Vo! Samvad | Rajkot TRP અગ્નિકાંડ | સાગઠિયા પાસે કેવી રીતે આવ્યા કરોડો રૂપિયા સમજો | Gujarat

Sdílet
Vložit
  • čas přidán 2. 07. 2024
  • #mansukhsagathiya #trpgamezonefire #trpgamezonerajkot #trpgamezonefiretragedy #RajkotFireLiveUpdates #RajkotTragicfire #Vibesofindia #Breakingnews.
    Vibes of Indiaના ગ્રુપમાં જોડાવા નીચેની લિંક પર ક્લિક કરો
    chat.whatsapp.com/FbDy3bBzBQW...
    #gujaratinews #gujaratisamachar #gujarat #gujarati #gujaratupdate #gujaratnews #gujaratsamachar #gujaratiupdate #gujarativideo #gujaratvideo #ગુજરાત #ગુજરાતસમાચાર #સમાચાર #ગુજરાતી #ભાજપ #કોંગ્રેસ #આપ #vibesofindia #VibesofIndia
    Our website:
    English News - www.vibesofindia.com/
    Gujarati News - guj.vibesofindia.com/
    Hindi News - www.vibesofindia.com/hi/
    Facebook: / vibesofindiaofficial
    Twitter/X: / vibesofindia_
    Instagram: / vibesofindiaofficial
    CZcams: / vibesofindia
    Join this channel to get access to perks:
    / @vibesofindiagujarati

Komentáře • 235

  • @pravinbhaipatel3924
    @pravinbhaipatel3924 Před 4 dny +39

    ધન્યવાદ જગદીશભાઈ ભગવાન તમારી સાથે છે કેમકે ભગવાન સત્ય ની જોડે છે આ બધું બહાર લાવશો એવી અપેક્ષા સાથે ધન્યવાદ અમે કોઈ પક્ષ ના નથી પણ સત્ય ની જોડે ઉભા રહી શું

  • @Rameshpandya2411
    @Rameshpandya2411 Před 3 dny +21

    આટલી તાકાત અધિકારી માં ના હોય ?આની પાછળ મોટા રાજકીય વ્યક્તિઓ ની કુણી નજર હશે.જય હો.

  • @jetubhaJadeja
    @jetubhaJadeja Před 4 dny +8

    અગિવિર ને 4 વર્ષ છે તો સાંસદ નેતા ના 4 વર્ષ કરો પેશન નો આપો

  • @RameshPatel-tr8fg
    @RameshPatel-tr8fg Před 4 dny +16

    હર્ષ સંઘવીનો નાર્કો ટેસ્ટ કરાવો તેની બે નામી સંપત્તિ જાહેર થશે

  • @sriRam-jc5cy
    @sriRam-jc5cy Před 3 dny +7

    વાહ જગદીશ ભાઇ મહેતા

  • @ShivGauSevaGroup
    @ShivGauSevaGroup Před 4 dny +14

    ઉપર સુધી હપ્તા પોચે તો જ આ શક્ય બને એકલા સાગઠીયા નું નથી

  • @laxmanmaru1980
    @laxmanmaru1980 Před 4 dny +9

    જગદિસભાઈ તમારુ પ્રેઝન્ટેશન ખુબ સારુ છે.પબ્લીક સહેલાઇથી સમજી શકે છે ઈવન ચેનલ ના એન્કર પણ આપને માન આપે છે.પણ સાહેબ પબ્લીક ના લાભાર્થે પબ્લીક ની જાગૃતિ આવે તે ખુબ જરૃરી છે. પબ્લીક ને જેમ વધારે ખબર પડે તેમ વધારે જાગૃત થાય છે.

    • @Satishsvyas
      @Satishsvyas Před dnem

      Bhai aapni vat sachi badha j samje chhe pan
      AAPNU CHALE SHU?????BOLO

  • @ranaarjunsinh9381
    @ranaarjunsinh9381 Před 4 dny +33

    આ તો મોડલ ગુજરાત છે. ભષ્ટ્રાચાર માં પણ મોડલ ગુજરાત બનવું પડે ને👍

  • @vishalramprasdi5886
    @vishalramprasdi5886 Před 4 dny +15

    વિજયરૂપાણીનોસૈલોછે|સાગડઠીયો😂 10:27

  • @gaurangkakkad5761
    @gaurangkakkad5761 Před 4 dny +13

    આટલી જ બહાર આવી છે હજી તો ઘણી બહાર આવવાની બાકી છે. એ આખું રાજકોટ જાણે છે.

