DL Backlog Data Entry Form In Gujarati ! How to update to old DL to new DL! DL Details Not Found

Sdílet
Vložit
  • čas přidán 21. 10. 2020
  • HOW TO UPDATE OLD DRIVING LICENSE TO NEW DRIVING LICENSE: જૂના ડ્રાઇવિંગ લાઈસન્સ ને નવા માં કેવી રીતે અપડેટ કરવું ? તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલ છે. તેના માટે ઓનલાઇન બેકલોગ ફોર્મ કેવી રીતે ભરવું તે આ વીડિયો માં બતાવેલ છે.
    1) ડ્રાઇવિંગ લાઈસન્સ ને ઓનલાઈન રિન્યૂ કેવી રીતે કરવું તે વિડિયોની લિંક નીચે મુકેલ છે.
    • How To Renew Online Dr...
    2) ડ્રાઈવીંગ લાઈસન્સના કોમ્પ્યુટર ટેસ્ટમાં ચિહ્નો (નિશાની) વાળા પૂછાતા ૮૨ જેટલા પ્રશ્નો એક જ વિડિયોમાં જે
    તમને પાસ થવામાં ખૂબ જ ઉપયોગી થશે,તે વિડિયોની લિંક નીચે મુકેલ છે.
    • LEARNING LICENCE COMPU...
    3) તમારા મોબાઈલમાં ડીજીલોકર કઈ રીતે ઇન્સ્ટોલ કરવું તેમજ રોજીંદા જીવનમાં
    ઉપયોગી ડોક્યુમેન્ટસ કઈ રીતે અપલોડ કરવા તેની સંપૂર્ણ માહિતી માટે વિડિયોની
    લિંક નીચે મુકેલ છે.
    • HOW TO UPLOAD DOCUMENT...

Komentáře • 203

  • @jaymahakaldev9575
    @jaymahakaldev9575 Před 3 lety +3

    Super sir ji👌👌👌👌

  • @dipakisamaliya7702
    @dipakisamaliya7702 Před 10 měsíci

    Saheb jordar Marathi nay thay te u kam tame mane saralta thi kari apiyu

  • @Ap-lk4wq
    @Ap-lk4wq Před 16 dny

    Driving licence upload kiya fir photo id proof upload ka option show ho rha hai to usme b driving licence upload kare to chalega?

  • @destinyjshn4167
    @destinyjshn4167 Před 2 lety +1

    Sir me backlog entry kari pan Ena ref no. Issue karnar adhikaron sahi nicheno no. Lakhi didho have application cancel nathi thatu nathi... Shu karvu

  • @nayanpatel4773
    @nayanpatel4773 Před 6 měsíci

    Backlog bharti vakhte new version update ma last ma reason for DL backlog ma su lakhvanu hoy che, aema tran options ave che pls check and reply

  • @darshanpathak3865
    @darshanpathak3865 Před rokem

    thank you sir

  • @amjadqureshi7312
    @amjadqureshi7312 Před 2 lety +1

    યોગ્ય સજેશન આપવાન વિનંતી અને
    મે બેંકલોક કરી દિદુ છે અને મારે
    રિનુ પણ કરવાનુ છે તો પહેલાં
    બેંકલોક મા વાહન વગૅ સુધારો કરું કે
    ડાયરેક્ટ રિનુ કરૂં પ્લીઝ હેલ્પ

  • @Manishbhimshibhai
    @Manishbhimshibhai Před 11 měsíci

    Tnqqq❤

  • @MJGLOBALBUSINESS
    @MJGLOBALBUSINESS Před 3 lety +1

    જોરદાર....

  • @kidsMasti0306
    @kidsMasti0306 Před 3 lety +1

    Super

  • @bhaveshvaghela9201
    @bhaveshvaghela9201 Před 17 dny

    Mare backlog entry cancel kevi rite karvi hu anand rahu chu pan bhul thi gj24 patan nu rto select thai gayu chhe mate please mane mahiti apo k mari application kevi rite cancel karvi

  • @makvanavinaykant3495
    @makvanavinaykant3495 Před 3 lety +1

    Good information

  • @_Varshil-parekh.
    @_Varshil-parekh. Před 10 měsíci

    Hi bhai me dl backlog Entery nu from bhari rto gayo hato signature ne phota mate to tya mane kidhu ke 7 divas ma MSG avse approval kari ave to phone uper badhu jate kari devani ane cancel ave to rto avanu pan aje 13 divas thaya kai msg nathi avyo to hu su karu

  • @pravinthakorjagapura4505
    @pravinthakorjagapura4505 Před 3 lety +1

    Nice sir

  • @MahaKal-bn5rb
    @MahaKal-bn5rb Před 11 měsíci

    લાઇસન્સ અને આધાર ડોક્યુમેન્ટ અપલોડ થતાં નથી.ફાઈલ સાઈઝ 500 કેબી ની નીચે જ રાખી છે.
    સજેસ્ટ કરો.

