ઓરિજનલ મોદી સાહેબની સ્ટાઈલ મા શક્તિસિંહ ગોહિલનું ધારદાર ભાષણ | Jadav Gadhvi Loksahitya

Sdílet
Vložit
  • čas přidán 30. 04. 2024
  • ઓરિજનલ મોદી સાહેબની સ્ટાઈલ મા શક્તિસિંહ ગોહિલનું ધારદાર ભાષણ | Jadav Gadhvi Loksahitya
    Title : ઓરિજનલ મોદી સાહેબની સ્ટાઈલ મા શક્તિસિંહ ગોહિલનું ધારદાર ભાષણ
    Artist : Shaktisinh Gohil
    Copyright : Studio Bansidhar Una
    📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
    #kamo
    #kamokothariya
    #kamo_rajula
    #kirtidangadhvi
    #kirtidan_gadhvi_with_kamo
    👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

Komentáře • 369

  • @musicmeditation1493
    @musicmeditation1493 Před měsícem +62

    અમે શક્તિ સિંહ ગોહિલ સાહેબ માટે હ્રદય થી ગૌરવ અનુભવી એ છીએ..... જામનગર થી પ્રજાપતિ સમાજ ના કાર્ય કર આભાર માનું છું.... ❤❤

    • @HVcuCVJJBcocuCVJCzugZnHfggbuvc
      @HVcuCVJJBcocuCVJCzugZnHfggbuvc Před měsícem +2

      शक्ति सिंह जी आपके भाषण में बहुत मजा आया और आप जैसे नेता की ही जरूरत है कांग्रेस में आपको सलाम और धन्यवाद मेरी तरफ से

    • @jppurohit968
      @jppurohit968 Před měsícem

      શક્તિસિંહ બાપુ પર સમગ્ર ગુજરાત સહીત ભારત ભરમાં ગૌરવ અને સઁન્માન ની લાગણી અનુભવી એ છીએ.
      જય જય કોંગ્રેસ.

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 Před měsícem +78

    શકિતસિંહજી આગળ વધો આપણા જેવા નેતાની ગુજરાતને જરૂર છે

    • @user-zg4fy7nz8v
      @user-zg4fy7nz8v Před měsícem

      👌🙏👍

    • @ultimategaming4106
      @ultimategaming4106 Před měsícem +1

      Agal vadho gujrat ne luti levama tamara sathe Chine😊😊

    • @dpvaghela9593
      @dpvaghela9593 Před měsícem

      ​@@ultimategaming4106તારા આકાશો તો દેશ આખો લૂંટી લીધો અને તું પણ સાથે ભાગીદારજ છે

  • @udayrajwala2589
    @udayrajwala2589 Před měsícem +76

    શું આ લોકતંત્ર માં સારા વ્યક્તિત્વ ની કદર થાય છે
    શક્તિસિંહજી ખુબ સારા માણસ છે

    • @user-zg4fy7nz8v
      @user-zg4fy7nz8v Před měsícem

      🙏🙏👌❤️

    • @vhindu3916
      @vhindu3916 Před měsícem

      પણ મુલ્લા પાર્ટી કૉંગ્રેસ મા સોનિયા નો ગુલામ બની ને રહી ગયો😂

  • @jashodamakwana7936
    @jashodamakwana7936 Před měsícem +43

    શકિતસિંહભાઈ ખૂબજ સારુ પરફોર્મન્સ બતાવી રહયા છે મુદાઓની વાત કરે છે. 🎉🎉🎉🎉

  • @ramannadiadi6430
    @ramannadiadi6430 Před měsícem +122

    શક્તિસિંહ આગળ વધો. તમારાં જેવા નીડર નેતા મળ્યા નો આનંદ જ નહીં. સાથે ગર્વ થાય છે.જય ગુજરાત.

    • @vhindu3916
      @vhindu3916 Před měsícem

      પણ છે તો સોનિયા નો ગુલામ😂

    • @thecreative3359
      @thecreative3359 Před měsícem +1

      Gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutch ne best tourism award malyo Modiji na mehnat thi ane Bharat fastest growing economy bani che modiji na raj ma Google karo

    • @thecreative3359
      @thecreative3359 Před měsícem

      Jay shree Krishna Jay shree Ram

    • @vhindu3916
      @vhindu3916 Před měsícem

      @@thecreative3359 આ નામર્દ શકિતસિંહ ભરી સભા મા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ નહી બોલી શકે 🤣🤣

