આવું કીર્તન તમે ક્યારેય નહીં સાંભળ્યુ હોય..! મારુ ઘમ્મર વલોણું । ગોપી ભજન મંડળ - અમદાવાદ

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • આવા કીર્તન તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય..! ગોપી ભજન મંડળ - ઠક્કરનગર નિકોલ નરોડા, અમદાવાદ
    વિડિયો : મિત્તલ પટેલ - અમદાવાદ
    મારુ ઘમ્મર વલોણું | MARU GHAMMAR VALONU | Gujarati Kirtan 2024 |
    ઘમ્મર વલોણું મારુ ઘમ્મર વલોણું
    કોણે કોણે ફેરવું મારુ ઘમ્મર વલોણું
    ભોળાનાથે ફેરવું મારુ ઘમ્મર વલોણું
    કૈલાસની ધરતી ધમ ધમ થાય મારુ ઘમ્મર વલોણું
    ઘમ્મર વલોણું મારુ ઘમ્મર વલોણું
    કોણે કોણે ફેરવું મારુ ઘમ્મર વલોણું
    કૃષ્ણજીએ ફેરવું મારુ ઘમ્મર વલોણું
    ગોકુળની ધરતી ધમ ધમ થાય મારુ ઘમ્મર વલોણું
    ઘમ્મર વલોણું મારુ ઘમ્મર વલોણું
    કોણે કોણે ફેરવું મારુ ઘમ્મર વલોણું
    રામચંદ્ર ફેરવું મારુ ઘમ્મર વલોણું
    અયોધ્યાની ધરતી ધમ ધમ થાય મારુ ઘમ્મર વલોણું
    ઘમ્મર વલોણું મારુ ઘમ્મર વલોણું
    કોણે કોણે ફેરવું મારુ ઘમ્મર વલોણું
    રામાપીરે ફેરવું મારુ ઘમ્મર વલોણું
    રણુજાની ધરતી ધમ ધમ થાય મારુ ઘમ્મર વલોણું
    ઘમ્મર વલોણું મારુ ઘમ્મર વલોણું
    કોણે કોણે ફેરવું મારુ ઘમ્મર વલોણું
    પુરષોતમે ફેરવું મારુ ઘમ્મર વલોણું
    કીર્તિ નગરની ધરતી ધમ ધમ થાય મારુ ઘમ્મર વલોણું
    ઘમ્મર વલોણું મારુ ઘમ્મર વલોણું
    ... ​
    #AmrutamBhaktiOfficial​
    #gujaratibhajan2024
    #gujaratikirtan2024
    #bhajanmandal​
    #satsangmandal​
    મારુ ઘમ્મર વલોણું,
    ઘમ્મર વલોણું મારુ ઘમ્મર વલોણું,
    ઘમ્મર ઘમ્મર મારુ વલોણું ગાજે,
    MARU GHAMMAR VALONU,
    maru ghammar valonu,
    Gujarati bhajan,
    gujarati satsang,
    gujarati kirtan,
    new satsang mandal bhajan,
    satsang mandal bhajan,
    kirtan,
    bjajan,
    Ben Huto Mujvani Re,
    mahila mandal kirtan,
    new kirtan 2024,
    new bhajan,
    best gujarati kirtan,
    best gujarati bhajan,
    letast krishna bhajan,
    krishna kirtan,
    mahila mandal,
    mahila satsang mandal,
    satsang mandal,
    satsang mandal bhajan,
    satsang mandali,
    satsang mandal surat,
    satsang mandal gujarati,
    satsang mandali bhajan,
    satsang mandal kirtan,
    satsang mandal na bhajan,
    gujarati kirtan,
    gujarati kirtan bhajan,
    gujarati kirtan mandali,
    gujarati kirtan #bhakti #bhajan #studiocmmofficial #krishna #deshibhajan #dharma #santvani #ahmedabad #gujarat

Komentáře • 2