Vlog - 9 | સુખધામ આશ્રમ : વડીલોનું સ્વર્ગ | Paradise for Senior Citizen !! - A Visit to વૃદ્ધાશ્રમ !

Sdílet
Vložit
  • čas přidán 10. 05. 2022
  • ડભોઈ થી ચાણોદ તરફ જતા સીનોર ચોકડી પાસે આવેલ સુખધામ આશ્રમ વડીલો માટે તમામ સુવિધાઓ સાથેનું એક શાંત, સુંદર અને રમણીય સ્થળ છે. શિવ સંકલ્પ વેલ્ફેર ફાઉન્ડેશન સંચાલિત સુખધામ ના પ્રેરક પ્રણેતા શ્રીમાન ધીરજલાલ મોહનલાલ રાજ્યગુરુ અને તેમના ધર્મપત્ની શ્રીમતી શાંતાબેન ધીરજલાલ રાજ્યગુરુ છે. આ રમણીય સુખધામ પરિસર, તેની સુવિધાઓ અને પ્રવૃત્તિઓની ઝલક આ વિડીયોમાં આપ જોઈ શકો છો.
    આ તકે ખાસ સ્પષ્ટતા કરવાની કે વૃદ્ધાશ્રમ એ સ્વસ્થ પરિવાર કે સમાજનું પ્રતિક નથી.
    આપણી ચેનલ વૃદ્ધાશ્રમના વિચારને સમર્થન આપતી નથી.
    પરંતુ નિસંતાન, નિરાધાર, અશક્ત અને અસહાય વૃદ્ધો અને વડીલોની કોઈક રીતે યોગ્ય સંભાળ, સારવાર, કાળજી લેવાય અને તેઓ પોતાની વૃદ્ધાવસ્થામાં સ્વસ્થતા અને આનંદથી જીવી શકે તેવી વ્યવસ્થાનું નિર્માણ કરવાની આવશ્યકતા પણ અનિવાર્ય બની છે તે વાસ્તવિકતા પણ સ્વીકારવી જોઈએ.
    આવા એક સંકુલનું નિર્માણ ગુજરાતના ડભોઈ પાસે થયું છે તેની આજે મુલાકાત લઈએ.
    અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી.
    આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે.
    વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો.
    તેમ છતાં આપની અનુકુળતા માટે આપ ૯૯૭૮૬૨૭૨૯૭ , 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો.
    sukhdham.co.in/
    આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો.
    આભાર
    sukhdham ashram dabhoi

Komentáře • 656

  • @TheParekhShow
    @TheParekhShow  Před rokem +81

    આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો.
    અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી.
    આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે.
    વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો.
    sukhdham.co.in/
    આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો.
    આભાર

  • @ramjivaniya9383
    @ramjivaniya9383 Před měsícem +4

    નામ પ્રમાણે જગ્યા છે. ખરેખર સુખધામ સ્વગઁ જેવુ જ છે 👍 👍 👍

  • @nareshkariya4505
    @nareshkariya4505 Před dnem +2

    Jay. S swaminarayan 🙏🙏🙏

  • @pgpatelpgpatel4697
    @pgpatelpgpatel4697 Před rokem +2

    Khub Sara's sukhadham sukha ape avu dham se. l like this ples

  • @dipikapatel8306
    @dipikapatel8306 Před rokem +1

    Khub j saras rite sukhdham ni tour karavi khub sundar jagya

  • @shobhnabenpatel6309
    @shobhnabenpatel6309 Před rokem +3

    Bahu saras sukhdham ne pradakshina karave jene banaveu tamne dhanyavad Ati sudar God bless them