    • @user-tu9wb3wr2y
      @user-tu9wb3wr2y Před měsícem

      ઝઃઓ​@@thecreative3359

  • @AbhujiThakor-rs9uv
    @AbhujiThakor-rs9uv Před měsícem +24

    શક્તિસિંહ જેવા નીડર ની જરૂર છે જય ભારત જય કિસાન

    • @vhindu3916
      @vhindu3916 Před měsícem

      સોનિયા નો ગુલામ 😂

  • @dhunkhrashiji6359
    @dhunkhrashiji6359 Před měsícem +37

    શક્તિસિંહ બાપુ તમારું ભાષણ બહુ સરસ છે બહુ આગળ વધો

  • @mukeshdharmsotbanzara3019
    @mukeshdharmsotbanzara3019 Před měsícem +5

    શક્તિસિંહ એક મહાન નેતા છે જેઓ ક્યારેય પાર્ટી સાથે ગદ્દારી નથી. આ બાપુ રિયલ રાજપૂત બાપુ છે. મારા તેમના દૂર બેઠા પ્રણામ છે❤

  • @user-rr3lw1re2x
    @user-rr3lw1re2x Před měsícem +48

    ગણપતશિહ રાજપુત..જય.. માતાજી.. ગોહિલ

  • @sprajgor4623
    @sprajgor4623 Před měsícem +5

    માનનીય શક્તિસિંહ ગોહિલ સાહેબે વાત સાચી કરી છે જે રાજપુતાના રાજપુતાના દરબાર ની સાથે જે ગુજરાતના બધા બ્રાહ્મણો સાથે જ છે અને સાથે રહેશે હંમેશા જય ભવાની જય માતાજી❤

  • @user-py2fy9nd1f
    @user-py2fy9nd1f Před měsícem +31

    🌼🙋🌼 તમે મધ્યમ વર્ગ ના આવો છો તમે ગરીબ છો તો તમારી સરકાર રહેશે કોંગ્રેસ હા હા કોંગ્રેસ શાસનમાં નાની વસ્તુને લઈને સોનુ પણ સસ્તું હતું🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @HVcuCVJJBcocuCVJCzugZnHfggbuvc
      @HVcuCVJJBcocuCVJCzugZnHfggbuvc Před měsícem

      2014 में सोना 28 या 20000 पर तोला था आज प्रधानमंत्री की उम्र 73 साल की हो चुकी है और 73000 टोला हो चुका है सोना कौन बनेगा मंगलसूत्र और कौन छीनेगा आप खुद समझदार हैं जय हिंद जय भारत😅😅😅😅😅😅😅😅

  • @nilubhazala1553
    @nilubhazala1553 Před měsícem +28

    વાહ શકિતસિંહ બાપુ. આપ મી સાથે

  • @amrubhai4741
    @amrubhai4741 Před měsícem +45

    આભાસણ સાભળી ને લોકોએ મત આપવો જોઈ

  • @sandhiyakub5188
    @sandhiyakub5188 Před měsícem +11

    આપ જેવા નેતા ની દેસ ને જરુર્ શે
    Mera Bharat Mahaan

  • @gohilviramdevsinh6050
    @gohilviramdevsinh6050 Před měsícem +14

    જયભવાની કોગ્રેસ વિજય ભવ જય માતાજી જય સોમનાથ જય હમીરજી ગોહિલ જય શ્રી કૃષ્ણ સદાય સહાયતે

  • @mehboobkhanmalek4916
    @mehboobkhanmalek4916 Před 25 dny

    શક્તિસિંહ ગોહિલ સાહેબ ને ખુબ ખુબ અભિનંદન

  • @ajitsinhvaghela3715
    @ajitsinhvaghela3715 Před měsícem +5

    Jay mataji bapu.🙏
    ક્ષત્રિય સમાજ ને આપ જેવા લિડર અને માર્ગદર્શક ની ખૂબ ખુબ ખૂબ જ જરૂર છે.
    🚩👑જય રાજપુતાના.👑🚩

  • @kansinhparmar3893
    @kansinhparmar3893 Před měsícem +15

    જય માતાજી બા પુ ખુબ ખુબ અભિનંદન બાપુ

  • @Aaaaaj.9898
    @Aaaaaj.9898 Před měsícem +3

    વાહ શકતિસિહ ગો
    હિલ અમારા ઉમરાળા તાલુકાનુ ગૌરવછો ખૂબ ખૂબ અભીનંદન

  • @jadejalakubah248
    @jadejalakubah248 Před měsícem +14

    જયમાતાજી ગોહીલ સાહેબ

  • @ilyasdodia1374
    @ilyasdodia1374 Před měsícem +1

    Raj.chalave ka.rani jayo.ya.bibi.jayo.saktisingh.ji.aagebadho.salam

  • @pareshrabari2805
    @pareshrabari2805 Před měsícem +5

    વાહ શક્તિસિંહ મારા ભાવનગર જિલ્લા નું ગૌરવ...

