મારી દીકરી નાની છે અને ખૂબ સમજદાર છે ||

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • મારી દીકરી નાની છે અને ખૂબ સમજદાર છે || #popatbhai_foundation || Social Work || Team_pcf
    हमारे सभी वीडियो देखने के लिए बहुत-बहुत धन्यवाद आप जहां से भी हो बस आप अपने आसपास लोगों की मदद कीजिए एक इंसानियत के नाते यही हमारा धर्म है और यही हमारा कर्म है, हमारी टीम की मेहनत सफल होगी , हमारे साथ जुड़ने के लिए नीचे दिए गए नंबर पर व्हाट्सएप कर सकते हो, धन्यवाद
    Help line :- +917690011900 / +917600900300
    Website:-popatbhaicharit...
    CZcams :- / @popatbhai_ahir
    Facebook :- / popatbhaiahir02
    Instagram :- ...
    #Team_PCF
    #Popatbhai_CharitableFoundation
    #popatbhai
    #humanity
    #inspirational_video
    #social_worker

Komentáře • 521

  • @dharmeshmehta2042
    @dharmeshmehta2042 Před 2 lety +5

    ना हारना जरूरी है ना जितना जरूरी है, ये जिंदगी एक खेल है खेलना जरूरी है।

  • @malikabhajansangeet
    @malikabhajansangeet Před rokem

    8-10din ho gya tumhari video dekh rhi hu kam se km 8_10video daily dekh leti hu

  • @vikarambhai7130
    @vikarambhai7130 Před 3 lety +26

    જય દ્વારકાધીશ સૌનુ સારું કરજો કોઈની આવી પરિસ્થિતિ ના લાવે

  • @rahulgurjarnhvlog5427
    @rahulgurjarnhvlog5427 Před 2 lety

    खूब खूब आभार रेखा बेन

  • @bhavyashrimali2596
    @bhavyashrimali2596 Před 2 lety +2

    ખુબ જ સરસ કામ કર્યું છે પોપટભાઈજે આવા બેન ની મદદ કરીને બહુ જ સરસ કામ કર્યું છેમાણસની મદદ કરે એ માણસ બહુ જ સારા કહેવાય છે

  • @vimalvyas5964
    @vimalvyas5964 Před 3 lety +7

    પોપટભાઈ ફાઉન્ડેશન એક મંદિર છે અને તેમાં સેવા કરતા દરેક વ્યક્તિ ભગવાન સમાન છે

  • @mubarakarampurawala7579
    @mubarakarampurawala7579 Před rokem +1

    Great job done by rekhaben

  • @ravalsunil4o40
    @ravalsunil4o40 Před rokem

    Saday khus rhakbe Mari sadhi maa bhai o

  • @arvindgirgosai9466
    @arvindgirgosai9466 Před 2 lety +1

    વાહ ! બહેન ઘણા સમજદાર છે. મારા અંતર થી આશીર્વાદ.

  • @VishnubhaiPatel-cy5lp
    @VishnubhaiPatel-cy5lp Před měsícem

    AASHIRWAD BETA...JAY SHREE KRISHNA.

  • @jaysukhparmar5719
    @jaysukhparmar5719 Před dnem

    ખૂબ સરસ કામ પોપટ ભાઈ અને તેની પુરી ટીમ 👍

  • @sarifchauhan3681
    @sarifchauhan3681 Před 9 měsíci

    રેખા બેન પટેલ અમેરીકા વાળા અને પોપટ ભાઇ આહીર અને પોપટ ભાઇ ની ટીમ ને ખુબ ખુબ આભાર અને અમારા જેવા બુજરૂક ની દુવા છે

  • @sajankhimani8735
    @sajankhimani8735 Před 2 lety +3

    Bhagvan rekha ben ne ane ani puri team ne lambi.umra aape ane ishvar rekha ben ne ane popat bhai foundation ne khub.khub sampati aape 🙏🙏❤️❤️

  • @dearallmakvana9871
    @dearallmakvana9871 Před 3 lety +48

    આ દુઃખ ની આખી કહાની તો નહીં સાંભળી શકુ પણ મારી આંખોમાં આંસુ જરૂર આવી ગયા😭

  • @jadejasavaisinh6820
    @jadejasavaisinh6820 Před rokem

    Vah gujrat na king vah

  • @motilalnarwade9297
    @motilalnarwade9297 Před 2 lety

    जिवन सघरष है जीवन मे बहुत कठनिया से
    भरा हुवा हैं भगवान आपकाे और अापके
    सहनशक्ति आपे सुरत बहुत बड़ा शहर है

