ગિરનારની એક દુર્ગમ જગ્યા | પથ્થરચટ્ટી ની જગ્યા | GIRNAR 2024 GIRNARI BHOMIYO

Sdílet
Vložit
  • čas přidán 27. 06. 2024
  • #girnar #girnaribhomiyo #pattharchati #lakhsminarayaran #temple #girnar2024 #girnarhills #girnarrahasya #girnarparvat #girnarforest #girnarhills #girnardarshan #girnarjunagadh
    જય ગિરનારી મિત્રો
    ગિરનારની દુર્ગમ જગ્યાઓમાં એક જગ્યા એટલે કે આ લક્ષ્મીનારાયણનું મંદિર પથ્થર છઠ્ઠી ની જગ્યા નરહરી સ્વામી નામના એક સંત ગિરનારમાં આજથી 150 વર્ષ પહેલા ભજન કરતા જે માત્ર પથ્થર ચાટી ચાતી ને જીવન જીવતા એવા સિધ્ધ મહાત્માની જગ્યા અને એમને ભવિષ્યવાણી ના કારણે એમણે મૃત્યુ એમને ખબર હોવા છતાં તેમણે ફેરફાર ન કરીએ એવા સિદ્ધ કોટી ના સંત ની જગ્યા એટલે કે ગિરનારની જૂની સીડી ઉપર સેવાદાસ આશ્રમની પાસે આવેલી આ લક્ષ્મીનારાયણ ભગવાનની જગ્યા ઘણા બધા લોકો અહીંયા થી નીકળતા હોય છે પણ આ જગ્યા વિશે ઘણા બધા લોકોને ખબર જ નથી હોતી તો આપણો એક ખોડિયાર છે કે આ જગ્યા લોકોને પૂજાગર કરીએ વધુમાં વધુ લોકો આ જગ્યાના દર્શન કરે આ જગ્યામાં જાય અને ભજન કરે અને આ જગ્યાની અનુભૂતિઓ લે તો આ વધુમાં વધુ વીડિયોને શેર કરજો અને ઘણા બધા લોકો આપણા વિડીયો જોવે છે અને સબસ્ક્રાઇબ નથી કરતો તો સબ્સ્ક્રાઇબ youtube ચેનલ માં નવી નવી જગ્યા નવી નવી માહિતી લાવતો રહીશ
    video gamiyo hoi to like👍🏻👍🏻 share subscribe🎈🎈 jarur karjo
    ane avi rite baniya rahejo #girnaribhomiyo channal ma navi navi jagya navi navi mahiti sathe maliya resu
    🙏🏻🙏🏻Jay girnari🙏🏻🙏🏻
    🙏🏻🙏🏻adesh adesh🙏🏻🙏🏻
    🙏🏻🙏🏻alakh niranjan🙏🏻🙏🏻
    contact us on Instagram
    GIRNARI BHOMIYO
    girnaribhomiyo?...
    shoot on @DJI #djiosmoaction3
    Like .......Share........&.........Comment karvanu bhulsho nahi.
    .....................................................................................................................
    Disclaimer : Some contents are used for educational purpose under fair use.Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976,allowance is made for "fair use" for purposes such as criticism,comment,news reporting,teaching,scholarship,and research.Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.Non-profit,educational or personal use tips the balance in favour of fair use.All credit for copyright material used in video goes to respected owner.
    Regards,
    🗻🗻⛰️⛰️GIRNARI BHOMIYO⛰️⛰️🗻🗻

Komentáře • 41

  • @mohanparmar1813
    @mohanparmar1813 Před 11 hodinami +2

    જય ગીરનારી

  • @jagdishmatiya787
    @jagdishmatiya787 Před 2 dny +7

    આપ સરસ કાર્ય -કામ કરી રહ્યાં છો અમને ઘરે બેઠા સિદ્ધ ચોરાસી ના જયાં બેસણા છે તે ગરવા ગિરનાર પર્વત ના દર્શન કરાવી રહ્યા છો

  • @nileshdafda21
    @nileshdafda21 Před 2 dny +1

    જય ગિરનારી... ૐ નમો: નારાયણ....અલખ નિરંજન...આદેશ આદેશ.....

