Rajkot Congress Protest : તંત્રનું નાક વાઢી લેતી કોંગ્રેસ બની આક્રમક!| Gujarat Tak

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2024
  • #GujaratTak #Gujaratinews #rajkotcongress #Congress
    રાજકોટમાં ભારે વરસાદ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડા પડી ગયા છે. શહેરમાં પડેલા ખાડાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો.... તંત્રએ કરવાનું કામ કોંગ્રેસે કર્યું, રિદ્ધિ સિદ્ધિ નાલા નજીક ખરાબ રોડ રસ્તાને લઇને વિરોધ, નેશનલ હાઇવે પરના સર્વિસ રોડ પર બિસ્માર રસ્તાથી લોકો પરેશાન થયા છે...અને ઈર્જાગ્રસ્ત પણ થઈ રહ્યા છે.....
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak.in/
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: instagram.com/
    LinkedIn: / gujarat-tak

Komentáře • 49

  • @diliprathod591
    @diliprathod591 Před 16 dny +12

    બીજેપી હવે ના આવી જોઈએ
    હવે ના આવી જોવે ભાઈઓ સાવધાન રહેજો ચૂંટણી વખતે

  • @j.pvariya565
    @j.pvariya565 Před 16 dny +14

    સરકાર બદલી નાખો આટલો પ્રેમ કેમ છે એકની એક સરકાર ઉપર દર પાંચ વર્ષ મા સરકાર બદલી નાખવી જોઈયે

  • @nagjiparmar2249
    @nagjiparmar2249 Před 16 dny +6

    આ ગુજરાતનો વિકાસ દેખાય

  • @muniyaalpesh8532
    @muniyaalpesh8532 Před 16 dny +8

    ચૂંટણી આવે એટલે લોકો ભૂલી જાય છે..

    • @ukayusufbhai5653
      @ukayusufbhai5653 Před 16 dny +1

      😂😂 bhuly koi nathi jata 20% vara Malaia khanara Jaberjati dharm na samajna agevan no pachhar apare andhbhagat bany jaie chhai tenu pariram chhai😂😅😅😂

  • @zuzursinhjadeja2656
    @zuzursinhjadeja2656 Před 16 dny +3

    ગુજરાત મોડલ છે ભાજપ ના રાજ મા

  • @sanjaykumarsolanki3598
    @sanjaykumarsolanki3598 Před 16 dny +1

    કમાણી દરવર્ષે થવી જોઈએ.

  • @jadavharsh3490
    @jadavharsh3490 Před 16 dny +3

    Congressna be neta 6e. to pan bjp javab api shakati nathi. sinh 6r

  • @mubarakpadeyar2524
    @mubarakpadeyar2524 Před 16 dny +3

    Apo BJP ne 26 mathi 26 sito andh bhakto

  • @user-eh5zo2wh3l
    @user-eh5zo2wh3l Před 16 dny +2

    Javabdar tame pote b j p ne khoble khoble mat apavani a parinam chhe

  • @mv19707
    @mv19707 Před 16 dny +1

    જવાબદાર કોણ? જે જવાબદાર છે એ પોતે જ પૂછે જવાબદાર કોણ શું મજાક છે

  • @sherasiyafatemamad3644
    @sherasiyafatemamad3644 Před 16 dny +2

    Karvu nathi kare Ane rajniti vato na kro

  • @user-of5mi2tc3e
    @user-of5mi2tc3e Před 15 dny

    Good

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Před 16 dny +1

    Jeni sarkar che ena neta aava na hoi to rasta sars j hoi Ane na hoi to Thai Jay baki aam public heran

  • @hiramakwana9094
    @hiramakwana9094 Před 16 dny

    સરકાર નહી બદલો તો ભોગવો સરકાર ને ખબર છે કે વોટ તો અમને આપશે

  • @user-vy6ox4bb2j
    @user-vy6ox4bb2j Před 15 dny

    ભાવનગર હાઇવે આખો પતિ ગયો છે કોય રીપેર કર્તાનાથી

  • @user-xc8yw7yy6u
    @user-xc8yw7yy6u Před 16 dny +1

    Tagra uachko kabhar pada bjp ki sarkar badana sarkh kariya

  • @jadavharsh3490
    @jadavharsh3490 Před 16 dny +1

    Dar vardhe road to banave

  • @yakubshaikh8735
    @yakubshaikh8735 Před 16 dny

    Rupala ko 40 Taka Commission chahie Gandhinagar Tak Commission pahunchana padta hai rupala bhrashtachar BJP Express

  • @user-bl5vj8hx2g
    @user-bl5vj8hx2g Před 14 dny

    ભાજપને.મત.આપો.આવુજ.થાય..અવેથી.હમજી.જવતો. હારૂ

  • @yakubshaikh8735
    @yakubshaikh8735 Před 16 dny

    Barsat Mein khadde padhte Sarkar ki javabdari nahin Janata ki jawab de rahi hai apni Aadat Badle Sarkar badlegi

  • @sanjaykumarsolanki3598

    જનતાનો લોકલાડીલો રુપાલા ક્યાં છે ??

  • @user-pf1gf8yn1r
    @user-pf1gf8yn1r Před 16 dny

    Vikas ghado thay ch6
    B J P neh khobekhobe bharine haju
    Apoh vote

  • @shrishtipandey5457
    @shrishtipandey5457 Před 16 dny

    Saras Have Samjaojo Jara aamne

  • @khanusiyaimtiyaz4809
    @khanusiyaimtiyaz4809 Před 16 dny

    BJP khhada Congress bhhri aapechhe jnta ne

  • @yakubshaikh8735
    @yakubshaikh8735 Před 16 dny

    BJP ads bhagao Congress ko lao

  • @khanusiyaimtiyaz4809
    @khanusiyaimtiyaz4809 Před 16 dny

    anbhkto BJP ni gulami kyyarsudhhi krso anbhkto

  • @mohangohil220
    @mohangohil220 Před 15 dny

    Fatse