  • @shaileshrathod2612
    @shaileshrathod2612 Před 3 lety +21

    પોપટભાઈ તમારી ટીમને સેલ્યુટ છે આવા સેવાના કામ કરતા રહો જય દ્વારકાધીશ

  • @gohelharbhim9091
    @gohelharbhim9091 Před 3 lety +4

    ખૂબ ખૂબ આભાર રેખાબેન એમના પરિવારને કે આ બેન ને મદદ કરી. 🙏🙏🙏🙏🙏

  • @maheshverat
    @maheshverat Před 2 lety

    Papat bhai..... Jay murlidhar

  • @user-rw5dk5yd9q
    @user-rw5dk5yd9q Před rokem +1

    जय हिंद जय पोपट भाई आपको बहुत-बहुत बहुत-बहुत शुक्रिया

  • @manishsbaraiya5765
    @manishsbaraiya5765 Před rokem

    જેય માતાજી પોપટ ભાઈ

  • @shrishyogfarm8058
    @shrishyogfarm8058 Před 2 lety +1

    ખૂબ ખૂબ આભાર આપે આ સંસ્થા થી આવા જરૂરીયાત વાળા બહેનને મદદ કરી સહ આભાર

  • @patelmaheshbhai6606
    @patelmaheshbhai6606 Před 2 lety

    Popat Bhai bhgvan tmne khubj sukhi rakhe dhanyavad aakhi Tim ne

  • @dhimantpatel2515
    @dhimantpatel2515 Před 3 měsíci +1

    ❤❤❤Popatbhai best of luck thank so much thanks Jay Ma Laxmi Ma Chehar Ma mandir memnagar Gam Ahmedabad Dhimant Patel Maharaj thanks Popatbhai Foundation

  • @amratvarsani8846
    @amratvarsani8846 Před 3 lety

    Dhnay.vad.bai.

  • @sarifchauhan3681
    @sarifchauhan3681 Před 9 měsíci

    રેખા બેન ને અંબે મા વધારે આપે એવી પ્રાથના અમારા તરફથી જય અંબે

  • @tarapatel9956
    @tarapatel9956 Před rokem +1

    ઘાયલકી બાત ઘાયલ જાણે પોપટભાઈ જયશ્રી કૃષ્ણ

  • @jankibenparekh9208
    @jankibenparekh9208 Před 2 lety

    bhai aa bahen ne khub j saport karavjo

  • @user-fb7nk8gk1z
    @user-fb7nk8gk1z Před 2 lety

    Khub khub Abhinandan sar Tamara jeva look bov ocha se aaj na jamana ma jay Hind

  • @factswithme16
    @factswithme16 Před 5 měsíci

    જય સુરાપુરા દાદા ભોલાદ વાળા તમારી રક્ષા કરશૈ

  • @valadevabhai2182
    @valadevabhai2182 Před 2 lety +1

    પોપટ ભાઇ નિ ટીમ ને ખુબ ખુબ અભિનંદન

  • @dharmeshmehta2042
    @dharmeshmehta2042 Před 2 lety +1

    શ્રી પોપટભાઈ (તમે ઉમર માં મારાથી નાના છો) પણ માણસ કર્મથી મોટો હોય છે
    પરમ પિતા પરમેશ્વર તમે અને તમારા દાતાઓ આવા ભગીરથ કાર્ય કરતા રહો અને તન મન અને ધનથી શાંતિ મળે એવી મારી શુભેચ્છા...
    આ બહેન બહુ જ હિંમતવાળા છે અને બે પાંચ વર્ષ પછી એમના પરિશ્રમ દ્વારા તમારી જેમ બીજા દુઃખી વ્યક્તિની મદદ કરે એવી મારી શુભકામના...

  • @jashshah8797
    @jashshah8797 Před 2 lety

    God bless you brother ☺️

  • @ashokdesai8008
    @ashokdesai8008 Před 2 lety +9

    તમે ભગવાન નું સ્વરૂપ છો ભાઈ 🙏🙏🙏

  • @user-wo3yg1qw2g
    @user-wo3yg1qw2g Před rokem

    You did very good work ..

