Gujarat Rain : ગુજરાતમાં કેમ સતત વીજળી પડી રહી છે? Varsad Agahi

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ધીમે ધીમે ઉત્તર-મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે. આને લીધે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી છે. આ સાથે જ ગુજરાતમાં વીજળી પડવાનું પણ પ્રમાણ વધી રહ્યું છે. આ વીડિયોમાં જાણીશું ગુજરાતમાં કેમ વીજળી પડી રહી છે?
    વીડિયો : દીપક ચુડાસમા / જમશેદ
    #varsad #weather #gujarat #rain #gujaratinews
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 235

  • @zalabhikhubha9871
    @zalabhikhubha9871 Před 2 lety

    Saras vat kari sir

  • @DIP_21
    @DIP_21 Před 2 lety +26

    દરરોજ તમે વિડિયો બનાવો મને મજા આવે છે ❤️❤️

    • @potatooficial
      @potatooficial Před 2 lety

      Maja nahi leva ni
      "jadapni maja maoot ni saja"
      Gujarati traffic police dwaara janhit ma jaari

    • @DIP_21
      @DIP_21 Před 2 lety

      @@potatooficial Jane 🤪

  • @amitkotadia9570
    @amitkotadia9570 Před 2 lety +1

    Bahu saras deepak bhai 👍👍👍

  • @Vikram_D_Muliyashiya
    @Vikram_D_Muliyashiya Před 2 lety +1

    એકદમ મસ્ત માહિતી આપવા બદલ આભાર ખુબ ખુબ આભાર

  • @SYSTEMFF.
    @SYSTEMFF. Před 2 lety +2

    I'm CZcamsrs criytr
    🥰🥰🥰 હુ યૂ ટ્યુબર છું 😘😘😘

  • @Odii1981
    @Odii1981 Před 2 lety +2

    Very good dipakbhai
    Thank you motabhai

  • @maganbhaipatel4163
    @maganbhaipatel4163 Před 2 lety +2

    ખુબ સરસ માહિતી આપી દિપકભાઈ

  • @ghagharetiyarajeshbhairaje5316

    દીપક ભાઈ તમે માહિતી આપવા બદલ આભાર ગમે તેટલો વ્યક્ત કરું તે ઓસો પડેસે ખૂબ અભિંદન

    • @laldasdhandhuka3199
      @laldasdhandhuka3199 Před 2 lety +1

      સાવ બકવાસ

    • @pradipkumarthakkar8204
      @pradipkumarthakkar8204 Před 2 lety +2

      @@laldasdhandhuka3199 e@@ સરસ માહિતી આપી આવી રીતે કોક તો બચી જાય થેન્ક્યુ જય રામાપીર વાસંતીબેન ઠક્કર આણંદ ગુજરાત થેન્ક્યુ