  • @AshapuraStudioAmbaHotel

    Me Pahela Ahmedabad 01 Mathi Licence kadhayvu hatu pan have Amari RTO Vastral 27 Che To Please Tena Upar Video Banavo

  • @ashapuracomputerstationery657

    Good bro..

  • @Ap-lk4wq
    @Ap-lk4wq Před 24 dny

    White page pe Signature karke pic click karke upload hoga na?

  • @sohaibmisba4554
    @sohaibmisba4554 Před 3 lety

    50 upper ni age hoy to su medical certificate upload nathi krvanu? ane RTO jaavanu thodi hoy old licence maate?

  • @gahineprajval
    @gahineprajval Před 2 lety +2

    Sir mane address change karvanu hatu. Tho backlog entry ma dl nu address muke ke navu ??

  • @PJRATHODVLOG.
    @PJRATHODVLOG. Před rokem

    લેઅર્નિંગ લાઇસનસે 05-05-2018 માં Expria થઇ ગયું છે તો હવે બેકલોગ ફ્રોમ ભરવાનું બતાવે છે તો બેકલોગ ફ્રોમ ભરયુ છે હવે શુ મારે rto જવું પડશે plz reaply

  • @sunnylgoswami7402
    @sunnylgoswami7402 Před 2 lety

    Backlog entry pachhi massage avyo ke adress proof fari upload karo..ane dl number incorect...to su karvanu

  • @mayurdhagiya3253
    @mayurdhagiya3253 Před 3 lety +1

    Nice information..
    But..DL Backlog Data Entry nu form bharya pachi...rto java ni jrur??
    Joh javni jarur pde toh toh appointment laine java nu..?
    Toh pachi kyu appointment select krvanu???

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety +1

      હા એક વખત ફોટો અને સહી અપલોડ કરાવવા માટે જવું પડશે ત્યારબાદ જ તમે DG લોકર માં તમારું લાયસન્સ અપલોડ કરી શકશો અને જો લાઇસન્સ પૂર્ણ થઈ ગયું હોય તો તમે રિન્યુ પણ કરી શકશો

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety +1

      લાઇસન્સ રિન્યુ કરવાનું હોય તો બેકલોગ કર્યા બાદ 16 આંકડા નો સળંગ નંબર આવે ત્યારબાદ જ તમે રિન્યુ કરી શકશો
      જેની લિંક
      czcams.com/video/XtwYr3aYW4M/video.html

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety +1

      Dg લોકરમાં ડોક્યુમેન્ટ્સ કેવીરીતે અપલોડ કરવા
      czcams.com/video/SNe3x9_SIG0/video.html

    • @mayurdhagiya3253
      @mayurdhagiya3253 Před 3 lety

      @@HELPINGUJARATIVIDEO ok
      Pan backlog submit karava ane photo.signature upload karav va mate.rto ni appointment mange che?

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety +1

      @@mayurdhagiya3253 એપોઇન્ટમેન્ટ લઈને જવું સાથે બેકલોગ ફોર્મ અને એપોઇન્ટમેન્ટ લેટર અને જૂનું લાઇસન્સ પણ લઈને જવું

  • @miteshpatel1718
    @miteshpatel1718 Před 2 lety

    thanks a lot for this video... I've already applied for backlog entry before a year and I cant visit RTO so my application status showing still pending but now my license is expired and I want to renew it so can I again go through the backlog or I should visit the RTO office. plz, help me...

  • @CrossView4321
    @CrossView4321 Před 7 měsíci

    Good infomation SIR JI..!! mare DL ma backlog entry application ma DOB galat type kari 6e, te online sudhaari sakaay?. ke application cancel karase ? ,Renual licence ma correction karvu pade.? , please sir ji, help me..! 🙏🙏🙏

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 7 měsíci

      એપ્લિકેશન કેન્સલ કરી બીજી અરજી કરવી

    • @CrossView4321
      @CrossView4321 Před 7 měsíci

      @@HELPINGUJARATIVIDEO બેકલોગ એન્ટ્રી માં એપ્લિકેશન કેન્સલ ઓપ્શન આવતું નથી.
      બાકી બધી એપ્લિકેશન માં કેન્સલ ઓપ્શન આવે છે.
      મે, બર્થ ડેટ સાચી નાંખી ને ન્યૂ બેકલોગ એપ્લિકેશન કરી. તો તે ચાલશે?

  • @darshanpathak3865
    @darshanpathak3865 Před rokem

    DL Backlog apply karya bad kyare javanu rese?

  • @ajaymakadiya2969
    @ajaymakadiya2969 Před 11 měsíci

    હા

  • @dpfacts4464
    @dpfacts4464 Před 3 lety

    હેલો સર, મારુ ઓરિજિનલ ડ્રાઇવિંગ license ખોવાઈ ગયું છે અને મારે ડુપ્લીકેટ license માટે એપ્લાય કરવું છે પણ મારી DL Backlog એન્ટ્રી બાકી છે. મેં DL બેકલોગ નું ફોર્મ પણ online એપ્લાય કરેલ છે. RTO માં વેરિફિકેશન માટે license attested કોપી ચાલશે? Please guide me Sir.

