Yaad || PareshDan Gadhvi || New Gujarati song 2022

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • ♪ Bharat Bhammar Presents
    ♪ Title : Yaad
    ♪ Singer ; Pareshdan Gadhvi
    ♪ Lyrics : Bharat Bhammar
    ♪ Music : Dhaval Kapadiya
    ♪ Director : Pranav jethava (JP)
    ♪ Cast: Nirav kalal, Jinal Raval
    ♪ D.o.p : Bhavdip Desai
    ♪ Editing : Dipak makawana
    ♪ BackgroundMusic : Vijay Barot
    ♪ Poster Design : Pradip Karbatiya
    ♪ Makeup : Sagar
    ♪ Lighting : Kalpesh Jadav
    ♪ Production : Vishal Suthar
    ♪ Sideroll : Piyush Patel,
    ---------------------------------------------------------------------------------
    👇🎧🎧🎧 Also Listen on 🎧🎧🎧👇
    ---------------------------------------------------------------------------------
    ♫ Yaad
    Gaana: gaana.com/song...
    JioSaavn: www.saavn.com/...
    iTunes: music.apple.co...
    Spotify: open.spotify.c...
    Amazon Music: music.amazon.i...
    Wynk https: open.wynk.in/N...
    Resso https: m.resso.com/ZS...
    ---------------------------------------------------------------------------------------------------------
    LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
    ---------------------------------------------------------------------------------------------------------
    Enjoy & stay connected with us!
    💗 Like us on Facebook: / bharat-ahir-2151752590...
    💜 Follow us on Instagram: / bharat_m_bhammar
    #trending #explore

Komentáře • 683

  • @_SK09
    @_SK09 Před 2 lety +25

    9:10 આહહા! પોરહાવાળા ની યાદ આવી ગઇ
    Jay ho pareshdan❤️

  • @shaileshchauhan3070
    @shaileshchauhan3070 Před rokem +194

    તમારા સોંગ ની જેમ જ મારી સ્ટોરી હકીકત માં થઇ છે હું આ સોંગ શાભળીને ખૂબ રડી ગયો સાહેબ. ભગવાન આવું દુઃખ કોય ને ના આપે મને તો આપ્યું પણ

  • @gjvishuff09
    @gjvishuff09 Před 6 měsíci +18

    અદ્ભૂત આ ગીત ના શબ્દો છે jo એકાંતમાં સાંભળીને આખોમાં આસુ આવી જાય એવા છે.... જેને લખ્યું છે એને દ્વારકાધીશ ખુબજ રાજી રાખે

  • @janmeshpatel4291
    @janmeshpatel4291 Před 2 lety +16

    વાહ યાર દિલ ને ટચ કરી દે એવા શબ્દો છે ભાઈ શ્રી ભરતભાઈ ની કલમે લખાયેલા અને એમાયે જેમનો ટહુકો જાણે મોરલા ના સૂર એવા શ્રી પરેશદાન ના અવાજ માં અદભુત યાર

  • @pruthvirajsinhchauhanrajpu7481

    🇮🇳🦁વાહ ભમ્મર વાહ🇮🇳🦁🖋
    🎹🎤પરેશદાન તો પરેશદાન છે હો...❤🎹
    લખનાર અને ગા નાર સાવજ જેવા હોય ને એટલે પછી જંગલ દુનિયા એનીજ હોય..
    ❤ શુ પરેશદાન એ સુર આપ્યો છે🎤🎹અને ભરતભાઈ એ શુ લખ્યુ છે....શબ્દો નથી.....
    🙏માં મોગલ હમેશા આગળ વધારતા રહે એ પ્રાથના 🙏જય માં મોગલ જય મા સોનલ🙏

  • @gujaratmahiti
    @gujaratmahiti Před 2 lety +37

    વાહ 👌ખૂબ સરસ ગીત લાવ્યા ભરતભાઈ..ખૂબ સરસ ગાયુ પરેશદાન ❤️love From Gujarat mahiti News (ધરાઇ)

