કચ્છ માં આવેલ લાખો ફુલાણી નો કેરાકોટ || અને શિવ મંદિર નો ઇતિહાસ

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • #vlog #gujarati #travel #entertainment
    કચ્છ માં આવેલ લાખો ફુલાણી નો કેરાકોટ || અને શિવ મંદિર નો ઇતિહાસ
    ભુજ કચ્છ નું ગૌરવ લાખો ફુલાણી
    કચ્છનો મહાન અને દાનવીર રાજા લાખો ફુલાણી જેણે ૧૯૬૫ના ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે National Defense માટે ૫૦૦૦ kg સોનુ દાનમાં આપી દીધું હતું.જે અત્યાર સુધીનું સૌથી મોટું દાન માનવામાં આવે છે.
    કચ્છ ના કેરા ગામે આવેલ ઐતિહાસિક સ્થળ
    કચ્છ નું સૌથી સુંદર અને મોટું શિવ મંદિર

Komentáře • 38

  • @premilapatel8565
    @premilapatel8565 Před 3 měsíci +5

    હુ કેરા કોટ ની છુ મારા દાદા દાદી ત્યાં રહેતા ❤ ફઈ બાપુજી ના જન્મ ત્યાં પછી અમે કેરા રેવા ગયા ❤ મારો જન્મ કેરા મા ત્યાં કાકા રહે છે ❤ હુ યુકે મા છુ ❤ ૪૫ સાલ થી ❤ ત્યાં અમે બધે ગઢ માં ફરેલા છી એ ❤ લાખા ફુલાણી હોથલ પદમણી બધાં ને હીસટી્ જાણું ❤ 🙏🌹👌🙏🌹

    • @vaghelanaturevlogs
      @vaghelanaturevlogs  Před 3 měsíci +5

      તમારી પાસે બધી હિસ્ટ્રી છે જાણી ને સારું લાગુ વિદેશ માં ગયા બાદ વિડીયો જોઈ જુની યાદો તાજી થઈ એજ અમારો પ્રયાસ છે

    • @leladhanji9980
      @leladhanji9980 Před 3 měsíci +1

      સરસ

    • @leladhanji9980
      @leladhanji9980 Před 3 měsíci +1

      મારા ગામની બાજુ માં લાખા ફુલાણી નો પાલીયો આવેલછે

    • @vaghelanaturevlogs
      @vaghelanaturevlogs  Před 3 měsíci

      @@leladhanji9980 સરસ ભાઈ

  • @dafadananaji4705
    @dafadananaji4705 Před 2 měsíci +2

    વાહ ભાઈ વાહ સરસ મજાની વાત કરી જુના ઈતિહાસ જાણવાની ઘણી મઝા આવી ગઈ છે અને હવે ઓઢાજામનો ઈતિહાસ જાણવાની ઘણી ઈચ્છા છે જણાવશો જી આભાર ધન્યવાદ

    • @vaghelanaturevlogs
      @vaghelanaturevlogs  Před 2 měsíci

      જરૂર ભાઈ ખુબ ખુબ આભાર સુંદર comment માટે

  • @bhanubhaidav
    @bhanubhaidav Před 2 měsíci +1

    ખુબ સુંદર માહિતી અને દર્શન

  • @langaabdul1576
    @langaabdul1576 Před 3 měsíci +3

    કરછી માં એક કહેવત હતી કે લાખા તો લખ પણ ફુલાણી એ ફેર કેરાગઢ ની હાલત જોઈ અફસોસ થયો આવી ઐતિહાસિક સ્થળો ની જવાબદારી છે પુરાતત્વ વિભાગ ની છે આવા સ્થળો સલામત રહે

  • @mayankacharya7505
    @mayankacharya7505 Před 3 měsíci +2

    🙏Koti Koti Vandan to one of the greatest king Lakhaji of our greatest country Bharat

  • @ajaybabu5095
    @ajaybabu5095 Před 2 měsíci +1

    Jay meldi maa

    • @vaghelanaturevlogs
      @vaghelanaturevlogs  Před 2 měsíci

      જય માતાજી 🙏🙏

    • @ajaybabu5095
      @ajaybabu5095 Před 2 měsíci +1

      Ek Gaon ki video dekhni hai ismein aap CZcams mein Dikhai kya Bhavnagar se Aage 18 Gaon uski video dekhni hai use gaon ka naam hai hockey ya Gaon Jay Mata Ki Ab yah video dikhayen

  • @PradeepsinhRaulji
    @PradeepsinhRaulji Před 3 měsíci +2

    આ દુર્લભ કલા ને સરકાર સાચવે એવી મારી અરજ.

  • @DhirubhaiRathod-yv4sz
    @DhirubhaiRathod-yv4sz Před 3 měsíci +2

    જસદણ પાસે આવેલ આટકોટ ના અંબાજી મંદિર ની બાજુમા લાખા ફૂલાણી ખાંભી આવેલ છે જે હાલમાં પણ પૂજાય છે .

    • @vaghelanaturevlogs
      @vaghelanaturevlogs  Před 3 měsíci

      જરૂર દર્શન કરીશું ભાઈ ધન્યવાદ

  • @kiritker9496
    @kiritker9496 Před 2 měsíci +1

    ઓઢાજામકેરનોઈતીહાસબતાવસો

  • @PradeepsinhRaulji
    @PradeepsinhRaulji Před 3 měsíci +2

    લાખો ફુલાની અમર રહે.

  • @user-eg6qn5dw7c
    @user-eg6qn5dw7c Před 3 měsíci +2

    Ada bapu majan bhayaji
    Bhopa karigarni komo khet Mazur ane ubhad gamma khoyadu nai simma khetar nai eva garib manaso
    Vvip mimp safedranma ave jay te
    Border sikyurity reason top secret most urgent first priority...
    Namaste namaste 🙏🏻

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 Před 3 měsíci +1

    Bahut sundar temple

  • @MeenaDarad
    @MeenaDarad Před 3 měsíci +1

    બઉ મસ્ત

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 Před 3 měsíci +1

    🎉🎉🎉🎉🎉❤❤❤

  • @gitagusai718
    @gitagusai718 Před 3 měsíci +1

    Jay kuchh

  • @AbbasPinjara-px5ep
    @AbbasPinjara-px5ep Před 3 měsíci +1

    Haydrabad.navab.ne.5.tan.chin.na.yudh.ma.mor.usman.alli.e.aapyu.hatu

  • @yunuspathan9574
    @yunuspathan9574 Před 3 měsíci +1

    sonu nawabe aapel se

  • @jadejasahdevsinh7022
    @jadejasahdevsinh7022 Před 3 měsíci +2

    Pathar nathi aa ghani jgya e aava gol shivling hoi che