Jai shree Krshna Parulben n Paragbhai Thanku for Sharing the Recipe as always Well explained Step by Step that’s what I like about Share mag- methi Recipe.
bhu j nice sak ❤🙏🏻bhai thnx a lit to share with us❤ tc god bless u all baa ne amara vati ambaa ambaa u r so sweet family ❤i m jyotsna from leicester UK(London)
ગજબ વાત કીધી સાહેબ સરખામણી મહેનત સાથે કરો મોજ શોખ સાથે નહીં. દિલ ખુશ કરી દીધું. આપ ને ઘણી ઘણી શુભેચ્છાઓ. ઓપેરશન પછી જલ્દી સ્વાસ્થ્ય પાછું મળી રહે એ શુભકામના 🙏
🙏જય શ્રીકૃષ્ણ પરાગ ભાઇ, પારુલબેન તમારી દરેક રેસિપી સરસ હોય છે આજ ની રેસિપી પણ સરસ ટેસ્ટી છે પારુલબેન મેથી જે બાફી તેનુ પાણી જ એડ કરશો તો વધુ ટેસ્ટ આવશે... યુટયુબ પર ધણાય વલોગ આવે છે પણ તમારા બને ભાઇ ના વલોગ હુ સમય કાઢી ને જોઈ જ લવ😀 તમારા બા ને અંબા અંબા 🙏
Me tamari method thi dhivada banaviya ta bov ja mast baniya ta thank for sharing recipe with us 🙏🙏🙏
પરાગભાઇ આપનીતબિયતહવેસારીહશેજયહિદજયભારતજયજલારામબાનેઅંબાઅંબાકહેશોપારુલભાભીહુઆપનોદરેકvlogજોવછુ
Khai pine jalsa che.sharuat thi j faka marvanu Sharu che vlog ma
😢@@barasiyagirish
Good Recipe Jay Siyaram
Ame aa shak mate mag na papad vaparea.e chikana na thay,padi re toy saru lage 😊
બહુ સરસ શાક બનાવ્યું
ઘણું સરસ ભાભી 👌🏻👌🏻વરસાદ ચોમાસા મા માણવા જેવી તદ્દન યુનિક રેસિપી.... 💯% બેસ્ટ અને શરીર માટે ગુણકારી🙂👍🏻પરાગભાઇ તમે તમારી તબિયત ની કાળજી રાખજો...
Jai shree Krshna Parulben n Paragbhai Thanku for Sharing the Recipe as always Well explained Step by Step that’s what I like about
Share mag- methi Recipe.
Jai jinendra 🙏 delicious 😋 healthy i too make but with chaas & gud thanks will try this recipe too.
Nice one recipe 👌👌 Jai shree krishna bhai and bhabhi
👌👌👌👌
Paragbhai & parul bhabhi nature so nice god bless you
Nice recipe bhabhi thank u for sharing પરાગભાઇ suvichar bahuj saras kaho chho😊thank u for sharing tejal chauhan from Gandhinagar
Very true ..Bhai ..last post superbbb..nd sak soooo tempting
Jai shree Krishna bhai bhabhi nice recipe congratulations for 10k ❤
0:23 0:30 0:32
Very good Recipe l will try 👌👌👌👌🤗
Super
RECEIPE.Of.Methi.Papad.Lajawab
Amba amba. 🙏🙏. Saras. Paruben. 👌🏻👌🏻
Congratulations for 10 k ,jaldi 100 k
Paragbhai bhabhi 2 ne a mast resipi api ❤❤❤
ખુબજ સરસ બનાવ્યું પાપડ મેથી નું શાક પારુલ 👍 જય હિન્દ જય ભારત Parag અંબા અંબા વિજયાબેન ને 🙏
Vah vah vah mast shak banavyu 👌
આ શાક પેલી વાર જોયું ખૂબ સરસ હેલધી રેસિપ છે પરાગ ભાઈ...
Jai shree Krishna 🙏 srs recipe papad methi nu shak mast banyu congratulations 10 k.
Nice recipes.amba amba.
