કલાકાર ગોપાલ સાધુ સાથે સુરીલો સંવાદ ભાગ 01 || Gopal Sadhu Life Journey Part 01

Sdílet
Vložit
  • čas přidán 22. 07. 2022
  • S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    Title :- ગોપાલ સાધુ સાથે મુલાકાત ભાગ 01
    Speech/Anchor :-Vijay Jotva - Journalist
    Respondent :-Gopal Sadhu
    01-Dhuni re Dhakhavi Ame tara nam ni - gopal sadhu
    02-Jay somnath jay dwarikesh bolo vishv na nath ni
    03-jay jay garvi gujarat ni - gopal sadhu
    Live Recording :-Vijay jotva -Journalist
    Contact Mail-vijaykarshan@gmail.com
    Social Media Links
    Facebook Page :- / vijayjotvajournalist
    instagram :- / vijay_jotva_journalist
    CZcams :- / vijayjotvajournalist
    facebook profile:- / vijayjotvaahir
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    #GopalSadhu #Bhajan
    #Sadhu #santvani #interview
    #gopalSadhuInterview #gopalsadhuMulakat
    #VijayJotvaJournalist #GujaratiArtist_Interview #GujaratAll_Celebrity_Interview
    Gujarat All Artist Singer Interview Documentary Biography
    WebSite :-bhajansantvani.com/
    કલાકાર ગોપાલ સાધુ સાથે સુરીલો સંવાદ ભાગ 01
    Gopal Sadhu interview Part 1
    gopal Sadhu bhajan
    santvani gopal sadhu
    gopal sadhu jivan
    Life journey Gopal Sadhu
    life history gopal sadhu
    mulakat gopal Sadhu
    gopal sadhu na bhajan
    gopal sadhu status
    gopal sadhu song
    gopal sadhu hindi song
    gopal sadhu mujhe dil ki bimari hai
    gopal sadhu gazal
    gopal sadhu official
    gopal sadhu dayro
    gopal sadhu alpa patel
    કલાકાર ગોપાલ સાધુ સાથે સુરીલો સંવાદ ભાગ 01
  • Zábava

Komentáře • 180

  • @manishchavda2255
    @manishchavda2255 Před 2 lety +25

    સુંદર વિચાર , ગોપાલ ભાઈ સાથે સંવાદ કરવાનો . ગોપાલ ભાઈ એટલે આ ભજન ની ગંગધારા નાં તીર્થ સમાન યુવા કલાકાર. અને યુવાનો નાં પ્રેરણા સ્ત્રોત.

  • @user-yw7vg7dd8w
    @user-yw7vg7dd8w Před 2 lety +12

    સાહેબ આને કલાકાર કહેવાય
    કુદરતી ગળુ તાલ લય થી ગાય છે.
    બહુજ સરસ 🙏

  • @nileshahir4826
    @nileshahir4826 Před 2 lety +22

    નવા ઉભરતા અને ખુબજ સુરીલા એવા સંતવાણી આરાધક ગોપાલ સાધુ 🙏🙏

  • @ghanshyampatel8315
    @ghanshyampatel8315 Před 2 lety +13

    ખુબ ખુબ શુભેચ્છા... હજુ ખૂબ આગળ વધે તેવી પ્રાર્થના.

  • @DilubhaiDhakhda-ko9zw
    @DilubhaiDhakhda-ko9zw Před 11 dny

    ખુબ સરસ ગોપાલભાઈ આગળ નીકળશો તમે

  • @kantjimanji2179
    @kantjimanji2179 Před 2 lety +12

    વાહ ખુબ ખુબ અભિનંદન વિજયભાઈ સુરેલા સમાજમાં ગોપાલભાઈ સાધુ અમારા વિરમગામ સારા એવા ભજનીક અને બીજા પ્રકાશભાઈ ગોહિલ ખૂબ ખૂબ ધન્યવાદ જય હો સંતવાણી

  • @devshijotva3555
    @devshijotva3555 Před 2 lety +8

    નારામણ સ્વામી ની યાદ આવી ગઇ... સરસ સુરીલો અવાજ... શુભેચ્છા

  • @jagdishzanpadiyaofficial1972

    🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏
    વાહ ગોપાલ સાધુ વાહ વિજયભાઈ જોટવા🙏

  • @PareshBhattCorporateTrainer
    @PareshBhattCorporateTrainer Před 8 měsíci +3

    વાહ ગોપાલ ભાઈ...
    ઉચ્ચારોની સ્પષ્તા બહુ જ જરૂરી છે...
    તો જ ભજન સમજાય છે..
    ખુબ ખુબ સાધુવાદ ..