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety +1

      તે RTO ઇન્સપેક્ટર પર આધાર રાખે છે લાઇસન્સની ઝેરોક્ષ હોય તો સાથે લઈ જવી બેકોલોગ માં ત્યાં ફોટો અને સહી અપલોડ કરાવવાની હોય છે અને લાઇસન્સ માંગે તો ઝેરોક્ષ બતાવવી

  • @sohaibmisba4554
    @sohaibmisba4554 Před 3 lety

    bhai RTO na javanu hoy khoti mahiti che tmari....online j thai jai che...1 varas upper thai gyu hoy to RE_TEST aawe applicant ni ne 1 varas na thyu hoy to online thai jai badhu

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety

      ભાઈ અમુક મોટી સિટીમાં એપોયમેન્ટ બતાવે છે dl બેકલોગ માટે

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety

      ફોટો અને સહી અપલોડ કરવા માટે જવું પડે છે જો જૂનું લાઈસન્સ હોય અને રિન્યુ કરવું હોય તો બેકલોગ ફોર્મ ભરીને rto માં ફોટો અને સહી ઉપલોડ કરાવ્યા બાદ જ તમે રિન્યુ કરી શકો છો એટલે કે નવો લાઈસન્સ નંબર સળંગ આંકડા નો નંબર આવે પછી જ તમે રિન્યુ કરી શકો છો

    • @sohaibmisba4554
      @sohaibmisba4554 Před 3 lety

      @@HELPINGUJARATIVIDEO su lai ne java nu back log entry succesfull thai gae hoy to?

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety

      @@sohaibmisba4554 હા

  • @user-tw9wd9og8s
    @user-tw9wd9og8s Před 5 měsíci

    NUMURIC NUMBUR KEVIRITE BANAVAO 7 DIGIT MA

  • @amjadqureshi7312
    @amjadqureshi7312 Před 2 lety

    ભાઇ એક કવેંચન છે મે બેકલોક ડેટા એન્ટ્રી કરી પણ હુ આરટિયો ગયો નથી ફોટો અને સિંગનેચર અપડેટ કરાવા પણ ડિજી લોકર મા ડિએલ
    ડાઉનલોડ થઇ ગયો છે તો હવે મારે
    આરટિયો જવાનુ કે નઇ અને
    ઓનલાઇન રિન્યુ થઈ જશે કે કેમ

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      રીન્યુ કરતી વખતે ફોર્મ ભરશો ત્યારે લાઈસન્સ નંબર નાખશો અને તમારી બધી ડિટેઈલ આવી જાય તો જવાની જરૂર નથી

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety +2

      જો તમારો લાઈસન્સ નંબર સળંગ હશે તો RTO જવાની જરૂર નથી જેમકે GJ01 104964321567
      પણ અમુક જુના લાઈસન્સમાં આવા લાઈસન્સ નંબર હોય જેવા કે GJ01/002345/2003
      તો એના માટે પહેલા RTO માં રૂબરૂ ફોટો અને સહી અપલોડ કરાવવા જવું પડતું હતું

    • @amjadqureshi7312
      @amjadqureshi7312 Před 2 lety

      Ok bhai thanks
      સળંગ નંબર છે 15 આકડાનો

  • @natvarsinhbariya2129
    @natvarsinhbariya2129 Před rokem

    Backlog mate rto ma affidavit mage che, to affidavit ma su vigat lakaavavi please janavajo

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před rokem

      કોઈ એફિડેવિટ નથી કરવાનું હોતું જો તમારી ઉંમર 40 વર્ષ હોય તો બેકલોગ ફોર્મ ભરતી વખતે તમારે FORM 1 A મેડિકલ ફોર્મમાં MBBS અથવા મેડિકલ ઓફિસર ના સહી અને સિક્કા કરાવીને તે અપલોડ કરવાનું હોય છે

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před rokem

      બેકલોગ ફોર્મ ભરાઈ ગયા બાદ તમારે RTO માં જઈને તમારે ત્યાં ફોટો અને સહી અપલોડ કરાવવાની હોય છે

  • @sunnylgoswami7402
    @sunnylgoswami7402 Před 2 lety

    Sir..maine data backlog entry kiya aur id proof me vahi dl upload kiya tha to application rejected show ho raha hai...to kya kare kripiya madad kare please..🙏

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety +1

      એપ્લિકેશન કેન્સલ કર કે ફિરશે નઈ એપ્લિકેશન કરો

  • @jbatourism8781
    @jbatourism8781 Před 2 lety

    mare backlog bahryu but license ma adress che te nthi upload kryu hu nava address par rahu te entry kari chehve cancel kari navu backlog karwanu ?