  • @kaan_ahir20
    @kaan_ahir20 Před 2 lety +101

    વાહ પરેશદાન વાહ...❤️
    વાહ ભરત ભમ્મર ની કલમ અને કહાની...✍🏻❣️

  • @RaykaStudio
    @RaykaStudio Před 2 lety +14

    વાહ ખૂબ જ સરસ રચના
    ખુબ આગળ વધો એવી શુભકામના
    અદ્ભુત અવાજ

  • @dipakmali7878
    @dipakmali7878 Před 2 lety +19

    છેલ્લે જે મિલન થાય છે આંખ માંથી આંસુ રોકી ના શક્યો
    વાહ ભરતભાઈ, વાહ પરેશદાન અને ડિરેકશન મા jp એટલે કાંઈ નો ઘટે વ્હાલા
    ❤😞❤👌❤👌❤

  • @hiralgoletar1410
    @hiralgoletar1410 Před 2 lety +20

    Really anokhi prem katha che good work shree Bharat bhammar and my favorite singer pareshdan Bhai gadhavi congratulations 🎉

  • @vkediting8212
    @vkediting8212 Před 2 lety +53

    વાહ ભરતમામા ખૂબ સારી ગઝલ અને અદ્દભુત અવાજ સાથે ની રજુઆત.....
    ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ...
    પરેશદાન ગઢવી Always My Favoriete Singer 💝💝

  • @sx47.k39
    @sx47.k39 Před rokem +17

    એ ગાંડી અમને એમ ના પૂછો કે મારી યાદ આવતી હટી કે નય 🖐🏻🥀 બસ આ ઘાયલ ની આંખો ને પૂછી જો રડતી હટી કે નય 🥺💔🥀sk

  • @vkediting8212
    @vkediting8212 Před 2 lety +147

    વાહ અદ્દભુત શબ્દો અને શ્રેષ્ઠ સ્વર

  • @singerhameervaghelaofficia4939

    હુ બહુ નાનો સિંગર છુ .અને પરેશભાઇ નુ જોઈ ને ગાતા શીખ્યો છુ. માટે મે એમને મનોમન ગુરુ માન્યા છે.
    લિ.હમીરસિહ વાઘેલા

  • @mahavirsinhsarvaiya619
    @mahavirsinhsarvaiya619 Před 2 lety +16

    ખૂબ અદભૂત શબ્દો ખૂબ સરસ ગાયું. Paresdangadhvi 👍

  • @nikunjnikunj1152
    @nikunjnikunj1152 Před 2 lety +8

    Ek number aata and pareshdan ❤️❤️❤️👍👍👍

  • @baldaniyakalpesh7658
    @baldaniyakalpesh7658 Před 2 lety +8

    શું અદભુત કલમ હાંકી ભરત ભાઈ 🥳🥳🥳🥳🥳

  • @mejraniofficialstudio8556

    વા પરેશદાન આખો માં આસું આવી જાય એવી યાદ.. નુ સોન્ગ che❤😭😭 .. વાવા 👍

  • @DDBharatimedia
    @DDBharatimedia Před 2 lety +4

    Haa moj
    પરેશ ભાઈ ની મોજ

  • @sikanderpandya9737
    @sikanderpandya9737 Před 2 lety +15

    ચાંદ હતી પ્રકાશ માં સમાઈ ગઈ હસે..... MISS BKI😥😥😥

  • @ak....2691
    @ak....2691 Před 2 lety +11

    વાહ પરેશ દાન.. ખુબજ સરસ ગાયુ છે અને... ભરત મામા... એ બોવજ અદભુત રચના ની રજૂઆત .... કરી છે 👌👌👌💗

  • @kanbha.rajaiya
    @kanbha.rajaiya Před 2 lety +16

    જય હો ...
    વાહ ભરતમામા અને તમારી ટિમ ને...વાહ..ખુબ સરસ ..
    વાહ પરેશ દાન ..ખુબ પોરહ તોળા પર વ્હાલા...

