Kshatriya Aandolan: હર્ષ સંઘવીને 5 ફૂટના કહેવાની હિંમત કરનાર ઇન્દ્રવિજયસિંહનો ઇન્ટરવ્યૂ

Sdílet
Vložit
  • čas přidán 25. 04. 2024
  • Kshatriya Aandolan: હર્ષ સંઘવીને 5 ફૂટના કહેવાની હિંમત કરનાર ઇન્દ્રવિજયસિંહનો ઇન્ટરવ્યૂ
    #purusottamrupala
    #parsottamrupalacontraversy
    #rupala
    #dineshsindhav
    #visheshwithdinesh
    #gujaratinews
    #hardikpatelnews

Komentáře • 484

  • @KhumansinghChauhan-vf7rp
    @KhumansinghChauhan-vf7rp Před 2 měsíci +110

    શક્તિસિંહ ગોહિલ પછી આવા વિચારો વાળા રાજપૂત સમાજ બીજા ગોહિલ ઇન્દ્રજીત સિહ ભાવનગર જિલ્લાના યુવા રાજપૂત ખુબ આભાર

    • @vasantprajapati2453
      @vasantprajapati2453 Před 2 měsíci +2

      રામ થી મોટો કોઈ નથી

    • @storydiary332
      @storydiary332 Před 2 měsíci

      Matla bani gya bhay​@@vasantprajapati2453

    • @vhindu3916
      @vhindu3916 Před 2 měsíci

      મુલ્લા ની ઓલાદ શક્તિ ગોહિલ, સોનિયા ની ચડ્ડી ધોવા માટે રાખેલો છે 😂😂

    • @cricketshortvidiobolig9971
      @cricketshortvidiobolig9971 Před 2 měsíci

      ❤❤

  • @hiteshrajput6385
    @hiteshrajput6385 Před 2 měsíci +93

    વાહ બાપુ તમે રાજપૂત સમાજના ખોળે અવતાર લીધો છે સમાજ માટે બાકી ના રાજપૂત નહિ પણ ભાજપૂત જેમનું લોહી રૂપિયા રાજ માં ભળી ગયું છે એ એમની જનનારી માં ને યાદ કરો તમે છો કોણ ક્યાં સુધી રહેશો કોની વચ્ચે રહેવું પડશે લોભી લાલચુ કાલ બીજેપી ઘેર મૂકી દેશે ઘર સમાજ સંગ્રહ કરશે

    • @KhumansinghChauhan-vf7rp
      @KhumansinghChauhan-vf7rp Před 2 měsíci +7

      બાપુ સમાજ દ્વારા ધણી ખમા આશાપુરા માતાજી તમને ખુબ આયુષ્ય આપે

    • @govindbhandva6956
      @govindbhandva6956 Před 2 měsíci +4

      JAY DHARTI MATA JAGO BHAI JAGO SHURVIR BHAI JAGO

    • @NarendrasinhChauhan-yi1us
      @NarendrasinhChauhan-yi1us Před 2 měsíci

      Jay mataji 9:56 10:02

    • @gbc5069
      @gbc5069 Před 2 měsíci +1

      સલામ સલામ 🎉

    • @vhindu3916
      @vhindu3916 Před 2 měsíci

      મુગલો યે તારી બહેનો ને રખેલ બનાવેલી, અને જોહર કરવા મજબૂર કરનાર બહાદુર ના કહેવાય પોપટ

  • @raajput4398
    @raajput4398 Před 2 měsíci +39

    હિંમતનગર માં હિંમત વારા

  • @punamchandparmar2453
    @punamchandparmar2453 Před 2 měsíci +34

    ધારદાર જવાબ આપ્યો ધન્યવાદ

  • @arvindsangani4895
    @arvindsangani4895 Před 2 měsíci +34

    ખુબ ખુબ અભિનંદન બહુ સરસ વાત કરી

  • @kartikshah1266
    @kartikshah1266 Před 2 měsíci +14

    ઇન્દ્ર વિજય સીંહ ની clarity અને confidence જોરદાર છે. આવી વ્યક્તિએ આગળ આવવું જોઈએ.

