૧૪૦ બારવટીયા ને હરાવનાર રાજપુત માંડણ બારી લોદ્રાણિ નુ પાણી બતાવયુ હતું રણે ચડેલ રાજપૂત પાછા ના પડે

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024

Komentáře • 28

  • @user-ev2ty7pp6x
    @user-ev2ty7pp6x Před 2 měsíci +1

    જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયવિહળાનાથ જયસીતારામ ગોપાલ

    • @bijalbhai5067
      @bijalbhai5067  Před 2 měsíci

      જય શ્રીરામ 🙏🙏👌👌

  • @GovindRawat-kn7bq
    @GovindRawat-kn7bq Před 2 měsíci +2

    બીજલભાઈ બીજું તો બધું ઠીક છે ઇતિહાસ તો બધા થઇ ગયેલા છે પણ એથી વધારે મને તમારી વાણી બહુજ મીઠી લાગે છે. અને પછી ઇતિહાસ જાણવો એ પણ સારુ લાગે છે. જય માતાજી 🙏🙏🙏

    • @bijalbhai5067
      @bijalbhai5067  Před 2 měsíci +1

      એબધીય ભગવાન ની દયા હોય ગોવિદ ભાઈ અમારી નહીં

    • @GovindRawat-kn7bq
      @GovindRawat-kn7bq Před 2 měsíci +1

      @@bijalbhai5067 બિલકુલ સાચી વાત બીજલભાઈ 👍👍👍

  • @Pbgiyad-pw9mn
    @Pbgiyad-pw9mn Před 5 měsíci +7

    લોદ્રાણી વાગડનુ છેલ્લું ગામ છે ત્યાં થી પાકિસ્તાન સિંધ નું નગર પારકર શહેર નજીક થાય લોદ્રાણી ગામમાં લગભગ ચારણ ની વસ્તી છે

    • @ChauhanDhanubha
      @ChauhanDhanubha Před 5 měsíci

      હા ચારણ સમાજના ઘર પણ છે ને બીજી વસતી પણ ઘણી બધાથી વધારે રજપુત ને દલીત સમાજના ઘર છે

  • @dharmendraparmar2433
    @dharmendraparmar2433 Před 5 měsíci +2

    KOTI KOTI. PRANAM. SURVEER DHARA. KHADIR. NI.....
    BIJALBHAI. JAI MATA DI JI....

    • @bijalbhai5067
      @bijalbhai5067  Před 5 měsíci +1

      જય માતાજી ભાઈ 🙏

  • @bhojadangar430
    @bhojadangar430 Před 5 měsíci +3

    આ બાપા ખોટું બોલે છે સાહ પાવિ એટલે સીરામણ કરવું કેવાય

    • @bijalbhai5067
      @bijalbhai5067  Před 5 měsíci

      બાર ગાવું બોલી બદલે

    • @hematchavda2701
      @hematchavda2701 Před 5 měsíci

      ​@@bijalbhai5067હા... સાચી વાત છે...
      બાર ગાવે બોલી બદલે સરોવર બદલે શાખા..
      બુઢાપામાં કેશ બદલે તોય લખાણના બદલે લાખા.

  • @NoghaParmar-jz7xl
    @NoghaParmar-jz7xl Před 5 měsíci +2

    Saras Bijalbhai

  • @dineshaghara8960
    @dineshaghara8960 Před 5 měsíci +2

    દાદાને માઇક્રોફોન દયો

  • @kalpeshsarvaiya5000
    @kalpeshsarvaiya5000 Před 5 měsíci +3

    Bijalbhai jay mataji ek માઈક્રો માઇક સામે વાળાને આપો

  • @ChauhanDhanubha
    @ChauhanDhanubha Před 5 měsíci +3

    આનો બીજો ભાગ કયા

    • @bijalbhai5067
      @bijalbhai5067  Před 5 měsíci

      બન્યોછે નેક્સ ટાઇમ આવશે

    • @ChauhanDhanubha
      @ChauhanDhanubha Před 5 měsíci

      @@bijalbhai5067
      જેમ બને તેમ જલદી મુકજો તમારા વીડીયો સારા ને મજા આવે એવા હોય છે બધુ જોવા લાયક હોય છે

  • @satarabhairabari337
    @satarabhairabari337 Před 5 měsíci +1

    👍👍👍

  • @bhojadangar430
    @bhojadangar430 Před 5 měsíci +1

    ધીંગાણું કરવું ના કેવાય

  • @Viram.5307
    @Viram.5307 Před 5 měsíci +1

    હા મોજ હા

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Před 5 měsíci +1

    ❤❤

  • @dailyvolgs8674
    @dailyvolgs8674 Před 5 měsíci +2

    Contact number apo bhai tamara

    • @bijalbhai5067
      @bijalbhai5067  Před 5 měsíci

      youtube વિરોધ હોવાથી હું નબર ન આપી સકુ માફ કરસો