ઘરમાં આ ચાર વસ્તુ મળે તો આજે જ ફેંકી દો તમારાપર મેલી વિદ્યા ના સંકેત છે By Naman Mahraj

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • #Naman_Maharaj
    #Gujarati_Katha
    #naman_mahraj_katha

Komentáře • 424

  • @ugamart7400
    @ugamart7400 Před 5 měsíci +15

    સાવ સાચી વાત કહી દાદા તમે મારા પતિ ના મિત્ર એ જ મારા પતિ ઊપર મેલુ કર્યું હતું એને તો જ્યારે નડે ત્યારે અત્યારે તો અમે હેરાન થય છીએં ગયા

  • @chetansalet1790
    @chetansalet1790 Před měsícem +6

    બાપુ કદાચ કોઈ એ ખવરાવવ્યું હોય તો કેમ સારું થાય મને કયો

  • @bhupendrabhaikansara9604
    @bhupendrabhaikansara9604 Před 17 dny +1

    Aa Duniya ma koi Taqat Tamaru Kharab na Kari Sake Aa yug ma Bharmavso Nahi Aa Andh Shradha ma Dorvso Nahi

  • @joshijayshree89
    @joshijayshree89 Před 11 měsíci +7

    એકદમ સાચું સમાજ અધો ગતિ તરફ જતી રહ્યો છે ઓમ નમઃ શિવાય

  • @lsbalat856
    @lsbalat856 Před 2 měsíci +2

    સાંભળનારા સૌ કોઈ સચેત બને અને ખોટું ન કરે ,ન કરાવે તેવી આશા‌. સાથે...

  • @vyasmeenaxi934
    @vyasmeenaxi934 Před 10 měsíci +10

    મારા ઘર ઉપર મારી સગી ભાભી એ તાંત્રિક વિદ્યા કરી છે...અને એ હવે કેવી રીતે કાઢવી...તે કહેશો ???આભાર

    • @amrutparmar168
      @amrutparmar168 Před 9 měsíci +1

      😂😂😂😂😂

    • @hiteshmehta6572
      @hiteshmehta6572 Před 4 měsíci

      Ganpati na path karo uttam

    • @sitaranparivar1185
      @sitaranparivar1185 Před měsícem

      સાતવાર હનુમાન ચાલીસા ના પાઠ કરી નાખો

  • @kunalrabari7512
    @kunalrabari7512 Před 5 měsíci +11

    બાપુ જી. દરેક વાત. સાચી. તમારી પણ. હું. મારી માં. મારી. કુળદેવી. બે. બહુ. માનું. સુ... મારો. વાળ. વાકો ન. કરી. સકે કોય. જેની. માથે. માનું. ઓધનું. હોય ..

  • @ModiKantibhai-op1wo
    @ModiKantibhai-op1wo Před 4 měsíci +2

    બાબુ ને ખૂબ ખૂબ પ્રણામ જય માતાજી જય શ્રી રામ સનાતન ધર્મ નો જય હો ગુરુ મહારાજ

  • @parmaramarsinh5810
    @parmaramarsinh5810 Před 2 měsíci +2

    બિલકુલ મહરાજ આપની કહેલ વાતો ૧૦૦ ટકા સત્ય છે મતલબ ની છે દુનિયાની યારો કોઈ ન કોઈ કોઈ કીસી કા યાર

  • @mayursinh7013
    @mayursinh7013 Před 11 měsíci +20

    જય હો મહારાજ જુગ જુગ જીવો સત્ય જણાવ્યું ભોળાનાથ મહાદેવ TmaRu ભલું કરે

  • @sureshsolanki7446
    @sureshsolanki7446 Před 11 měsíci +19

    આ ની પ્રકારના મને અનુભવ થયો છે ખૂબજ દુઃખ ની વાત છે સાવ અંગત વ્યક્તિ આવું ના કરે પરંતુ જ્યારે જાણ થાય છે ત્યાંરે ખૂબજ સમય પસાર થાય છે અને લગભગ છેલ્લા કેટલાક વર્ષોથી અમો તેમની ધે ર જતા નથી ભર્યું ભર્યું ભાદરૂ ધર સગા ભાઈ નાના મોટા પર મેલી વિદ્યા કરે હવે તો ઈશ્ર્વર આનાથી બચાવે અમો ધર પર જતાજ નથી નરહ માણસ થી નારાયણ વેગડા મારા દીકરાના સગપણમાં ‌પણ વિધ્નો નાખે છે સર્વશ્રેષ્ઠ જ્યોતિષ પણ પાછા પડે છે અમો ઈશ્ર્વર ને પ્રાર્થના કરી છીએ નાના ભાઈ ની પત્ની નો ભાઇ ભૂવો છે પરંતુ ચેતતા નર સદા સુખી
    અમોને જાણકારી આપશ્રીએ અમારી આંખો ખોલી નાખી આપનો ખૂબ આભારી છું શક્ય હોય તો ફોન પર જણાવી શકે તેમ છુ