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      ના તમારે બેકલોગ ફોર્મમાં જે જૂનું એડ્રેસ હોય તે જ લખવાનું હોય છે જ્યારે બેકલોગ ફોર્મ ભર્યા બાદ તમારી એપ્લિકેશન સ્ટેટ્સ માં સક્સેસ ફૂલ બતાવે ત્યારબાદ નવો લાઇસન્સ નંબર આવે ત્યારે જો તમારે સ્માર્ટ કાર્ડ જોઈતું હોય તો DL Serviceમાં જઈને રિપ્લેસમેન્ટ ઓપશન પર ક્લિક કરવું તે વખતે તમે change adress પર પણ ક્લિક કરી તમે સરનામું બદલી શકો છો

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      સ્માર્ટ કાર્ડ માટે એપ્લાય કરો ત્યારે DL SERVICEમાં બેકલોગ ફોર્મ સકસેસ ફૂલ થયા બાદ જે નવો લાઇસન્સ નંબર આવે તે એન્ટર કરવાનો અને ત્યારબાદ REPLACEMENT માટે એપ્લાય કરવું

  • @khalasianiket816
    @khalasianiket816 Před 2 lety

    aa process karya pachhi aapde RTO javu padse last ma tame kidhu em k pachhi online licence ni details fetch thai jase?

    • @khalasianiket816
      @khalasianiket816 Před 2 lety

      karan k aa procee at RTO level batave 6ene etle

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      હા તમારો ફોટો અને સહી અપલોડ કરવા માટે રૂબરૂ જવું પડશે

  • @bhaveshparmar8214
    @bhaveshparmar8214 Před 2 lety

    લાઇસન્સ એક્સપાયર થઈ ગયા પછી 13 મહિના થઈ ગયા હોય તો સુ પ્રોસેસ કરવી પડશે

  • @rinkusonic
    @rinkusonic Před 10 měsíci

    Agar address change thayu hoy to navu address naakhwaanu ke je licence ma hoy e?

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 10 měsíci +1

      લાઈસન્સ માં હોય તે જ નાખવાનું

    • @rinkusonic
      @rinkusonic Před 10 měsíci

      @@HELPINGUJARATIVIDEO ok. Thanku bhai

  • @angelmarkettips1524
    @angelmarkettips1524 Před 2 lety

    Numerical licence number ma gj02 pachi na 7 akada lakhva ke pachi agal 0 add Karine enter karvu jara reply apso

  • @ravivk5097
    @ravivk5097 Před 2 lety

    And sir dl backlog entry pachi navu dl avse? Atle ke navo dl number hase ne?

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety +1

      DL service માં જઈને રિપ્લેસમેન્ટ ની એપ્લિકેશન કરવાની

    • @ravivk5097
      @ravivk5097 Před 2 lety

      @@HELPINGUJARATIVIDEO thanks sir

  • @sohilvadhvaniya210
    @sohilvadhvaniya210 Před 3 lety

    Backlog form fill na kariye to su thay??
    Ane backlog form fill kari pa6i rto ae jayiye tyare new dl aapse ke pa6i old j dl use karvanu rehse??

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety +1

      લાઇસન્સ રિન્યુ કરતી વખતે બેકલોગ ફોર્મ ભરવાનું કહે તો ફરજીયાત ભરવું

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety +1

      તમારું લાઇસન્સ જૂનું હોય એટલે કે DG loker માં તમારે અપલોડ કરવું હોય અને ના આવતું હોય તો જરૂરી છે DG લોકર માં તમારો ડ્રાઇવીંગ લાઇસન્સ સળંગ 16 ઓકડાનો હશે તો જ અપલોડ થશે DG લોકરમાં ડોક્યુમેન્ટ્સ કેવીરીતે અપલોડ કરવા તેની લિંક નીચે આપેલ છે
      czcams.com/video/SNe3x9_SIG0/video.html

  • @rajeshpatel-ci7wc
    @rajeshpatel-ci7wc Před 2 lety

    koi fees chukavavani che?

  • @sunnylgoswami7402
    @sunnylgoswami7402 Před 2 lety

    Aplication Status check karne per faceless scrunity show ho raha hai..inka kya matlab hota hai...? Aur kaise solve kare krupiya thodi help kare..🙏

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      Aap bol rahethe ki address proof upload karna he tho pahele aap adress ke liye aapna old driving licence upload kardo

  • @angelmarkettips1524
    @angelmarkettips1524 Před 2 lety

    Add vehicle ma 50cc a add karvu ke pachi mcwg te

  • @ravivk5097
    @ravivk5097 Před 2 lety

    Sir atyare dl backlog entry completely online thay che ke pachi rto javu pade che?

