How to apply for a driving license once the learning license arrives | apply for driving license

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • લર્નિંગ લાઇસન્સ આવ્યા પછી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કેવી રીતે અરજી કરવી | apply for driving license after learning license,
    driving licence Slot booking
    driving skill test
    driving licence exam
    driving licence exam slot booking
    two wheeler driving test
    four wheeler driving test
    ➡️ Download our RTO gujarat App
    play.google.co...
    RTO Exam માટે ના જરુરી videos
    👇👇👇👇👇👇👇👇👇👇
    ➡Two-wheeler automatic driving test system in Gujarati
    • Automatic driving test...
    ➡Four-wheeler automatic driving test system in Gujarati
    • Automatic driving test...
    ➡ driving test timing for two wheeler and four wheeler
    • Automatic driving test...
    ⏯ RTO Exam playlist
    RTO Exam Gujarati: • RTO Exam Gujarati
    👉 તમારી personal information જેવી કે Application number, Date of birth and mobile number જેવી બાબતો ને comment માં લખશો નહીં. કારણ કે તે માહિતી comment માં બધાં લોકોને દેખાતી હોય છે અને તેનો દુરઉપયોગ પણ થય શકે છે.
    👉 તેથી તમે તમારી personal information મને મારા social media accounts પર share કરી શકો છો. ત્યાં એકદમ safe and secure રહશે. અને તમને તમારું solution અને તમારા પ્રશ્નનો જવાબ પણ મળી જશે.
    Insta: @Maulik_nakrani.07
    ...
    Whatsapp: Number in insta account
    Thank you...
    #learninglicence #rtogujarat #drivinglicence
    Welcome to RTO Gujarat,
    LL / DL / Exam and more service provider.
    ઈન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક, નકલી, નકલ કરેલી માહિતી ઉપલબ્ધ હોય છે. વાંચકે, અને વીડિયો જોવા વાળાએ તથા વિદ્યાર્થીઓએ આવી માહિતીઓથી દુર રહેવું જોઈએ.
    ઉપરાંત સાચી અને ખોટી માહિતી શું છે તે જાણવું ખુબજ જરૂરી છે. કોઈ પણ માહિતી વિશ્વસનીય છે કે નહીં તે જાણી લેવું જોઇએ. નહી તો ગેરમાર્ગે દોરવાઈ જવાય છે.
    જેથી અમે તમને અમારી આ ચેનલ પર તદ્દન સાચી અને વિશ્વસનીય માહિતી તથા અન્ય સેવાઓ અમે તમને આપીશું જે અમે તમને સરળ ભાષામાં અને ખૂબ સરસ રીતે તમને યોગ્ય માહિતી આપીશું. જે 100% સાચી હશે તેની ખાતરી લેશું.
    જો તમે અમારી સાથે જોડાવા માગો છો અને અમારા વીડિયો તથા અમારી અપડેટ જડપથી અને સૌથી પહેલાં મેળવવાં માગો છો તો અમારી ચનેલ ને subscribe કરો અને bell icon દબાવી દયો જેથી અમારા વીડિયો તમને સૌથી પહેલા મળે.
    ધન્યવાદ્.......
    જય જય ગરવી ગુજરાત,
    જય હિન્દ,
    વંદે માતરમ્.
    Business services:
    Contact : mauliknakrani9@gmail.com
    Copyright Disclaimer -
    Copyright disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is a permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Komentáře • 441