Rakesh Barot | વ્હાલી તારે ઝગડવું નોતું | Vahli Tare Jagdvu Natu | Gujarati New Song | ગુજરાતી ગીત

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • જુઓ રાકેશ બારોટનું નવું ગુજરાતી ગીત "વ્હાલી તારે ઝગડવું નોતું" રાજલ બારોટ સાથે જેમાં છાયા ઠાકોર છે. માત્ર ‪@SaregamaGujarati‬ પર 💓
    Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
    • Rakesh Barot New Songs...
    Singer: Rakesh Barot.Rajal Barot
    Artist: Rakesh Barot, Rajal Barot, Chhaya Thakor
    Producer: Red Velvet Cinema
    Concept & Director: Vishnu Thakor (Adalaj)
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Music: Mayur Nadia
    Lyrics: Manu Rabari
    Dop & Edit: Montu Rajput
    Production: Kiratan Barot
    Makeup, Hair : Hashmuk Limbachiya
    Sport Boy: Poonam
    Crowd: Puspa Ben Shah
    Dance Group: Puspa Shah
    Floor Music: Sunil Kachhiya
    Light: Kalpesh Jadav, Hitesh
    અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો
    Wynk tinyurl.com/mv...
    Hungama tinyurl.com/4w...
    Amazon tinyurl.com/3c...
    Spotify tinyurl.com/p7...
    Apple tinyurl.com/24...
    Resso tinyurl.com/43...
    CZcams Music tinyurl.com/2t...
    Lyrics:
    એ પિયર જાવું તું તારે....
    એ પિયર જાવું તું તારે ભલે જવું તું
    પણ બા હારે ઝઘડવું નોતું
    એ ગોંડી મારી બા હારે ઝઘડવું નોતું
    એ વાલી મારી કરવું પડે ઘણું બધું જતું
    એ નારે પાડી તો મને...
    એ નારે પાડી તો મને ભલે પાડી પણ
    કડવું વેણ કેવું નોતું
    એ વાલા મને એલ ફેલ બોલવું નોતું
    એ આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
    એ ઘર છે તો વાલી ખખડે ને એમાં ઉતાવળું થાવું તારે નોતું
    કે હોવે હોવે ઉતાવળું થાવું તારે નોતું
    એ વાલી મારી કરવું પડે આવું ઘણું બધું જતું
    દહ દાડા થી તાવ આવે મારા ભાઈ ને
    થાકી ગઈ સુ આ વાત બા ને કઈ કઈ ને
    પાહે બેહી ને વાત કરો બા ને પ્રેમ થી
    મન માં મુંજાય તું અમથી હાવ ખોટી
    એ પ્રેમ થી કદી બા એ...
    એ પ્રેમ થી કદી બા એ મૉન્યુ નથી ને કદી હોમભલી નથી મારી વાત
    કે હાચુ કઉં સુ હોમભલી નથી મારી વાતો
    કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
    એ ઘરડા માવતાર છે આતો કટકટ તોય મન ઉપર ના લે તું
    કે માવતર ને કોય ના કેવાતું
    કે આવું બધું કરવું પડે ગોડી ઘણું બધું જતું
    કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
    હો તમે તો શેર માં કરો ધંધો રે તમારો
    સાસુ નણંદ વચ્ચે મરો છે અમારો
    હો રવિવારે રજા માં હું ગોમડે આયો તો
    મને કીધું હોત તો પિયર મેલી ને હું જાતો
    હે મેલવા ના આયા તો...
    મેલવા ના આયા તો ભલે ના આયા પણ જેમ તેમ બોલવું નોતું
    એ હાચી ખોટી હૌની હંભળાવી નોતી વાતું
    કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