    • @user-jw6ig1if1j
      @user-jw6ig1if1j Před 8 měsíci

      આવું અમારા ઘરે બન્યું છે મેલી વિદ્યા કરીને બેન ના પતિને અને બેનના છોકરાને લઈ છે છોકરાને ને એના પતિને બંનેને મહેંદી વિદ્યા કરીને ખવરાવી દીધું છે જાદુ ટોના કરીને ખવડાવી પીવડાવી ખવડાવી અને એમના જ ઘરમાં કબજો કરી લીધો છે એનો ઉપાય શું છે છોકરાને અને એના પતિને લાવવા માટે શું શું ઉપાય

    • @muviefunfect8611
      @muviefunfect8611 Před 8 měsíci +1

      Kon buhva che

    • @THAKOR909
      @THAKOR909 Před 5 měsíci

      ​@@muviefunfect8611nice

  • @kaushikanaik4427
    @kaushikanaik4427 Před 7 dny

    Jay shree krishna

  • @bhargavvora9687
    @bhargavvora9687 Před 8 měsíci +10

    आज कलियुग में ऐसी घटनाओं की कोई सीमा नहीं...लेकिन याद रखें कि बुराई करने वालों पर बुराई ही पड़ेगी...!

    • @nirantsamachar6555
      @nirantsamachar6555 Před 3 měsíci

      તમારો ફોન નંબર આપો ને મહારાજ મારે તમારાથી ચર્ચા કરવી છે...લોકોને ભ્રમિત કરવાનું બંધ કરો .મેલી વિદ્યા કરવા વાળાને બોર્ડર પર મોકલી. દો

  • @snehapatel6157
    @snehapatel6157 Před 2 dny

    Sachi vat

  • @indurami6289
    @indurami6289 Před 8 měsíci +3

    Maharaj tamari vat sachi chhe meli vidhaya karvavada ne bhagavan shixa aape chhe 🙏🙏🙏🙏

  • @joshibhargav4443
    @joshibhargav4443 Před 3 měsíci +2

    સાચી વાત મહારાજ મારી સાથે પણ આવું થઈ ગયું છે

  • @user-wv3sq8vz8h
    @user-wv3sq8vz8h Před 2 měsíci +4

    જય માતાજી

  • @Ss___youtubear
    @Ss___youtubear Před 2 měsíci +2

    Jay mataji 🙏

  • @hetaltandel4627
    @hetaltandel4627 Před 10 měsíci +27

    મેલી વિદ્યા નું પ્રમાણ ખૂબ વધી ગયું છે.
    તમે બિલકુલ સાચી વાત કરી મહારાજ શ્રી.
    બઘા તેનાથી ખૂબ પરેશાન છે.

  • @indurami6289
    @indurami6289 Před 9 měsíci +3

    Sachi vat chhe kare tevu bhare🙏🙏🙏🙏

  • @mahendrapatel241
    @mahendrapatel241 Před 9 měsíci +6

    એકદમ સાચી વાત છે મહારાજ

  • @Ss___youtubear
    @Ss___youtubear Před 2 měsíci +1

    Sachu Gyan aapyu dhanyavad

  • @yogeshrathod1973
    @yogeshrathod1973 Před 11 měsíci +2

    મહારાજ મેલીવિદ્યા માથી બચવા નો કોઈ ઉપાય ખરો..? એનાથી અમો દુઃખી છીએ..