    • @pravinchandrakarsandas6442
      @pravinchandrakarsandas6442 Před dnem

      આવી સરકાર પ્રજા માટે સારી તો ના જ કહેવાય

  • @RaghuvirVasava-yt4zb
    @RaghuvirVasava-yt4zb Před 3 dny +6

    સાહેબ પબ્લિક જવાબદાર છે

  • @kalidasparmar7309
    @kalidasparmar7309 Před 4 dny +22

    ગુજરાત સરકાર ના તમામ ક્લાસ વન અધિકારી,સચિવ ની મિલકત ની સરકારે તપાસ કરવી જોઇએ

  • @user-gs8zt8ly1z
    @user-gs8zt8ly1z Před 4 dny +8

    વધારાની.હરામ.ની. આવકની.તપાસ.કરી.તની. મિલકત.જપ્ત.કરવી.જોએ.દરેક.નેતા.ની.અને.અધિકારીની

  • @user-gs8zt8ly1z
    @user-gs8zt8ly1z Před 4 dny +9

    જનતા.જગી. જાય.તો.દરેક.નેતા.ની.આવક.ને.અધિકારી. આવકની.તપાસ.કરાવે

  • @user-bq2nm4ct3z
    @user-bq2nm4ct3z Před 4 dny +6

    આવાતો ઘણા બધા નેતાઓ છે પણ કશું જ નહીં થાય જલસા કરશે

  • @bhojadangar430
    @bhojadangar430 Před 3 dny +8

    જગદીશ ભાઈ કેટલુ ક્લીયર સમજાવાની રીત સેલ્યુટ છે આ પત્રકાર ને.....

    • @bhailallimbani
      @bhailallimbani Před 20 hodinami

      Very good but what time is come to real political party's name

  • @mahendrapatel3257
    @mahendrapatel3257 Před 4 dny +6

    ગાંધીનગર સચિવાલય ના ગેટ પર બહાર થી આવતા કોંન્ટ્રાકટર ને અધિકારી કાર માં શું શું લઇ ને પ્રવેશ કરે છે. કઇ કઇ સેવા સાથે છે તપાસ કરો. કોના કોના માટે સેવા છે.

  • @pareshoza3964
    @pareshoza3964 Před 4 dny +5

    બધાજ TPO.. ટાઉન પ્લાનિંગ ઓફિસર ની તપાસ કરવામાં આવે તો હજુ બીજું પણ નવું જાણવા મળશે..

  • @mukeshraval7044
    @mukeshraval7044 Před 4 dny +6

    જગદીશભાઈ તમે ✅1️⃣0️⃣0️⃣ સાચા છો

  • @chaprajbhaijadariya9582
    @chaprajbhaijadariya9582 Před 3 dny +2

    ખુબ ખુબ અભિનંદન જગદીશભાઈ મહેતા

  • @sodhaarvind7185
    @sodhaarvind7185 Před 2 dny +2

    સૌનો સાથ સૌનો વિકાસ આ ભાજપનું ગુરુમંત્ર

  • @jetubhaJadeja
    @jetubhaJadeja Před 4 dny +12

    સાંસદ અને નેતા ને 4 વર્ષ કરો જનતા નાં ટેક્સ નાં રૂપિયા મોજ કરે છે કોઈ પેન્શન યોજના સંપૂર્ણ બંધ કરો

  • @GhanshyambhaiKhokhariya-uc1tq

    ધન્યવાદ ખૂબ અભિનંદન વટથી એકદમ સત્ય હકીકત જણાવી હાલમાં ગુજરાતમાં મંત્રી મંડળમાં ઢગલા નાં ઢ ભેગા કર્યા છે મોટા ભાગના પોતાના ધર પરિવાર નાં વહેવાર માં લાયક નથી ને આ સરકારે વહીવટ સોંપ્યો આની પાસે શું ગુજરાત ની જનતા આશા અપેક્ષા રાખે

  • @ismailbatawala-ty6py
    @ismailbatawala-ty6py Před 4 dny +3

    waw. Jagdish. Bhaiya waw. Easa. Junrlist. Nahi. DEKHA. Jo. Satya. Ko. Eak. Dam. Nanga. Karke dikhaye. Salute sir'❤❤❤

  • @dhanjibhaivrathod504
    @dhanjibhaivrathod504 Před 4 dny +3

    જગદીશ ભાઈ ધન્યવાદ સાવ સાચી વાત કરી .