  • @user-vv6oi1ob1u
    @user-vv6oi1ob1u Před 2 měsíci +12

    ખૂબ ખૂબ અભિનંદન બાપુ ધન્ય છે આપણીવિરતાને100સલામ આપને

  • @vanrajkeshwala9143
    @vanrajkeshwala9143 Před 2 měsíci +14

    શાબાશ બાપુ શાબાશ....ધન્ય છે તમને અને તમારી કોંગ્રેસ પ્રત્યેની વફાદારીને....❤❤❤

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 Před 2 měsíci +21

    Khub khub dhanyawad 🙏🏻 VALA 🙏🏻 ખુબ સરસ અને સત્ય વાત કરી પ્રભુ 🙏🏻🇮🇳🙏🏻

  • @gohilpruthvirajsinh84
    @gohilpruthvirajsinh84 Před 2 měsíci +8

    ખુબ ખુબ ધાન્ય વાદ ઇન્દ્રજીતસિંહ જી આપ આગે બઢો ગુજરાત નો સરવે સમાજ આપની સાથે છે જય માતાજી

  • @TakhtsangParmar
    @TakhtsangParmar Před 2 měsíci +4

    ખુબ ખુબ આભાર જય ભવાની

  • @kishorjee
    @kishorjee Před 2 měsíci +22

    वाह indravijaysinh બાપુ.. જય ભવાની

  • @VeershaidBhagatsinh
    @VeershaidBhagatsinh Před 2 měsíci +70

    બાપુ આપ માં ૧૮ એ કોમ નું નેતૃત્વ કરવાની ક્ષમતા છે.

    • @user-fs2ik5od4n
      @user-fs2ik5od4n Před 2 měsíci +4

      બહુજ સરસ ભાઈ સાહેબ

    • @VictorKap
      @VictorKap Před 2 měsíci

      Koine jarur nathi aava lundfakiro ni.. tu tari ben nu netrutva eene sop 😂😂😂

    • @ravirajraviraj8905
      @ravirajraviraj8905 Před měsícem

      🙏🏻🙏🏻🙏🏻

    • @VictorKap
      @VictorKap Před měsícem

      Kya koi ne nai joytu netrutva.. kam kar taru

  • @mansukhbapuramavata2860
    @mansukhbapuramavata2860 Před 2 měsíci +48

    તમારી હીંમત ને. સો સો સલામ. ધન્ય છે આપની જનેતા નેં

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 Před 2 měsíci +23

    આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏🌹

  • @rameshbhaijani4540
    @rameshbhaijani4540 Před 2 měsíci +18

    ખુબ ખુબ આભાર લોકતત્ર બસાવ સવીધાન બસાવ તાનાસાહ સરકાર હટાવ દેશ બસાવ જય જવાન જય કીશાન હમ આપ કે સાથ

  • @sanjaykansara8209
    @sanjaykansara8209 Před měsícem +5

    ઇન્દ્ર વિજય સિંહ ખૂબ જ સ્પષ્ટ વક્તા છે ઇન્ટેલિજન્ટ છે આ ઇન્ટરવ્યૂ પરથી સ્પષ્ટ લાગે છે

