એકજ રાગ માં ઘણા બધાં ભજાનો, રાગ આશાવરી મા ગવાતા ભાજનો, જાણો કય રિતે વગે..

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • એકજ રાગ માં ઘણા બધાં ભજાનો, રાગ આશાવરી મા ગવાતા ભાજનો, જાણો કય રિતે વગે..
    raag aasavari
    aama gvata bhajano jano ane sikho
    gulabram music classes
    shreyas solanki
    9428266882

Komentáře • 51

  • @bharatkubavat2356
    @bharatkubavat2356 Před 4 měsíci

    Wah wah khub saras 👍

  • @user-eh4hj9yx1c
    @user-eh4hj9yx1c Před měsícem

    સરસ આશાવરી રાગ......... સીતારામ 🙏

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 Před 11 měsíci

    વાહ ખૂબ સરસ... જય હો... જય હો...નોટેશન સાથે મુકવા વિનંતી...

  • @kbsolanki9180
    @kbsolanki9180 Před 4 měsíci

    ખુબજ સરસ,ભાઈ સાહેબ,આવુ બતાવતા રહો,ધનયવાદ,

  • @mehultrivedi8941
    @mehultrivedi8941 Před 2 měsíci

    ખુબ સુંદર

  • @nitapatel767
    @nitapatel767 Před 20 dny

    Bahu saras

  • @dineshtadvi4167
    @dineshtadvi4167 Před 10 měsíci

    ખુબ સરસ ગુરુજી

  • @bipinvalgotar4076
    @bipinvalgotar4076 Před měsícem

    ખૂબ સરસ.આપની પાસે ઘણું શીખીશું.

  • @jituvasava4363
    @jituvasava4363 Před 11 měsíci

    Jay.ho

  • @dharamshithakkar3753
    @dharamshithakkar3753 Před 11 měsíci

    જય સિયારામ ભાઈ

  • @GajjarJayantibhai
    @GajjarJayantibhai Před 3 měsíci +1

    Good

  • @harshadraimandir1267
    @harshadraimandir1267 Před 7 měsíci

    ..sathe satheTabla no tal pan janavo shikhvadvani rit khub saral ,saras che.. 👌

  • @maheshbhaipatel1790
    @maheshbhaipatel1790 Před 10 dny

    જય અલખ ધણી

  • @user-cl7qh8kw9d
    @user-cl7qh8kw9d Před 7 měsíci

    જય રામદેવપીર

  • @kishansinghchouhan2530
    @kishansinghchouhan2530 Před 11 měsíci

    Wah Prabhu wah

  • @shitaldigitalchannel1550
    @shitaldigitalchannel1550 Před 3 měsíci

    Jay ramadhani Bhai 🙏

  • @jinamentarpraishvaljiahir3493

    જય સીયારામ 🙏

  • @bariyajigna5471
    @bariyajigna5471 Před 11 měsíci

    🙏🙏🙏🙏 excellent sir

  • @SanjayHarijan-zp4vb
    @SanjayHarijan-zp4vb Před 10 měsíci

    Jay siya ram baapu

  • @saileshrathwa4285
    @saileshrathwa4285 Před 11 měsíci

    ગુરૂજી જય સીયા રામ જય હો
    અમને આવા ને આવા વીડિઓ બનાવી આપો જેથી અમે સીખીયે નમો નારાયણ

  • @sanjayagravat9566
    @sanjayagravat9566 Před 9 měsíci

    Jay siyaram 🙏🙏

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 Před 11 měsíci

    Good 👍

  • @bharatraiyani8457
    @bharatraiyani8457 Před 5 měsíci

    Jay shree Krishna 🙏

  • @harshadchauhanofficial
    @harshadchauhanofficial Před měsícem

    👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @ahirrajukaretha7090
    @ahirrajukaretha7090 Před 11 měsíci +1

    Raag todi na Bhajan no video banavjo
    Jay siyaram

  • @RaviPatel-un4xp
    @RaviPatel-un4xp Před 11 měsíci

    ❤❤🙏🙏

  • @SolankiSunita-jo3bx
    @SolankiSunita-jo3bx Před 5 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @user-sw8jb8kv9t
    @user-sw8jb8kv9t Před měsícem

