પૂર્વ CM Shankarsinh Vaghela Exclusive। BJPની હાર પર શું કહ્યું? | Jamawat

Sdílet
Vložit
  • čas přidán 5. 06. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 468

  • @kishorjee
    @kishorjee Před měsícem +98

    બાપુ नि સરકાર नो હું સાક્ષી છું.. મારી ઉમર 35 વર્ષ અંદાજે હતી.. ખૂબ tana tan sarkar tame sachivalay koi પણ minister ne malvu hoy to free entry.. મેળા જેવું ખૂબ સરસ વાતાવરણ.. અત્યારે તો મિનિસ્ટર ના peon ને મળવું હોય તો આખું jeewan નીકળી જાય.. પૈસા હોય તો મળી શકાય

    • @barotdhirubhai3864
      @barotdhirubhai3864 Před měsícem +10

      Tana tan Sarkar bapu sivy
      Koi na api saky. Bapu vaha..hu
      Sakisi chu

    • @Truthsoul2152
      @Truthsoul2152 Před měsícem +5

      Hu pan Bapu ni sarkar thi khush hato, khub shundar Kam karyu hatu

    • @user-wf2ds3yd3d
      @user-wf2ds3yd3d Před měsícem +4

      આ બાપુ એ મને યાદ છે ત્યાં સુધી તો બીજેપી ને તોડી ને સરકાર બનાવી હતી 😊😊

    • @hematchavda2701
      @hematchavda2701 Před měsícem

      આને ગદ્દારીમા કોઈ ના પોગે પીઠ પાછળ ઘા કરવાની પુરાની આદત છે.
      કેશોદમાં એક વાર જનતા વચ્ચે કમાન્ડો સાથે નિકળી બતાવે તો અસલ રાજપુત ક્ષત્રિય કહેવાય ત્યાં બિચારા નિર્દોષ યુવાનો ને બજારમાં નિકળતા પોલીસે પતાવી દીધા આ ભાઈ ખુદ ત્યારે બંધમાં જોડાયાતા મુખ્યમંત્રી હોવા છતાં....
      એ કાર્યવાહી હજુ સુધી નથી થઈ.....
      એ મૃતકોને આશ્વાસન આપવા પણ નથી ગયા.
      સંપુર્ણ પણે જ્ઞાતિ વાદની માસ્ટરી ધરાવે છે.
      પોતાના સમાજના માણસોની ભરતી કેમ કરવી એ સંપુર્ણ જાદુ એની પાસે છે.

    • @vinodsonera720
      @vinodsonera720 Před měsícem +2

      .. અને તોય પાછું કામ તો ના જ થાય 😭😭

  • @tembhachudasma8456
    @tembhachudasma8456 Před měsícem +44

    અમિત શાહે અહંકાર ની હદ વટાવી નાખી

  • @sandipdudhrejiya6217
    @sandipdudhrejiya6217 Před měsícem +79

    લાગે છે રામ મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા પેહલા શંક્રાચાર્ય દ્વારા કેવાયેલી વાતો સાચી પડી છે ...

    • @piyushbhaivyas9956
      @piyushbhaivyas9956 Před měsícem

      એક સમયે કોંગ્રેસ ને જ આવું બન્યું કરપાત્રી જી મહારાજે કહ્યું હતું જે સત્ય બન્યું. એમ રામ મંદિર માં શંકરાચાર્ય જી ની ગેરહાજરી ઘણું કહી દીધું..

  • @jamaluni7748
    @jamaluni7748 Před měsícem +26

    ધન્યવાદ બાપુ

  • @sureshbhaithakkar3798
    @sureshbhaithakkar3798 Před měsícem +22

    રામ મંદિર કરતાં રામ રાજયની જરૂર છે.

  • @ashokchaudhary4018
    @ashokchaudhary4018 Před měsícem +9

    જેટલું પીરૂ છે તે બધું સોનું નથી તે વાત બાપુ એ આજ કાલ ની politics ઉપર થી આપણ ને સમજાવી ખૂબ ખૂબ આભાર વ્યક્તિ થી ઉપર પાર્ટી ને તેનાથી ઉપર દેશ છે આપણે હજી વ્યક્તિ વિશેષ સુધી જ પોહચ્યા છીએ હજી ઘણું બાકી ફોરેન જેવું બનવા માટે❤

    • @ajaychavda5610
      @ajaychavda5610 Před měsícem

      Tu bhai pelllathi j modi virodhi hato....ne bapu e je kidhu e tane saru lagyu.....