    એ મન માં મુંઝાશો ના મોનીતિ ને કરશો ના રાતી ચોળ આખું
    ભાભી એ મને કીધું છે બધું એ હાચે હાચુ
    કે કાયમ કર્યું છે તે ઘણું બધું જાતું
    એ હાહુ નણંદ નું બોલેલું અમને દિલ માં નથી બૌ દુખતું
    કે વાલા બોલેલી દુખે તમારી વાતું
    કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
    એ શોન્તી થી રઈ ને આવો બે ચાર દાડા પછી ભૂલી ને બઘી જૂની વાતું
    કે વાલી મારી ભૂલી ને જૂની વાતું
    કે વાલી મારી ઘણું કર્યું છે તે મારા માટે જતું
    કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
    કે વાલી મારી ઘણું કર્યું છે તમે મારા માટે જતું
    કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
    E Piyar Javu Tu Tare
    E Piyar Javu Tu Tare Tare Bhale Javu Tu
    Pan Baa Hare Jagadavu Notu
    E Gondi Mari Baa Haare Jagadavu Notu
    E Vali Mari Karvu Pade Ghanu Badhu Jatu
    E Naare Padi To Mane
    E Naare Padi To Mane Bhale Padi Pan
    Kadavu Ven Kevu Notu
    E Vala Mane Elfel Bolavu Notu
    E Aavu Badhu Ghanu Ey Karyu Che Me Tamara Mate Jatu
    E Ghar Che Vali Khakhade Ne Ema Utavalu Thavu Tare Notu
    Ke Hove Hove Utavalu Thavu Tare Notu
    E Vali Mari Karavu Pade Aavu Ghanu Badhu Jatu
    Dah Dada Thi Taav Aave Mara Bhai Ne
    Thaki Gai Suu Aa Vaat Baa Ne Kai Kai Ne
    Pahe Behi Ne Vaat Karo Baa Ne Prem Thi
    Man Ma Munjay Tu Amathi Haav Khoti
    E Prem Thi Kadi Baa E
    E Prem Thi Kadi Baa E Monyu Nathi Ne Kadi Hombhali Nathi Mari Vaat
    Ke Hachu Kau Su Hombhali Nathi Mari Vaato
    Ke Aavu Badhu Ghanu E Karyu Che Me Tamara Mate Jatu
    E Gharada Mavatar Che Aato Katkat Toy Man Upar Na Le Tu
    Ke Mavtar Ne Koy Na Kevatu
    Ke Aavu Badhu Karvu Pade Godi Ghanu Badhu Jatu
    Ke Aavu Badhu Ghanu E Karyu Che Me Tamara Mate Jatu
    Ho Tame To Sher Ma Karo Dhandho Re Tamaro
    Sasu Nanad Vacche Maro Che Amaro
    Ho Ravivare Raja Pa Ma Hu Gomade Aayo To
    Mane Kidhu Hot To Piyar Meli Ne Hu Jaato
    He Melva Na Aaya To
    Melva Na Aaya To Bhale Na Aaya Pan Jem Tem Bolvu Notu
    E Hachi Khoti Hau Ni Hambhalavi Noti Vaatu
    Ke Aavu Badhu Ghanu Ey Karyu Che Me Tamara Mate Jatu
    E Man Na Munjasho Na Moniti Ne Karsho Na Rati Chol Aakhu
    Bhabhi E Mane Kidhu Che Badhu E Hache Hachu
    Ke Kayam Karyu Che Te Ghanu Badhu Jatu
    #VahliTareJagdvuNatu
    #rakeshbarot
    #rajalbarot
    #saregamagujarati
    #rakeshbarotnewsong
    #gujaratigeet
    #gujaratisong
    #gujaratisongs
    #rakeshbarotnewsong
    #rakeshbarotstatus
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal
  • Hudba