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh Před 8 hodinami +1

    જય ગીરનારી ભાઈ

  • @dvsh69
    @dvsh69 Před 2 dny

    વાહ અદભુત વિડિયો.... અદભૂત ગિરનાર...
    જય ગિરનારી

  • @ghansyammakvana7232
    @ghansyammakvana7232 Před 2 dny

    આપના દ્વારા નીરવભાઈ અલૌકિક જગ્યા અને સંતો દર્શન થાય છે
    આપના. સાહસિક કાર્યો ને. વંદન

  • @merramesh242
    @merramesh242 Před dnem

    જય ગીરનારી. ગીરનારી ભોમિયો ને ભાઈ

  • @user-ym4ry8di1d
    @user-ym4ry8di1d Před 2 dny +1

    Girnar
    Ya pir sakhi datar 👀👑📿

  • @user-sq5vu2rc5q
    @user-sq5vu2rc5q Před 8 hodinami

    जयगीरनारीआदेश ❤

  • @umiyafashionamreli2537

    vah bhomiya vah moj karavi didhi ketlivar girnar chadya chia pan aa jagya to jovaj na mali maja aavi gay

  • @Spiritual_Journey_
    @Spiritual_Journey_ Před 2 dny

    wah bhai wah Har Har Mahadev

  • @manishthakar5485
    @manishthakar5485 Před 21 hodinou

    Jay girnari 🙏🏾

  • @ajaychavdaajaychavda2492

    🙏Jay giranari 🙏

  • @chetanparmar4027
    @chetanparmar4027 Před dnem

    Jay girnari

  • @Vasantbhaim97
    @Vasantbhaim97 Před 2 dny

    OM Namo Narayanay
    Jay Girnari
    Saheb CZcams Na Madhyam Thi Tamaro Aa Video Joyo Bahu J Sars Darshan Karaviya Aapno Khub Khub Aabhar Saheb
    Jay Girnari

  • @malobhuva7100
    @malobhuva7100 Před 2 dny

    Jay mahakal Dada ❤❤❤❤❤❤na

  • @jagdishmatiya787
    @jagdishmatiya787 Před 2 dny +1

    હર હર મહાદેવ હર. ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

  • @hemalkalani8484
    @hemalkalani8484 Před 2 dny

    Jay Girnari 🙏

  • @AashishShah07
    @AashishShah07 Před 2 dny

    હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત....
    ખુબ જ સરસ જગ્યા ના દર્શન કરાવ્યા આપે...

  • @user-do9te5ff3m
    @user-do9te5ff3m Před 2 dny

    Om namo narayana

  • @pravinmankad8837
    @pravinmankad8837 Před 2 dny

    Jaygirnari avi ghani jaga chhe

  • @khansirfancub
    @khansirfancub Před 2 dny +1

    બાપુ હું ગિરનાર આવું છુ શેક વલસાડ મહારાષ્ટ બોડર આપ મુલાકાત આપશો 🙏 @girnari bhomiyo

  • @user-ki8jb6dv5l
    @user-ki8jb6dv5l Před 2 dny

    jay hooo 🙏

  • @jagdishmatiya787
    @jagdishmatiya787 Před 2 dny

    હર હર મહાદેવ હર. જય જય ગિરનારી

  • @jadavbhavesh3641
    @jadavbhavesh3641 Před 2 dny

    Bhavnagar ambla ma tirupti Balaji mandir che

  • @Itz_shivam_.9
    @Itz_shivam_.9 Před 2 dny

    Jay girnari mitro ❤❤❤

  • @dvsh69
    @dvsh69 Před 2 dny +3

    નિરવ ભાઈ અહીંયા રહેવા નો કેટલો ચાર્જ છે અને રહેવા સાથે જમવા ની વ્યવસ્થા છે એ જણાવશો

  • @rameshchandrapatel3750

    Rahvanu bhadhu (rent)shu che janavjo please.Dhanyavad ji

  • @pravinmankad8837
    @pravinmankad8837 Před 2 dny

    Khorasa gir ma Tirupati Balaji nu mandir chhe

  • @ashabenbapodara3078
    @ashabenbapodara3078 Před 2 dny

    🙏🏻🙏🏻🙏🏻

  • @user-xz4zq8wx7p
    @user-xz4zq8wx7p Před 2 dny

    ભાઈ આ જગ્યા એ હું ગયેલો છું

  • @user-ym4ry8di1d
    @user-ym4ry8di1d Před 2 dny

    Sahil M Fulzara

  • @user-sl4nd7ns8w
    @user-sl4nd7ns8w Před 15 hodinami

    ભાઈ અમે પણ ગિરનાર ના દર્શન કર્યા 20:59 પણ રોપવે થી દત્તાત્રેય ગુરુ ના દર્શન કર્યા પણ પત્તર ચાટી ના દર્શન નહિ કર્યા જય ગિરનાર

  • @partapsinhgohil8136
    @partapsinhgohil8136 Před 2 dny +1

    જય ગિરનારી

  • @chandreshzala7948
    @chandreshzala7948 Před 2 dny

    Jay girnari....🙏

  • @goyaniharsh8604
    @goyaniharsh8604 Před 2 dny

    Jay girnari

  • @blphotography2141
    @blphotography2141 Před 2 dny +1

    જય ગીરનારી

  • @kishanChauhan-jn4sk
    @kishanChauhan-jn4sk Před 2 dny

    જય ગિરનારી