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      Rto ma photos ane sign updates mate javu padse ane tyarbad tamaro navo license number aavshe

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      Navo number aavya bad replacement mate arji karsho etle license nu smart card gare aavshe

    • @ravivk5097
      @ravivk5097 Před 2 lety

      @@HELPINGUJARATIVIDEO ok sir thank you for replying

  • @neonxtej
    @neonxtej Před 3 lety

    What to do next after the process
    Appointment levi padse k directly javanu?

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety +1

      પહેલા ડાયરેક્ટ હતું અત્યારે કદાચ એપોઇન્ટમેન્ટ લઈને જવું પડશે

    • @neonxtej
      @neonxtej Před 3 lety

      @@HELPINGUJARATIVIDEO ok

    • @neonxtej
      @neonxtej Před 3 lety

      @@HELPINGUJARATIVIDEO hi please update or make a video as few services have become faceless and my application was processed without required visit to rto

    • @dr.gammaknife384
      @dr.gammaknife384 Před 2 lety

      @@neonxtej hi tej, do we need to visit rto nowadays after back log data entry ?
      Or it will be done online without visiting rto.

    • @neonxtej
      @neonxtej Před 2 lety

      @@dr.gammaknife384 idk friend...my process is stuck at data backlog entry by clerk..basically its a faceless thing that means u don't need to visit to rto..but I think they are very slow..

  • @newstoday337
    @newstoday337 Před 3 lety +1

    Nice Information 👍
    આર.ટી.ઓ. ઓફિસ નો સમય શુ હોય છે ?

  • @prashantsutariya7868
    @prashantsutariya7868 Před 11 měsíci

    Reason for dl backlog ma shu nakhvanu

  • @MakvanaJignesh
    @MakvanaJignesh Před 3 lety

    Hi sir, DL Expired thayelu hoy ane aene Renew karavti vakhte backlog entry kari hoy to RTO ma 2 var jau padse??

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety +1

      બેકલોગ ફોર્મ ભર્યા બાદ તમારે Rto માં એક વખત ફોટો અને સહી અપલોડ કરાવવા માટે જવું પડશે ત્યારબાદ જ તમે રિન્યુ માટે એપ્લાય કરી શકશો એટલેકે લાઇસન્સ નો 16 આંકડાનો સળંગ નંબર આવ્યા બાદ જ તમે રિન્યુ નું ફોર્મ ભરી શકશો એના માટે તમારે rtoમાં રૂબરૂ જવાની જરૂર નથી 400 રૂપિયા ફી ભરવાની હોયશે તે ભર્યા બાદ 15 દિવસની અંદર તમારા એડ્રેસ પર સ્માર્ટ કાર્ડ લાઇસન્સ આવી જશે

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety +1

      czcams.com/video/XtwYr3aYW4M/video.html

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety +1

      લાઇસન્સ રિન્યુ કેવી રીતે કરવું તેની લિંક નીચે મુકેલ છે
      czcams.com/video/XtwYr3aYW4M/video.html

    • @MakvanaJignesh
      @MakvanaJignesh Před 3 lety

      આભાર સાહેબ.... પણ બેકલોગ એન્ટ્રી વાળા ફોર્મ ભરતી વખતે એમાં આપડા જુના લાઇસન્સ પ્રમાણે જે એન્ટ્રી કરવાની આવે છે. MCWG,LMV ..Add કરવાનું એ એડ કર્યા હતા પણ એમાં આગળ ટિકમાર્ક કરવાનું રહી ગયું હતું. અરજી સ્ટેટ્સ કમ્પ્લેટ બતાવે છે.પણ સેવ કર્યા પછી જે ફોર્મ નીકળે એમાં ઉપર New DL નંબર બતાવતો નથી... અને RTO તરફ થી અરજી કમ્પ્લેટ થઈ ગઈ છે તો એનો કોઈ પ્રોબ્લેમ થઈ શકે!??

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety +1

      @@MakvanaJignesh એપ્લીકેશન સ્ટૅટસમાં pre form બતાવશે તેમાં MCWG અને LMV એડ કરેલ હશે તો બતાવશે

  • @advchiragrathod3202
    @advchiragrathod3202 Před 3 lety

    Sir mare back lock entry ma two Wheeler ni kari pan bhul thi four wheeler ni (LMV)ni back log entry baki rahi hai se ane application upload thai gai se to su karu to LMV ni back log entry kari saku

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety

      એપ્લિકેશન કેન્સલ કરો અને ફરી થી બેકલોગ નું ફોર્મ ભરો એપ્લિકેશન કેન્સલ કેવી રીતે કરવી તે વિડીયોની લિંક નીચે આપેલ છે
      czcams.com/video/81CI_buEqvo/video.html

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety

      જૂની એપ્લિકેશન કેન્સલ કર્યા બાદ જ નવી એપ્લિકેશન કરવી

    • @advchiragrathod3202
      @advchiragrathod3202 Před 3 lety

      @@HELPINGUJARATIVIDEO sir back log application cancer nathi thati

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety

      @@advchiragrathod3202 video joine krvi

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety

      @@advchiragrathod3202 navi application karo thay to

  • @sagardigitalcreation4755

    Sir mera DL Gujrat ka he par me odisha ka hun odisha se backlog nehi horaha he me keise backlog karu koi risen bataiye