  • @harjivansolanki4546
    @harjivansolanki4546 Před 2 lety +10

    ખૂબ જ સુંદર અવાજ ર્મા સરસ્વતીની કૃપા છે.અને ઇચ્છીએ ભજનનો જીવ રહે🌹🙏🌹

  • @jagdishbhaibarot3939
    @jagdishbhaibarot3939 Před 2 lety +2

    Wah khub saras gayki
    👌👌

  • @gouvtambhaj2463
    @gouvtambhaj2463 Před 6 dny

    જય હો ભાઇ ખુબ ખુબ અભિનંદન સરસ

  • @rajshighdodiya1887
    @rajshighdodiya1887 Před 2 lety +5

    ખૂબ સુંદર અવાજ ભાઈ માં સોનલ માં મોગલ લાંબુ જીવન આપે

  • @patelsunil6177
    @patelsunil6177 Před rokem +1

    Akdam sachi vat kahi gopal bhai

  • @janmejaymahant5813
    @janmejaymahant5813 Před rokem +1

    VERY NICE JAI HO

  • @hareshbarotofficial2240
    @hareshbarotofficial2240 Před 2 lety +2

    Wah gopalbhai wah

  • @DudhnathMahato-jf5og
    @DudhnathMahato-jf5og Před 20 dny +1

    Bangali master gopal Bhai your voice is very nice I like you

  • @rajubhaivyas1450
    @rajubhaivyas1450 Před 5 měsíci +1

    Vijay Bhai 🙏🏻🌺 Dhanywaad

  • @deepakahir701
    @deepakahir701 Před 2 lety +2

    Jay Ho

  • @baninaranbhai5732
    @baninaranbhai5732 Před 2 lety +1

    વાહ વિજય ભાઈ ચોખા શબ્દ એક નિરંજન પંડીયા અને ગોપાલ સાધુ ના સમજાય જય મુરલીધર

  • @navinvaishnav3640
    @navinvaishnav3640 Před rokem +1

    Khub khub shubhechcha 🙏

  • @vishvashvideo
    @vishvashvideo Před 2 lety +2

    Mara samaj nu Ratan jay siyaram bhai

  • @Jagdishgagiya5023
    @Jagdishgagiya5023 Před 2 lety +2

    જય નારાયણ

  • @bharatb919
    @bharatb919 Před 2 lety +2

    Super gopalbhai

  • @dudhrejiyavishal2323
    @dudhrejiyavishal2323 Před 2 lety +2

    Jay ho gopal bhai

  • @mayurgohel31
    @mayurgohel31 Před 2 lety +2

    Jay ho Jay ho

  • @nareshbhaisagar2184
    @nareshbhaisagar2184 Před 2 lety +2

    સરસ સુરીલો સંવાદ..

  • @morvadiyaprakash9634
    @morvadiyaprakash9634 Před 2 lety +2

    Jay mataji GopalBhai. Ne

  • @jayeshraval3689
    @jayeshraval3689 Před 2 lety +2

    જય હો

  • @l.p.sindhav931
    @l.p.sindhav931 Před 2 lety +2

    👌👌☝✌👍

  • @kantjimanji2179
    @kantjimanji2179 Před 2 lety +6

    વાહ ને મારા ગીત લેખક શ્રી કિશોરદાન ગઢવી એટલે કે કવિ કે દાન એનો પણ તમે ઇન્ટરવ્યૂ લીધો ખૂબ ખૂબ અભિનંદન

  • @jayhosantvani1
    @jayhosantvani1 Před 2 lety +3

    વાહ મોજ આવી ગોપાલ સાધુ ને સાંભળી ને

  • @jivanahir1596
    @jivanahir1596 Před 2 lety +4

    સરસ જય માતાજી વીજયભાઈ જય માતાજી ગોપાલભાઈ 🙏🙏🙏

  • @prabhatkaliya5634
    @prabhatkaliya5634 Před 2 lety +4

    જય હો સંન્તવાણી ગોપાલ ભાઇ 🙏 સીંગર પ્રભાત કાલીયા ના જય માતાજી 🙏

  • @pravinmakwana8367
    @pravinmakwana8367 Před rokem +1

    ખૂબ જ સરસ , જિંદગી માં ખૂબ આગળ વધો. જય શ્રી હરિ .

  • @Pankajkumar-uz6gb
    @Pankajkumar-uz6gb Před rokem +1

    ખુબજ મહેનત આજે રંગ લાવી....સુપર કલાકાર....