  • @chandrakantpatel5459
    @chandrakantpatel5459 Před měsícem +16

    મારો દેશ કેવો હોય ....?
    અમેરિકા જેવો જે દરેક અધીકારી કે દરેક નેતા ને દરેક નિયમો સરખા હોય જે મા રાષ્ટ્રપતિ ને પણ માફી મંગાવે

  • @zaladinusinh6046
    @zaladinusinh6046 Před měsícem +30

    સરસ..સાચો માણસ . જય માતાજી.

  • @user-ye1oi3hs9u
    @user-ye1oi3hs9u Před měsícem +8

    બાપુ એ જોરદાર વાત કરી છે મારે મારા બાળક ને ભણાવવા માટે શું કામ આટલા બધા રૂપિયા ખર્ચવા પડે? મારે હોસ્પિટલ માં શુકામ રૂપિયા ખર્ચવા પડે well done bapu

    • @ajaychavda5610
      @ajaychavda5610 Před měsícem

      Bapu ni college chale j chhe khabar na hoy tamne to tya aanto mari aavo😂😂😂😂

  • @opbuddy1320
    @opbuddy1320 Před měsícem +22

    Hindu muslim have delete thava lagiyu che thanks😊

  • @haritsinhgohil5112
    @haritsinhgohil5112 Před měsícem +41

    400 par ni hava નીકળી ગઇ

  • @j.msolanki596
    @j.msolanki596 Před měsícem +3

    વાહ બાપુ આજેતો જૂનો ઈતિહાસ વોચિદિધો ધન્યવાદ

  • @MilanKotak-rf8nr
    @MilanKotak-rf8nr Před měsícem +4

    Thanks. Devanshi ben

  • @yuvrajsinhsolanki4080
    @yuvrajsinhsolanki4080 Před měsícem +10

    પોતે રામમંદિરની મોહીમ ચલાવતા હતા

  • @shaikhfiroz3604
    @shaikhfiroz3604 Před měsícem +4

    True reporting

  • @hardikhalari-ke9mv
    @hardikhalari-ke9mv Před měsícem +9

    Devanshi Ben Gopi Ben ghanghar gujrat ni janta no awaz che

  • @tikambhaijikadara6111
    @tikambhaijikadara6111 Před měsícem +5

    ધન્યવાદ,

  • @dipakparekh4926
    @dipakparekh4926 Před měsícem +15

    બેન,આ શંકરસિંહ વાઘેલા બાપુ એકદમ સાચી વાત કરે છે.

  • @user-nc4pw3gu9b
    @user-nc4pw3gu9b Před měsícem +2

    Best analysis Sir

  • @tadvisanjay4815
    @tadvisanjay4815 Před měsícem +2

    Shabash Babu shabash

  • @vijaysinhgohil9773
    @vijaysinhgohil9773 Před měsícem +11

    શંકર સિંહ બાપુ યે બોવ સાચી વાત કહી

  • @nirubhachauhan9968
    @nirubhachauhan9968 Před měsícem +4

    Very nice

  • @maltibhatt9743
    @maltibhatt9743 Před měsícem +3

    વાહ બાપુ.
    વંદન 🙏🙏

  • @ranamahendrasinh552
    @ranamahendrasinh552 Před měsícem +3

    વાહ બાપુ સાચી વાત કહી

  • @rakeshgor1189
    @rakeshgor1189 Před měsícem +5

    Jay Mahadev ben....

  • @Bharti-ue2pf
    @Bharti-ue2pf Před měsícem +2

    Baapu salute to u for clean ideology....

  • @chandupatel5746
    @chandupatel5746 Před měsícem +8

    Jay ho...bapu❤
    બાપુ ને દિલ થી યાદ કરું છું.
    બાપુના રાજ માં લોકોને સમૃદ્ધિ,આનંદ લાગતું હતું.

  • @bharatsinhrathod2945
    @bharatsinhrathod2945 Před měsícem +11

    ક્ષત્રિય ઓને.જાઞવાની.જરૂરછૈ.આવા નેતા.નય.મળે.માટે.જાઞો🎉🎉🎉

    • @ajaychavda5610
      @ajaychavda5610 Před měsícem

      Video fari thi jovo ....bapu e kidhu ke hu nastik chhu😂😂😂😂

  • @tembhachudasma8456
    @tembhachudasma8456 Před měsícem +8

    કારણ વગર ગુજરાત નુ આખુ પ્રધાન મંડળ બદલી નાખયુ

    • @ajaychavda5610
      @ajaychavda5610 Před měsícem

      Oho enu khotu lagyu tu aapne....😂😂😂

  • @ashishkumarzala7779
    @ashishkumarzala7779 Před měsícem +2

    ગુજરાત માં હજુ સુધી લોકોને જાગૃત થવાની જરૂર છે ❤❤

  • @arvindsinhgohil4478
    @arvindsinhgohil4478 Před měsícem +2

    જય માતાજી બાપુ

  • @mahidamanubhai4290
    @mahidamanubhai4290 Před měsícem +1

    Sachu.