  • @harshivgadhvi2283
    @harshivgadhvi2283 Před 2 lety +5

    Superb ....ur olwzzz rockkk

  • @Aavadkrupastudio
    @Aavadkrupastudio Před 2 lety +3

    Kya bat pareshdan gadhvi❤️✌🏻

  • @netcharlanimallover987
    @netcharlanimallover987 Před 2 lety +6

    ખુબ જ સરસ 👌👌 ભરતભાઈ
    શરૂઆત અને એન્ડ સરસ 👌

  • @fanofgopalbharwad6963
    @fanofgopalbharwad6963 Před 2 lety +4

    ઈ પાદર તારું પોરહા બાપ.. વાહ 👌👌

  • @gadhavikamleshgadhavikamlr9433

    Wah ..pareshdan
    Wahh....
    Wahhhh bhai proud to be gadhavi

  • @vijaykumarofficial951
    @vijaykumarofficial951 Před 2 lety +10

    વાહ પરેશ ભાઇ તમારા શબ્દો એ મારી જુની યાદો ને તાજી કરી દીધી.....😢🙏❤️

  • @shaileshghavri27
    @shaileshghavri27 Před 2 lety +1

    Waah kaik alag j jova madyu
    Aa song sambhdi ne mane kaik alag j feel thyu chhe..
    Mara Ruvata ubha thay gya.
    SuperB #Neerav & #Jinal

  • @blacklover1643
    @blacklover1643 Před 2 lety +4

    તારી યાદો ના સહારે જૂરી જુરી મારવાના"...🥺
    Miss you... Mara jiv_🤕

  • @sanjaygohel0257
    @sanjaygohel0257 Před rokem +4

    ખૂબ સરસ !!! ભૂતકાળ યાદ કરીને આંખો માંથી આંસુની ધારા વહાવી દે એવો સૂર તમારો. વાહ પરેશદાન!!!!

  • @vtechshow
    @vtechshow Před rokem +6

    જાનું અને રાધા વગર પણ ગુજરાતી ગીતો બને છે??????? આઈ લાઈક થીસ song

  • @HD_VIDEO_AI
    @HD_VIDEO_AI Před 2 lety +4

    Vah paresh dan gadhvi vaah

  • @Krunal-ss8cx
    @Krunal-ss8cx Před 2 lety +3

    Vah tmari yaad jordar che paresh Dan Bhai 👑

  • @user-qg2zl7wm1z
    @user-qg2zl7wm1z Před 2 lety +9

    જોરદાર સોન્ગ છે ભાઈ દિલ માં ઉતરી ગયું 👌👌👌👌👌👌👌👌

  • @divyeshagath3422
    @divyeshagath3422 Před 2 lety +7

    વાહ ખૂબ જ સરસ ગાયું પરેશ દાને

  • @vishalgoswamiofficial4654

    Jordarrr song che khub saras

  • @rgofficial9772
    @rgofficial9772 Před 2 lety +2

    Wah Bharat mama
    Wah Pareshdan gadhvi super voice
    Chheli line ati sunder 👌

  • @ravalprakash6585
    @ravalprakash6585 Před rokem +3

    4:29 જોરદાર શબ્દો દિલ ને ટચ કરી ગયુ.❤️❤️❤️❤️❤️❤️❤️

  • @devangmehta7087
    @devangmehta7087 Před 2 lety +6

    ખુબજ સરસ ખુબજ સારો અવાજ , ખૂબ આગળ વધો એવી મહાદેવજી ને આ ભૂદેવ ની પ્રાર્થના

  • @lalitbarot1191
    @lalitbarot1191 Před 2 lety +4

    ખુબ સરસ ખુબ સરસ ભરતભાઈ

  • @nileshghughariya8676
    @nileshghughariya8676 Před 2 lety +2

    Vsh vah 😍😍

  • @jigobharvad8182
    @jigobharvad8182 Před rokem +4

    તારી પાસળ હું બધું ભૂલવા તૈયાર હતો પણ તને જ ક્યાં મારી જરૂર હતી તે તો બસ મને એક તારા રસ્તા નો મુસાફર કઈ. ને મૂકી દીધો 😢😢😢 miss you રવિના 😢

  • @desaivishnuendla8519
    @desaivishnuendla8519 Před 2 lety +3

    વાહ પરેશ દાન તમે તો રોવડવી દીધા કેટલો જોરદાર ભાવ છે અવાજ મા વાહ ખૂબ આગળ વધો માં મોગલ ને પ્રાથના હું પણ એક ગાયક છું પણ દેશી 🙏

  • @gohildharuvi
    @gohildharuvi Před 2 lety +6

    😍Super voice Dil Ko chhu Gaya,,😍

  • @davalravaldev9143
    @davalravaldev9143 Před 2 lety +9

    Veryyyyyy niceeee voice bro😊😊😊👌
    My favourite singer Pareshdan gadhaviiiiiiiiii😊😊😊

