'અપની બોટલ અપના ગ્લાસ' ગુજરાતમાં હવે કારમાં દારૂ કેમ આવી રહ્યો છે ? | Bhavnagar Crime News

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • #bhavnagarnews #bhavnagarpolice #bhavnagarcrimenews #gujaratimasamachar #aajnasamachar #aajna_taja_samachar #gujaratisamachar #latestgujaratinews #liquorsmuggling #PrashantDayal #NavajivanNews
    @Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnava...
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp....
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

Komentáře • 40

  • @pratapshankariya5941
    @pratapshankariya5941 Před měsícem +18

    ખુબ સરસ દારૂ બંધ થવાનો નથી પંચાયત થી પારલામેન્ટ સુધી પહોંચવા માટેનો રસ્તો છે

  • @JakshijiThakor
    @JakshijiThakor Před měsícem +2

    પ્રશાંતભાઈ દયાળ સાહેબ આપની અને તુષારભાઈ બસીયા અને નવજીવન ન્યૂઝ અને દેવાંશી જેવા પત્રકાર અને જમાવટ ન્યૂઝ નું કામ પણ સરસ છે મને ખરેખર એમ હતું કે હવે લોકો ને કહેવાતી ચોથી જાગીર પર નો ભરોસો છોડી રહ્યા હતા એવા સમયે આપના જેવા બાહોશ નિડર પત્રકાર અને જમાવટ અને નવજીવન ન્યૂઝ થકી લોકોને હવે ફરીથી વિસ્વાસ કેળવ્યો છે કેમ કે પત્રકાર એ પારદર્શક કોઈ પણ પક્ષ કે પાર્ટી ની ગુલામી નહીં પરંતુ સત્ય ને ઉજાગર કરવા નું એક વિસ્વાસ પાત્ર માધ્યમ છે જે મને દેખાય છે મને પણ એક સમયે પત્રકાર બનવા નું સપનું હતું થોડા સમય પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયા માં કામ કર્યું છે પણ હું હંમેશા સત્ય નો હિમાયતી હોવા થી ટકી ન શક્યો બસ આજે પણ એજ ખુમારી ને ખુદ્દારી એજ ખમીર ને ઝમીર થી લોક સેવા ની સાથે થોડી ખેતી ને પશુપાલન કરી ને મારા ઘર પુરતુ કમાઈ ને વટ થી રહું છું આભાર પ્રશાંતભાઈ આપના જેવા નીડર પત્રકારો મને ગમે છે સાથે આપની સ્ટોરી ઓ પણ ગમે છે ....

  • @jagadaku9228
    @jagadaku9228 Před měsícem +7

    दिन के 200 गाड़ी निकलती है आबू रोड बोडर से आपको परमिशन चाही मिल जाएगी

  • @MrHiren1989
    @MrHiren1989 Před měsícem +10

    આ બધું ભાવનગર ની પોલીસ હપ્તા લે છે એ માટે થાય છે

    • @rabari606
      @rabari606 Před měsícem

      બધા 99% પોલીસ હપ્તો જ લેશે એ પ્ચ્છી દારૂ હોય કે ખનીજ.આ બધું તો હવે સામાન્ય થય ગયુ છે 😅😅😅

    • @rukhadhbhaimakavana8159
      @rukhadhbhaimakavana8159 Před měsícem +3

      એકલી ભાવનગર ની પોલીસ જ કેમ?? આખા ગુજરાતની પોલીસ લખો,,,

  • @sureshchandradhokai7544
    @sureshchandradhokai7544 Před měsícem +5

    सब का साथ।सब का विकास।अपनी बॉटल अपना ग्लास।

  • @mansukhlalsuchak6684
    @mansukhlalsuchak6684 Před měsícem +6

    પરિવર્તન એ સંસારનો નિયમ છે

  • @rajeshjoshi8803
    @rajeshjoshi8803 Před měsícem +7

    Police ne hapta bandh thay te na posey etle daru to aavsej gujrat ma

  • @bhupatchopda
    @bhupatchopda Před měsícem +4

    સરસ

  • @milindgadhvi1434
    @milindgadhvi1434 Před měsícem +5

    Udta Punjab ❎❎❎
    Gatishil gujrat ✅✅✅

  • @Mentor2177
    @Mentor2177 Před měsícem +6

    Police kem pakdi nathi ???

  • @sanjayvyas6847
    @sanjayvyas6847 Před měsícem +3

    Inova ma j daru male ?
    Karan mota loko ni gadi check nathi thati

  • @patelshirish-xy8of
    @patelshirish-xy8of Před měsícem +3

    સરસ હજુ કરો વિકાસ

  • @hareshmithani8201
    @hareshmithani8201 Před měsícem +5

    Aana Karta Gujratne Darubandhi Mukt Karo Toj Gujarat Bhrasta4 Mukt Thase&Tax Aavak Solid Thase. Baki Daru
    Pivawala Blackmay Laine Pivanaj6.Take Immediate Action Withaout Further Any Diley.

  • @rajendravora829
    @rajendravora829 Před měsícem +1

    ખૂબ જ સરસ સ્ટોરી છે

  • @user-mo5gx5nh9k
    @user-mo5gx5nh9k Před měsícem +1

    Satymev jayte Bharat Mata ki jay e v m hatao desh bachao navajivan news very nice news best news Sanchi baat chhe Prashant bhai very nice bhai good work best story

  • @baraiyachetan5254
    @baraiyachetan5254 Před měsícem +4

    ❤❤❤

  • @user-yr9th9xi5b
    @user-yr9th9xi5b Před měsícem +3

    વિજય કુમાર 🌹🌹🌹

  • @karannavani7554
    @karannavani7554 Před měsícem +2

    Open kro daru ahiya bija rajya thi avta loko permit uper daru pive che public bevakuf samjo cho

  • @jadavharsh3490
    @jadavharsh3490 Před měsícem +3

    Apni total Apna glass daru videshi

  • @user-bl9lz7nn2s
    @user-bl9lz7nn2s Před měsícem +1

    👍👍👍

  • @jadavharsh3490
    @jadavharsh3490 Před měsícem +2

    Chamarbandhine nahi chhode

  • @baraiyachetan5254
    @baraiyachetan5254 Před měsícem +2

    Mazur Manas potli pive Ane dhanvan shrab😂😂😂

  • @bhaveshchauhan3552
    @bhaveshchauhan3552 Před měsícem +1

    ભાજપ

  • @hiteshkakanatofan
    @hiteshkakanatofan Před měsícem +1

    Thanks 😅

  • @DipakVaghela-xi2sq
    @DipakVaghela-xi2sq Před měsícem

    Neta,Adhikari,buletgaro ni mili bhgat

  • @jadavharsh3490
    @jadavharsh3490 Před měsícem +1

    Modi ka Gujarat hai

  • @baraiyachetan5254
    @baraiyachetan5254 Před měsícem +1

    😂😂😂

  • @baraiyachetan5254
    @baraiyachetan5254 Před měsícem

    Darubandhi😂😂😂

  • @baraiyachetan5254
    @baraiyachetan5254 Před měsícem +1

    ❤❤❤