  • @bhartiupadhy3106
    @bhartiupadhy3106 Před rokem +2

    વિરેન્દ્ર ભાઈ ખુબ સરસ માહિતી આપી આભાર

  • @rekhajadhav2520
    @rekhajadhav2520 Před 8 měsíci +1

    खुब सरस छे सुख धाम🙏🙏👌👌🌹🌹

  • @Shobhadalal77
    @Shobhadalal77 Před 2 měsíci +1

    Saras and beautiful place for old people I like this🎉🎉🎉🎉🎉

  • @leelavantishah5209
    @leelavantishah5209 Před rokem

    Very nice video so clin and beautiful😍✨❤ vatavaran❤❤❤thankyou so much❤

  • @rizwanakajahaan
    @rizwanakajahaan Před 6 měsíci +4

    Pura video dekha, bahot achha laga, ek baar mai yaha aana chahungi, ye wakayi me sorg se Sundar hain, yaha maa baap hain,❤

  • @minaxipatel4276
    @minaxipatel4276 Před rokem +4

    બહુજ સરસ જાણકારી અપાઈ છે તે બદલ ધન્યવાદ

  • @dhaneshribhatt7580
    @dhaneshribhatt7580 Před rokem +2

    Abhinandan ChaayAben, virendrabhai Ane Sanjaybhai

  • @mahendrabhaivala5929
    @mahendrabhaivala5929 Před 2 měsíci +1

    ખૂબ સરસ માહિતી છે, અભિનંદન

  • @hinashukla6708
    @hinashukla6708 Před rokem

    Vah ben radaythi aapno aabhar ane dhanyavad khub sundar mahiti aapi

  • @hettalmaheta2465
    @hettalmaheta2465 Před rokem

    Kub sunder place cha 👍👌

  • @anilshah4225
    @anilshah4225 Před 2 měsíci +1

    આપ નો ડેમો ખુબ સુંદર છે

  • @bharatbhaipanchal8007
    @bharatbhaipanchal8007 Před 6 dny +1

    VERY VERY BEAUTIFUL SUKHDHAM ASHRAM

  • @jayvadanbhatt9379
    @jayvadanbhatt9379 Před měsícem +2

    Good 👍 information I like it

  • @amrutlalardeshana8962
    @amrutlalardeshana8962 Před 6 měsíci +1

    thanks a lot madam ,very nice video with all details ,well managed campus ,very cleaned ,people are celebrating life .god bless us .

  • @mgchavda3348
    @mgchavda3348 Před 10 měsíci +1

    Bahu saras mahiti api khrcha vise mahiti apo

  • @savjibhaikanani9739
    @savjibhaikanani9739 Před 2 měsíci +1

    અતિ ઉત્તમ સુખધામ સુંદર લાગે જય શ્રી કૃષ્ણ

  • @charulatashah7894
    @charulatashah7894 Před rokem

    Very very nice
    Jay shree krishna

  • @vahidbelim8262
    @vahidbelim8262 Před rokem +2

    ખુબ સરસ જોયા

  • @sanatan_ideology
    @sanatan_ideology Před rokem

    ખુબજ આવકાર્ય છે. જેમની પાસે સગવડતા હોય તેઓએ અહીંનો લાભ લેવો જોઇએ.

  • @mitashah2846
    @mitashah2846 Před rokem +1

    Jay Shree Krishna 🙏👌👌

  • @varshagajjar8008
    @varshagajjar8008 Před 2 měsíci +2

    Khub Sundar ❤

  • @bhanuparmar6567
    @bhanuparmar6567 Před 2 měsíci +1

    Again aam thank you for sharing with us beautiful sukhadham darshan when i watching video I have a teary in my eyes koti koti vandan who his the runs 👌👍🙏👌

  • @kokilapatel6201
    @kokilapatel6201 Před rokem

    Khubaj saras che aa sukhadham

    • @mumtazlakhani9041
      @mumtazlakhani9041 Před rokem

      Rhewa maatey fees ketli ? Paisa vina to kem chale ? Masik khrch vishepn btavo to tkx

    • @TheParekhShow
      @TheParekhShow  Před rokem +1

      આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો.
      અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી.
      આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે.
      વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો.
      sukhdham.co.in/
      આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો.
      આભાર

  • @nirmalashah1371
    @nirmalashah1371 Před měsícem +1

    Sundar ,saras,vyavastha .rhevanu man thay .vidio mate aabhar. Banavnar ne ખુબ ખુબ dhanyvad.

