    આરતી ના અદભુત શબ્દો છે જેનાથી જીવન માં શાંતિ મળે છે.

  • @zalakbhesaniya7854
    @zalakbhesaniya7854 Před rokem +32

    માં ની અલૌકિક આરતી માં ખુબ જ આનંદ આવે છે આવી અલૌકિક આરતી આજ સુધી મે સાંભળી નાથી....જય હો મા વિશ્વંભરી 🙏🏻

  • @sureshkamani2200
    @sureshkamani2200 Před 7 měsíci +6

    જય મા વિષવંભરી

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Před rokem +1

    ખુબ જ સરસ છે માં વિશ્વંભરી ની આરતી આ આરતી સાંભળી ને મનને શાંતિ મળે છે 🙏

  • @pratikdobariya7231
    @pratikdobariya7231 Před rokem +20

    સવાર સાંજ માં ની આરતી કરવાથી ઘરમાં શાંતિ આવેછે. મન શાંત અને પ્રફુલ્લિત થાય છે....જય માં વિશ્વંભરી

  • @mitulchhabhaya1220
    @mitulchhabhaya1220 Před rokem +4

    AA aarti sambhaline man ni Shanti male chhe. ❤

  • @jaynadobariya2633
    @jaynadobariya2633 Před 11 měsíci +1

    માં વિશ્વંભરી ની આરતી 20 મિનિટ સવાર સાંજ નિયમિત કરવાથી આખા દિવસ નો થાક ઉતરી જાય છે... મન પ્રફુલ્લિત થાય છે આપણી અંદર ની સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે....
    જય માં વિશ્વંભરી 🙏

  • @veerabhainandaniya2147
    @veerabhainandaniya2147 Před rokem +2

    Jay maa. Vishvambhari. Vaidik. Parampara. Mujab. Ni. Arti. Thi. Atyant. Sukh. Upje. Che. Wahhhh

  • @dineshsharma5617
    @dineshsharma5617 Před rokem +7

    बहोत शांति का अनुभव होता है। आरती एकबार कर के देखो।

  • @rekhabhalani4089
    @rekhabhalani4089 Před rokem +3

    માં વિશ્વંભરી ની આ આરતી કરવાથી મનને શાંતિ ની અનુભૂતિ થાય છે
    🙏 જય માં વિશ્વંભરી 🙏

  • @kinjaldoshi4048
    @kinjaldoshi4048 Před 6 měsíci +1

    બહું જ સુંદર સરસ આરતી છે

  • @lakhnotrakajal2149
    @lakhnotrakajal2149 Před 8 měsíci +1

    આ આરતી કરવાથી મનને શાંતિ અનૃભવે

  • @dhrutigajjar4254
    @dhrutigajjar4254 Před rokem +26

    देवों को भी जिसका दर्शन दुर्लभ है, हज़ारो सालो से तपस्चया कर रहे ऋषियों को भी जिसका दर्शन प्राप्त नहीं हुआ वो जगतजननी माँ विश्वंभरी का साक्षात दर्शन पाने वाले महापात्र को हमारा कोटि कोटि वंदन। 🙏🏻🙏🏻🌏🌏🔱🌸

  • @priya_donga
    @priya_donga Před rokem +21

    અદ્ભુત આનંદ આપે એવી આરતી 🌼🌼

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Před 10 měsíci +2

    માં વિશ્વંભરી ની ઓળખ કરાવનાર શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન.🙏🙏🙏

  • @jadavbhola4875
    @jadavbhola4875 Před 11 měsíci +1

    જય માં

  • @bhaveshkalavadia1512
    @bhaveshkalavadia1512 Před rokem +6

    Aa aarti karvathi man shant thai che ane nava sara vicharo ave che. ❤

  • @miraladvani7280
    @miraladvani7280 Před rokem +4

    Jay maa vishvambhari🙏🏻🌹🌹Aarti krvathi mara jivan ma ghana anubhav thya che aa aarti maa ni alkokik 6e..

