મીઠાઈની દુકાન જેવો બોમ્બે આઇસ હલવો - ઓછા ખર્ચ મા ઘરે જ બનાવો સરળતાથી | Authentic Bombay Ice Halwa
Vložit
- čas přidán 5. 09. 2024
- ફૂડ કરિશ્મા - ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે "મીઠાઈની દુકાન જેવો બોમ્બે આઇસ હલવો"જેને માહીમનો હલવો પણ કહેવામાં આવે છે.આ આઈસ હલવો જોવામાં તો કઠણ છે.પણ ખાતા જ મોઢામાં ઓગળી જઈ છે.ખૂબ જ સરળતાથી બનતો આ હલવો થોડોક ટ્રીકી પણ છે.તમને પણ આની બધી જ રીત ખબર હશે તો એકદમ બહાર જેવો જ બોમ્બે આઇસ હલવો ઘરમાં બનાવી શકશો.જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવો હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને મીઠો મધુર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધો હોય આવો હલવો એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું સામેથી જ કેહશો.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને એટલો ભાવશે કે આંગળા ચાટતા જ રહી જશે.એકવાર ઘરે અચૂકથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
સામગ્રી :
૧/૨ કપ મેંદો
૧/૨ કપ ઘી
૧/૨ કપ દૂધ
૧ કપ ખાંડ
૨ ટેબલ સ્પૂન કેસર વાળું દૂધ
ઈલાયચી નો ભૂકો
બદામ પિસ્તા ની કતરણ
રીત :
૧. એક નોનસ્ટિક પેન માં ગેસ ચાલુ કર્યા વગર મેંદો, ઘી, દૂધ અને ખાંડ મિક્સ કરી લેવા.
૨. કોઈ ગાંઠો ના રહે એનું ધ્યાન રાખવું.
૩. હવે એમાં કેસર વાળું દૂધ ઉમેરી ને ગરમ કરવા મૂકવું.
૪. મિશ્રણ ને ધીમા થી માધ્યમ તાપ ઉપર સતત હલાવતા ૧૫ થી ૨૦ મિનિટ જ્યાં સુધી જાડું ના થાય અને પેન થી છૂટું પડે ત્યાં સુધી હલાવવું
૫. હવે એક બટર પેપર પર ઘી લગાડી અને આ મિશ્રણ ને એની ઉપર પાતળું પાથરી દેવું.
૬. એક વેલણ પર ઘી ચોપડી ને મિશ્રણ ને વણી લેવું.
૭. હવે હલવા પર ઈલાયચી નો ભૂકો, બદામ પિસ્તા ની કતરણ ભભરાવવી.
૮. હવે બીજું બટર પેપર મૂકી ને વેલણ થી વણી લેવું.
૯. આ હલવા ને ૨ કલાક સુકાય એટલે કાપી લેવો અને પછી એક રાત સુકાવવા દેવો.
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense - Jak na to + styl
બહુ સુંદર
Ekadam nice❤❤❤❤
Yummy ❤
Thanks a lot 🙏🏻
We made this Halvo yesterday as per your guidance. It is very tasty and owsome. Thank you for the recipe.
Fine chhe halvo
Nise Amazing sbhi ko aysa BNI halva
Bahu j saras👍
Thanks a lot 😊
Bahu saras!👌🏻
I'll try.Very nice...
બહૂજ સુંદર 👌🏼👌🏼👌🏼
Thank you for sharing this recipe very nice job ! This my favourite recipe. ❤👍👌🙏
Very very nice Mm
Nice recipe 👌👍😋
Very nice kagaj dalaneki idia mili thanks
Thanks for watching 😊🙏🏻
Outstanding
મસ્ત મસ્ત આપે Bombay Halvo બનાવીને shikhvadyo છે. ધન્યવાદ i try to make 💖👍
Very much nice Thanks
😊😊😊😊p@@prabhuvadhavana4976
Bhuj saras
Very nice
બહુજ સરસ અતી સુંદર 👌🏼👌🏼
Wah Mast Rasipi Chi
Keep it up nice 👍
Wow yummy 😋🤤
Thank you 😊
Nice recipe Thanks for sharing.
Beautiful garden backdrop 💐🎉
Nice 👌
Bahuj saras banavyo 👌👌👌👍👍
Thanks a lot 😊
9
Bahuj saras banaviyo.