  • @bhoraniyaavdhakumar7791

    Abhar dipak bhai

  • @Lalit_Payal
    @Lalit_Payal Před 2 lety

    Nice vedio Dipakbhai

  • @kanubhaikhant327
    @kanubhaikhant327 Před 2 lety

    સાચી વાત કરી

  • @ghanshyamrkoliatel1934
    @ghanshyamrkoliatel1934 Před 2 lety +2

    Very nice Dipak Bhai Thanks 👍🙏

  • @lovelykids3950
    @lovelykids3950 Před 2 lety +4

    વાહ દીપક ભાઈ તમે બહુ સરસ માહિતી આપી છે.🙏👍

  • @kumarsays8086
    @kumarsays8086 Před 2 lety +1

    ખુબ સરસ માહિતી 👍👍👍🙏

  • @ghanshyammakwana1532
    @ghanshyammakwana1532 Před 2 lety

    સરસ દીપક ભાઈ

  • @ramjijoshi471
    @ramjijoshi471 Před 2 lety

    રાજ દીપકભાઈ તમે બહુ સારી જાણકારી આપી છે તે બદલ તમારો ખુબ ખુબ આભાર

  • @maganrabari6419
    @maganrabari6419 Před 2 lety

    Good

  • @Abdigital19
    @Abdigital19 Před 2 lety +1

    Super bro

  • @SYSTEMFF.
    @SYSTEMFF. Před 2 lety +1

    I'm CZcamsrs criytr
    🥰🥰🥰 હુ યૂ ટ્યુબર છું ❤️❤️❤️

  • @jagdishpatel7331
    @jagdishpatel7331 Před 2 lety

    ऐसी जवाबदार

  • @shaileshjoshi3963
    @shaileshjoshi3963 Před 2 lety +1

    Good.newz.sar

  • @prakashhairart8244
    @prakashhairart8244 Před 2 lety

    દામિની એપ્લિકેશન વિશેની માહિતી ખૂબ જોરદાર હતી

  • @jayshreesharma535
    @jayshreesharma535 Před 2 lety +1

    Very nice vidiyo

  • @kirtipatel1759
    @kirtipatel1759 Před 2 lety +3

    Very good 👌

  • @ji7687
    @ji7687 Před 2 lety +1

    ખૂબ ખૂબ સરસ👍..

  • @nathabhaihadiyaahir9555
    @nathabhaihadiyaahir9555 Před 2 lety +1

    શરસ વાતકરી દીપક ભાઈ તમારો આભાર

  • @mameldivala999
    @mameldivala999 Před 2 lety

    ખુબ ખુબ અભિનંદન સાહેબ માહિતી આપવાબદલખુબખુબ અભિનંદન

  • @addityakumar6428
    @addityakumar6428 Před 2 lety

    ખૂબ સરસ ભાઈ

  • @sodhahiten686
    @sodhahiten686 Před 2 lety +2

    Good khabar

  • @balubhaigodhaniyabalubhaig3028

    Saras mahite aapi Bhai

  • @androidgamerz7942
    @androidgamerz7942 Před 2 lety +2

    ગામઠી શબ્દો માટે આભાર દિપકભાઇ.

  • @sanjufrnds9679
    @sanjufrnds9679 Před 2 lety +3

    👌👌👍

  • @dilipvara6826
    @dilipvara6826 Před 2 lety

    Dipakbhai saras mahiti aapi se

  • @ranjitrathod3189
    @ranjitrathod3189 Před 2 lety +1

    Best information .

  • @chauhandilipsinh1788
    @chauhandilipsinh1788 Před 2 lety

    સરસ મજાની વાત કરી

  • @mumtazshersiya7172
    @mumtazshersiya7172 Před 2 lety +1

    સરસ માહીતી આપી

  • @king_meldi__raja_7
    @king_meldi__raja_7 Před 2 lety +2

    भाय मेऐक CZcamsr हू ,😈😈😈मेरा Youtub चेनल हे😓😓परतू जब मे विडीयो बनाता हू मेरा वीडियो वायरल नहिहोता 🥵

  • @bhadreshmakvanalitalkahani26

    Khubi saru che

  • @SYSTEMFF.
    @SYSTEMFF. Před 2 lety +1

    I'm CZcamsrs criytr
    🥰🥰🥰 હુ યૂ ટ્યુબર છું 😎😎😎

  • @zalanarendrasinh803
    @zalanarendrasinh803 Před 2 lety +5

    ખૂબ સરસ માહિતી આપી લાખ લાખ અભિનંદન દીપકભાઈ

  • @SYSTEMFF.
    @SYSTEMFF. Před 2 lety +1

    I'm CZcamsrs criytr
    🥰🥰🥰 હુ યૂ ટ્યુબર છું

  • @makwanapankaj7821
    @makwanapankaj7821 Před 2 lety +1

    બહુ સરસ માહિતી છે ખેડુતો માટે

  • @ગેમરરામા
    @ગેમરરામા Před 2 lety +2

    જય માતાજી

  • @bhavinpatelbk4938
    @bhavinpatelbk4938 Před 2 lety

    Thanx for explained

  • @pravinthakor-dp6bi
    @pravinthakor-dp6bi Před 2 lety

    ખૂબ સરસ માહિતી

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 Před 2 lety

    જીવ લેવા,😃😃😃😃

  • @gumaname7870
    @gumaname7870 Před 2 lety

    ખૂબ અગત્યની વાત કરી

  • @manishludariya9430
    @manishludariya9430 Před 2 lety

    Saras jay mataji bhai

  • @vekariyaprabhudas2465
    @vekariyaprabhudas2465 Před 2 lety

    Sara's. Mahiti. Abhar

  • @Bhajman_Radhe_Radhe
    @Bhajman_Radhe_Radhe Před 2 lety

    👍🏻

  • @zahirshah2881
    @zahirshah2881 Před 2 lety +1

    Good Information Bro

  • @pareshbhaidobariya4187

    જયમાતાજી

  • @bharatpanchal7740
    @bharatpanchal7740 Před 2 lety

    Very good smachar

  • @pranlalmaheta2526
    @pranlalmaheta2526 Před 2 lety

    BHAI SHRI.VIJALI.DHI.BACHAVA
    GHAR.PAR.VIJ.SHALIO.KAI.RITE.
    NAKHI.SAKAY.TE.VISHE.MAHITI.
    AAPAVA.NAMRA.VINANTI.
    .