    Bovj sars shikvado chho sar

  • @jayeshdevmurari9587
    @jayeshdevmurari9587 Před měsícem

    Sitaram

  • @nileshdodvaofficial7985
    @nileshdodvaofficial7985 Před 10 měsíci +1

    જય માતાજી મોટા ભાઈ ધન્ય છે તમને

  • @amitrolechiya4317
    @amitrolechiya4317 Před 5 měsíci

    સાહેબ આસાવરી અને દરબારી રાગ બંને એક છે કે પછી શબ્દ નુ અલગ વપરાશ થાય છે🎉

  • @rajgosai3219
    @rajgosai3219 Před 4 měsíci

    Kyo rag kya samay e gavu te kehejo sar

  • @ghanshyamparamar3945
    @ghanshyamparamar3945 Před 4 měsíci +1

    પેટી,સૂરબતાવો

  • @shivangibhavanandji1419
    @shivangibhavanandji1419 Před 11 měsíci

    જય સીયારામ ગુરૂજી 🙏🙏🙏🙏

  • @dvsgondaliya4574
    @dvsgondaliya4574 Před 11 měsíci

    ખુબજ સરસ પણ હાર્મોનિયમ વાગતું હોય એ સીન વિડીઓ માં મુકો તો શીખતાં હોય એને સેલુ પડે
    જોઈ ને વગાડવું

  • @bhimjibhanushali3600
    @bhimjibhanushali3600 Před 11 měsíci

    नमो नारायण

  • @suranikishorbhai9397
    @suranikishorbhai9397 Před 2 měsíci +1

    Online ક્લાસ કરવા હોય તો

    • @gulabrammusicclasses3052
      @gulabrammusicclasses3052  Před 2 měsíci

      "ગુલાબરામ મ્યુઝિક ક્લાસીસ"
      ઓનલાઇન શીખવા માટે પર્સનલી વીડિયો કોલ માં શીખવવામાં આવશે અને વિકમાં બે દિવસ કોલ કરવાનો હોય છે
      વ્યક્તિગત સંપૂર્ણ ધ્યાન આપીને પ્રશ્નલી શીખવવામાં આવશે, જેનો શોખ છે તમને એમાં જ આગળ વધવાનું લેસન આપવામાં આવશે,
      અઠવાડિયાના બે દિવસ તમારે નક્કી કરવાના, અને એક સમય જે સમયે તમને વીડિયો કોલ કરવામાં આવશે, અને વિડિયો કોલ માં તમને એકને જ પ્રશ્નલી શીખવાડવામાં આવશે,
      તેનિ ફી હજર રૂપ્યા રાખેલ છે,

  • @kantilalagravat568
    @kantilalagravat568 Před 11 měsíci

    બાપુ જય સીયારામ તમારા મો ન મોકલજો ઉના ગીર કાંતિ બાપુ અગ્રાવત લોક સાહિત્ય કાર ખૂબ સરસ તમારું કાર્ય વાલા સરસ માહિતી આપો છો જય સીયારામ

  • @naynaprajapati3927
    @naynaprajapati3927 Před 11 měsíci

    Sir notesn apo to saru

  • @shiyanibhautik6687
    @shiyanibhautik6687 Před 7 měsíci

    pruthvina malik charukeshi rag se bhai ashavari nathi

    • @gulabrammusicclasses3052
      @gulabrammusicclasses3052  Před 7 měsíci

      Ji charukesi nathi, aashavari aadharit chhe...

    • @jay_parmar77
      @jay_parmar77 Před 2 měsíci

      kirwani ma nathi guru tari paar na payo?

    • @balvantrayjani8246
      @balvantrayjani8246 Před 2 měsíci

      ચારુકેશી દક્ષિણી છે જેનો કોઈ થાટ નથી... અવરોહમાં શુધ્ધ ગંધાર લેવાય છે.. આપણા ઈન્ડિયન દસ થાટ પ્રમાણે જોવો તો આશાવરી ગણાય તે પણ સાચું છે. અત્યારે વતૅમાનમાં ગવાય છે તેમાં ચારુકેશી પ્રદર્શીત થાય છે. દા. ત. હંસલા હાલો ને હવે...અને વનવગડાનાં વણજારા.. આ બધાં ચારુકેશી જ છે.. 🙏🙏🙏

  • @preetigajra22
    @preetigajra22 Před 11 měsíci

    Notation aapo ne pls

  • @kishansinghchouhan2530
    @kishansinghchouhan2530 Před 11 měsíci

    Wah Prabhu wah