પશુઓ માટે તબેલો કેવી રીતે બનાવવો /How to make stables for cattle

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • પશુઓ માટે તબેલો કેવી રીતે બનાવવો./How to make stables for cattle
    ABOUT video
    આજના આધુનિક સમયમાં પશુપાલનમાં પશુઓને કેવી રીતે સાચવી રાખવા અથવા પશુઓને કેવા બાંધકામમાં બાંધવા અથવા ઓછા ખર્ચમાં વધુ પશુ રાખી શકાય એવા શેડનું બાંધકામ કેવી રીતે કરી શકાય એની માહિતી આ વીડિયોની અંદર દર્શાવેલ છે ઓછા ખર્ચમાં અને ઓછા સમયમાં વધુ પશુ રાખીને પશુઓ માંથી સારી એવી કમાણી કરી શકીએ એ પણ આ વીડિયોની અંદર સારી રીતે દર્શાવવામાં આવેલું છે
    your quires
    પશુંઓ માટે તબેલો કેવી રીતે બનાવવો
    પશુંઓ માટે તબેલો કેવી રીતે બનાવાય
    ગૌશાળા કેવી રીતે તૈયાર કરવી
    પશુઓ માટે બાંધકામ ઓછા ખર્ચમાં કેવી રીતે તૈયાર કરવું જોઈએ
    પશુઓની રાખવા માટે કેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ
    ગૌશાળા તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે
    ઓછા ખર્ચમાં તબેલા નો બાંધકામ કેવી રીતે કરવું
    hastags:
    #dairyfarm
    #farming
    #gujratdairyfarmigmanagment
    વીડિયોને પૂરેપૂરો જોવા વિનંતી જેથી ઓછા ખર્ચમાં અને ઓછી મહેનતે સારું એવું પશુપાલન કરીને આપણે કમાણી કરી શકીએ
    thank you so much for our you tube famaily
    Do like Do share & Do subscribe
    Thank you for keep watching

Komentáře • 25