  • @swamisavgiri5600
    @swamisavgiri5600 Před rokem +2

    ખુબ સરસ 🙏

  • @MeenaKanani-i2f
    @MeenaKanani-i2f Před 4 dny +1

    ખુબ સરસ માહિતી છે અભિનંદન

  • @naynapandya1727
    @naynapandya1727 Před 4 měsíci +1

    👌 સુખધામ ખરેખર સ્વર્ગ છે

  • @krishnadoshi6537
    @krishnadoshi6537 Před rokem +3

    બહુજ સરસ રીતે માહિતી પ્રસ્તુત કરી છે,

  • @niteshkumarpatel5204
    @niteshkumarpatel5204 Před 10 měsíci

    Khub J Saras Chhe

  • @valurathod4117
    @valurathod4117 Před 3 měsíci +1

    આ સરસ છે પણ એમ ને ભગવાન ના આશીર્વા મળે 🙏🏻🙏🏻🙏🏻🌹🌹

  • @rudradesignhiteshparekh5476

    કામ કરી શકું એવી સરસ હાલતમાં તદ્દન નિરોગી અને કુદરતી જીવન જીવું છું 🙏

    • @anandibenpatel88
      @anandibenpatel88 Před rokem

      મહિનાના. કેટલા રૂપિયા થાયછે તે જણાવશો ફોન નંબર મોકલશો ,

    • @TheParekhShow
      @TheParekhShow  Před rokem +1

      આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો.
      અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી.
      આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે.
      વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો.
      sukhdham.co.in/
      આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો.
      આભાર

  • @niketagosai8037
    @niketagosai8037 Před měsícem +1

    Khub saras information..Sukhdham na video joi ne tya ni visit levanu man thai gayu..

  • @jyotibenpatel4372
    @jyotibenpatel4372 Před rokem

    God bless u

  • @sureshbhaiparmar7335
    @sureshbhaiparmar7335 Před rokem

    Jay mataji dhanyavad

  • @RekhaBhatt-xp5fh
    @RekhaBhatt-xp5fh Před měsícem +1

    અમે અવારનવાર મહિના બેમહિના રહેવા જઈએ છીએ.ખૂબ જ સારુ લાગે છે.

  • @vishnuthakor5976
    @vishnuthakor5976 Před rokem

    જય શ્રી રામ

  • @jyotibenpatel4372
    @jyotibenpatel4372 Před rokem +1

    Dhanyawad

  • @avinashbhatt2317
    @avinashbhatt2317 Před rokem +1

    વાહ છાયાબેન ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખુબ ખુબ આભાર હુ પણ આ સુખધામની અવશ્ય મુલાકાત લઈશ ફરી આપનો ખુબ ખુબ આભાર.. અસ્તુ 🙏😊

  • @rrmajithia1122
    @rrmajithia1122 Před rokem

    Salute

  • @manishashah9010
    @manishashah9010 Před měsícem +1

    khub saras

  • @prafullabenmehta1572
    @prafullabenmehta1572 Před rokem +3

    Sukhdham ni details જાoyi જાની khub ગમ્યું.જરૂર mukalat લેવાની ઇચ્છા છે.

  • @HT-vh2ck
    @HT-vh2ck Před měsícem +2

    Very nice Video

  • @pushpabens4920
    @pushpabens4920 Před měsícem +1

    બહુત સરસ વડીલો માટે. સારી જગા છે. જાણકારી આપી તે બદલ આભાર વ્યક્તકરુ છું 😊😊😊😊😊

  • @natverbhainanubhai5420
    @natverbhainanubhai5420 Před měsícem +1

    જય પરબ્રહ્મ પરમાત્મા સુખ ધામ વૃધા આશ્રમ તેનો ચાજૅ જાણવા માટે ફોન નંબર આવશ્યક છે જે કરી આવવા જવાની માહિતી મળે જય ગુરુ મહારાજ જય ગરવી ગુજરાત 💐🌿💐🌿💐