Komentáře • 1,8K

  • @Balaji..Thakor..0156
    @Balaji..Thakor..0156 Před 25 dny +4

    રાકેશ બારોટ ના આશિકો.. આ સોંગ.. 2024 માં સાભળોછો👍🙏

  • @nikitadantani7783
    @nikitadantani7783 Před 13 dny +3

    રાકેશભાઈ બારોટ ને સ્વેતાજેન ની જોડી સુપર લાગે છે મસ્ત ગીત છે👌❤️❤️❤️❤️❤️

  • @ROMIYO_N_DAMOR_OFFICIALLY9231

    ભલે ભલે રાકેશ ભાઈ રાજલ બેન મોજ મોજ
    કોને કોને આ ગીત ગમે લાઈક કરો ❤❤❤❤❤❤❤
    જય ચેહર માં મારા વાલા બધા ગુજરાતી ને ❤❤❤

  • @dilipraval5357
    @dilipraval5357 Před rokem +5

    🎉 સુપર

  • @Rajathakorofficial1127
    @Rajathakorofficial1127 Před rokem +5

    સુપર છે સોંગ રાકેશભાઈ બારોટ આઠમસુધી એક મીલીયમ સુધી પોહચે એવા સવુને જય માતાજી

  • @abhujithakor7785
    @abhujithakor7785 Před 2 měsíci +4

    આવા‌ ગીતતો ગો‌ ‌‌વિરુદ‌ કોઈને‌ કરે

  • @chaprigamer5287
    @chaprigamer5287 Před rokem +14

    મનુભાઈ ની કલમની વાત નાં થાય હો❤😊અને રાકેશ ભાઈનો સુર એટલે તો 🤗❤️💜

    • @thakorarjan3988
      @thakorarjan3988 Před rokem +1

      સાચી વાત છે ભાઇ

    • @user-dm8zu1rt2u
      @user-dm8zu1rt2u Před 11 měsíci

      ​@@thakorarjan3988યૌ

    • @thakorshilpa1658
      @thakorshilpa1658 Před 11 měsíci

      Pela to sovanji thakor lakhyu chhe... copy karyu chhe manu rabari

    • @chaprigamer5287
      @chaprigamer5287 Před 11 měsíci

      @@thakorshilpa1658 પેલા ભૂલવા માંગુ વાળું shovanji thakor લખ્યું ખબર છે પણ આતો મનું રબારીએ લખ્યું છે ❤️

  • @momaiofficialroita
    @momaiofficialroita Před rokem +4

    વાહ રાકેશભાઈ વાહ ખૂબ જ સરસ ગીત છે સિંગર અંકિત ચૌધરી રોઇટા તરફ થી ફૂલ સપોર્ટ છે

  • @ArvindThakor-ts4gs
    @ArvindThakor-ts4gs Před rokem +31

    બહું સરસ ગીત રાકેશ ભાઇ અરવિંદ ઠાકોર પેપળુ તરફથી ફુલ સપોટ છે અમારા પેપળુ વાળા નંકળંગ ભગવાનના એક સોંગ ગાજો અમારો ઠાકર તમારી રક્ષાં કરસે જય ઠાકર

  • @studio-skumar
    @studio-skumar Před rokem +27

    સુપરહિટ સોંગ રાકેશ ભાઈ બારોટ અને બેની રાજલબેન બારોટ 👌👌👌👍👍

  • @darbargopalsinhbapu5043
    @darbargopalsinhbapu5043 Před rokem +16

    સુપર સોંગ રાકેશભાઈ બારોટ & રાજલબેન બારોટ .....& છાયા ઠાકોર બૂમ પડાવી દીધી❤❤❤

  • @ashwinrathod9040
    @ashwinrathod9040 Před rokem +2

    રાકેશ બારોટ નું ગીત વીડિઓ સોન્ગ સુપ્પર છે

  • @user-ll3uu5pt6y
    @user-ll3uu5pt6y Před rokem +8

    જોરદારસોગ💓રાકેશભાઈ

  • @krishnathakorofficial8511

    Gj 24 patan તરફથી ફુલ સપોર્ટ 👍❤❤❤❤❤❤

  • @JayChamunda982
    @JayChamunda982 Před rokem +30

    સિંગર ચીનેશ ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ મિત્રો આગળ વધારજો સૌ ને જય માતાજી 🙏🙏 ગામ રૂવેલ

  • @jaygogaofficialbhorolgujar8044

    પહેલી વાર જોયા છે આ. ગીત માં રાકેશ બારોટ અને રાજલ બારોટ

  • @maheshraval6930
    @maheshraval6930 Před rokem +22

    સૌ પ્રથમ વાર ભાઈ બહેન નું ગાયેલું ગીત એક સાથે સાંભળ વા મળ્યુ

  • @LovelyDigital
    @LovelyDigital Před rokem +19

    રાકેશ બારોટ ના ફેન હોય તો લાઈક કરો 👍

  • @dantanirohit5429
    @dantanirohit5429 Před rokem +6

    Vaa Rakesh bhai Rajalben song supar hit

  • @vinodsolanki1636
    @vinodsolanki1636 Před rokem +2

    જોરદાર એક નંબર સોંગ છે ભાઈ

  • @ravalmukesh2022
    @ravalmukesh2022 Před rokem +5

    જય માતાજી આ સોંગ મા રાકેશ ભાઈ અને રાજલ બેન ભાઈ અને બહેન નો પ્રેમ જોવા મલો આ સોંગ ને સ્પોટ કરજો મારો🙏🙏