Saras
😊
bhu j nice sak ❤🙏🏻bhai thnx a lit to share with us❤ tc god bless u all baa ne amara vati ambaa ambaa u r so sweet family ❤i m jyotsna from leicester UK(London)
ખુબજ સારી રેસીપીbest vlog
પારુલ બેન શાક સરસ બનાવ્યું છે.
સરસ શાક બનાવ્યુ ભાઈ તબિયત સાંચવજયો 😊😊
Superrrr bhai aap kem chho. 👌👌
Amba amba Jay shree krishna
સરસ રેસિપી અને તમારી વાતો
Ame pn bnaviye che methi papad nu shak mast lage che
Jordar mst che sabji
Delicious recipe 👌
Bahuj mast Recipe
ગજબ વાત કીધી સાહેબ
સરખામણી મહેનત સાથે કરો
મોજ શોખ સાથે નહીં.
દિલ ખુશ કરી દીધું.
આપ ને ઘણી ઘણી શુભેચ્છાઓ.
ઓપેરશન પછી જલ્દી સ્વાસ્થ્ય પાછું મળી રહે એ શુભકામના 🙏
Nice recipe
Nice recipe 👌😋 ymmi ymmi 😋😋 parul
Bov saras
Amba amba 🙏
Aava j biji recepie apjo vrsad ni healthy
Mast resipi
Dal bati banavo
❤😂amba amba nice 👌 👍
मने बहु गम्यु..हूं जरुर बनावीश...✌️
Nice resip ...bhabhi .......bhai tbyt nu dhyan rakhjo ....tme ....j..sayri bolo chho a bov saras hoy chhe bhai
Jay jalaram
Mast shak ni ricipi thanks may palivar jou hu try karis tmari tabiyat kem che bhai?
🙏🙏👌
Jai swaminarayan tamari tabiyat have sari hase bhai ane Parul ben pattarveli pan resipi batavaso
Jay jalaram bhai
Paragbhai mne man thay gay jamvanu hu bhi Kal banavish aa sak
❤
Saras ❤❤
Hu banavu chu bahuj saru lage
Very nicesabji
Nice Recipe yummy yummy 👌😍
🙏જય શ્રીકૃષ્ણ પરાગ ભાઇ, પારુલબેન તમારી દરેક રેસિપી સરસ હોય છે આજ ની રેસિપી પણ સરસ ટેસ્ટી છે પારુલબેન મેથી જે બાફી તેનુ પાણી જ એડ કરશો તો વધુ ટેસ્ટ આવશે...
યુટયુબ પર ધણાય વલોગ આવે છે પણ તમારા બને ભાઇ ના વલોગ હુ સમય કાઢી ને જોઈ જ લવ😀
તમારા બા ને અંબા અંબા 🙏
Saras
Thank you Parulben mein kyare bhi aah shakh nathi khadhu ane avu shakh hoi Mane khabar nathi. Saras rite Tame methi papad shakh batavyu che. Thank you hu aah recipe try karish mara ghare.
Bahu mastinu bane che...tame try jarjo
Nosugar
Mag methi na shak ni recipe apjo parulben 🙏
મગ મેથીનુ પણ બને છે અમે બનાવીએ છીએ
પાપી પેટ
Ame mug methi nu saak bnavia 6e methi nu aklu b bnavia 6e hve avu bnavisu
Parag bhai tamari tabiyat kevi che ?
Theepla ni recipe pan share Karo tame
10k ni party to having joiye 😊
Meena Ram vekaria rajkot amba amba
Bow saras banayvu baki
Aavaj nathi aavto.
Safed khanan ni recipi batao nq
જાદુ, જાદુ, 👍👍👍👌👌👌
મારું ફેવરીટ શાક છે પણ અમે લીલી મેથી અને પાપડ નું શાક કરી એ છીએ
Papad kya levana adad ke mag na
Pani kadho nahi to saru re baki tatv nikdi jay
Papad kacho nakhyo
Roast k fry ni karyo
Khali recepi j nahi batavo tamaru daily routine tamaru Ghar pan batavo
Mote thi bolo.
Gud ke sakar nahi nakhvana
❤
👌👍🙏
Saras