    • @yogeshrathod1973
      @yogeshrathod1973 Před 10 měsíci

      શું કરવાનું..બતાવવા વિનંતી..🙏

    • @yogeshrathod1973
      @yogeshrathod1973 Před 10 měsíci

      શું કરવાનું..બતાવવા વિનંતી..🙏

  • @gitabenvegda5537
    @gitabenvegda5537 Před 6 měsíci +2

    જય ભોળાનાથ 5:08

  • @user-br1vg6cu6q
    @user-br1vg6cu6q Před 5 měsíci +1

    હા ગુરૂજી અમરે પણ આવું જ બન્યું સે ભાઈ પણ ભાઈ નો નતી 😢😢😢😢😢😢😢😢😢😢

  • @girishmaroliya
    @girishmaroliya Před 11 měsíci +9

    Bilkul shachi vat

  • @gautamchauhan4077
    @gautamchauhan4077 Před 11 měsíci +4

    ખુબ સરસ વાત કહી મહારાજ
    અત્યારે સંભાળીને જીવન જીવવાની જરૂર છે

  • @lalbhaipatel1897
    @lalbhaipatel1897 Před 11 měsíci +10

    જેવી માણસની નજર સામે એવું જગત લાગે// પોતાના જેવા બીજા ને સમજે છે આ માણસ !

    • @palvd
      @palvd Před 10 měsíci

      Ekdum sacchu

  • @dahyabhaivaghela3445
    @dahyabhaivaghela3445 Před 5 měsíci +1

    ભય હોય ત્યાં ભેદ હોય,ભય નો ભેદ ઉકેલો ભય જતો રહેશે.

  • @NiravChavda-zv9pv
    @NiravChavda-zv9pv Před 7 měsíci +1

    Tamare vat ek dam sachi maharaj loko konu saru nati joy sakta aa jamana ma Maha kali amne anat kare 🙏

  • @RaviBhati_87
    @RaviBhati_87 Před 3 měsíci +1

    સાચીવાત

  • @pradeepraulji4400
    @pradeepraulji4400 Před 11 měsíci +5

    Khub saras Gyan .

  • @bipinmakwana4363
    @bipinmakwana4363 Před 11 měsíci +51

    બાપજી જય ગીરનારી,,હું ઘણા ‌સમય થઈ બેન્જો વગાડતો નાના મોટા પ્રોગ્રામ કરતો ,પણ એકાદ વર્ષ થી એક‌પણ પ્રોગ્રામ કરેલ‌ નથી કે મારા કોઈપણ સાથી‌ કલાકાર નો ફોન પણ નથી ,તો એકદમ એવું તો શું થયું હશે એ કાઈ સમજાતું ‌નથી બાપજી કાઈક સારૂ થાય એવો ઉપાય બતાવો

    • @nbsolanki8581
      @nbsolanki8581 Před 10 měsíci +6

      😅😅😅 bhai ..waqt chij aisi hai...aur kuch nahi hai..kabhi ascha waqt aata hai kabhi bura aata hai

    • @Bajrangmusic11
      @Bajrangmusic11 Před 9 měsíci +1

      Hanuman Chalisa nu path Roj 2 Time karvanu chalu kari do bas pasi jo jo

    • @solnkidilip1665
      @solnkidilip1665 Před 9 měsíci +3

      ખુંખાર મેલડી બારેજા ના વિડીયો જોવા 100/સમાધાન છે

    • @rajeshupadhyay8322
      @rajeshupadhyay8322 Před 3 měsíci

      ભાઈ હવે બાપજી ખુદ મદારી ના ખેલ ચાલુ કરવાના છે,, ત્યાં તમારા ધંધા ની શું વાત કરશો,,હવે સાંભળો ,મેલી વિદ્યા અને મુઠચોટ ની વાતો કરવા મંડ્યો છે,,હવે જોજો થોડા સમય પછી મેલીવિદ્યા અને મુઠચોટ માંથી તમને બચાવવા ની વાતો કરી પૈસા ખંખેરવાની વીંધ્યા ચાલુ કરી કરી દેશે,,બાકી મેલીવિદ્યા કે મુઠચોટ જેવું આ દુનિયામાં કંઈ જ નથી,, લોકોને છેતરવાની ને ઉલ્લુ બનાવવા ની વાતો કરેછે,,,,,નાટક છે બદ્ધા,

    • @RakeshRsthvw
      @RakeshRsthvw Před 2 měsíci

      ​@@nbsolanki8581એક

  • @AshokjiMali
    @AshokjiMali Před 8 měsíci +3

    જય.સ્વામિનારાયણ

  • @jayeshabhalbhaikatariya1544
    @jayeshabhalbhaikatariya1544 Před 10 měsíci +4