  • @vihatofficial9214
    @vihatofficial9214 Před rokem +7

    મનુ રબારી ના શબ્દો હોય એટલે સૌથી અલગ જ આવે અને રાકેશ બારોટ અવાજ... પછી કેમ ના ધૂમ મચાવે❤❤❤

  • @user-qo8fv5xq6d
    @user-qo8fv5xq6d Před rokem +4

    હા રાકેશ ભાઈ બારોટ હા જોરદાર સોંગ બનાવ્યું મોજ આવીગ હો

  • @jayrahoniyavirdigitelmadal

    સિંગર ખેતા ઠાકોર 😅😅હા રાકીશભાઈ હા

  • @gamingvijay8290
    @gamingvijay8290 Před rokem +14

    રાકેશ ભાઈ જય માતાજી જય સિકોતર માં

  • @harkanbhairabari3006
    @harkanbhairabari3006 Před rokem +27

    રાકેશભાઈ બારોટ ના બધા સોનગ ખુબ જ સરસ છે અને આ સોનગ તો સુપરહિટ છે જે ને સારું લાગ્યું તે લાઈક કરો 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏👌👌👌👌💫💫👌👌👌👌

  • @kanumsoanki4379
    @kanumsoanki4379 Před měsícem +1

    જોરદાર સોંગ છે રાકેશ ભાઈ બારોટ અને રાજલ બેન , મનીરાજ બારોટ નું અનમોલ રતન 🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @d.j_rimix_song.
    @d.j_rimix_song. Před rokem +6

    Nice અવાજ રાકેશ ભાઇ

  • @dineshpanchal412
    @dineshpanchal412 Před rokem +6

    સુપર ગીત બનાયુ છે જયમાતાજી

  • @user-mf3ku4vd1v
    @user-mf3ku4vd1v Před rokem +7

    Khub સરસ

  • @lagdhirbhai.nprajapati5788

    સુપર છે ગીત બીજુ લાવજો

  • @kiranpandya1713
    @kiranpandya1713 Před rokem +38

    વાહ આજે હૈયું ભરાઈ આવ્યું ભાઇ બહેન નો સાથે અવાજ સાંભળી
    🎉🎉🎉

  • @tiger.meladi.4435
    @tiger.meladi.4435 Před rokem +7

    હર ઘર કી કહાની છે આ હો👌👌🔥🔥🔥😭👌👌👌🔥🔥🔥🔥🔥🥀

  • @duvarakhajo
    @duvarakhajo Před rokem +6

    રાકેશ બારોટ રાજલ બારોટ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @DineshbhaiThakor-by2jq
    @DineshbhaiThakor-by2jq Před 5 dny +1

    સુપર સોગ.દિનેશ ઠાકોર.લાખણી.તરફથી.ફુલ સપોર્ટ.જય માતાજી.

  • @jaynatithakor6248
    @jaynatithakor6248 Před rokem +5

    હા રાકેશ બારોટ અને રાજલ બારોટ બુમ પડાવી🥰🥰🥰🥰🥰🥰

  • @alpesParmar-tx1nz
    @alpesParmar-tx1nz Před rokem +1

    વાહ રાકેશ ભાઈ બારોટ
    વાહ રાજલ બેન બારોટ

  • @GKT2INDIAN
    @GKT2INDIAN Před rokem +5

    રાકેશ ભાઈ સોંગ જોરદાર સે પણ હવે એક કોનુડા નું બનાવી દો
    જય માતાજી 🙏🏻🙏🏻

  • @bharatsolanki1413
    @bharatsolanki1413 Před rokem +2

    ખુબ સરસ

  • @Silentmotivation-
    @Silentmotivation- Před rokem +4

    સુપર સોંગ રાકેશભાઈ આવા સોંગ લાવતા રહો

  • @tollywoodmelamovietollywoo8433
    @tollywoodmelamovietollywoo8433 Před 4 měsíci +1