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      Aapka DL gujrat ka he toh aapko select state me GUJARAT karna he aur backlog form fillup Karna he uske bad aap apna address change kar sakte ho ek bar naya DL number aajaye iske bad aap adress change kar sakte ho

    • @sagardigitalcreation4755
      @sagardigitalcreation4755 Před 2 lety

      Matlab hame backlog ke lie gujrat jana padega

  • @nikunjpatelniko8943
    @nikunjpatelniko8943 Před rokem

    RC book online karvani se video send

  • @jaypanchal4286
    @jaypanchal4286 Před 2 lety

    Nc information
    Mare DL issue 2006.. ane ONLINE ma kai batavatu nathi.. to backlog karavu padse..
    Pan mare address ma thodu change karavu 6 ane mobile number add karvo 6 to
    Shi karvu padse..
    Badhu ek ma thai jase

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      અત્યારે ફક્ત બેકલોગ કરો બેકલોગ થયા બાદ જ્યારે નવો લાઈસન્સ નંબર આવે ત્યારબાદ તમારે dl રિપ્લેસમેન્ટ માટેનું ફોર્મ ભરો ત્યારે તમે એડ્રેસ ચેન્જ અને નામ પણ બદલી શકો છો

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      એક વખત બેકલોગ સક્સેસ ફૂલ થશે પછી મોબાઈલ પણ અપડેટ કરી શકશો

    • @jaypanchal4286
      @jaypanchal4286 Před 2 lety

      @@HELPINGUJARATIVIDEO backlog karya pachi new dl to nai aave ne..ketla month pachi address and mobile phone nu karavanu....offline backlog sari ke online ? Online saru hoy to appointment ni date male khari?

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      ભાઈ ઓનલાઈન જ બેકલોગ નું ફોર્મ ભરવાનું

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      ત્યારબાદ rto લેવલ થી એપૃવ સક્સેસ થાય અને નવો લાઈસન્સ નંબર આવે ત્યારબાદ રિપ્લેસમેન્ટ નું ફોર્મ ઓનલાઈન ભરવું

  • @sunnylgoswami7402
    @sunnylgoswami7402 Před 2 lety

    Sir..current status ma RTOAUTH4 show thai rahyu chhe...to su rto office javu pade..please ans..🙏

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety +1

      તમારી એપ્લિકેશન હજુ એપ્રુવ નથી કરી તો એક વખત Rto માં જઈ આવો

    • @sunnylgoswami7402
      @sunnylgoswami7402 Před 2 lety

      @@HELPINGUJARATIVIDEO thank you sir..

  • @samadhanchaudhari3268
    @samadhanchaudhari3268 Před 3 lety

    RTO under process batave che have Mare have RTo kyre javanu rehse bhai.ane su lai ne javanu rehse? Apoiment Levi padse ke su

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety

      હવે તમારે RTO માં જઈને ફોટો અને સહી અપડેટ કરાવવી પડશે
      અને બેકલોગ ફોર્મ ભરેલું છે તેની પ્રિન્ટ જોડે લઈ જવી અને જૂનું લાઇસન્સ પણ

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety

      ત્યારબાદ નવો 16 આકડાં નો લાઇસન્સ નંબર આવે તે DG લોકર કે એમ પરિવહન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમાં નાખવો
      તેના માટે આ વીડિયો જુઓ
      czcams.com/video/SNe3x9_SIG0/video.html

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety

      પહેલા એપોમેન્ટની જરૂર નોહતી પણ હવે કદાચ એપોમેન્ટ લેવાની આવતી હોય તો એપોમેન્ટ લઈ ને જવું

    • @samadhanchaudhari3268
      @samadhanchaudhari3268 Před 3 lety

      RTO under process batave che Appointment nu options nathi aavtu vaat jou ke pachi have Direct jaau

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety

      @@samadhanchaudhari3268 તમારે ફોટો પડાવવા અને સહી માટે રૂબરૂ RTO માં જવું પડશે

  • @jaypanchal4286
    @jaypanchal4286 Před 2 lety

    Hi.. Dl ma
    ## Issued on date 21/04/2006 ane
    ## Valid for other than transport vehicles from
    Valid for transport vehicles date from 29/12/2005 to 28/12/2025
    Mare 2 and 4 vehicles nu dl che..
    To issue date kai lakhay.. and
    MC EX50CC WI GR meaning shu

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      ઇસ્સુ તારીખ 21 4 2006

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      MG EX50CC WI નો મતલબ ટુ વહીલર
      બાઇક હોય તો MCWG કરવું ફોર્મ ભરતી વખતે cov vehical માં