  • @govindbhaiparmar889
    @govindbhaiparmar889 Před 4 dny +6

    Hinmatvala Mehta saheb. b j p virudha Satya bolva. vala. chhe. Salam. saheb

    • @pravinchandrakarsandas6442
      @pravinchandrakarsandas6442 Před dnem

      સાચી વાત... બધા સત્તા થી ડરે છે....
      પણ પ્રજા સમય આવે ત્યારે પાઠ તો ભણાવી જ શકે

  • @gaurangchaudhari152
    @gaurangchaudhari152 Před 3 dny +5

    એક obaervation ધ્યાન માં આવ્યું છે..
    1) સુરત ભાજપ ને હાથોહાથ પ્રેમ આપે છે... સુરત માં તક્ષશિલા કાંડ માં ભૂલકાઓ હોમાયા
    2) વડોદરા ભાજપ ને હાથોહાથ પ્રેમ આપે છે... વડોદરા હરનિકાંડ માં ભૂલકાઓ ડૂબ્યા
    3) રાજકોટ તો ભાજપ નું ગઢ છે... Trp કાંડ માં ભૂલકાઓ હોમાયા
    4) હથરસ માં ભાજપ અપરાજિત રહે છે... પરમદી ત્યાં પણ સત્સંગ માં ભૂલકાઓ દબાઈ ને મર્યા
    વિષય ચિંતાજનક અને સંવેદનશીલ છે કોઈ આરોપ પ્રત્યારોપ નથી મૂકતો પણ પરમદિવસે જ્યારે સાંસદ માં પ્રધાન મંત્રી સાહેબ વિપક્ષ ના નેતા ને બાળક બુદ્ધિ કે બાળક કહી રહ્યા હતા ત્યારે મને આ બાળકો યાદ આવતા હતા

  • @indiancricket7312
    @indiancricket7312 Před 2 dny +1

    વાહ #જગદીશભાઈ #વાહ તમે #પત્રકારત્વ જીવંત રાખ્યું છે......

  • @brjasani7768
    @brjasani7768 Před 4 dny +19

    મહેતા સાહેબ ને ખુંબ ખુંબ અભિનંદન

  • @BharatGhoniya
    @BharatGhoniya Před 4 dny +5

    કુદરત ન્યાય કરશે

  • @chetansinhchudasama5052
    @chetansinhchudasama5052 Před 3 dny +1

    ખુબ સરસ મહેતા સાહેબ

  • @bankingandfinanceupdates

    વિગવાર માહિતી આપવા બદલ ધન્યવાદ

  • @rajnirami6642
    @rajnirami6642 Před 3 dny +1

    Jagdish bhai you not affraid of politicians brave Man
    Sir

  • @goswamivaikunthgiri637
    @goswamivaikunthgiri637 Před 3 dny +2

    વાહ જગદીશ ભાઈ મહેતા ખુબ ખુબ અભિનંદન

  • @manishsureja9975
    @manishsureja9975 Před 4 dny +3

    ચૂંટણી ના માહોલ સમયે આવી તટસ્થ પત્રકરિકા કરો અને પબ્લિક ને જાગૃત કરો તેવી દિલ થી શુભેચ્છા

  • @PankajKadvani
    @PankajKadvani Před 3 dny +1

    Khub saras

  • @rameshsurati9366
    @rameshsurati9366 Před 3 dny +3

    ચેનલ અને ડેબિટ કરનાર ને. દિલ સે ધન્યવાદ.