  • @rajeshkacha8134
    @rajeshkacha8134 Před měsícem +9

    બાપુ ની બીક હવે નથી ચુંટણી પહેલા આવું ભાષણ કર્યું હોત તો પરીણામ અલગ હોત.

    • @status_special
      @status_special Před měsícem

      Bapu modi ne hatava nathi magta hava kathvi ti nikali gay 😂

    • @RockketRaccoon
      @RockketRaccoon Před měsícem

      Bapu bdhay vti vote deva na ave ne..e to apne pote j deva pde

    • @ajaychavda5610
      @ajaychavda5610 Před měsícem

      Tamne koni bik lage???

  • @BAPUSINHVAGHELA
    @BAPUSINHVAGHELA Před měsícem +1

    Jamavat. dhanvad. Satya. nisathe. rahjo

  • @dethriyavinoadbhaigoodmorn7021

    , સાંસ્કૃતિક આઝાદી માટે ભા.જ.પા. એ ઘણું કર્યું , બીજા કોઈ એ કાંઇ કર્યું. ,370 ની કલમ દૂર કરી એ કાંઇ સામાન્ય કાર્ય નથી.

  • @vk6458
    @vk6458 Před měsícem +4

    Baapu e 100% ni vaat kri

  • @atuldesai3128
    @atuldesai3128 Před měsícem

    Very very Nice speech bapu I imprese for you speech...🥰

  • @saukatghasura5129
    @saukatghasura5129 Před měsícem +4

    THANK JAMANAT

  • @mukeshbhaivadnathani9856
    @mukeshbhaivadnathani9856 Před měsícem +3

    રામ મંદિર વિશે બાપુ બોલો

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 Před měsícem +2

    Khub.sarsh.vatkri❤

  • @ajaykatara7589
    @ajaykatara7589 Před měsícem +3

    Prashant kishor and exit poll vala kya khovay gya khbar nai padti ?

  • @jagdishgandhi8825
    @jagdishgandhi8825 Před měsícem +3

    બાપુ bjp એ રામ મંદિર એના માટે બનાવ્યું તો કોંગ્રેસે પણ મુસ્લિમ વોટ લેવા કેટલા કાનૂન બનાવ્યાં

  • @dhanabhaivihabhairabari5109

    ધન્યવાદ બાપુ જય માતાજી ખુબ જ સરસ વાત કરી છે હો બાપુ

  • @ajaykatara7589
    @ajaykatara7589 Před měsícem +2

    Sachi vat che
    Shankarsinh vaghela bapu

  • @nasirhusainsmansuri9990
    @nasirhusainsmansuri9990 Před měsícem +6

    Loko ne corona ma atma nirbhar bano atyare loko per nirbher

  • @raashidshaikh3302
    @raashidshaikh3302 Před měsícem

    Love you bapu. Waiting for days to run tanatan sarkar. Long live bapu.

  • @upendrasinhgohil9929
    @upendrasinhgohil9929 Před měsícem +2

    Vaah bapu

  • @user-mr8vb5kn3c
    @user-mr8vb5kn3c Před měsícem

    Excellent speech and ideology of Bapu

  • @devendrasinhrauljiipossibl2846

    જય માતાજી 100% સાચી વાત છે

  • @nileshdesai7760
    @nileshdesai7760 Před měsícem

    Best journalist 🎉

  • @ManubhaiShiyal-ox2do
    @ManubhaiShiyal-ox2do Před měsícem

    🎉

  • @vijaysinhgohil9773
    @vijaysinhgohil9773 Před měsícem

    Ist tru i like this

  • @mayankvyas2364
    @mayankvyas2364 Před měsícem

    🙏🙏

  • @sprajgor4623
    @sprajgor4623 Před měsícem +15

    શ્રી માનનીય ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાઘેલા સાહેબ શ્રી તો સત્યને સાચા છે અને તે કામ કરે તે કોઈ હજી સુધી અમારા ગુજરાતમાં કામ કરી શકે નથી કારણ કે અમે રાધનપુર અને સીટ ઉપર જોયેલું છે 196 માં એમનું કામ જોયેલું છે અને જે વાઘેલા સાહેબને વિનંતી કે આમાં જે નાની દ્રષ્ટિએ ભાગ લે તો સારું કહેવાય અને જે તે પક્ષોને થોડી સમજણ આપે તો સરકાર સારી બને બાંધી મોટી લાખની જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય બનાસકાંઠા ગુજરાત હર હર મહાદેવ જય પરશુરામ❤