  • @harshadupadhyay5950
    @harshadupadhyay5950 Před 2 měsíci +20

    વાહ બાપુ ખુબ સરસ વાત કરી

  • @narendrasinhsarvaiya6559
    @narendrasinhsarvaiya6559 Před 2 měsíci +29

    વાહ બાપુ વાહ

  • @bharatjoshi6382
    @bharatjoshi6382 Před 2 měsíci +41

    ગોપાલ ઇટાલિયા કહે છે તેમ તે ડ્રસ સંઘવી કહ્યાં હતાં સાચી વાત છે

  • @Pkkkkkkk3234
    @Pkkkkkkk3234 Před 2 měsíci +58

    *મોદી ધારે તો આખુ મંત્રી મંડળ બદલી નાખે મોદી ધારે તો કાશ્મીર માથી ૩૭૦ની કલમ હટાવી નાખે મોદી ધારે તો શિવરાજસિંહ અને વસુંધરા રાજે ને હટાવી શકે મોદી ધારે તો જામનગર માથી હકુભા ને હટાવી શકે તો પુરુષોત્તમ રૂપાલા ને કેમ નો હટાવ્યા તો એક આખી રમત છે ક્ષત્રિય સમાજ ને* *નામશેષ કરવા માટે તો ક્યાં સુધી તમે એમ બોલતા રહેશો કે મોદી માટે માન છે તો મોદી ને તો તમારા આખા સમાજ માટે માન નથી હવે પાછા વળો તો સમાજ માટે સારુ છે*

  • @chandansinghdabhi6156
    @chandansinghdabhi6156 Před 2 měsíci +3

    જય માતાજી જય ભવાની જય કરણી સેના આ લોકશાહીમાં મંત્રી હોય કે સંત્રી હોય બધા પ્રજાના નોકર છે કોઈ સાહેબ નથી આખા ભારતના નાગરિકો પાસેથી ટેક્સ વસૂલ કરો છો જે જે એકદમ રોડ ઉપર ભીખ માંગતો હોય છાપરામાં રહેતો હોય એનાથી પણ ટેક્સ વસૂલ કરો છો તે પૈસા માંથી પગાર કરો છો એટલે કોઈ સાહેબ નથી આજે કોઈપણ મંત્રીશ્રી હોય કે કોઈ ગવર્મેન્ટ અધિકારી હોય કે કોઈ પણ ચાપલૂસી હોય નાના માણસને તું તારી કરતો હોય અને નાનો માણસ એને સાહેબ કરતો હોય અરે સાહેબ એના ઘરનો પબ્લિક નો કોઈ નાગરિક નો કોઈ સાહેબ નથી અને બીજું કે ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે ખેતીની જમીનનો દુરુપયોગ થઈ રહ્યો છે ગૌચર નો દુરુપયોગ થઈ રહ્યો છે ગાય ગામ ખેતી ગૌચર બચાવો ભાજપ હટાવો દેશ બચાવો

  • @farukmanki9890
    @farukmanki9890 Před 2 měsíci +29

    ખૂબ સરસ હિંમતપૂર્વક ઇન્દ્રવીજયસિંહ બાપુએ વાત કરી છે ખૂબ સરાહનીય છે સમાજ માટે આગેવાની કરવી એ નાની વાત નથી સમાજ માટે ગર્વની વાત છે

    • @vhindu3916
      @vhindu3916 Před 2 měsíci

      તારી બહેન નો હલાલો કરાવી લે ગદ્દાર

  • @ravirajraviraj8905
    @ravirajraviraj8905 Před 2 měsíci +3

    સાચા ક્ષત્રિય તરીકે બધા જ઼ સંસ્કારો ગોહિલબાપુ માં દેખાય છે ધન્યવાદ ભાઈ 🙏🏻🙏🏻... જય હમીરજી ગોહિલ જય હો મોખડાજી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @parthnimavat9571
    @parthnimavat9571 Před 2 měsíci +19

    દિનેશ ભાઈ thanks કોઈ દિવસ કોઈ થી ડરતા નહિ આમ જ તમારો ધર્મ નીભવાજો હુ તમારી સસ્ક્રાઈબર છુ તમારા વિડિયો બધાંથી અલગજ હોઈ જે ખોટા હોય તેને ખોટા કેવાની હિંમત હોય તેને જ સિંહ કેવાય અને ગોહિલ ભાઈ તો જન્મ થી સિંહ છે એને કોણ રોકી શકે બંને ભાઈ ને શત શત વંદન 👏👏👏👏👏🙏🙏

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 Před 2 měsíci +15

    All Gujarat Kshtriya samaj EKTA 🙏🙏🙏🙏🙏

  • @Natvarlal100
    @Natvarlal100 Před 2 měsíci +4

    श्रीमान इंद्रविजयसिंह जी आपने बहुत सही बात बताई है धन्यवाद

  • @natvarsinhsolanki1150
    @natvarsinhsolanki1150 Před 2 měsíci +10

    Very nice... Congratulations...All Rajput Samaj proud of you.....