  • @arjunkhatik4191
    @arjunkhatik4191 Před 2 lety +1

    Jordaar Nirav Tamari Acting saras che I Am proud of you brother

  • @rajshighdodiya1887
    @rajshighdodiya1887 Před 2 lety +2

    વાહ કવિરાજ વાહ કલમ royi hase jedi જુદાઈ લખી હસે મારી વાહ કવિરાજ માં સોનલ કરે સુપર હિટ જય

  • @rohittt--09fanclub78
    @rohittt--09fanclub78 Před 2 lety +4

    માય ઓલ ટાઈમ ફેવરિટ સિંગર

  • @purohitdharmik7994
    @purohitdharmik7994 Před 2 lety +1

    Ha moj. Super pareshdan gadhvi

  • @jaygondaliya5426
    @jaygondaliya5426 Před 2 lety +2

    Bov mast love song
    Akhu Alag j prem kahani che.....
    Love you bro ♥️♥️♥️♥️

  • @kingkanaiyadigital8182
    @kingkanaiyadigital8182 Před 2 lety +5

    I have seen all the video songs of Gujarati song till now but Bow was beautiful in watching the story made by Aama and it is a very nice song nice pranav jethava (jp) and The sound of beautiful fun pareshdan Gadhvi loud

  • @Vijay_bhaliya_
    @Vijay_bhaliya_ Před 2 lety +4

    Super

  • @successyogatrainer8214
    @successyogatrainer8214 Před 2 lety +1

    Sundar lajawab abhinay nirav bhai kalal adbhut actor super star cho tame 😍 ek number acting karo tame

  • @gautamajana2254
    @gautamajana2254 Před 2 lety +3

    વાહ અદભૂત..
    કલમ અને તેને રજૂ કરવાની કળા બંને વાહ ના હકદાર.. 💐

  • @vaghelaalpesh4456
    @vaghelaalpesh4456 Před 2 lety +4

    વાહ અદભૂત શબ્દો ની અદભૂત અવાજ દ્વારા રજુઆત , આપના દ્વારા રજુ કરવામાં આવેલ સ્ટોરી પણ ખૂબ જ અદભૂત હતી , પરેશદાનનો અવાજ સાંભળીને મનને ખુબજ આનંદ થયો.....

  • @jigobhaa
    @jigobhaa Před 2 lety +6

    Wah Bharat Bhai Bhammar
    Wah Pareshdan Gadhvi
    Jay Manidhar Mogal Ma❤️🙏

  • @bajrangsoundshiyanagar9617

    Jy ho daan mara bharat mama nd vijay bhai khub adbhut song chhe and story ek dum mst chhe khub pragti karo evi ma mogal pase prathna.........

  • @patelnilesh4652
    @patelnilesh4652 Před 2 lety +1

    Gajab. Gajab. Paresh bhai bharat bhai dhaval bhai

  • @Har_ghar_ki_kahani_0566
    @Har_ghar_ki_kahani_0566 Před rokem +3

    એ કેવો પ્રેમ સાહેબ જે કોઈની સાથે ખુલી એની વાત પણ ના કરી શકીએ અને ખુલી ને કોઈની સામે રોઈ પણ ના શકીએ😌😌

  • @chiragjadav6209
    @chiragjadav6209 Před 2 lety +1

    Wah Bharat mama bhammar
    Wha pareshdan gadhavi wah... 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @Kalakarrelease
    @Kalakarrelease Před 2 lety +4

    Jay Mangal Maa ❤️😎love you pareshdan ghdahvi and bharatbhai bhammar 😀😀👍

  • @vikramshiyal4692
    @vikramshiyal4692 Před 2 lety +1

    Wah Pareshdan gadhvi 👌

  • @vikramdesai2519
    @vikramdesai2519 Před 2 lety +1

    Wah niravbhai... 👌❤️

  • @anuparjapati6800
    @anuparjapati6800 Před 2 lety +1

    Wahh mane pan yaad avi gye 🤭😅 very nice song

  • @rathodsanju3293
    @rathodsanju3293 Před 2 lety +2

    Jordaar song ho paresh bhai god bless you bro

  • @mayurbheda2847
    @mayurbheda2847 Před 2 lety +1

    vahh bharat bhai👌👌

  • @sakhiyahet2010
    @sakhiyahet2010 Před 2 lety +2

    Vah bharat bhai tamari kalam✍️
    Kharekhar radavi didha 💔❤️

  • @mukeshbharvad9406
    @mukeshbharvad9406 Před 2 lety +1

    Gajab song banavyu che always pareshdan gadhvi super

  • @vtechshow
    @vtechshow Před rokem +2

    જે gujarati ગીતો માં રાધા અને જાનું શબ્દો ના વપરાયા હોય એવાં જ ગીતો ગમે.........