  • @jagdishbhaibaria5015
    @jagdishbhaibaria5015 Před dnem +1

    નેતાઓ સંપત્તિ દિવસે ના વધે તેટલી રાત્રે વધે છે શું કારણ છે

  • @brjasani7768
    @brjasani7768 Před 4 dny +4

    તમારી વાત એકદમ સાચી છે

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Před 4 dny +1

      બીજેપી ને મત નો આપો

  • @bhojadangar430
    @bhojadangar430 Před 3 dny +3

    આ લોકો પણ બીવે 27 કે 28 બોલે છે સચોટ આંકડા બોલતા નથી

  • @kamleshvasavada32
    @kamleshvasavada32 Před 3 dny +1

    ખુબ સરસ

  • @user-kw1id9ul5v
    @user-kw1id9ul5v Před 3 dny +4

    આ સાગઠીયા વિરોધ જિઞનેશ મેવાણી કેમ નથી બોલતો કેમ કે દલિત છે એટલે

  • @dineshpatel84
    @dineshpatel84 Před 4 dny +2

    आवा केटलाये भाजप्या सत्ताथी धन दोलत दबावी बेठा छे,पुछे कोण?

  • @kamalchaudhary228
    @kamalchaudhary228 Před 3 dny

    I salute Hon'ble Respected Shri Mehta ji,Press reporter sir.

  • @JivanThoriya-qs7mt
    @JivanThoriya-qs7mt Před 4 dny +1

    All Right Jagdish Sir.

  • @janakshah2170
    @janakshah2170 Před 4 dny +1

    कोई भी देशमे शाशक पक्ष पर रेड नही पडती ए हकिकत हे ईस लीए ओपोजीसन पारटी शाशक पक्षके नेताओका लीसट बनाये ओर जब वो सतामे आये तब ए नेताओके उउपर कारवाय करे ईसमे जनता का पेसा सरकार पास वापस आ जायेगा

  • @javansihninama5854
    @javansihninama5854 Před dnem

    🙏જે રીતે નેતાઓ ની સંપત્તિ વધે છે તેમ અધિકારી જે નેતાઓ સાથે મળેલા તેઓની સંપત્તિ પણ અનેક ઘણી વધે છે એમાં કોઈ નવીન જેવું નથી હાલમાં મોટા ભાગ ના અધિકારી ભાજપ ના કાર્યકર્તા હોય તેવુંજ વર્તતા હોય છે અત્યારે કોઈ કૌભાંડ ની તપાસ થઈ હોય અને કોઈ પગલા લેવાયા હોય તેવું કોઈ જાણમાં નથી 🙏

  • @parekhrajnikant6264
    @parekhrajnikant6264 Před 3 dny +1

    સરકારી નોકર,રાજકીય વ્યક્તિ ,તથા તેના સગાઓ માટે પાનકાર્ડ બનાવો ત્યારે સ્પેશિયલ કોડ રાખો ્

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 Před 4 dny +1

    ❤khub.khub.abhindan ❤

  • @pareshshingala5386
    @pareshshingala5386 Před 4 dny +1

    સાગઠીયા સાગઠીયા કરે છે. સરકાર પણ અગ્નિ કાંડ નું શું એમાં કોણ જવાબદાર શાસક પક્ષ નું ક્યાંય ઉલ્લેખ સુધા નહી. શાસક પક્ષ દૂધે ધોયેલા છે. નામ જોગ ઉલેખ કરવો જોઈએ.

  • @jivanchawda7827
    @jivanchawda7827 Před 3 dny +6

    આએ. સાગઠીયા પસે આટલી પ્રોપર્ટી છે મહત્વ ની વાત તો એ છે સગઠીયા એ કેતલા ક્રોડપતિ બનાવ્યા હસે એ મહત્વ ની છે

  • @ajaymandora5044
    @ajaymandora5044 Před dnem

    Vat barobar che bhai ne

  • @rushivedna-parivar
    @rushivedna-parivar Před dnem +1

    पंचमहल महिसागर दाहोद के सभी नेताओं ने यही काम किया है

  • @user-gg1nj6mx2z
    @user-gg1nj6mx2z Před 2 dny +2

    સાથે સાથે વજુ વાળા અને વિજય રૂપાણી ની સંપતિ તપાસો. એટ્લે ખબર પડી જશે કે આ લોકો પાસે આટલી મોટી સંપતિ આવી ક્યાંથી.