    રાકસભાઇ રાજલબેન તમારા જેવા ભાઇની જરુર છે

  • @jogajithakorofficieal4147

    સુપર.સોગ.રાકેશભાઈ.રાજલ.બેન.બારોટ.આ.ગીત.લખનાર.મનુ.રબારી.છાયા.ઠાકોર.સુપર.અભિનય.છે.🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @SKDIGITAL-ie6oz
    @SKDIGITAL-ie6oz Před rokem +1

    ખુબ સરસ સોંગ રાકેશ બારોટ રાજલ બારોટ

  • @SRcontrution
    @SRcontrution Před rokem +25

    ખરેખર આ ગીત ખુબજ પરિવાર પર પ્રકાશ પાડે છે..
    આ ગીત ખુબજ સરસ છે. congrulation.રાકેશ સર

  • @desaijogabhai-wl4bb
    @desaijogabhai-wl4bb Před rokem +1

    વાહ રાકેશભાઈ બારોટ વાહ રાજલ બારોટ

  • @heenathakor826
    @heenathakor826 Před rokem +6

    હા મોજ બળવત ઠાકોર ખીમાણા❤❤❤

  • @jayathakorofficial7035
    @jayathakorofficial7035 Před rokem +4

    કુટુંબ સાથે સંપીને રહેવાનો મેસેજ આપવા બદલ આભાર 🙏🙏🙏🙏🙏

  • @sachuchavda9885
    @sachuchavda9885 Před rokem +12

    મનુભાઈ આવ્યા એટલે કઈક દમ હસે હો વાલા
    સુ કેવું મિત્રો તમારું

  • @RAHULEDIT555
    @RAHULEDIT555 Před rokem +7

    રાકેશ ભાઈ પાછી ગુજરાત માં બુંમ પડાવશે હો વાલા 🙏

  • @rameshtirgar6812
    @rameshtirgar6812 Před rokem +23

    વાહ .. રાકેશ બારોટ & રાજલ બારોટ એકસાથે જબરદસ્ત સોંગ માર્કેટ માં બૂમ પડશે

  • @vakhataangari7994
    @vakhataangari7994 Před rokem +2

    સૂપર રાકેશભાઈ

  • @harirabari5166
    @harirabari5166 Před rokem +8

    ખુબ અભિનંદન રાકેશ ભાઈ..રાજલ બેન...તમારા ભાઈ બહેન સદા ખૂશ રાખે ગોગા મહાર

  • @manujidarbar5028
    @manujidarbar5028 Před rokem +2

    જય માતાજી

  • @bharthirajaofficial507
    @bharthirajaofficial507 Před rokem +16

    બંને ભાઈ બહેન નું એક સાથે ગીત મા જોઈને આનંદ થયો ❤👌

  • @chamundamitticool6825
    @chamundamitticool6825 Před rokem +37

    ભાઈ-બહેન... પહેલી વાર એક સાથે
    શું અવાજ આપ્યો છે...❤ ખુશ થઈ ગયું.
    રાકેશ બારોટ...& રાજલ બારોટ...