  • @user-wb9ru8lh1b
    @user-wb9ru8lh1b Před 2 měsíci +15

    અભિનંદન....વાહ...🎉🎉

  • @golkokilaba7676
    @golkokilaba7676 Před 2 měsíci +1

    ખુબખુબ અભિનંદન ધન્ય છે આપણી વિરતાને 100સલામ આપને

  • @user-py2si4pv3m
    @user-py2si4pv3m Před 2 měsíci +5

    વાહ વાહ આ તાકાત છે ક્ષત્રિયો સમાજ ની

  • @pragjibhaishiroya2780
    @pragjibhaishiroya2780 Před 2 měsíci +3

    ધન્યવાદ આપની નીડર લીડરશિપને સલામ, સલામ ને સલામ

  • @bharatop9590
    @bharatop9590 Před 2 měsíci +8

    બાપુ ની વાત 100% સાચી

  • @ashishdarbar919
    @ashishdarbar919 Před 2 měsíci +4

    સાચી વાત છે.
    જય ભવાની

  • @bharatvashi7546
    @bharatvashi7546 Před 2 měsíci +17

    જોરદાર બાપુ 👍👌

  • @user-mt1zo6mj3y
    @user-mt1zo6mj3y Před měsícem +2

    100%સાચી વાત જય રાજપુતાના

  • @ashishdarbar919
    @ashishdarbar919 Před 2 měsíci +3

    જોરદાર
    જય ભવાની

  • @LalbhaGohil-su7du
    @LalbhaGohil-su7du Před 2 měsíci +21

    કમલનુ ફૂલ અમારી ભુલ

  • @Rk-zp9sh
    @Rk-zp9sh Před 2 měsíci +2

    Barobar sachi vat kari tame bhai

  • @devofficialdumaniya5863
    @devofficialdumaniya5863 Před 2 měsíci +3

    જય માતાજી બાપુ

  • @user-qb7hi1mu3p
    @user-qb7hi1mu3p Před 2 měsíci +3

    જય ભવાની કહી રણે ચડી છે યૂવાની

  • @ghulabsinghjadeja709
    @ghulabsinghjadeja709 Před 2 měsíci +1

    ધન્ય.વાદ.ઇન્દ્રવિજયસિહ

  • @maheshsingh6916
    @maheshsingh6916 Před 2 měsíci +3

    જય ભવાની જય ભવાની જય માતાજી જય ભવાની

  • @mahebubpaleja2931
    @mahebubpaleja2931 Před 2 měsíci +3

    100 sachi vaat chhe sir

  • @kanubha1665
    @kanubha1665 Před 2 měsíci +5

    જય ભવાની

  • @maheshwaristeeltubes4400
    @maheshwaristeeltubes4400 Před 2 měsíci +3

    Vah bapu tamari jigar asal rajpoot ne chaje evi Che
    Jay bhavani
    Needar ekdum sacha bola