  • @yogeshdave395
    @yogeshdave395 Před 3 dny +2

    આવા કેટલાય છે બાકી ના નામ જાહેર કરો

  • @yogipambhar7155
    @yogipambhar7155 Před dnem +1

    આ મોદીજી નો ભ્રષ્ટાચાર એટલે મોદીજી નો વિકાસ મનસુખ સાગઠિયા

  • @user-to4rb7up4z
    @user-to4rb7up4z Před 3 dny

    Good mahiti jagadisbhai

  • @pareshgandhi4653
    @pareshgandhi4653 Před 3 dny

    Best ..sir❤

  • @whooptybro8658
    @whooptybro8658 Před dnem +1

    ભાવનગર શહેર ફરતિ જમીન નેતાઓ એ ખરીદી લીધી છે
    ભાવનગર મા પણ આવુજ સાલે છે

  • @jayeshsenjariya8769
    @jayeshsenjariya8769 Před 3 dny +1

    Mehta sar good work❤

  • @user-jt8il6eh4x
    @user-jt8il6eh4x Před 3 dny +2

    લોકો ને લુટીને

  • @dilipmehta3084
    @dilipmehta3084 Před 3 dny

    Eye opener

  • @purvarajsinhjhala752
    @purvarajsinhjhala752 Před 4 dny

    Right

  • @vekariyamahesh7067
    @vekariyamahesh7067 Před 4 dny +1

    Rajkot bjp Kal congress karyalay par todfod karva ne. Rahul Gandhi no virodh karva to bhega thay gaya

  • @dhanjibhairaddiya6481
    @dhanjibhairaddiya6481 Před 3 dny +1

    सर सागठीया ना भाइ नी तपास केम नथी करता

  • @rasiyogujarati
    @rasiyogujarati Před 2 dny

  • @yogipambhar7155
    @yogipambhar7155 Před dnem +1

    😊😢 આ તો બીજેપી નો વિકાસ એટલે બીજેપી નો મોટો વિકાસ

  • @Radhika-of6ks
    @Radhika-of6ks Před 2 dny

    Corporation vidhansabha loksabha ma 5 years ae change PARTY
    Public na tax money Bachavo

  • @vickythaker5897
    @vickythaker5897 Před 3 dny

    Nice one .....

  • @honeypatel9500
    @honeypatel9500 Před 4 dny

    જગદીશ ભાઈ રાજનીતી મા આવી જાવ, તમારી જરૂર છે

  • @samir777gaming3
    @samir777gaming3 Před dnem

    વંદન

  • @patelnaresh6154
    @patelnaresh6154 Před 3 dny +2

    Bjp નું બીજું નામ જ bhrastchhar છે પણ જનતા ક્યાં સમજે છે

  • @AMRUTBHAIPARMAR-nw5ks
    @AMRUTBHAIPARMAR-nw5ks Před 20 hodinami

    અત્યારે કરોડોની કમાણી કરી બેસી ગયા છે 10, પેઢી જાય તો પણ ખૂટે નહીં, એટલા રૂ, ભેગા કરી બેસી ગયા છે, દરોડા પાડી શકે તો બધું જોવા મળે,

  • @aniruddhsinhgohil3189

    Jay ho maheta sar

  • @rameshkpatel1
    @rameshkpatel1 Před 3 dny

    what about tall claim of BJP regarding good Governance & no corruption.

  • @arunsolanki3464
    @arunsolanki3464 Před 3 dny

    80% class 1,ane 2,ofisar brastachar kari ne abajopati thai gaya chhe jene manavta jevi koi jat hoti nathi tene kadak kanun lavi fasi ni saja aapo Ani sathe sandovayela dhara sabhy ,sansad ,meypr ,corporetar ,ministar je koi hoy tene navo kaydo lavi Fasi ni saja aapo ane teni badhi sampati japt kari sarkar ma jama kari do

  • @vishnubarot9783
    @vishnubarot9783 Před 19 hodinami

    Aava Sangathiya Darek Nagarpalika Ma Chhe TP Jyare Amal Ma Aave Tyare Temano Bhrastachar Chalu Thay Chhe Aakhu Gujarat Bhrastachar Thi Heran Chhe Pan Aavaj Koi Uthavatu Nathi

  • @somalthakore
    @somalthakore Před 4 dny

    Besides Sagathia....media and guj channels should come and INVESTIGATE OR DIG DEEPER TO FIND THE BIG FISH.....THE REAL BIG FISH....be it Govt or BJP.
    Otherwise it will just be surface level and cosmetic reporting.
    TP Scheme gorakh dhandha has happened in Ahmedabad since 20yrs. The WORST GOVT in Guj since 1960

  • @ZalaPravin-hj1oe
    @ZalaPravin-hj1oe Před 4 dny

    Narashih. Mata. Aathnnic .Really

  • @Dilipmakwana-q1p
    @Dilipmakwana-q1p Před 4 dny

    Aji river front nu kam akhi yojna ni badhi j prakar ni manjuri madi Java chhta sha mate chalu nathi karta te pan ak tapas no visay chhe.