  • @rameshthakor8073
    @rameshthakor8073 Před 2 lety +1

    Jay chehar Popatbhai 🙏
    Jay Dwarkadish 🙏
    👑 chehar ni sarkar 👑

  • @sanjaygohil9320
    @sanjaygohil9320 Před 3 lety

    Khub saras popat bhai

  • @manjivalaki3965
    @manjivalaki3965 Před 2 lety +2

    આજે જોયું કે આ દુનીયા માં ભગવાન છે તમારા જેવા પોપટભાઈ 🙏🙏🙏

  • @kinjalpatel6969
    @kinjalpatel6969 Před 2 lety

    Good 👍 👍 👍 👍 bhai

  • @psgeming4781
    @psgeming4781 Před 2 lety

    Gud Rekha ben

  • @valadevabhai2182
    @valadevabhai2182 Před 2 lety

    God bless you popat bhai team

  • @satishpancoli4502
    @satishpancoli4502 Před 3 lety +2

    આ બેનની તમે મદદ કરી તે બદલ પોપટ ભાઈ ફાઓઉન્ડેશન તેમજ રેખાબેન ના પરિવાર નો ખુબ ખૂબ આભાર .
    માં મોગલ અને મુરલીધર તમને સેવાભાવી લોકોને ખૂબ ખૂબ આપે....જય મોગલ

  • @kinjalpatel6969
    @kinjalpatel6969 Před 2 lety

    Om namha sivay bhai

  • @harpalsinhgohil119
    @harpalsinhgohil119 Před rokem

    Good work popat Bhai

  • @maulikgamdha2889
    @maulikgamdha2889 Před 9 měsíci

    God bless you ❤popatbhai all team 🙏🎉

  • @shaileshmakawana681
    @shaileshmakawana681 Před 2 lety

    Popat bhai bhagvaan tamne sukhi rakhe tme j bhagvaane tamne aakam sopyu chhe

  • @user-hn5wy1kg6x
    @user-hn5wy1kg6x Před 3 lety +1

    વાહ રેખા બેન ભરત ભાઈ તમને આપે એથી ખુબ વધારે આપે એવી દિલથી ખુબ દુવા

  • @vasavachandrasinh9824
    @vasavachandrasinh9824 Před 2 lety +1

    POPAT..BHAI..Dir..sir
    App.saheb..je..Aap..sir.je.
    BADHAne.SAmAJ.Apocho
    a..AvKAR.DYAK.Che
    good.dir.sir...
    C.m.vasava..BARODA

  • @shantabensolanki5342
    @shantabensolanki5342 Před 2 lety +1

    પોપટ ભાઈ ખુબ ખુબ આભાર ભાઈ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @anandsanghani1440
    @anandsanghani1440 Před 3 lety

    Abhinandan 🙏

  • @anilpatel1398
    @anilpatel1398 Před 2 lety +1

    Popatbhai foundation team ne dhanyavad. Rekhaben family.

  • @vaghelabipin6403
    @vaghelabipin6403 Před 3 lety +37

    રેખા બેન રમેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર પોપટ ભાઇ ફાઉન્ડેશન🙏🙏🙏🙏🙏

  • @pallavitrividindb7702
    @pallavitrividindb7702 Před 3 lety +29

    Poopat bhai bavu saras kam karo cho 👌🏻🙏

  • @urmilabengamit7032
    @urmilabengamit7032 Před 6 měsíci

    God bless you.

  • @rajusuthar7641
    @rajusuthar7641 Před 2 lety

    Salami che mara jivn ne 100 sal jivo

  • @manishshah1548
    @manishshah1548 Před rokem +1

    Popatbhai, Good and Great work. No words.

  • @user-xq4qc4hi7w
    @user-xq4qc4hi7w Před 9 měsíci

    जय श्री कृष्णा।

  • @asimbabvani5613
    @asimbabvani5613 Před 3 lety +33

    રેખાબેન પટેલ તમે ખૂબ જ સરસ કાયૅ કર્યુ છે સલામ છે તમને..

  • @vashrammangukiya8908
    @vashrammangukiya8908 Před 3 lety +3

    બહુ સરસ કામ કરો છો પોપટ ભાઇ, અને તમારી ટીમ, અને રેખાબેન , ભગવાન તમને બધા ને શક્તિ આપે અેજ પાથના, ખુબ ખુબ આભાર

  • @anjanagandhi9055
    @anjanagandhi9055 Před 2 lety +1

    ખૂબ જ ભલાઈનું કામ કરી રહ્યા છો.. પોપટભાઈ.. ભગવાન આપનું ભલુ કરે...