  • @nirubhagohil6227
    @nirubhagohil6227 Před 2 měsíci +3

    જય ભવાની જય રાજપુતાના

  • @JadejaKripalsinh-ct3nc
    @JadejaKripalsinh-ct3nc Před 2 měsíci +3

    Vah bapu vah ek dum SARS vat kri

  • @gauatm
    @gauatm Před 2 měsíci +35

    હું રાજપૂત બીજેપી ખિલાફ લડીશ

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 Před 2 měsíci +7

    Kshtriya EKTA❤❤❤❤❤

  • @zalamaheshkumarDilipsinh
    @zalamaheshkumarDilipsinh Před 2 měsíci +6

    Vah bapu impressed by your thinking

  • @kailayogesh7918
    @kailayogesh7918 Před 2 měsíci +3

    ખુબ ખુબ અભિનંદન બાપુ સાલમ છે તમને

  • @GauravThakor-lv9le
    @GauravThakor-lv9le Před 2 měsíci +3

    Jay Mata Ji Jay Bhawani Jay shtriy❤

  • @ChadubhaRathore-kd5tq
    @ChadubhaRathore-kd5tq Před 2 měsíci +3

    ધન્યવાદ,ભાઈ

  • @narendrabhaisavseta3988
    @narendrabhaisavseta3988 Před měsícem +1

    વાહ બાપુ ધન્યવાદ ને પાત્ર 👑

  • @jadav8744
    @jadav8744 Před 2 měsíci +18

    જય દ્વારકાધીશ

  • @jadejaashvinsinh5423
    @jadejaashvinsinh5423 Před 2 měsíci +4

    Jay mataji Jay bhavani

  • @kailashbagol4975
    @kailashbagol4975 Před 2 měsíci +2

    સાચીવાતબિલકુલખુબખુબ આભાર

  • @avanivyas1141
    @avanivyas1141 Před měsícem +1

    ધન્યવાદ ભાઈ❤

  • @dharmendrasinhrathod7322
    @dharmendrasinhrathod7322 Před 2 měsíci +1

    JAY BHAVANI 🙏. JAY RAJPUTANA.

  • @sarojpatel2565
    @sarojpatel2565 Před 2 měsíci +17

    જય માતાજી

  • @thakor2575
    @thakor2575 Před 2 měsíci +6

    સલામ છે બાપુ

  • @bharatbharat5190
    @bharatbharat5190 Před 2 měsíci +13

    Dinesh Bhai
    જય ભવાની
    જય માતાજી

  • @shaktisinhgohil1519
    @shaktisinhgohil1519 Před 2 měsíci +1

    Jay mataji

  • @r.mthakorofficial1913
    @r.mthakorofficial1913 Před 2 měsíci +2

    વાહ ગોહિલ ભાવનગર રાજપૂત જય હો જય ભવાની જય ચામુંડા

  • @anirudhvadher9178
    @anirudhvadher9178 Před 2 měsíci +5

    અહંકાર આવી ગાયો છે ભાજપ ને

  • @rameshvasava697
    @rameshvasava697 Před 2 měsíci +2

    Tamari himmat ne GUJARAT ni public ane YUVANO Jaroor support karashe BAPU

  • @dineshabhaimahida9433
    @dineshabhaimahida9433 Před 2 měsíci +12

    Jay Mataji 🚩

  • @naranahir3892
    @naranahir3892 Před měsícem +1

    Very good Gohil ji dil se

  • @jaydipsinhvijaysinhrathod771
    @jaydipsinhvijaysinhrathod771 Před 2 měsíci +2

    Bapu che atle confident hoy j dinesh bapu ama navu su Che dil thii Salam aa bapu ne