Excellent
Thanks for watching the video 😊
Too Superb 😊👌👌
Thanks a lot 😊🙏🏻
@@foodkarishma super 👌
ખુબ જ સરસ 👌🙏
આભાર 😊🙏🏻
@@foodkarishma bye bye Cjree6 if us
❤
Mast rit che
Thanks a lot 😊
Bahuj Sara's recipe api
Nice
Awesome resipe
Thanks a lot
Khoob saras Thankyou
Excellent 👌😅
Mast halvo superb🥰🥰🥰🥰
Very nice recipie
Nice😊
Mast so. Much ezey
મસ્ત
👌👌
Akdam nice didi
Thanks a lot 😊🙏🏻
,good
Super 👍
Waa kya baat hai
Nice video
Toooo..... Good mam
Thanks for sharing.nice recipe
Very nice 😌😌
Nice recipe 👌👌👌
Excellent saras batavyu tame .thanks
સરસ છે
Very nice method kharkhar pasan aaviyu
Thanks a lot 😊🙏🏻
બહુજ સરસ હલવો બનાવ્યો મજા આવી તમારી મહેનત ને મારા નમસ્કાર
Very very good nice 👍
Wow very nice 👌
Thanks a lot 😊
જય શ્રી સ્વામિનારાયણ મુ મહેસાણા
Video good
I like very much
Thanks for watching the video and liking the recipe 🙏🏻
Yummy Yummy recipes 👌👌👌👌👌
Awesome
Mast
Khub j saras
V nice
Thanks a lot 😊🙏🏻
Bav saras
Nice👌👌👌👌👌👌❤
Thank you! Cheers!
Perfect ingredients... જે હલવો તમે કહ્યું એમ વળી જતો હોય એ સુજી થી બનાવાતો હોય છે. પણ ખરેખર proper માહિમ હલવો કે બોમ્બે આઈસ હલવો તપકીર અથવા Corn Flour થી બનાવવા માં આવે છે. તમારી મેંદા થી બનાવેલી હલવા ની રેસિપી પણ સરસ છે, સરસ રેસિપી અને તમે ઝીણવટભરી રીતે ખૂબ સરસ સમજાવ્યું છે...👌👌🌹🌹
Nice recipe
Soo simple and easy☺☺☺☺☺
Thanks a lot ...Please do try!!
Very very nice❤
Very good recipie. Thanks.Happy Diwali.
Same to you 🙏🏻
બહુ જ સરસ છે 👌👌👌🌿🌹🌿
Mst receipe...try karish
Mast
👌👌👌👍
🌹🌴🌹naic.majedar.resipi chhe
🌹🌴🌹❤❤👍👍👍🌷🌴🌷💯💯💯💯✔💖💖👌👌👌👌🌹🌴🌹
👌👌👍🏻
Very nice Dear 👌👌
Very-very GOOD. 👍👍👍👍👍CONGRETULATION FOR ICE--HALWA
👌👌supap mem ☺️☺️👍
Very nice 👍🏻
Great. 👌🙏
Very nice
Hu pan try karish
Very nice Thanks🙏🙏👍👍👌
Thanks a lot 😊🙏🏻
Khubj saras
બહુજ સરસ રેસીપી છે 👌👌👌
I will try this recipe
Thanks
Thank you
Very nice 👍 and easy recipy thanks
Nice n I like it
Nice recipe, 👌👌
Wow, very nice recipi is presented by you. Many type of halva recipi e. t. c. But this recipi never seen on mobile. Presentation is also appriciable. You are sure entitle for like. In advance Happy Divali all of you. Allah help you and bless you.
Thanks a lot 🙏🏻
Yammy delicious mouth watering thank you mam for sharing this recipe
Bahuj saras
@@sureshpatadia5416😊😊😊3t
My Favourite ...
Thanks a lot 😊🙏🏻
મે બનાવ્યો હતો પણ આ રીતે તો મેંદો કાચો લાગે છે
બાકી સરસ થયો તો
Wow, mouth watering sweet
👍
Bahu saras saras karisha ben tamari recipy sikhvadvani stayle bahu saras che nani nani bhul pan nikli jay
धन्यवाद करिष्मा जी छान रेसिपी आहे मी धुळे महाराष्ट्र येथून
Thanks a lot 😊😊🙏🏻🙏🏻
Very nice easy recipe with very good tips. Thanks.
Khubaj sundar rit
Thanks a lot 😊🙏🏻
can you use corn starch instead of maida?
Thanks for watching 😊Corn starch is also used in some recipes, but working with maida is easier and you get better results !