  • @bharatgadhvi5554
    @bharatgadhvi5554 Před 2 lety +2

    Vah moj bhai

  • @ganvitrachhod7423
    @ganvitrachhod7423 Před 2 lety +2

    suder bhajan gopalbhai

  • @cetankatrodiya6617
    @cetankatrodiya6617 Před 2 lety +3

    હા સાંધુ હા 🙏🙏

  • @Nita-gl7ng
    @Nita-gl7ng Před 10 měsíci

    🙏🙏🙏khub j saras

  • @ahirhareshbhadak5487
    @ahirhareshbhadak5487 Před 2 lety +2

    જય હો સંતવાણી વિજય ભાઈ

  • @dashu_m
    @dashu_m Před 4 měsíci

    વાહ...ખૂબ સરસ

  • @kiritrohit7800
    @kiritrohit7800 Před 2 lety +2

    JAY HO

  • @bhaveshbavliyaoffichial868

    વાહ વાહ ગોપાલ વાહ

  • @lalonayishankheshwar7037
    @lalonayishankheshwar7037 Před 2 lety +4

    જય હો ગોપાલ ભાઈ વાહ અભિનંદન

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 Před 2 lety +1

    ખૂબ વધે તમારી નામનાં
    આવી અમારી શુભકામના
    જય હો

  • @ajaykapdi4361
    @ajaykapdi4361 Před 2 lety +2

    🙏🙏Vha jay ho bap jay siyaram 🙏🙏

  • @chavdaramesh3003
    @chavdaramesh3003 Před 2 lety +2

    વિજય ભાઈ મને અફસોસ છે કે 🙏 ગોપાલ ના મોટા ભાઈ તબલા ઉસ્તાદ ગોવિંદ નુ ઈન્ટરવ્યુ લો સાચી મહેનત એમની પણ છે.... બીજો 'હાસયા ઉસ્તાદ છે 👌

  • @vishalhariyani8275
    @vishalhariyani8275 Před 2 lety +1

    Tamaru kam pan jordar chhe vijaybhai

  • @vijayjethva8121
    @vijayjethva8121 Před rokem +1

    Vah vah vah

  • @hardikchaudhary7837
    @hardikchaudhary7837 Před 2 lety +1

    હા ગોપાલ ભાઈ બહુજ સરસ અને વિજયભાઈ ને પણ અભિનંદન

  • @VIKRAM_RABARI_5565
    @VIKRAM_RABARI_5565 Před 2 lety +3

    વાહ....

  • @mukeshsojitra9731
    @mukeshsojitra9731 Před 2 lety +1

    Vah garvi gujarat sambhline rom romma gaurav thay chhebhai

  • @mukeshsojitra9731
    @mukeshsojitra9731 Před 2 lety +1

    Gopalbhai tamri bhasha suddhima khubj maja avechhe maa saraswati na ashish tamari sathe chhe tamne ane vijaybhai jotvane so so salam congratulations

  • @ahirdinesh9042
    @ahirdinesh9042 Před 2 lety +2

    Supar

  • @rameshhodiya8446
    @rameshhodiya8446 Před 2 lety +2

    Gopalsadhuverygood

  • @agravatvivekbapu2351
    @agravatvivekbapu2351 Před 2 lety +2

    વાહ વિજય ભાઈ 🙏🙏🙏

  • @Pankajkumar-uz6gb
    @Pankajkumar-uz6gb Před rokem

    વાહ વાહ ભાઈ

  • @rakshabenvasava4158
    @rakshabenvasava4158 Před 11 měsíci

    ખૂબ જ મધુર કંઠે ગાય છે ગોપાલભાઈ

  • @bhimshigadhvi3903
    @bhimshigadhvi3903 Před 2 lety +2

    Jiyo sadhu jiyo

  • @ahirdinesh9042
    @ahirdinesh9042 Před 2 lety +2

    Jay murlidhar

  • @DK-ub7zp
    @DK-ub7zp Před 2 lety +1

    Vah
    Jy sonbay

  • @maheshprajapati4128
    @maheshprajapati4128 Před 2 lety +2

    Ha gopal sadhu....

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil Před 2 lety +4

    પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુને તોલે કોઈ કલાકાર નથી.જય નારાયણ

  • @laljighoghari9270
    @laljighoghari9270 Před 2 lety +3

    વાહ

  • @kanaksinhpadhiyar3899

    હા સાધુ

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 Před 2 lety +3

    જય હો ગોપાલ ભાઇ

  • @kalusolanki3891
    @kalusolanki3891 Před 2 lety +1

    જય મુરલીધર જય હો વિજય ભાઈ આપનો ખુબ ખુબ આભાર વાલા

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 Před 2 lety +3

    Khub sarash

  • @Jigar_19
    @Jigar_19 Před 2 lety +2

    Supar ♥️

  • @arvindrajgor5251
    @arvindrajgor5251 Před 2 lety +2

    Gopal bhai.........jay ho santvani..