    Jay Bhutda dada Jay mama Dev Jay Dwarkadish Jay ma khodal

  • @bhavnashah4901
    @bhavnashah4901 Před 6 měsíci +1

    Aa satya hakikatche vartaman kal nu kadvu satya che jena uper vite tenej khabar pade che meli vidhyathi potana najikna swajannone sharirik mansik arthik ane adyatamik rite apeni temnu jindagi khalas kari nakhe che pan ava loko ni jindagi khub saras jive che temne koi taklif nathi padti very true 👍

  • @jayakhanna288
    @jayakhanna288 Před 6 měsíci +1

    Guruji bouit sunder Katha bolaya abher dhanyawad 🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @deepakhardasani9244
    @deepakhardasani9244 Před 2 měsíci +4

    100 ma thi 100 video karelu na upai no hoi che to kare kon che e kem nathi e kon je kari aapvani salah aape ke aam kar,dva badha pade che pan bimari koni pase thi aave che

  • @user-dt5he2xi4j
    @user-dt5he2xi4j Před 9 měsíci +1

    Satya vat atyara bhai j bhai na khotu kara cha

  • @vishal_baraiya_1118
    @vishal_baraiya_1118 Před 2 měsíci +1

    Aavu kashu hotu nathi. Ane hoo to bija dushamn desh upar aavu karvu joyye ane pachi enu parimam aapde jovu joyye..

  • @BijalParekh-og3ol
    @BijalParekh-og3ol Před 2 měsíci +1

    Sachi vaat che

  • @jaanujoshi6861
    @jaanujoshi6861 Před 9 měsíci +1

    એકદમ સાચી વાત છે ગુરૂજી

  • @vishal_baraiya_1118
    @vishal_baraiya_1118 Před 2 měsíci +2

    Ek Gujarati Kehvat Chhe Ke Bhoot Bhuva Ne Dakla Vehmi Hoi Ene Valge... Anhi Aa Video Ma Ej Vastu Lagu Pade Chhe... Baki Aavu Badhu Thatu Hoi To Vignaan No Vikas Na Thayo Hot..

  • @DipakParmar-up7ut
    @DipakParmar-up7ut Před 5 měsíci +1

    Sachi baat se guruji

  • @user-bw4ij4fz8r
    @user-bw4ij4fz8r Před 6 měsíci +2

    તમારી વાત ખુબ જ સાચી છે

  • @KBJadeja-re9tz
    @KBJadeja-re9tz Před 11 měsíci +6

    शनि राहु केतु देव थी आ मेलू थाय छे अने शनि राहु केतु थिज आनो ईलाज थाय छे कर्मो नो फल स्वरुप दरेक घटना घतित थाय छे

    • @mehulsoni4588
      @mehulsoni4588 Před 11 měsíci

      Karmo sara hoy to pn klyug ma khrab krva vada jite che..

    • @KBJadeja-re9tz
      @KBJadeja-re9tz Před 11 měsíci +2

      @@mehulsoni4588
      गति सरि sara नी थाय छे जीत भले खराब लोको नी थाय

  • @royalrathva2931
    @royalrathva2931 Před 7 měsíci +1

    Sachu guruji mane bi mara potanaj bhu kerave maro parivar vikheri nakhiyo mara badko alegh keraviya

  • @pateltanjima1438
    @pateltanjima1438 Před 2 měsíci +1

    Thanks.good

  • @meenapatel1814
    @meenapatel1814 Před 4 měsíci +1

    Dhanya6matarivat

  • @user-bj1hw8mg4k
    @user-bj1hw8mg4k Před 4 měsíci +1

    Meldi na khode vaya jaav , mela ma melu marag muki ne vay jase , pn ha ak vaar rovadavi rovdavi ne thakvi dese pn tame mukso j nae to pachhi a koe ni roki nae rokay, jay meldi ma 🚩

  • @yogitapatel642
    @yogitapatel642 Před 3 měsíci +1

    Nmsate guruji aeno upay 🙏

  • @ranadineshchandraratilal3277
    @ranadineshchandraratilal3277 Před 3 měsíci +2

    Tamaari vaat saachi vhe
    Mara 05 laakh lidhu pachi maari par aavu J Katy che
    Maharaaj

  • @rameshgohil2278
    @rameshgohil2278 Před 11 měsíci +7

    મારાજ તમારી વાત અતિ સત્ય છે મારા ઘર ઉપર ઘણા વર્ષો ની જુની રમત છે મને રસ્તો બતાવો

  • @user-vs2vc4lu2f
    @user-vs2vc4lu2f Před 8 měsíci +2

    Jai gurudev

  • @binaychouhan1843
    @binaychouhan1843 Před 11 měsíci +2

    Swamiji tamari ak ak wat sachi ,koi Kai pd Kari didhu to thik che eenu to Kam thiy gayu pd eenu niwaran su.