  • @girishrabara6022
    @girishrabara6022 Před 3 lety +3

    ખૂબ ખૂબ આભાર પોપટભાઈ તમારો અને તમારી ટીમ નો. સૌથી વધુ આભાર દાતા રેખાબેન નો. ત્રિલોક નો નાથ આપ સૌના જીવન મા સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના.

  • @girishpiprotar7329
    @girishpiprotar7329 Před 3 lety +3

    રેખા બેન.. તમે વિડિઓ જોયો જ હશે... તમે જોયું ને..તમારી એક મદદ કોઈ ના રડતા ચેહરા ને કેટલું ખુશ કરી શકે છે........ 🙏........ પોપટ ભાઈ..... ભાઈ સલામ છે તમને અમે તમારી આખી ટિમ ને.. 🙏........

  • @vageshvaridigitalsampra190

    ભગવાન આ બેન ને સારી નોકરી મળી જાય 😭 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ms2507
    @ms2507 Před 2 lety

    God Bless you,
    ✨🙏✨

  • @pravinpatel5432
    @pravinpatel5432 Před 3 lety +3

    અમદાવાદ થી Patel Pravin તરફ થી રેખા બેન ને ખુબ ખુબ અભિનંદન ને પોપટ ભાઈ ને અને એમની ટીમને ખુબ ખુબ અભિનંદન
    અમદાવાદ જય શ્રી અંબે

  • @himtbhaitapaniya3762
    @himtbhaitapaniya3762 Před rokem

    ભાગવાન કોને ગરીબી નો આપે.🙏🙏🙏

  • @darbargaming5780
    @darbargaming5780 Před 2 lety

    Rekhaben sache ben tame bhagvan no rup cho bhagvan tamne ava kam mate sakti ape🙏🏻🙏🏻

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 Před 3 lety +6

    🙏 ખૂબ ખૂબ આભાર 🙏❤️ થી 👍
    🙏 બાપા સીતારામ 🙏
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    જય હિન્દ જય ભારત વંદે માતરમ્

  • @radhika-patel193
    @radhika-patel193 Před 3 lety +14

    God bless you brother 🤗❤

  • @hardevsinhgohil3468
    @hardevsinhgohil3468 Před 3 lety +4

    ભાઈ શ્રી પોપટભાઈ ભગવાન તમને સાજા નરવા રાખે એવી માતાજી ને પ્રાર્થના કરૂ છું

  • @rasik3062
    @rasik3062 Před 3 lety +15

    રેખા બેન પટેલ પરીવાર નો આભાર.... જય સ્વામી નારાયણ

  • @satiyakanubhai1053
    @satiyakanubhai1053 Před 2 lety

    જય કનૈયા લાલકી

  • @basanthakumarsahoo8050

    Namaste 🙏 Bhai 💞

  • @mohsintarki8128
    @mohsintarki8128 Před 2 lety

    🥺🥺🥺.. Hard

  • @manishaloriya4333
    @manishaloriya4333 Před 3 lety +3

    🙏🏻 જય સ્વામિનારાયણ 🙏🏻વાહ પોપટભાઈ તમે તમારી ટીમ ને ખુબ ખુબ ધન્યવાદ 👍

  • @vaghelabalubha492
    @vaghelabalubha492 Před 2 lety +1

    પોપટભાઈ ને તમારી ટીમને અભિનદન,જિલ્લો - બનાસકાંઠા

  • @Parthchaudhary5111
    @Parthchaudhary5111 Před 3 lety +1

    રેખા બેન ને એવા સેવા કાર્ય માટે આભાર . જય માતાજી

  • @motilalnarwade9297
    @motilalnarwade9297 Před 2 lety

    जय

  • @vijaysinghbannasa8053
    @vijaysinghbannasa8053 Před 2 lety

    Jay dwarkadhis 😔 🙏

  • @bharatbharat1212
    @bharatbharat1212 Před 3 lety +9

    રીયલ આરમી છાે ભાઈ ( હુ ભગવાન જાેઈ લીઘા) 🇮🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @prafullabengandhi4889
    @prafullabengandhi4889 Před 2 lety +3

    પોપટ ભાઈ ‌ અમારે તમારા ‌મધર. ને એક વખત. વિડીયો ‌ મા જોવા છે કે એ મા કેવી નસીબદાર કે જેણે આવા સંસ્કારી દિકરા ને જન્મ. આપયો તમારી ટીમ. ને પણ. વંદન,