  • @DineshThakor-sq7rf
    @DineshThakor-sq7rf Před rokem +2

    મોજ મારા ભાઈ કરાવે છે

  • @user-bf2cg4ry7n
    @user-bf2cg4ry7n Před 6 měsíci +3

    Vah Banaskantha na havjo❤❤

  • @kantibhaiThakor-zt8kg
    @kantibhaiThakor-zt8kg Před rokem +3

    સુપર સોનઞ હો

  • @ramesh.s.tthakor6548
    @ramesh.s.tthakor6548 Před rokem +5

    વાહ રે ભાઈ વાહ સુ તમારું સોંગ
    આઈ લવ યુ ❤❤❤

  • @mavanidilip7785
    @mavanidilip7785 Před rokem +1

    ઘર ની વાત ઘર માં પતાવી લ્યો..જાહેર માં નો ગામ ગધેડો નો કરાય

  • @rajasikotarofficial3463
    @rajasikotarofficial3463 Před rokem +5

    રાકેશ ભાઇ તમારા સોંગ પૂરા દેશમાં બહૂ બુમ પડાછે

  • @cmgaming00001
    @cmgaming00001 Před 4 měsíci +1

    Gujrat no Eco che bhai king off rakesh barot ❤❤❤❤❤

  • @user-uk6hm9rh5r
    @user-uk6hm9rh5r Před rokem +8

    ખુબ સરસ રાકેશભાઈ 👌👌

  • @devrajvajapurofficial8097

    જય ઠાકર 🙏
    ગીતકાર✍ દેવરાજ વજાપુર તરફ થી ફુલ સ્પોટ

  • @SAPNA324-eo5sh
    @SAPNA324-eo5sh Před rokem +70

    ( Very Very nice song )
    રાકેશ ભાઈ બારોટ આ સોન્ગ કોનુડા મા ખુબ ખુબ બુમ પડાવ છે...🥰💞💫

    • @user-uh8hf7lt4q
      @user-uh8hf7lt4q Před rokem +4

      B, k, thakor, ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢😮😮

    • @user-mz9nb5mb1w
      @user-mz9nb5mb1w Před 12 dny

      સૂપરઞીત 5:26

  • @shanabhaidabhi1112
    @shanabhaidabhi1112 Před rokem +10

    વાહ રાકેશ ભાઈ વાહ..... 👌👌

  • @dewasihamiraram3823
    @dewasihamiraram3823 Před rokem +4

    હા મારા મોટા ભાઈ રાકેશ બારોટ સુપર હિટ સોંગ નંબર 1 છે હો વ્હાલા

  • @mamtathakor3095
    @mamtathakor3095 Před rokem +1

    મમતા ઠાકોર વરણ ❤❤❤

  • @vishucharak8634
    @vishucharak8634 Před 10 měsíci +2

    આપડા રાકેશ ભાઈ ની વાત તો અલગ છે વાલા જય મા રવેચી જય મા સોનલ જય મા મોગલ❤❤❤

  • @hamirchauhan9947
    @hamirchauhan9947 Před rokem +10

    💞💞વાહ રાકેશ ભાઈ તમે તો 🎸બૂમ પડાવી દીધી 💞💞

  • @darbargajusih2486
    @darbargajusih2486 Před rokem +4

    વાહ રાકેશભાઈ અને રાજલ બેન ની જોડી એ ધૂમ મચી મચાવી દીધી અને મનુભાઈ રબારી ના કલમ ની તો વાત જ કંઈક અલગ હોય છે આવા પારિવારિક ગીતો સાંભળવાની ખુબ મઝા આવે છે જય માતાજી તમામ કલોકરો ને ........

  • @vishnuThakorunjha
    @vishnuThakorunjha Před rokem +25

    જોરદાર 🥰🥰🥰 રાકેશભાઈ 🥰🥰સોંગ બૂમ પડ છે

  • @bharatbhaiparjapati8164
    @bharatbhaiparjapati8164 Před rokem +1

    સુપર ગીત રાકેશ બારોટ રાજલ બેન 👌👌

  • @SKVirampurKing
    @SKVirampurKing Před rokem +10

    વાહ રે રાકેશભાઈ રાજલબેન જોરદાર સોન્ગ લાયા બે ભાઈ બહેન વાહ રે વાહ ‌👌👌❤❤

  • @Siddhraj4444
    @Siddhraj4444 Před rokem +6

    ગીત સરસ છે અમને પણ મજા આવી છે અને જોરદાર ગીત 👌😘

  • @sundajithakor8438
    @sundajithakor8438 Před rokem +6

    વાહ રાકેશભાઈ સમાજ સુધારક સોગ

  • @drshorts369
    @drshorts369 Před rokem +2

    સરસ ❤ song👍👌❤

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 Před rokem +14

    જય શ્રી જહુ મા જય શ્રી સીકોતર માં જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ સોન્ગ રાકેશ ભાઈ બારોટ એન્ડ રાજલ બેન બારોટ Congratulations

