પશુઓ માટે તબેલો કેવી રીતે બનાવવો /How to make stables for cattle
Vložit
- čas přidán 12. 09. 2024
- પશુઓ માટે તબેલો કેવી રીતે બનાવવો./How to make stables for cattle
ABOUT video
આજના આધુનિક સમયમાં પશુપાલનમાં પશુઓને કેવી રીતે સાચવી રાખવા અથવા પશુઓને કેવા બાંધકામમાં બાંધવા અથવા ઓછા ખર્ચમાં વધુ પશુ રાખી શકાય એવા શેડનું બાંધકામ કેવી રીતે કરી શકાય એની માહિતી આ વીડિયોની અંદર દર્શાવેલ છે ઓછા ખર્ચમાં અને ઓછા સમયમાં વધુ પશુ રાખીને પશુઓ માંથી સારી એવી કમાણી કરી શકીએ એ પણ આ વીડિયોની અંદર સારી રીતે દર્શાવવામાં આવેલું છે
your quires
પશુંઓ માટે તબેલો કેવી રીતે બનાવવો
પશુંઓ માટે તબેલો કેવી રીતે બનાવાય
ગૌશાળા કેવી રીતે તૈયાર કરવી
પશુઓ માટે બાંધકામ ઓછા ખર્ચમાં કેવી રીતે તૈયાર કરવું જોઈએ
પશુઓની રાખવા માટે કેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ
ગૌશાળા તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે
ઓછા ખર્ચમાં તબેલા નો બાંધકામ કેવી રીતે કરવું
hastags:
#dairyfarm
#farming
#gujratdairyfarmigmanagment
વીડિયોને પૂરેપૂરો જોવા વિનંતી જેથી ઓછા ખર્ચમાં અને ઓછી મહેનતે સારું એવું પશુપાલન કરીને આપણે કમાણી કરી શકીએ
thank you so much for our you tube famaily
Do like Do share & Do subscribe
Thank you for keep watching
Khub saras🐄
સરસ છે અને ઓછો ખરચો મા પણ બનાવી શકાય છે
Very good 👍🏼
Bov saras mahiti api
સરસ
Good
Nice working bro
જોરદાર
Thank you bhai
અમારે ધણીતકલીફસ
Banavavitochhe.pan.paisa...natni
kharcho ketlo thayo
Podau ne lambai ketli che mare 6 pashu mate banau che sir please reply
Ketla bay ketlanu badh kam se ketlo kharch se
Badargadh thi so bhai?
સર સબસીડી મળશે
Mai West Bengal se hu mere yaha Desi cow ki ghee 1000 rupees per kg aap lenge hamara homemade ghe
एंगल मा sigada bharay
ખર્ચ કેટલો થયો
ખર્ચ કેટલો થાય
ભેંસ શિગડા
ખરચો કટલો થયો
કેટલા બાય કેટલો સે
50×50
very nice
ભાઈ તમારે કેટલા વીઘા જમીન છે??
અમે મારે 5 વીઘા જમીન છે તો સુ તબેલો બનાવી શકાય??