    • @hematchavda2701
      @hematchavda2701 Před měsícem

      આને કહેવાય સરકાર તોડવાની સોપારી.😂😮😅

    • @hematchavda2701
      @hematchavda2701 Před měsícem

      ન્યુ અંધ ભકત જરા સાલતો જુઓ ઈ.સ.૧૯૬ માં તમારા બન્ને ના વડ દાદાઓના પણ જન્મ નહોતા થયા વખાણ કરવાની ઉતાવળમાં સાલ ભુલી જાવ છો.
      આને કીમ સાચું માનવું....

    • @ajaychavda5610
      @ajaychavda5610 Před měsícem

      Pan bapu to leftist nikadya😂😂😂😂

  • @patleismail2043
    @patleismail2043 Před měsícem +1

    SANKAR SINGH WAGJELA ✊️ ✊️ ✊️ POWER

  • @prakashparmar9968
    @prakashparmar9968 Před měsícem

    Jai Ho.

  • @user-yp5nn1oe9n
    @user-yp5nn1oe9n Před měsícem

    Devanshi. Ben. Kem chho. Good. Morning bahut. Sunder. Lago. Chho Jai sree krishna.

  • @Pbpatel-wl6gr
    @Pbpatel-wl6gr Před měsícem

    Good msag

  • @govindpatel8
    @govindpatel8 Před měsícem +8

    બિલકુલ સાચી વાત શંકરસિંહ જી. મંદિર નહીં માનવ કલ્યાણ નું કામ જોઈએ

  • @chetanhirubhaidesai7745
    @chetanhirubhaidesai7745 Před měsícem

    બાપુ વાહ વાહ બહું સુનંદર વાતો કરી 👍👌

  • @iqbalshaikh4572
    @iqbalshaikh4572 Před měsícem

    Bahut khub bapuji

  • @tadvisanjay4815
    @tadvisanjay4815 Před měsícem +1

    Ramraj aane ke bhai

  • @hasyadapandya6638
    @hasyadapandya6638 Před měsícem

    રામ હૃદય માં હોવા જોઈએ.

  • @lePerfumo
    @lePerfumo Před měsícem

    Khub saras vat Kari bapu.

  • @altafkalaniya1247
    @altafkalaniya1247 Před měsícem

    Salute devaanshi didi ❤❤❤

  • @manishsinhnparmar5506
    @manishsinhnparmar5506 Před měsícem

    👌❤️💐🙏

  • @user-qg1ym5vw9q
    @user-qg1ym5vw9q Před měsícem

    Very good liked bapu

  • @niravpatel9099
    @niravpatel9099 Před měsícem

    ✅🙏🇮🇳

  • @parkashchoudhari3287
    @parkashchoudhari3287 Před měsícem

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Truthsoul2152
    @Truthsoul2152 Před měsícem

    Bapu na charnoma dil thi vandan, you are very honest Sir

  • @shardabenpatel2612
    @shardabenpatel2612 Před měsícem

    Great.Bapu.bhaktona kaki avtar.namogurrenty Amitmate

  • @suryastudioofficialchannel
    @suryastudioofficialchannel Před měsícem

    Super 👌 bapu

  • @dhavalsales7633
    @dhavalsales7633 Před měsícem

    ખૂબ સરસ સર્વે કર્યો બાપુએ અને એકદમ સાચી વાત કહી છે. આતો દેશના વડાપ્રધાન છે કે બીજેપી. ના સ્ટાર પ્રચારક? કોઈને સમજાતું નથી

  • @barotdhirubhai3864
    @barotdhirubhai3864 Před měsícem +2

    Bapu sachi vat kray cu

  • @amarnakrani4833
    @amarnakrani4833 Před měsícem +4

    SATTA MATE KON MUJARA KARVANU CHHE !!

  • @sendhabhaichaudhry4488
    @sendhabhaichaudhry4488 Před měsícem +1

    ખજુરિયો હજૂરિયો કોણે કર્યો?? કેમ કરવો પડ્યો??