  • @vinubhai9667
    @vinubhai9667 Před 12 dny

    Popatbhai and team 🎉❤

  • @VijayChauhan-lh2gp
    @VijayChauhan-lh2gp Před 2 lety

    Popata bhai...bhagvan tamaru bhalu kare

  • @shantibhai698
    @shantibhai698 Před 3 lety +1

    પોપટભાઈ ધન્યવાદ છે ધન્ય છે તમારી જન્મ દેનારી જનેતાને ધન્યવાદ છે દાનવીરો ની જનેતાને ભગવાદ સદાયે માટે તમારી રક્ષા કરતાં રહે કૈલાશ પતિ મહાદેવ સદાય તમારી રક્ષા કરે 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KKYTGaming
    @KKYTGaming Před 3 lety

    Good luck

  • @ashishmakavana2682
    @ashishmakavana2682 Před rokem

    🙏🙏🙏🙏🙏દોસ્તો ગરીબો ની વાળે આવો પ્લીઝ 🙏🙏

  • @Nayan_koli_1204
    @Nayan_koli_1204 Před 3 lety +1

    जय हिंद 🇮🇳🙏🙏😔

  • @progamingkind1157
    @progamingkind1157 Před 3 lety +1

    Salute che popat bhaine tame aava lokoni cheva karocho

  • @jaymurlidharashok9542
    @jaymurlidharashok9542 Před 2 lety +1

    પોપટભાઈ તમે જે કાર્ય કરો છો તેને બિરદાવવા માટે શબ્દો ઓછા પડશે. ખરેખર ઈશ્વરે તમને જે શક્તિ આપી છે અને પ્રેરણા આપી છે તે થકી આપ ગરીબોની અને લાચાર લોકોની મદદ કરો છો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. Murlidhar bless you...

  • @arifmansuri8772
    @arifmansuri8772 Před 3 lety +1

    Arif

  • @sankalp2290
    @sankalp2290 Před 3 lety +64

    ગરીબી હોવી જ ન જોઈએ, મજૂરી નું વળતર દસ ગણું હોવું જોઈએ, શાહુકારો પર ટેક્સ 5 ગણો હોવો જોઈએ

    • @bhavipatel8509
      @bhavipatel8509 Před 3 lety

      ekdam sachu kidhu bhai 🙏🙏🙏salute chhe tamara vicharo ne.. 🙋🙏🙌

    • @ratanbenboricha3528
      @ratanbenboricha3528 Před 3 lety

      Jai Swaminarayan Thanks Rakhbenanna popatbhi

    • @jigarpandya2194
      @jigarpandya2194 Před 3 lety

      Sachu kidhu bhai atleast emno kharcho aram thi chale etlu to apvuj joie

  • @ashokvyas9931
    @ashokvyas9931 Před 3 lety +18

    પોપટ ભાઈ તમે બેન નો વીડિયો બતાવો છો પણ અમારા રૂંવાટા ઉભા થય જાય છે ભાઈ તમને ધન્ય છે બેન ના આંસુ સાચા છે જયમાતાજી

  • @niralisabhaya404
    @niralisabhaya404 Před 3 lety +2

    ખૂબ સરસ કામ કર્યું છે ભાઈ તમે

  • @gunvantmehta9311
    @gunvantmehta9311 Před 2 lety +3

    Thank you bringing life of struggling family. I appreciate Popatbhai Foundation for helping less fortunate. How can our family help?

  • @Aayush_gadhavi_111
    @Aayush_gadhavi_111 Před 19 dny

    પોપટ ભાઈ તમે ભગવાન જ છો

  • @rahulgurjarnhvlog5427
    @rahulgurjarnhvlog5427 Před 2 lety

    ७० ८० मा सू थाई पोपट भाई ने दिल थी सलाम

  • @krunalpatel3911
    @krunalpatel3911 Před 3 lety +5

    maro guratno danveer karn....popat bhai aahir...love you so much bro....
    marathi thase tetli help karish bhai hu tamne

  • @parmarkantibhai7741
    @parmarkantibhai7741 Před 2 lety

    Popat Bhai tame bhagvan nu rup chho...

  • @mohsinkhansurat7862
    @mohsinkhansurat7862 Před 3 lety

    Nice

  • @prabhadhafra8968
    @prabhadhafra8968 Před 2 lety

    👌👌👌