  • @krishnagohel9830
    @krishnagohel9830 Před 16 dny

    માં વિશ્વંભરી ની સવાર સાંજ આરતી કરવાથી 1એક લાખ યજ્ઞ નું ફળ મળે છે. જય માં વિશ્વંભરી 🙏🙏🙏

  • @sejalkamani5334
    @sejalkamani5334 Před 8 měsíci +1

    સંસ્કાર એજ સાચી સંપત્તિ છે એટલે સંપતિ ની સાથે સાથે સંસ્કાર ખુબ જ જરૂરી છે સંસ્કાર હસે તો સંપતિ ટકી રહેશે અને સંસ્કાર નહીં હોય અને સંપત્તિ હસે તો સંપતિ પણ નહીં રહે એટલે સંસ્કાર એજ સંપતિ છે જય માં વિશ્વંભરી

  • @Vishvvamja
    @Vishvvamja Před rokem +9

    માં વિશ્ર્વંભરી ની આરતી સાંભળી ને મન પ્રફુલ્લિત થાય છે. અને મન શાંત થાય છે.
    🙏 જય માં વિશ્ર્વંભરી 🙏

  • @sejalkamani5334
    @sejalkamani5334 Před rokem +4

    જય માં વિશ્વંભરી ‌ આરતી એટલે આ રીત, આ પદ્ધતી અને જીવન જીવવાની રીત

  • @RiddhiVora-uw2ox
    @RiddhiVora-uw2ox Před 5 dny

    આ આરતી કરવા થી એક મહા યજ્ઞ કરી એટલુ ફળ મળે આ આરતી મા અલોકિક આનંદ આવે છે આ ધામ માત્ર નેવ દિવસ મા નિર્માણ થયુ છે
    આધામન સંસ્થાપક શ્રીમહાપાત્ર કહે છે પોતાના ઘેર તરફ પાછા વડો અને પોતાના ઘર નેજ મંદિર બનાવો
    જય મા વિશ્વંમભરી

  • @RiddhiVora-uw2ox
    @RiddhiVora-uw2ox Před 17 dny

    એક આરતી કરવાથી એક મહાયજ્ઞ કરી તેટલુ ફળ મળે છે

  • @manishrangani9752
    @manishrangani9752 Před rokem +41

    માં ની આરતી જ્યારે સાંભળીએ છીએ ત્યારે કંઇક અલગ જ અનુભવ થાય છે. આ એક આરતી એવી જોઈ છે કે જે જેટલી વખત સાંભળીએ તેટલી વાર વધુ સાંભળવાનું મન થાય છે.

  • @patelrupesh7885
    @patelrupesh7885 Před rokem +4

    આ આરતીના શબ્દો એટલા સરસ છે કે જીવનમાં આપણે આ એક રીત અને આ એક પદ્ધતિ અનુસાર જીવન જીવીએ તો ખૂબ સારું આદર્શ જીવન બનાવી શકીએ છીએ.

  • @chavdarahul4438
    @chavdarahul4438 Před 7 měsíci +1

    જય વિશ્વંભરી માં 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @sejalkamani5334
    @sejalkamani5334 Před rokem +1

    ર્માંની આરતી કરવાથી 50 હજારનો યજ્ઞ થાય એટલું ફળ આ આરતી કરવાથી પ્રાપ્ત થાય છે.

  • @snehalgol6126
    @snehalgol6126 Před rokem +9

    🙏🙏Jay maa vishambhari 🙏🙏

  • @yashdhaduk99
    @yashdhaduk99 Před rokem +6

    હજારો લાખો રૂપિયા ખર્ચી ને યજ્ઞ કરીએ ને જેટલું ફળ પ્રાપ્ત થાય તેટલું ખાલી આ એક આરતી કરવાંથી થાય છે .
    આવી તક તો કોઈ યુગ પુરુષ (શ્રી મહાપાત્ર) જ આપી શકે .
    જય માં વિશ્વંભરી

  • @satvabhuva7736
    @satvabhuva7736 Před rokem +1

    આ આરતીમાં બેસવાથી આપણું તપ વધે છે અને ઘરમાં એકતા આવે છે

  • @gadaraparash5828
    @gadaraparash5828 Před 6 měsíci +1

    આરતી સાંભળીને મનને શાંતિ મળે છે અને આનંદ ની અનુભૂતિ થાય છે..

  • @nitamovaliya2239
    @nitamovaliya2239 Před rokem +7

    Maa vishwambhari aarti Listening gives peace to the mind