    • @TheParekhShow
      @TheParekhShow  Před 29 dny

      આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો.
      અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી.
      આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે.
      વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો.
      sukhdham.co.in/
      આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો.
      આભાર

  • @user-mg1pq7yz5y
    @user-mg1pq7yz5y Před 3 měsíci +1

    😊good job

  • @gamingwithmax4768
    @gamingwithmax4768 Před 2 měsíci +1

    Very nice video

  • @k.santhamma4808
    @k.santhamma4808 Před 9 měsíci +1

    Superb

  • @bhanubenraithatha4860

    સુવિધાઓ સંપન્નછે

  • @bharatparikh4695
    @bharatparikh4695 Před rokem

    Shree Jay shree krishna

  • @bhavanahalpati9660
    @bhavanahalpati9660 Před rokem +1

    Aa vidio joine etlo Anand thayo vishvas nathi thato k aavu pan place 6 aa duniya ma ...Sanstha na trusti ne Pranam...ame chokkas mulakate aavisu...bhavna suthar and vishnuprasad suthar...

  • @deepabendave4325
    @deepabendave4325 Před rokem +1

    Very nice

  • @mukundtrivedi19
    @mukundtrivedi19 Před rokem

    Nicy work

  • @kirtimacwana9779
    @kirtimacwana9779 Před 2 měsíci +1

    We should have more homes like this for senior citizens

  • @vasantisipai6536
    @vasantisipai6536 Před rokem +1

    Good place

  • @debnatheto4387
    @debnatheto4387 Před 10 měsíci +1

    Nice video

  • @sukanyabenchauhan8606
    @sukanyabenchauhan8606 Před rokem +2

    સરસ જગ્યા છે મારું જો‌યેલુ છે ખુબ સરસ છે મજા આવે એવું છે

  • @shobhnabenagrawal6683
    @shobhnabenagrawal6683 Před 3 měsíci +1

    Om shanti

  • @kantichavda4019
    @kantichavda4019 Před rokem +3

    આનાથી વિશેષ તો પોતાના પુત્ર પણ
    માબાપ સાચવી ના શકે .વધારે જાણકારી માટે તયા આવ વા માટે સરલ રસ્તો જાણાવશો. આભાર.

    • @TheParekhShow
      @TheParekhShow  Před rokem

      આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો.
      અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી.
      આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે.
      વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો.
      sukhdham.co.in/
      આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો.
      આભાર

  • @hanmanttrigune8578
    @hanmanttrigune8578 Před 9 měsíci +1

    Nice video, Information regarding admition rule, monthaly charges, and phone to contact is. Necesary.

    • @TheParekhShow
      @TheParekhShow  Před 9 měsíci

      Yes, you are right
      Please Check the Description or the Pinned Comment of this video :)

  • @maladesai3350
    @maladesai3350 Před 2 lety +6

    છા યા બેન ખૂબ જ સુંદર રજૂઆત કરી.
    પરંતુ સાથે ત્યાં રહેવા માટે ચાર્જ કેટલો એ પણ જણાવવા મહેરબાની

    • @TheParekhShow
      @TheParekhShow  Před 2 lety +1

      આભાર માલાબેન.
      વિશેષ માહિતી માટે અમે તેમનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં મુકેલો છે.

    • @jayendrabhaiv.trivedi548
      @jayendrabhaiv.trivedi548 Před 2 lety +1

      વીડિયો માં સંપર્ક no. જલ્દીથી ધ્યાનમાં ન આવે કારણકે સુખાધામ જોવા માં ભૂલી જવાય.

    • @TheParekhShow
      @TheParekhShow  Před 2 lety +1

      @@jayendrabhaiv.trivedi548 સાચી વાત !
      વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો.