    • @jaypanchal4286
      @jaypanchal4286 Před 2 lety

      @@HELPINGUJARATIVIDEO online form ma 21//4//2006 lakhavani.. and
      MC EX50CC WI GR and LMV ma kai date lakhavani

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      હા

    • @jaypanchal4286
      @jaypanchal4286 Před 2 lety

      @@HELPINGUJARATIVIDEO
      LMV ma 29/12/2005 to shu karu

  • @bharatbareiya9275
    @bharatbareiya9275 Před 3 lety

    Mare licence ma backlog kariyu che pan renewal krvA ni process ma pincod problem ave che to aagal ni process nathi chalti

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety

      બેકલોગ ફોર્મ ભર્યા બાદ તમારે RTO ઓફિસમાં ફોટો અને સહી અપલોડ કરાવવા જવાનું છે એટલે તમારું જૂનો નંબર ને બદલે 16 ઓકડાનો સરંગ નંબર આવશે અને ત્યારબાદ તમે રિન્યુ માટે નવો 16 આંકડાનો નંબર આવશે તે નાખશો ત્યારે રિન્યુ ફોર્મ ભરી શકશો

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety

      બેકલોગ ફોર્મ ભર્યા બાદ એક વખત RTO માં ફોટો અને સહી અપલોડ કરાવવા જવું પડશે

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety

      ત્યારબાદ 16 આંકડાનો નંબર આવે ત્યારબાદ તમે ઓનલાઈન રિન્યુ ફોર્મ ભરી શકશો અને તે વખતે તમારે RTO માં જવાની જરૂર નથી 15 દિવસમાં તમારા સરનામા પર સ્માર્ટ કાર્ડ આવી જશે

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety

      રિન્યુ ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડીયો ચેનલમાં પ્લે લિસ્ટમાં જઈ ને જોઈ લેવો

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety

      czcams.com/video/XtwYr3aYW4M/video.html

  • @mukeshbhati4293
    @mukeshbhati4293 Před 3 lety

    WHAT NEXT PROCESS AFTER FILL UP THIS FORM ONLINE?
    RTO VISIT REQUERD AFTER THIS FORM FILL UP ONLINE?

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety

      No

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 3 lety

      તમારે એપ્લિકેશન સ્ટેટ્સમાં જઈને ચેક કરવાનું છે અને RTO લેવલ થી એપ્રુવ થઈ જાય ત્યારબાદ તમે ઓનલાઈન લર્નિંગ લાઈસન્સની પ્રિન્ટ કાઢી શકો છો

    • @dr.gammaknife384
      @dr.gammaknife384 Před 2 lety +1

      @@HELPINGUJARATIVIDEO nathi javanu??? Tme bija reply ma ro appointment lai ne javanu ko cho?

  • @sunilutekar9807
    @sunilutekar9807 Před 9 měsíci

    Nahi thatu

  • @rmahaliya7255
    @rmahaliya7255 Před 2 lety

    RTO ma kai fee bharvani avse?

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      બેકલોગ માટે કોઈ ફી ભરવાની નથી

  • @amjadqureshi7312
    @amjadqureshi7312 Před 2 lety

    આમાં ફિ કેટલી ભરવી પડશે અને
    આરટિયો જવુ પડશે અને વાહન વગૅ
    મારો MC ex.50cc છે તો ભુલ થી
    બેંકલોક મા MCWG લખાઇ ગયુછે તો
    સુધારો કેવી રિતે કરવુ તમારી ગાઇડલાઇન મુજબ મે કયું તુ

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety +2

      બેકલોગ ફોર્મમાં ફી નથી ભરવાની બેકલોગ ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ RTO માં જઈને ફોટો અને સહી અપડેટ કરાવવાનો ત્યારબાદ તમારો નવો સળંગ આંકડાનો લાઈસન્સ નંબર આવશે ત્યારબાદ તમારે રિન્યુ કરતી વખતે આ નવો લાઈસન્સ નંબર નાખીને રિપ્લેસમેન્ટ નું ફોર્મ ભરવાનું છે તેની 400 રૂપિયા ફી છે

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      પહેલા MC ex 50cc આવતું હતું હવે તે ઓપશન નથી આવતો એટલે બાઇકનું કરવું હોય તો MCWG કરવું અને એકટીવા નું કરવું હોય તો MCWOG કરવું

    • @amjadqureshi7312
      @amjadqureshi7312 Před 2 lety

      @@HELPINGUJARATIVIDEO thank you bro

    • @amjadqureshi7312
      @amjadqureshi7312 Před 2 lety

      @@HELPINGUJARATIVIDEO thank you brother

    • @vishalrasaniya4661
      @vishalrasaniya4661 Před rokem

      Application ma mare bhul thi mc50cc Lakelhae gyu and licence ma mcex50cc wg ..to su krvu..change thay application ma