  • @sjahir3761
    @sjahir3761 Před 2 lety +3

    Jay muralidhar bhai

  • @bhajan1111
    @bhajan1111 Před 11 měsíci

    ખૂબ સરસ

  • @Gopal-Gondaliya
    @Gopal-Gondaliya Před 2 lety +3

    Jay ho gopal sadhu

  • @maheshbarot4119
    @maheshbarot4119 Před 2 lety +1

    વાહ ગોપાલ ભાઈ બારોટ ને યાદ કર્યા સરસ ગોપાલ ભાઈ

  • @bhaveshpatel6974
    @bhaveshpatel6974 Před 5 měsíci +1

  • @pareshpanchal1170
    @pareshpanchal1170 Před 2 lety +1

    જય હો ગોપાલ ભાઈ ,ખૂબ સરસ 🙏🙏 જય સીયારામ

  • @siddharthgadhviofficial7107

    Wah gopal bhai

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Před 2 lety +3

    જય હો જય હો ગોપાલભાઈ શાધુ 👍🙏 વિજયભાઈ બીજો ભાગ મુકવા વિનંતી 👍🙏🙏

  • @Gaming_With_Pratik
    @Gaming_With_Pratik Před 2 lety +5

    મારે ભજનના ફેરવિટ કલાકાર મા ગોપાલ સાધુ પણ છે.

  • @agravatvivekbapu2351
    @agravatvivekbapu2351 Před 2 lety +1

    વાહ ગોપાલ ભાઈ ની મોજ 🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳

  • @jayaaimaamogalashokrabari237

    ખૂબ ખૂબ આભાર વિજય ભાઈ

  • @pareshpanchal1170
    @pareshpanchal1170 Před 2 lety +1

    વિજય ભાઈ ,ખૂબ ખૂબ આભાર આપની આ ટીમ નો 🙏🙏🙏🙏

  • @mitulahirofficial6432
    @mitulahirofficial6432 Před 2 lety +1

    જય હો...જય સોમનાથ..જય દ્વારકાધિશ

  • @hiteshnimavat1452
    @hiteshnimavat1452 Před 2 lety +1

    સરસ સર જય સીયારામ

  • @bhanudaatbenjoplyeyar9143

    Vah mara gam nu ghrenu

  • @jayeshrathva9789
    @jayeshrathva9789 Před 2 lety +3

    Nice

  • @nayaksureshsargambandhimat8395

    Supar singar gopalsadu

  • @hamircharan4459
    @hamircharan4459 Před 2 lety +4

    विक्रम ठाकुर फिल्म हीरो और फिल्म की हीरोइन फिल्म के डायरेक्टर और गोपाल भाई बारोट इनका इंटरव्यू बताइए विजय भाई

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil Před 2 lety +2

    નારાયણ સ્વામી જેવા કલાકારો હવે જન્મ નહીં જય નારાયણ જય માતાજી સોનલ માં મઢડાવાલી માતાજીની કૃપાથી

  • @chavdabhikhabhaifromjamnag2557

    Vah very good gopal sadhu.. Samvedana vina nu bhajan adhuru j rahe.

  • @kalusolanki3891
    @kalusolanki3891 Před 2 lety +1

    જય હો સંતવાણી જય નારાયણ

  • @nareshdabhi351
    @nareshdabhi351 Před 2 lety +1

    Vaah vijay bhai🙏🙏🙏

  • @pravinbhairathod9702
    @pravinbhairathod9702 Před rokem

    Super

  • @BansiThakor783
    @BansiThakor783 Před 2 lety +4

    વાહ વિજય ભાઈ ધન્યવાદ 👏👏👏👏🙏

  • @RahematPathan-ph9se
    @RahematPathan-ph9se Před 11 měsíci

    वाह नारायण स्वामी वाह

  • @patelketan5106
    @patelketan5106 Před 2 lety +1

    શું તમારો અવાજ ભાઈ ભાઈ🙏👍

  • @vivekhingu6764
    @vivekhingu6764 Před 2 lety

    Piyush bhai mistry ni sathe pan ek episode karo….

  • @bharatsindhal5780
    @bharatsindhal5780 Před 2 lety +3

    Bhai ketla divas thi ame rah joi rahya chhiye tamara Intarvyu no khub saras

  • @user-dl3qh1rm1b
    @user-dl3qh1rm1b Před 7 měsíci

    ❤❤❤