  • @advance_human
    @advance_human Před měsícem +2

    1.52 lakh thi j bhagwan na avtar jitya bolo🧐🤔loko ne kadar j nathi🥲100 interview ne teleprompter na bhadan vachi vavhi ne ICU sudhi pochaida🤧

  • @user-rw6fl7sj4m
    @user-rw6fl7sj4m Před měsícem

    😂 sankar bhai 😊only funny

  • @naynashah2145
    @naynashah2145 Před měsícem

    100%sachu tame sari vata kari...

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 Před měsícem

    બાપુ,પાછા કોંગ્રેસમાં આવી જાવ.આપની જરૂર છે.

  • @mukeshgrayja3876
    @mukeshgrayja3876 Před měsícem

    Good speching meeting 100 % Orignal

  • @vasantbavliya1503
    @vasantbavliya1503 Před měsícem

    જનતા ની કલ્યાણકારી યોજના બાપુના શાસનમાં હતી

  • @bsavani9876
    @bsavani9876 Před měsícem

    કોંગ્રેસ બહુમતીથી જીતીને કેન્દ્ર સરકાર બનાવેછે અને રાહુલ ગાંધી દેશના વડા પ્રધાન બનેછે તે વાતથી શંકરસિંહ બહુજ ખુશ છે, આનંદ વિભોર છે

  • @BAPUSINHVAGHELA
    @BAPUSINHVAGHELA Před měsícem +1

    Bapu. Your. are. tiger

  • @MevsinhNarpatsinhDEVDA
    @MevsinhNarpatsinhDEVDA Před měsícem

    બહુ સારી વાત શંકરસિંહ બાપુ કહી

  • @hiteshshukhwani2333
    @hiteshshukhwani2333 Před měsícem

    nice bapu suparb 🎉

  • @hkpatel5253
    @hkpatel5253 Před měsícem +2

    ખજુરિયા

  • @pravinpatel2629
    @pravinpatel2629 Před měsícem

    Bapu is 100%Write.wah Bapu.Original Bapubhai.Vat Thi Bolechhe Bhai.Jay Congress .Jay Bapu.

  • @pratapbaria3593
    @pratapbaria3593 Před měsícem

    Good bapu

  • @budhabhaipatel2557
    @budhabhaipatel2557 Před měsícem

    બાપુ તમારા થી રામ મંદિર વિશે ન બોલાય આપના લીધે અમને હિન્દુ નું ગૌરવ છે

  • @dipsingrathava364
    @dipsingrathava364 Před měsícem

    Akdam bapu sari vat kari

  • @saukatghasura5129
    @saukatghasura5129 Před měsícem

    🎉 Taluka, District Banavva Manniy Shankar singh Vaghela sahebe Jantani Magnio Fatafat puri kari jantana Ashirwad melvya Aaje janta yad kare chhe. Thank Manniy Purv Mukhy Mantri Sir Shri Sankar Singh Vaghela Saheb. 🎉

  • @user-mr8vb5kn3c
    @user-mr8vb5kn3c Před měsícem

    કોઈ પણ સિક્યોરીટી વિના બાપુ ખુલ્લો દરબાર ભરીને બેસતા અને કોઈ પણ ઓળખાણ વિના સામાન્ય માણસનુ કામ પોતાનુ કામ ગણીને કરતા હતા મારૂ કામ પણ બાપુએ આવી જ રીતે કર્યુ છે, બાપુ આજે પણ મને નથી ઓળખતા
    બાપુને વંદન

  • @MilanKotak-rf8nr
    @MilanKotak-rf8nr Před měsícem

    Wah bapu wah

  • @mahavirsinhzala688
    @mahavirsinhzala688 Před měsícem

    Sree Ram bolo ❤

  • @hematchavda2701
    @hematchavda2701 Před měsícem +2

    ધોતીયા કાંડનો ઈતિહાસ યાદ કરાવો એટલે સચ્ચાઈ સામે આવી જાય.😂😢

  • @natubhaithakkar2876
    @natubhaithakkar2876 Před měsícem

    આપ ને ખૂબ ખૂબ વંદન છે

  • @natubhaithakkar2876
    @natubhaithakkar2876 Před měsícem

    બાપુ પ્રજા આપ ને ખૂબ જ ચાહે છે

  • @manalipanara6969
    @manalipanara6969 Před měsícem

    Mute audio voice not reach 🎉

  • @narendrakanzariya4696
    @narendrakanzariya4696 Před měsícem

    બાપુ આપ ને લાર્જર પાર્ટી ભાજપ છે એ ખ્યાલ હોવો જોઈએ. 🎉🎉