  • @rajubhaipatel9253
    @rajubhaipatel9253 Před měsícem +1

    Khub saras vat kari bapu a jay mataji

  • @user-mc5dt1hw1f
    @user-mc5dt1hw1f Před měsícem

    ઇન્દ્રસિંહ બાપુ ને ખુબ ખુબ અભિનંદન

  • @manglubhaimakvana4397
    @manglubhaimakvana4397 Před 2 měsíci

    Jaymataji

  • @kantilalnayak4173
    @kantilalnayak4173 Před 2 měsíci

    Khub khub dhanyvad

  • @zalavikramsinh957
    @zalavikramsinh957 Před 2 měsíci +2

    Jay mataji Jay rajputana

  • @RaghubhaiGohil-er3rc
    @RaghubhaiGohil-er3rc Před 2 měsíci +1

    જય માતાજી જય ભવાની

  • @chavdaindrajitsinh5922
    @chavdaindrajitsinh5922 Před 2 měsíci +4

    Jay rajputana

  • @dharmendratalaviya
    @dharmendratalaviya Před 2 měsíci +7

    8 ધોરણ પાસ હે રામ એના કરતા હુ ૧૨ પાસ છું 🇮🇳🇮🇳🇮🇳

    • @25devarshi
      @25devarshi Před 2 měsíci +2

      પણ તમારું નસીબ નહીં ને
      નસીબ પણ એક વસ્તુ છે એ સમજો

  • @ganpatthakor1568
    @ganpatthakor1568 Před 2 měsíci +5

    EVM મશીન એનાં છે એટલે હવા કરે છે બાપુ

  • @rajendrasinhjadeja2344
    @rajendrasinhjadeja2344 Před měsícem +1

    જય ભવાની 🚩 ભાજપ જવાની 🔥

  • @nareshparmar-xu6yn
    @nareshparmar-xu6yn Před 2 měsíci +12

    Jay mataji 🚩

  • @cricketshortvidiobolig9971
    @cricketshortvidiobolig9971 Před 2 měsíci

    જ્ય હો

  • @dilipsinhjadeja6965
    @dilipsinhjadeja6965 Před 2 měsíci +8

    JAY MATAJI

  • @vikramvagahela5057
    @vikramvagahela5057 Před 2 měsíci +2

    પરિણામ ની ક્યાંય ચિંતા નથી કરતા કયારે પરિણામ ની ચિંતા ઓ કરી હોટ ને તો આજે લોકશાહી ના હોય

  • @dhruveersinghjetavat4472
    @dhruveersinghjetavat4472 Před 2 měsíci +4

    જય જય માં ભવાની 🚩🚩🚩🚩

  • @sahdevsinhmahida2111
    @sahdevsinhmahida2111 Před měsícem +1

    જય માં.ભવાની🙏

  • @sureshbhaijoshi2000
    @sureshbhaijoshi2000 Před měsícem

    વાહગૉહીલસાહેબ ધનયવાદ લી પીજી જૉષી મેદરડાથી

  • @pratapsinhgohil9057
    @pratapsinhgohil9057 Před 2 měsíci +1

    ખૂબ સરસ બાપુ

  • @ratansinhbihola9981
    @ratansinhbihola9981 Před 2 měsíci +2

    Jay Bhavani ❤

  • @ZalaNarendrasinh.K
    @ZalaNarendrasinh.K Před měsícem

    Good work sir 👍👍 Jay mataji

  • @ynathubhaighoghari3583
    @ynathubhaighoghari3583 Před 2 měsíci +3

    ખમા બાપુ ખમા 👌👌

  • @user-vo8oh7mk5n
    @user-vo8oh7mk5n Před 2 měsíci

    જય ભવાની જય ભોલે જય ગુરુ મહારાજ

  • @pradipsinhjisarvaiya6969

    Shabashhh 👍

  • @rajeshgohil407
    @rajeshgohil407 Před 2 měsíci +1

    🎉vah bapu vah🎉

  • @pratapsinhgohil9057
    @pratapsinhgohil9057 Před 2 měsíci +1

    ખૂબ મજા આવી બાપુ

  • @rajendrasinhjadeja5325
    @rajendrasinhjadeja5325 Před 2 měsíci +5

    Bapu Jay mataji. Tamam samaj.

  • @alpeshpatel9189
    @alpeshpatel9189 Před měsícem +1

    Best of luck indravijaysinh bapu only for congress

  • @dippatel1379
    @dippatel1379 Před 2 měsíci +5

    Patel samaj ne mari vinanti ke kshatiyo nu samrthan kare. Ahankari sarkar ne batavi devanu che

  • @jadejavasudevsinh7766
    @jadejavasudevsinh7766 Před 2 měsíci +18

    વાહ બાપુ વાહ જય માતાજી

  • @user-wu6xv9lg1h
    @user-wu6xv9lg1h Před 2 měsíci +1

    Veri good