  • @nagjibhaimoradiya8010
    @nagjibhaimoradiya8010 Před 2 lety

    સરસ જાણ કરો છો..

  • @rameshbhaisabaliya6916

    Sharasha mahiti aaposho

  • @alpeshthakor3056
    @alpeshthakor3056 Před 2 lety

    Good information

  • @babubhaimori8447
    @babubhaimori8447 Před 2 lety

    બહુ સરસ

  • @jagabhaigujrati4767
    @jagabhaigujrati4767 Před 2 lety

    Jai mataji sar

  • @shilpabenvipulbhaibhorasiy4813

    Thank you

  • @kiranbhaivasava5297
    @kiranbhaivasava5297 Před 2 lety +2

    ખૂબ ઉપયોગી વિડિયો બનાવ્યો સર thank you

  • @zalakhodubha4038
    @zalakhodubha4038 Před 2 lety +1

    બ હું જ સારો વિડીયો છે દીપક ભાઈ વીજળી પાડવા વિષે માહિતી ખુબ સરસ આપી

  • @ahirdhnjirahir289
    @ahirdhnjirahir289 Před 2 lety +8

    બહુ સરસ માહિતી ભાઈ પણ વિજડી પડે ને ત્યારે સાવચેતી લેવાનું મોકો જ નથી મલતો એનું છુ ભાઈ

  • @kuldeepsuchak8649
    @kuldeepsuchak8649 Před 2 lety

    Good work

  • @newsandmystery6043
    @newsandmystery6043 Před 2 lety

    best info deepakbhai

  • @dharmendrakachhela4267

    Good job sir 👍

  • @sameerm6627
    @sameerm6627 Před 2 lety +1

    Bhai aa badhu global warming ni asar se have divaso bharai gaya se badha na

  • @mtbhatiyabhatiya7363
    @mtbhatiyabhatiya7363 Před 2 lety +3

    સાહેબ
    ભક્તો તો કહે છે આ બધુ ભગવાન કરે છે 🙏

    • @abhishekodedra5653
      @abhishekodedra5653 Před 2 lety

      તમારી કૉમેન્ટ મા લખે લું છે કે ભગવાન બધું કરે છે તો ભગવાન નીરદોસ જીવ ને મારે છે તો તો ભગવાન પાપી કે વાઈ તો કેને કેવો ભગવાન તો ભગવાન પાપી કાંઈ ભગવાન બની યો

  • @jatdip79051ksubscribe
    @jatdip79051ksubscribe Před 2 lety +1

    🇮🇳

  • @jagdishvaja9985
    @jagdishvaja9985 Před 2 lety +2

    🙏🙏🙏

  • @kanubhaikhant327
    @kanubhaikhant327 Před 2 lety

    પંખા કેમ ઉડી જાય છે

  • @pmsoni6160
    @pmsoni6160 Před 2 lety

    Very good

  • @Maganbhai.asana.bhabhr.B..k

    હા દીપકભાઈ દાનિમી ap સરસ આવે છે હું વાપરું છુ મસ્ત ap છે

  • @maheshzinzuvadiya5238
    @maheshzinzuvadiya5238 Před 2 lety

    😲😲😲😲😳😲😳😲

  • @gohildilipsinh8034
    @gohildilipsinh8034 Před 2 lety

    Jay mataji dipakbhai

  • @sadikujat5631
    @sadikujat5631 Před 2 lety

    તમે આવી માહિતી આપો છો તમારોઆભાર

  • @ashishdarbar919
    @ashishdarbar919 Před 2 lety

    હા સાચી વાત,. બહુચરાજી તાલુકાના ગામાઓમાં વિજળી આ તારીખ 11,12,13 ના દિવસ મા ભયાનક વીજળી પડી હતી.

  • @king12gujjugaming19
    @king12gujjugaming19 Před 2 lety +2

    Mara ghar najik j padi vijli gay kale 100 fut dur dhaba upar
    Aaspas na darek na ghare pankha motar badhu bali gyu.