  • @pddarji7343
    @pddarji7343 Před 2 lety +1

    Actors pn mst che 👌🏻jordar acting che 👌🏻

  • @bigdelchokro007
    @bigdelchokro007 Před 2 lety +1

    Boom padi gy nirav boom mst song che bro

  • @pravinvala7647
    @pravinvala7647 Před 2 lety +1

    super સોંગ
    પરેશ દાન ગઢવી

  • @singerhameervaghelaofficia4939

    Jordar guruji

  • @NIK_JETHAVA
    @NIK_JETHAVA Před 2 lety +1

    Khub khub saras ❤️

  • @Har_ghar_ki_kahani_0566
    @Har_ghar_ki_kahani_0566 Před rokem +1

    જે યાદ આવે એ વાતો જેમાં વિતે છે રાતો ની રાતો heart touching line💔

  • @kishanchauhan__official1204

    ખુબજ અદભુત શબ્દ ગાયું છે 🙏🏻🙏🏻 પરેશ દાન ગઢવિ

  • @chandannayak3357
    @chandannayak3357 Před 2 lety +1

    Va yar supar song 🎵

  • @govindthakor240
    @govindthakor240 Před 2 lety +1

    ખુબ સરસ પરેશદાન ગઢવી

  • @jamanand1061
    @jamanand1061 Před 2 lety +1

    Arijit Singh of gujrat 🔥🔥

  • @rakeshsolanki9557
    @rakeshsolanki9557 Před 2 lety +1

    Vaah bharatbhai&pareshbhai

  • @divyangbharwad7617
    @divyangbharwad7617 Před 2 lety +2

    Supar pareshbhai mind bloying👌❣️😍

  • @anilvaghelakaviastikhalari1850

    વાહહ Nirav ભાઈ
    જોરદાર ભાઈ

  • @ahirvikramvikramahir7599
    @ahirvikramvikramahir7599 Před 2 lety +1

    A1...supar...bhai

  • @ajukamaliya4061
    @ajukamaliya4061 Před 2 lety +1

    Wahh bhammar 👌

  • @singerhameervaghelaofficia4939

    Wah su gayu 6e GURUji

  • @shahsonalpareshkumar6377
    @shahsonalpareshkumar6377 Před 2 lety +1

    Khub sundar 👌👌👌

  • @ArchanaPatel-wo4fp
    @ArchanaPatel-wo4fp Před 2 lety +1

    Superb Paresh Bhai

  • @janviba_rajput5705
    @janviba_rajput5705 Před 2 lety +3

    Congratulations new song 💐 bhammar

  • @NeetinBoricha
    @NeetinBoricha Před 2 lety +2

    🔥🔥

  • @DK-ub7zp
    @DK-ub7zp Před 2 lety +2

    va Paresh Vah

  • @GovindGadhviofficial
    @GovindGadhviofficial Před 2 lety

    Wah bro pareshdan

  • @ss.knandass8574
    @ss.knandass8574 Před 2 lety +3

    Congratulations bhammar 🎉

  • @jamanand1061
    @jamanand1061 Před 2 lety +1

    Pareshdan 🔥😌

  • @jaygondaliya5426
    @jaygondaliya5426 Před 2 lety +1

    Jordar

  • @lalabhaimeer2269
    @lalabhaimeer2269 Před 2 lety +1

    Vaa bhai 😎 vaa

  • @Gujju_motivational_thought

    એક શબ્દ શબ્દ હૃદય ને સ્પર્શે તેવી રચના.. વાહ...Very sweet voice🙏🏻🙏🏻

  • @kapilyadavv395
    @kapilyadavv395 Před 2 lety +1

    Osm 👌👌

  • @harshgosai2873
    @harshgosai2873 Před 2 lety +1

    ❤️❤️❤️ super Paresh dan ❤️❤️❤️

  • @ss.knandass8574
    @ss.knandass8574 Před 2 lety +2

    Super duper song