  • @pratikvahir2352
    @pratikvahir2352 Před 4 dny +1

    અમારા વિસ્તાર માં આવુજ બનું સે સર

  • @manharlalpoojara1131
    @manharlalpoojara1131 Před 20 hodinami

    Where is ed cbi it we pray fot yout safety

  • @vadherhakubha8713
    @vadherhakubha8713 Před dnem

    Sata sarvopari chhe bhai

  • @jayantilalpatel1878
    @jayantilalpatel1878 Před 3 dny

    Bjp ni sath goth 6
    Bjp na netao j bhrstachar kare 6 ne karave 6
    Had ni maja muki 6 jagdish bhai dhanyvad aapko
    Abhinandan 😅

  • @balwantraijoshi1412
    @balwantraijoshi1412 Před 3 dny

    Gujarat na anya shahero mathi Rajkot jevu nagna Satya janava nahi male Karan patrakaro vechai gaya che😮😢😊😂

  • @user-es3ci7nq2k
    @user-es3ci7nq2k Před 3 dny

    Tamam neta,mantrio, police adhikario,sarkari adhikario ni milkar hapta karvama aave to deshu tamam devu puru Thai Jay Ane jetlu devu che etla Paisa vadhe,

  • @maheshamin581
    @maheshamin581 Před 2 dny

    Harsh Sanghvi ruber stamp hoi aa koi pan sanjog ma na chali sake c r Patil Delhi gaya harsh bhai ne rest ni jarur che

  • @arvindsangani4895
    @arvindsangani4895 Před 18 hodinami

    ગાંધીનગર જાય છે પછી કાપી નાખુ વિડિયો માથી કેમ

  • @m.j.sodha1112
    @m.j.sodha1112 Před 3 dny

    MANSUKHASAGTHIYAYE.CHARGANISAMPATIMATHI.AEK.BHAGNISAMPATIBAHARPADICHHE.BAKIMOTAMATHACHHATAKIJASE

  • @dipakmehta5537
    @dipakmehta5537 Před 3 dny

    Rajkot air port ni aaspaas ni jamin nu pan em j chhe

  • @vallabhdesai855
    @vallabhdesai855 Před 3 dny

    Surat. Na. Nagar. Palika. Na. Tamam. Depiuti. Ni. Ke. Karmsari. Ni. Milkat. Tapaso. Nokri. Pela. Milakat. Ketli. Hati. Aane. Aaje. Ketali. Milkat. Se. C. B. I. Tapase. To. B. J. P. No. Vikas. Bahar. Aavse. Jay. Kisan.

  • @AMRUTBHAIPRAJAPATI-kh3fz

    Darek Tsluka a5.10. Sagthiys hase

  • @mahabharat4505
    @mahabharat4505 Před 3 dny

    Gandhinagar jaai chhe... E pachi shu?

  • @user-wk6bz2bb6k
    @user-wk6bz2bb6k Před 3 dny

    Gujarat ni police have highlights ma aavse

  • @ASHOKKUMARPATEL-vf9oe
    @ASHOKKUMARPATEL-vf9oe Před 4 dny +1

    D CB ના અધિકારી ને કોણ બચાવી રહ્યું છે ૧૧😊😊😊😊

  • @mustafaghanchi7195
    @mustafaghanchi7195 Před dnem

    Tame rajkarn ma aavo jagdish sir

  • @ketanmehta5923
    @ketanmehta5923 Před 4 dny +1

    Je malva gaya aene bolavi layo

  • @JayrajsinhGohil-ue5hd

    Is Sarkar ne to Jo Margaya he Unke Varasdar nahi hone Vale k Paise bhi Nahi Chore

  • @gaurangtrivedi1221
    @gaurangtrivedi1221 Před 4 dny

    All this things learn from Congressi.

  • @kanaiyalalpatel2387

    Avu to congress ni sarakar mo te loka j karata hata ne