    • @saiilesh1767
      @saiilesh1767 Před 2 lety

      સારું કેવાય ખાલી પંખા અને લાઈટ જ બળી માણસો ને કઈ નાં થયું ભગવાન નો આભાર માનો

    • @gbrayka2201
      @gbrayka2201 Před 2 lety

      @@saiilesh1767 yes
      Ha

    • @gbrayka2201
      @gbrayka2201 Před 2 lety

      @@saiilesh1767 Bhai

  • @KamleshParmar-j9e
    @KamleshParmar-j9e Před rokem

    Vidi tayi Kem Dipak bahi

  • @sadhimaaramram3244
    @sadhimaaramram3244 Před 2 lety +7

    આ વાત બિલકુલ સાચી છે મારા ખેતર નજીક એક તળાવ છે ભેજવાળી જમીન છે ત્યાં દર વર્ષે ચાર પાંચ વિજળીયો પડે છે એની એ જગ્યામાં એટલા વિસ્તારમાં જ પડે છે લગભગ 15-20 વર્ષથી દર ચોમાસામાં પડે છે

  • @gunvantbhaik.thoriya9004

    Saras

  • @prakashdalvania1991
    @prakashdalvania1991 Před 2 lety

    Sir patra vala rum ma vijli pade

  • @sadhimaadigital
    @sadhimaadigital Před 2 lety

    Sadhi maa digital

  • @mukeshpatel5495
    @mukeshpatel5495 Před 2 lety

    સાહેબ આપ સરસ રીતે સમજાવો છો ..હે...એ્્

  • @arjundewasi9336
    @arjundewasi9336 Před 2 lety

    West Rajasthan nu pan jnao

  • @aslamsetha5068
    @aslamsetha5068 Před 2 lety

    Su mobile tavar najik vijdi na pade?

  • @dipakparmar119
    @dipakparmar119 Před 2 lety

    Aaje bapore j bhayankar vijdi tratki

  • @mmdoshiartscommercecollege3651

    Khoob Naam Karen

  • @dinasydinu9983
    @dinasydinu9983 Před 2 lety +1

    દીપકભાઈ આપને ચૅનલ માધ્યમથી માહિતી આપીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર .પાડવુ છુ

  • @chavdamuru4343
    @chavdamuru4343 Před 2 lety +1

    જયસચ્ચિદાનંદ 🙏

  • @vanrajbhaikhuman819
    @vanrajbhaikhuman819 Před 2 lety +1

    Dipak bhai a tame samjaviyu a mate khub khub dhaniya vad parantu kisan khetar ma hoy pasupalko pasi saravva mate nikale aenu bhagvan dhyan rakhe baki offish ma besva vala upar bijali no pade dipak sir 🙏❤️❤️🌷🌺💐❤️🙏🙏🙏

  • @ForumTutorials
    @ForumTutorials Před 2 lety

    good

  • @mogalmaa4300
    @mogalmaa4300 Před rokem

    ભાવનગર જિલ્લાના મહુવા કેયરા વારશે
    Ga

  • @chaudharyjignesh6402
    @chaudharyjignesh6402 Před 2 lety +1

    तमे रोज वीडीयो बना वो जोवानी बउ मजा आवे छे

  • @kumarram9608
    @kumarram9608 Před 2 lety

    એક બહેન નું મૃત્યુ અને એક બેન ઇજા ગ્રસ્ત

  • @parvinjama4225
    @parvinjama4225 Před 2 lety +2

    તમે માહિતી આપવા બદલ આભાર 🙏

    • @potatooficial
      @potatooficial Před 2 lety

      Thank you mat bolna 3 logo ki madad krna accha ki chain saru karo

    • @potatooficial
      @potatooficial Před 2 lety

      Abhar na bolo 3 loko ne abhaar aapo

  • @prajapatimadhubhai2204

    Kankarej(b.k.) ma sanje jordar vijli padi.sanje 6 p.m.

  • @rajanmadhubani8954
    @rajanmadhubani8954 Před 2 lety

    The same

  • @tricky979
    @tricky979 Před 2 lety

    જીભ ઉપર ટપકા , સાત મહિને જન્મેલ વ્યક્તિ કે ગોયરી ઉપર વીજળી પડે છે a વાત સાચી કે ખોટી???????

  • @pambharchetan863
    @pambharchetan863 Před 2 lety +1

    દીપકભાઈ અમરેલી મા 5 ઇંચ જેવો વરસાદ પડ્યો આજ