    • @g.dkavadiya9798
      @g.dkavadiya9798 Před rokem +4

      tya revano charj mahinana 10,000 che

  • @kantichavda4019
    @kantichavda4019 Před měsícem +2

    અગત્ય ની વાત આપે. જણાવી નહી સુખધામ પ્રવેશ માહીતી મુજબ તથા માસિક ખર્ચ. જણાવશો. ખુબ આભાર.

    • @TheParekhShow
      @TheParekhShow  Před měsícem

      આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો.
      અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી.
      આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે.
      વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો.
      sukhdham.co.in/
      આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો.
      આભાર

  • @LilabhaiVagjiyani
    @LilabhaiVagjiyani Před 11 dny +2

    Srs

  • @rdpurohit7360
    @rdpurohit7360 Před rokem +1

    Saras

  • @dinamakwana8450
    @dinamakwana8450 Před 4 měsíci +1

    Chalwanu khub lage che

    • @TheParekhShow
      @TheParekhShow  Před 4 měsíci

      આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો.
      અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી.
      આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે.
      વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો.
      sukhdham.co.in/
      આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો.
      આભાર

  • @kalpanadoshi3812
    @kalpanadoshi3812 Před rokem +1

    👌👌👍👍

  • @sangitachaudhari9738
    @sangitachaudhari9738 Před 2 měsíci +1

    સરસ.રજુઆત.કરી.

  • @nayanasanghavi5339
    @nayanasanghavi5339 Před rokem

    Bahu sundar jagy chhe❤🎉❤

  • @RekhaBhatt-xp5fh
    @RekhaBhatt-xp5fh Před měsícem +3

    અમે વારંવાર મહીના બે મહીના માટે ત્યાં રહેવા જઇએ છીએ.

  • @hkpatel5188
    @hkpatel5188 Před 12 dny +1

    Thanks

  • @karateking2581
    @karateking2581 Před 2 lety +3

    Great work jsk

  • @vijaydave8466
    @vijaydave8466 Před 2 lety +2

    Nice introduction thaks

  • @parasenterprises5574
    @parasenterprises5574 Před rokem +2

    I was looking perfect place to my liking for many years and my search is over hear. I am here for over eight months l am living here without any complaint or trouble. I saw better places considering comforts but without spritual activities. This place is having all very reasonable cost minimum 8 thousands per person per month sharing basis but deluxe AC rooms are also there.

  • @bhavnabenvmehta2330
    @bhavnabenvmehta2330 Před rokem +3

    ખુબ શરસછેબેન આભાર

  • @ranchhodbhaibheda6090
    @ranchhodbhaibheda6090 Před rokem +4

    અહીં પ્રવેશ માટે ની વિગતવાર માહિતી જણાવવા વિનંતી છે. આભાર.

    • @TheParekhShow
      @TheParekhShow  Před rokem

      visit their website : sukhdham.co.in/
      આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો.
      આભાર

  • @jayshreedoshi4926
    @jayshreedoshi4926 Před rokem

    તમે વિડીયો માં બહુજ સરસ જાણકારી આપી છે પણ રહેવાના ચાર્જ જણાવવા જરૂરી છે

    • @TheParekhShow
      @TheParekhShow  Před rokem

      આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો.
      અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી.
      આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે.
      વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો.
      sukhdham.co.in/
      આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો.
      આભાર

  • @rudradesignhiteshparekh5476

    સંપૂર્ણ આધ્યાત્મિક માર્ગે છૂં

  • @halaniniranjanbhai2776
    @halaniniranjanbhai2776 Před 2 měsíci +1

    🙏🙏🙏🙏🙏

  • @heenakanojia5681
    @heenakanojia5681 Před rokem +2

    Ashram nu naam paan kharekhar saras che SUKHDHAM bahuj saras naam che ♥ vrudhashram naam hoy toh aema rehnara vrudhone vare gadiye amaj lagya kare k ame huve vrudh thai gaya chiea ame huve nakama thai gaya

