બલજી ના સાઢુઓ રૂપિયાવાળા || Rupiyono pawar || gujarati comedy video

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024

Komentáře • 32

  • @KrishnaZala-kz196
    @KrishnaZala-kz196 Před 26 dny

    રોશની બેન સાચી વાત કરી તમેતો

  • @chauhansanjay3186
    @chauhansanjay3186 Před 6 měsíci +4

    જય માતાજી આશાપુરી માં સ્વની મનો કામના પુરી કરે

  • @rathodkalusinh1688
    @rathodkalusinh1688 Před 6 měsíci +1

    🙏🚩🙏🏼આખી ટીમ ને જય રામદેવપીર 🙏🏼🚩🙏

  • @VijayThakor-zd6bz
    @VijayThakor-zd6bz Před 6 měsíci +1

    જય માતાજી 🙏🙏

  • @vikaramdthakor696
    @vikaramdthakor696 Před 6 měsíci +1

    સુપર હિટ વિડિયો બનાવો છે સરસ મેસેજ આપ્યો છે

  • @nareshkhant5403
    @nareshkhant5403 Před 6 měsíci +1

    🙏 જય માતાજી 🙏

  • @rajnikantmakwana3605
    @rajnikantmakwana3605 Před 6 měsíci +2

    Jay mataji vagubha nice super video

  • @kanubhaipatel5814
    @kanubhaipatel5814 Před 6 měsíci +1

    tinaji ni vat aekdam sachi se

  • @THAKor-qt6nv
    @THAKor-qt6nv Před 6 měsíci +2

    Jay mataji

  • @thakorganpat6037
    @thakorganpat6037 Před 5 měsíci

    Samajva jevo video 👌👌👌

  • @ranayogesh4234
    @ranayogesh4234 Před 6 měsíci +1

    Well acting Tina bhai

  • @govindkanjibhaiparamar3492
    @govindkanjibhaiparamar3492 Před 6 měsíci +1

    Nice very nice vedio

  • @nikulpanchal4651
    @nikulpanchal4651 Před 6 měsíci +1

    💯 Right TinjThakor vatch che

  • @ganpatbhoi3276
    @ganpatbhoi3276 Před 6 měsíci

    ❤ Jay ramapir Maharaj

  • @pravinthakor7267
    @pravinthakor7267 Před 5 měsíci

    સાચી વાત છે

  • @hansashrimali9382
    @hansashrimali9382 Před 6 měsíci +3

    ખરેખર ટીનાભાઈ સુંદર વિડિઓ
    અને સુંદર સ્પીચ તમારી
    કે માણશ ગરીબ હોય એટલે એની કોઈ
    કિંમત નહિ
    પણ આ દુનિયા મા પૈસા વાળા માણસો
    કરતા ગરીબ લોકો જ સારા હોય છે
    કારણ કે પૈસા વાળા માણસો ના
    દિલ મા દયા નથી હોતી
    કે કરુણા ના ભાવ પ્રેમ, ના આદર સત્કાર
    કે ના રોટલો ખાટલો, અને ગરીબ માણસ
    ના ત્યાં આ બધુજ હોય છે એટલે
    તો કૃષ્ણ ભગવાને વિદુર જી ના ઘેર તાન્દુલ ની
    ભાજી ખાધી અને કરમા બાઈ ના ઘેર 7 દિવસ ની ખીચડી ખાધી કારણ ગરીબ ના ઘેર જ
    લાગણી અને ભાવપ્રેમ આદર અને સત્કાર હોય છે

  • @kalpanapatel6964
    @kalpanapatel6964 Před 6 měsíci

    ખુબ સરસ

  • @umeshvaghela3154
    @umeshvaghela3154 Před 6 měsíci

    👍🙏

  • @user-be6qx9ic9y
    @user-be6qx9ic9y Před 6 měsíci

    Very nice 👌 video

  • @ChandreshDabhi-kr8kw
    @ChandreshDabhi-kr8kw Před 6 měsíci

    Mast ❤❤

  • @sureshpatel7649
    @sureshpatel7649 Před 6 měsíci

    👌👌👌

  • @બાબુજીઠાકોર-હ1ઢ

    ભૂખડ. કડવાભા. ભાગ. બનાવો

  • @jayantibhaivaghela7851
    @jayantibhaivaghela7851 Před 6 měsíci

    METHA BHAI NI AA VAHU KHARE KHAR GADI SE REYAL MAA AAVO SAHBHAV HASE

  • @nikulpanchal4651
    @nikulpanchal4651 Před 6 měsíci +1

    Khubj srs video bnavo Roshin Thakor lata balij Thakor Methabha Tinj Thakor kahat bhai

  • @user-iu6bq7ns5w
    @user-iu6bq7ns5w Před 6 měsíci

    Bhulkana vaghubha no video banavo

  • @AJ1137Zala
    @AJ1137Zala Před 6 měsíci

    😮😮😮😮😮😮

  • @parmararjunbhai4230
    @parmararjunbhai4230 Před 6 měsíci

    કોઈ નો પણ ભરોસો નથી હાગા ભાઈ પણ એવોજ મળશે

  • @vipulsolanki8786
    @vipulsolanki8786 Před 6 měsíci +3

    અમુક લેડીજો મસાલા વિમલ ખાય છે એના પાર એક વિડિયો બનાવો

    • @BhupendraBaraiya-dr8ij
      @BhupendraBaraiya-dr8ij Před 6 měsíci

      તમારા ghare jo koi khatu hoy to story મોકલો

    • @user-vk5qy5fb4y
      @user-vk5qy5fb4y Před 5 měsíci

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉​@@BhupendraBaraiya-dr8ij

    • @Prakalgal
      @Prakalgal Před 5 měsíci


      ❤❤❤​@@BhupendraBaraiya-dr8ij

  • @parvinparvin2989
    @parvinparvin2989 Před 6 měsíci

    Super.bhai