  • @BharatTokiya-lk5in
    @BharatTokiya-lk5in Před 8 měsíci +2

    guruji tari vat barabar se

  • @shamalbhaichaudhary9864
    @shamalbhaichaudhary9864 Před 6 měsíci +1

    સાચી વાત છે મહારાજ. આપણા આરાધ્ય દેવોની ભક્તિ ખુબજ પ્રબળ રાખવી જોઈએ તેમજ હોવી જોઈએ. જય શ્રી રામ કૃષ્ણ ભગવાનકી.🙏🙏🙏🙏🙏

  • @amitamitbhatibhati4403
    @amitamitbhatibhati4403 Před 6 měsíci +1

    Vah.maharaj..vah...

  • @satiahmathur5312
    @satiahmathur5312 Před 7 měsíci +1

    Jai shree ram jai shri hanuman ji 🙏

  • @user-pc4oq6or9g
    @user-pc4oq6or9g Před 4 měsíci +1

    सत्यमेव जयते सत्य वचन है

  • @sureshchauhan1168
    @sureshchauhan1168 Před 10 měsíci +3

    Jay shree ram 🙏🏻
    Jay swaminarayan 🎉
    Jay kashtbhanjan dev ki jay 🙏🏻

  • @nidhibhatt7742
    @nidhibhatt7742 Před 11 měsíci +2

    Nitya kram pakdi rakhvo pade to asar na thay pan mane experience che nitya karm jyare chhute tyar pachi j taklif ave che ane game etli kosis karo ae je pan vidhya hoi ae kram chhodava ni bau kosis kare che

  • @harshadparmar7738
    @harshadparmar7738 Před 8 měsíci +1

    100 💯 vaat sachi Swami ji

  • @hashmukhashmuk5620
    @hashmukhashmuk5620 Před 7 měsíci +1

    Jay gurudev

  • @bharatbhaibavaliya918
    @bharatbhaibavaliya918 Před 11 měsíci +7

    જયસોમનાથ મહાદેવ

  • @rajusinhmakwana416
    @rajusinhmakwana416 Před 4 měsíci +4

    Rupal jogni ma youtub chhenal ma badhu samadhan 6e joi lo koi andhsradha ma jasho nai

  • @shaileshboda6899
    @shaileshboda6899 Před 11 měsíci +2

    Ha Sachi vat cha Mary satha pan thayu cha

  • @madhushah3015
    @madhushah3015 Před 8 měsíci +1

    Jay HanumanDaDa

  • @jigubhojani7799
    @jigubhojani7799 Před 11 měsíci +4

    Jay swaminarayan jay kashtbhabjan dev🙏🏻

  • @vinubhaiparmar6144
    @vinubhaiparmar6144 Před 10 měsíci +2

    Jene je game karva do ku kam darva nu Jai shree ram Jai shree krishna Hajar hath vala betha chhe bachava wala

  • @devendrakumarderashri4864
    @devendrakumarderashri4864 Před 11 měsíci +4

    Jay Ganesh 🙏 🙏

  • @bhikhubhihingu7628
    @bhikhubhihingu7628 Před 11 měsíci +2

    Khub.sars.samjan.aapi.aabhar

  • @ashaparekh6065
    @ashaparekh6065 Před 6 dny

    Sab sachi wat hu ૩૨ varas thi sahan kari rahi chu

  • @parmarmayur9688
    @parmarmayur9688 Před 9 měsíci +1

    Meli vidhya chhe to bhaghvan visjanu pan chhe om namo bhaghavate vashudevay namah om namo bhaghavate vashudevay namah om namo bhaghavate vashudevay namah om namo bhaghavate vashudevay namah om namo bhaghavate vashudevay namah om namo bhaghavate vashudevay namah om namo bhaghavate vashudevay namah om namo bhaghavate vashudevay namah om namo bhaghavate vashudevay namah om namo bhaghavate vashudevay namah om namo bhaghavate vashudevay namah om namo bhaghavate vashudevay namah om namo bhaghavate vashudevay namah om namo bhaghavate vashudevay namah om namo bhaghavate vashudevay namah om namo bhaghavate vashudevay namah om namo bhaghavate vashudevay namah