  • @bhartibenjoshi4384
    @bhartibenjoshi4384 Před měsícem +1

    વાહ ! ખૂબ જ સુંદર આ સુખધામ ક્યાં આવેલ છે. તેનું એડ્રેસ અને ફોન નંબર આપશો

    • @TheParekhShow
      @TheParekhShow  Před měsícem

      આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો.
      અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી.
      આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે.
      વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો.
      sukhdham.co.in/
      આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો.
      આભાર

  • @Raghajichheda
    @Raghajichheda Před 3 měsíci +1

    🎉nis

  • @naynashah690
    @naynashah690 Před 9 měsíci +2

    બહુ જ સરસ રીતે તમે વિગતવાર માહિતી સાથે વિડિયો બનાવ્યો છે. ખૂબ ખૂબ આભાર. ઘણા લોકો આવા ધામ શોધતા હોય છે. તેમને મદદરૂપ થશે.
    મને એક વસ્તુ વારંવાર ખૂંચી તે તમે જ્યારે વૃધો બોલતા હતા તે.
    તેને બદલે તમે વડીલો શબ્દ વાપર્યો હોત તો ગમત. પણ તમે બહુ જ સરસ કામ કર્યું અને આવા કામ કરી ને સમાજ ને ઉપયોગી vlog બનાવતા રહો એવી શુભેચ્છા. 🙏

    • @TheParekhShow
      @TheParekhShow  Před 9 měsíci

      આપે કરેલ કદર માટે ખુબ ખુબ આભાર :)
      વૃદ્ધ અને વડીલ, બંને ખુબ સન્માનનીય શબ્દો છે.
      વૃદ્ગ શબ્દ પ્રયોજીએ છીએ ત્યારે તે વ્યક્તિ જ્ઞાન અને અનુભવથી સમૃદ્ધ છે તેવો ભાવ સમાયેલો છે.
      આ વીડિયોના title માં વડીલ શબ્દ જ છે, જે આપે જોયું જ હશે !!
      ફરી ફરીને આપનો આભાર.

  • @geetapatel4753
    @geetapatel4753 Před měsícem +1

    આ સુખધામ સકુલન સરસ છે.આનુ સરનામુ અને ચાર્જિંગ શુ છે તે જણાવશો.ધન્યવાદ

    • @TheParekhShow
      @TheParekhShow  Před měsícem

      આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો.
      અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી.
      આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે.
      વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો.
      sukhdham.co.in/
      આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો.
      આભાર

  • @deepakzaveri5152
    @deepakzaveri5152 Před rokem +2

    Hamari 60 age mein pahli bar Itna Achcha Sukh Dham Dekha Humne bahut Sundar banaya hai bahut kharcha Kiya Hai abhi Sab Logon Ko Yahi Janna hai ki uska mahine ka charges kitna hai 1% ka Prabhu Bhakti kar sakte hain Sab Kuchh kar sakte hain ek mahine ke liye rok sakte hain bahut Sundar video Banai hai aapane aur bhi video banate rahiye Dekhte rahenge Jay Swaminarayan Gujarat Surat se bahut acchi Jankari hai Sukh Dham ki

  • @bhavnatrivedi4228
    @bhavnatrivedi4228 Před 10 dny +1

    Ati sundr sukhdham chhe❤

  • @anandkumarvyas754
    @anandkumarvyas754 Před rokem

    Khub sras video che bahu gmyu

  • @kirtibhatt6001
    @kirtibhatt6001 Před 10 měsíci

    Verygooda!f

  • @nayanaupadhyay3072
    @nayanaupadhyay3072 Před rokem

    Jay..
    Mahadev tamaro vidio bhu sars lagyo Tay rehevu hoy to ketalo samay Rahi shakay

    • @TheParekhShow
      @TheParekhShow  Před rokem

      આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો.
      અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી.
      આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે.
      વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો.
      sukhdham.co.in/
      આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો.
      આભાર