  • @deven6314
    @deven6314 Před 2 lety

    મારી વાઇફ નું રાજકોટ, gujart નું License છે હાલ મેરેજ કરી મુંબઈ રહે છે, હાલ License માં રાજકોટ નું address, અને મેરેજ પેલા નું નામ છે,હાલ back લોગ એંટ્રી કરવા નું કહે છે online માં .તો મારે adrees nd નામ change કરવા su kar vu પડશે

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      પહેલા બેકલોગ ફોર્મમાં ગુજરાત સિલેક્ટ કરી એપ્લાય કરવું ત્યારબાદ બેકલોગ સક્સેસ થયા બાદ નવો લાઇસન્સ આવે ત્યારબાદ તેમાં એડ્રેસ બદલી શકશે

    • @deven6314
      @deven6314 Před 2 lety

      @@HELPINGUJARATIVIDEO thank you .એટલે backlog sucess થયા પછી નવું License mal से?. But License માં જુના હાઉસ નું address છે હવે તે લોકો ત્યાં નથી રહેતl .
      License માં MC EX50CC WI GR લખ્યું છે,તો આનો અર્થ જાણવો જો.

    • @deven6314
      @deven6314 Před 2 lety

      Sir ક્યાં ગયા

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      @@deven6314 બેકલોગ સકસેસ થશે એટલે તમે DG LOKERS કે M PARIVAHAN એપ્લિકેશન તમારા મોબાઇલ માં લાવી શકો છો
      બીજું કે તમારે જો સ્માર્ટ કાર્ડ લાઇસશન્સ જોતું હોય તો બેલકોગ સકસેસ થયા પછી જે નવો લાઇસશન્સ નંબર આવે તે DL SERVICE માં જઈને રિપ્લેસમેન્ટ ઓપશન આવે છે તેના ઉપર ક્લિક કરવું ત્યાં તમે એડ્રેસ પણ ચેન્જ કરી શકશો અને તેની 400 રૂપિયા ફી હોય છે

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      @@deven6314 MC EX50CC wi નો મતલબ કે ટુ વિલર થાય તમારે એક્ટિવા કરવું હોય તો તમે select cov s માં MCWOG કરવું જેનો મતલબ મોટર સાઇકલ વિથ આઉટ ગિયર થાય

  • @ravindrachauhan9205
    @ravindrachauhan9205 Před rokem

    Help

  • @hasmukhbadarshahi5253
    @hasmukhbadarshahi5253 Před 2 lety

    Sir me dl back log entry ma mcwg add kari ne Lmv add karta rahi gyu che to pachu add kai rite add karvu

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      તે એપ્લિકેશન કેન્સલ કરીને બીજી નવી એપ્લિકેશન કરો

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      czcams.com/video/81CI_buEqvo/video.html

    • @hasmukhbadarshahi5253
      @hasmukhbadarshahi5253 Před 2 lety

      @@HELPINGUJARATIVIDEO Sir બેકલોગની એપ્લિકેશન કેન્સલ પણ નથી થાતી

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      @@hasmukhbadarshahi5253 નવી એપ્લિકેશન થાય તો કરો

  • @AshishPatel-ms6iy
    @AshishPatel-ms6iy Před 6 měsíci

    Fee ketli hoy che

  • @alpeshks9464
    @alpeshks9464 Před 2 lety

    Gaam KARLI.....SAHEB MARA 400 RUPIYA BACHAVYA TAME SARI RITE SAMJAVYU MAJA AAVI SHIKHVA MADYU.....AAVI RITE KAAM KARTA RAHO.....BHAGVAN TAMNE BADHUJ AAPE AABHAR

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety

      👍🙏

    • @alpeshks9464
      @alpeshks9464 Před 2 lety

      Saheb online su upload karu junu licence k pachi mane aek photo vadu kagad aapyu che rto vada a licence number lakhi ne to banne mathi su upload karu beck log mate junu licence k rto nu kagad plz help

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety +1

      @@alpeshks9464 રીન્યુ કરવા માટે જૂનું લાઈસન્સ અપલોડ કરવું

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety +1

      czcams.com/video/XtwYr3aYW4M/video.html
      આ રિન્યુ કેવી રીતે કરવું તેનો વિડીયો છે

    • @alpeshks9464
      @alpeshks9464 Před 2 lety

      Mare number nato dekhato hu number to lai aavyo ...aek kagad par maro photos lagvi fom ma number lakhi aapyo have replac ment mate beck log karvanu kahe che ...to problem ae che k licence upload karu k rto mathi aapelu fom

  • @sohaibmisba4554
    @sohaibmisba4554 Před 2 lety

    ek relatives 2 varas phela DL renewal maate application kyri thi to hawe medical certificat form 1A download nathi thatu...ena mate aap jldi thi reply aapso evi ummid che

    • @HELPINGUJARATIVIDEO
      @HELPINGUJARATIVIDEO  Před 2 lety +1

      ગુગલમાં જઈને rto medical certificate લખજો તેમાં બધી માહિતી પુરીને ડોક્ટરના સહી સિક્કા કરાવી અપલોડ કરવું