  • @gktsdejetal2763
    @gktsdejetal2763 Před rokem +1

    સુપર સોંગ

  • @nanubhavaghela9870
    @nanubhavaghela9870 Před rokem +14

    હા રાકેશ ભાઈ બુમ પડશે આ ગીતમાં❤❤❤❤❤

  • @avdigitalvijayvaghela4121

    કીબોર્ડ પ્લેયર વિજય સિંહ વાઘેલા

  • @BharatThakor-B
    @BharatThakor-B Před rokem +8

    સુપર સોંગ હો ભરતજી ઠાકોર તરફથી ફુલ સપોર્ટ છે જય માતાજી દેતાલ ડુવા 👍🙏🙏🙏

  • @user-vu3rt2xb4i
    @user-vu3rt2xb4i Před 29 dny +1

    ખુબ સરસ રાકેશભાઈ રેશ્માબેન ખુબ સરસ સોંગ છે જય દશામા

  • @chauhanmahesh9493
    @chauhanmahesh9493 Před rokem +4

    હા હવે બુમ પડસે રાકેશ ભાઈ મોજ 🎉🎉🎉

  • @amaratsolanki8939
    @amaratsolanki8939 Před rokem +1

    સરસ રાકેશભાઈ બૂમ પડાઈ

  • @mukeshthakor8470
    @mukeshthakor8470 Před rokem +11

    હા મારૂ બનાશ👍 કોઠા નો કાનુડો હા👍 બધા મિત્રો👭👬જયાં માતાજી🙏🙏 ભાઈ👌👍👍👍

  • @zalavirubha1832
    @zalavirubha1832 Před rokem +2

    જોરદાર

  • @MIXKILLER517
    @MIXKILLER517 Před rokem +4

    જોરદાર સોંગ રાકેશભાઈ

  • @diporamdigitalpudagam1758

    સંજય રાવત પુદગામ સિંગર🙏🙏

  • @rajachamundaofficial2490

    જય માતાજી મિત્રો કિશન મકવાણા ના 🙏🙏

  • @merajsajana3223
    @merajsajana3223 Před rokem +31

    ખુબ ખુબ અભિનંદન રાકેશભાઈ રાજલ બેન તમારુ ગીત સોભળી ખુસ થઈ ગયો એથી વધારે ખુશ તો એ વાતથી થયો ભાઈ બેન એક સાથે આયો વાહ

  • @user-bl8kw5jy3o
    @user-bl8kw5jy3o Před rokem +10

    જય માતાજી રાકેશભાઈ હવે પપ્પા પર સોંગ

  • @vihatofficial6698
    @vihatofficial6698 Před 11 dny +1

    2024કોણ કોણ મારી જેમ સાંભળવા આવ્યું છે ❤❤

  • @rajubhasolankibapu4303
    @rajubhasolankibapu4303 Před rokem +6

    વાહ રાકેશ બારોટ વાહ
    હા મોજ હા

    • @thakoranil5255
      @thakoranil5255 Před 10 měsíci +1

      વાહ👍👍
      સરસ🙏🙏
      ગીત 🙏🙏
      ચેહરો🙏🙏

  • @ashokrathodofficail7171
    @ashokrathodofficail7171 Před rokem +4

    મણિરાજ બારોટ ને માનતા હોય તો આ ગીત જોરદાર ચલાવો 1 વનવે ચાલવું જોઇએ આ ગીત ને લાઈક સેર કરો

  • @ShambhuThakor-mr1yh
    @ShambhuThakor-mr1yh Před rokem +20

    ખુબ સરસ સોંગ રાકેશભાઈ રાજલબહેન તમને મારી સિકોતર બહું આગળ લહીજાય હેવી દુવા. Love you bro add sister😘

  • @jaychamundofficialganata702

    વાહ રાકેશભાઈ બારોટ વાહ તમારા અવાજ મા તો જાદુ છે હો તમારો અવાજ શાભળિ અમે તો ખુશ થઈ ગયા
    Arvind thakor 702 ગણતા

  • @pintudaraji9772
    @pintudaraji9772 Před rokem +9

    સૂપર હીટ રાકેશ ભાઈ રાજલ બેન સોંગ છે બેન ભાઈ નુ ❤

  • @SravanDharanoj4546
    @SravanDharanoj4546 Před rokem +4

    સુપર સોંગ રાકેશ ભાઇ ખૂબ પ્રગતિ કરો એવી મારી ધાયણોજ ગામ ની જહુ તમને હંમેશા ખુશ રાખે

  • @mahkaliDigital9662
    @mahkaliDigital9662 Před rokem +15

    ♥️♥️વાહ રાકેશ ભાઈ તમે તો બૂમ પડાવી દીધી♥️♥️