  • @nehabhide9661
    @nehabhide9661 Před rokem +3

    Sukhdham का pamplet
    मिलेगा क्या?
    पूर्ण डिटेल्स आपके पास मिल सकते है क्या?
    हम महाराष्ट्र से है?
    पुरी जानकारी हिंदी में या इंग्लिश में मिले तो चलेगा.
    हम सबको सुखधाम का पुरा दर्शन सुंदर लगा
    सुंदर लगा

    • @TheParekhShow
      @TheParekhShow  Před rokem

      9978627297
      sukhdham.co.in/
      aap yaha se brochure download kar sakte hai , english me

  • @pritibabu3479
    @pritibabu3479 Před 7 měsíci +1

    All in good but what about medical treatment ?

    • @TheParekhShow
      @TheParekhShow  Před 6 měsíci

      as mentioned in the video, they have in house department for it....
      you can contact on the number given in the description of the video :)
      Thank You for watching

  • @jayshankersuthar2166
    @jayshankersuthar2166 Před rokem +2

    સુખલાને સંસ્થામાં વાર્ષિક ચાર્જ શું હોય છે? નિઃશુલ્ક રહેવા મલે ખરું ! સંસ્થાની અદભૂત માહિતીવાંચી સાંભળી ત્યાં રહેવાની પ્રબળ ઇચ્છા થઇ હોવાથી ઉપરોક્ત માહિતી મેળવવા આપને વિનંતિ કરી છે! જયમહારાજ.

    • @TheParekhShow
      @TheParekhShow  Před rokem +1

      આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો.
      અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી.
      આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે.
      વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો.
      sukhdham.co.in/
      આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો.
      આભાર

    • @avichalughreja1123
      @avichalughreja1123 Před rokem

      રાજકોટ માં સદ્ભાવના વ્રદ્ધાશ્રમ છે. તદ્દન ફ્રી છે.

    • @girishbhatt2977
      @girishbhatt2977 Před 2 měsíci

      રાજકોટ વૃદ્ધાશ્રમ નમ્બર વન છે,અજોડ છે પ્રશંસનીય છે ત્યાં બળદ નું વૃદ્ધાશ્રમ પણ છે, ભગવાન તેના દરેક શનચલાક ને શુખી રાખે.

    • @TheParekhShow
      @TheParekhShow  Před měsícem

      આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો.
      અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી.
      આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે.
      વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો.
      sukhdham.co.in/
      આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો.
      આભાર

  • @bhavanapandya588
    @bhavanapandya588 Před rokem +4

    ખુબજ સુંદર છે. ત્યાં નો નંબર જણાવસો પૈસા કેટલા ભરવાના રહેશે.

    • @TheParekhShow
      @TheParekhShow  Před rokem

      આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો.
      અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી.
      આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે.
      વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો.
      sukhdham.co.in/
      આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો.
      આભાર

  • @bhupatraibadani9995
    @bhupatraibadani9995 Před měsícem +1

    Whether lift is available in building

    • @TheParekhShow
      @TheParekhShow  Před měsícem

      આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો.
      અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી.
      આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે.
      વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો.
      sukhdham.co.in/
      આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો.
      આભાર

  • @vijaypanchal7679
    @vijaypanchal7679 Před rokem

    Very good information please to address rent room person must be inform i intrested v c panchal

    • @TheParekhShow
      @TheParekhShow  Před rokem

      please check description !
      આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો.
      અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી.
      આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે.
      વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો.
      sukhdham.co.in/
      આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો.
      આભાર

  • @rameshvyas9824
    @rameshvyas9824 Před 9 měsíci +1

    Gujatat ma bahu sara PAID Vradhashram ni vigat aapava vinanti chhe......

    • @TheParekhShow
      @TheParekhShow  Před 9 měsíci

      ame chokkas prayatna krishu kaik upyogi thavano :)