  • @jayeshahir5967
    @jayeshahir5967 Před 11 měsíci +5

    Jay Shree Ram 🙏 🚩

  • @Vishu.official.555
    @Vishu.official.555 Před 5 měsíci +1

    Khub saras ❤

  • @DHAVALBHARVAD-mw5xe
    @DHAVALBHARVAD-mw5xe Před 11 měsíci +2

    જય દ્વારકાધીશ મહારાજ

  • @dineshbhalala993
    @dineshbhalala993 Před 8 měsíci +1

    Jay shri krishna🙏

  • @NileshNinama-lr2ic
    @NileshNinama-lr2ic Před 11 měsíci +4

    🚩🕉️🌹💐 જય શ્રી રામ રામ 🥀🙏🙏🥀🕉️🚩

  • @kailashpatel7061
    @kailashpatel7061 Před 11 měsíci +3

    Very nice and halpful advice thanks 🙏 jsk 👏👏 dear gvriji🎉

  • @geetabenajitsinh1957
    @geetabenajitsinh1957 Před 11 měsíci +2

    Sachi vat che

  • @shrutibhatt2548
    @shrutibhatt2548 Před 10 měsíci +4

    Exactly but that's why chant hare Krishna as much as possible

  • @neetapatel1004
    @neetapatel1004 Před 11 měsíci +3

    Jay mataji

  • @chetanpatel86
    @chetanpatel86 Před 11 měsíci +5

    Je meli vidhya karata hoy a bhuva o ne khechi ne athavato shootout no oder sarakare aapi devo juve

  • @DabhiVikram-v3m
    @DabhiVikram-v3m Před měsícem

    Jay BajarnandAd ki jay ho

  • @hansabensuthar660
    @hansabensuthar660 Před 10 měsíci +2

    હા ભાઈ હા મારા ભાઈ ના ઘર માં જ આવું બન્યું છે, ભાઈ ઓ એક થાળીમાં જમતાં હતા, અત્યારે તો એવું કંઈ થઇ ગયું છે તો એકબીજા ની સામે પણ જોતા નથી,જય શ્રી કૃષ્ણ

  • @shaileshpatel3300
    @shaileshpatel3300 Před 11 měsíci +5

    જય શ્રી કૃષ્ણ
    જય શ્રી ગુરુજી
    મહારાજ તમારો ફોન નંબર આપવા વિનંતી છે એક ભગત ની

  • @prakashbhai9404
    @prakashbhai9404 Před 10 měsíci +1

    Akdam Right 100 tka

  • @AmratPatel-mf3op
    @AmratPatel-mf3op Před 4 měsíci

    Jay shree Krishna

  • @manojpanchal6446
    @manojpanchal6446 Před 10 měsíci +2

    Jai mataji ❤❤❤

  • @yashdesai5494
    @yashdesai5494 Před 11 měsíci +2

    સાવ સાચી વાત છે

  • @AnkitThakur-fn9oi
    @AnkitThakur-fn9oi Před 11 měsíci +3

    સાચી વાત

  • @sharadchauhan2237
    @sharadchauhan2237 Před 8 měsíci +2

    મહારાજ ૧૦ વરસ થી નોકરી કર્ છું પણ નોકરી જતા ૧ દિવસ જ લાગ્યો...... ૪૦હજાર ની જોબ ચુટકી માં જતી રહી...

    • @dharamkaila3197
      @dharamkaila3197 Před 7 měsíci

      Bhai kai bhul thi job gai e vichar aavi koi meli vastu nathi hoti andha sradhha mathi bar nikado aava pakhandi o thi dur raho ane parivar NY dhyan rakho please I request you

  • @charulatashah8678
    @charulatashah8678 Před 10 měsíci +1

    jay. bagesvr. bagsvr. balage. mharj. ke jay

  • @KAPURJITAGAJI
    @KAPURJITAGAJI Před 10 měsíci +1

    Jay Mataji Gurudevji

  • @kishangamingff6792
    @kishangamingff6792 Před 11 měsíci +2

    Jay sri ganesh

  • @rajmomaigroup.2799
    @rajmomaigroup.2799 Před 11 měsíci +4

    jay dwarkadhish 🙏🚩

  • @pushpadave1741
    @pushpadave1741 Před 3 měsíci

    Jay ma kuladaiv tari daya

  • @rashidarupani9519
    @rashidarupani9519 Před 2 měsíci +1

    EXACTLY

  • @tarasolanki3269
    @tarasolanki3269 Před 11 měsíci +5

    Jay shree Ram 🙏🙏🙏🙏🙏