  • @jamadvocate7121
    @jamadvocate7121 Před měsícem +10

    સત્ય બોલવુ, સત્ય શોધવું, મનુષ્ય જાતિ માટે, સ્વભાવિક છે ✍️🇮🇳

  • @ashishkumarzala7779
    @ashishkumarzala7779 Před 27 dny

    કોંગ્રેસ પક્ષના શક્તિસિંહ ગોહિલનું જોરદાર ભાષણ ❤❤❤❤

  • @dadbhakhasiya8735
    @dadbhakhasiya8735 Před měsícem +6

    ખુબ ખુબ ધન્યવાદ બહુ સારું બોલો છો તમારા જેવા લોકોને આદેસનેજરૂરસે.કામપણસારાકરોસવોજયમાતાજી

  • @jamadvocate7121
    @jamadvocate7121 Před měsícem +6

    બેસ્ટ સ્પીચ આપી રહ્યા છે ✍️🇮🇳

  • @RamsinhZala-zc6jl
    @RamsinhZala-zc6jl Před měsícem +5

    શક્તિસિંહ ગોહિલ જય ભવાની

  • @sanjaysutariya681
    @sanjaysutariya681 Před 26 dny

    વાહ સાહેબ જોરદાર ભાષણ

  • @musicmeditation1493
    @musicmeditation1493 Před měsícem +10

    ક્ષત્રિય ધર્મ સમજવાનો હોય તો માનવ ધર્મ સમજવાનો

  • @Natubhai-hv6ki
    @Natubhai-hv6ki Před měsícem +20

    વાહ બાપુ વાહ સરસ

  • @dhanjiahir5604
    @dhanjiahir5604 Před 29 dny

    મોદીસાહેબ ની જયહો

  • @Urmilpatel-uc1ug
    @Urmilpatel-uc1ug Před měsícem +16

    Shaktisinhji Anne AAP jeva Satya Vakta Ane Jivi batavta Leaderni Jarur chhe,,I Salute to you Bapu,,,Lokshahi bachavo,,aa Netane Sathe aapo bhai

  • @devjibharvad8791
    @devjibharvad8791 Před měsícem +14

    Shakti sih tmane lakh lakh vandan❤❤❤❤❤

  • @GohilRudrarajsinh
    @GohilRudrarajsinh Před měsícem

    વેરી વેરી ગુડ શક્તિ ગોહિલ

  • @meghrajmaheshwari2482
    @meghrajmaheshwari2482 Před měsícem +6

    Dhanywaad Congresh Jindabaad

  • @arvindthakoryoutubechannel9182

    જય હો શક્તિસિંહ

  • @lucky_shop165
    @lucky_shop165 Před měsícem +8

    શક્તિસિંહ ગોહિલ ને સીએમ જાહેર કરો

  • @balvantsinh3996
    @balvantsinh3996 Před měsícem +1

    વાહ શક્તિસિંહ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આપ આગળ વધો અમે આપની સાથે છીએ.....

  • @KD_G93
    @KD_G93 Před měsícem +20

    વાહ બાપુ

  • @rathoddharmendrasinh5787
    @rathoddharmendrasinh5787 Před měsícem

    ભાજપ જવાની કોંગ્રેસ આવવાની જય ભવાની

  • @kanubhaliya7649
    @kanubhaliya7649 Před měsícem

    જય હો શક્તિસિંહ ને 👍

  • @pragaramparmar3906
    @pragaramparmar3906 Před měsícem

    बहुत बहुत धन्यावाद गोहिल साब का जय काग्रेस वीजय काग्रेस गुजरात में प्रागाराम परमार रतनपुर तहसील रानीवाडा जीला सांचोर राजस्थान

  • @SolankiAshvinbhai-yr3oy
    @SolankiAshvinbhai-yr3oy Před měsícem +20

    Jordaar Shaktisinh bapu

  • @pareshvaghani2550
    @pareshvaghani2550 Před měsícem +1

    ઈન્ડિયા જીતશે જય શ્રી રામ

  • @ranjitsinhrathod4539
    @ranjitsinhrathod4539 Před měsícem +7

    Very good speech shaktisinh bapu 👍👌

  • @patelchimanbhai7416
    @patelchimanbhai7416 Před měsícem

    જય ગરવી ગુજરાત....ભારતમાતા કી જય હો.

  • @GohilManubhai-er3wr
    @GohilManubhai-er3wr Před měsícem +11

    જય, માતાજી.. જયભવાનિ

  • @MaheshDantani-yg1ol
    @MaheshDantani-yg1ol Před měsícem +2

    મોદી સાહેબ નો જય હો

  • @user-dq7jj1wr7l
    @user-dq7jj1wr7l Před měsícem +12

    જય ભવાની

  • @cartoonloversop6019
    @cartoonloversop6019 Před měsícem +3

    અમારા ભાજપા ને જય ભવાની સમજાય એને વંદન ન સમજાય એને અભિનંદન

  • @k.rajputana4133
    @k.rajputana4133 Před měsícem +14

    Jay bhavani

  • @rameshbhaisomabhaipatel545
    @rameshbhaisomabhaipatel545 Před měsícem

    Shakti sinh gohil. Zindabad

  • @anilbaria4092
    @anilbaria4092 Před měsícem

    Jai mataji...
    Shaktishihji you are gratefully...

  • @girsomnathlive398
    @girsomnathlive398 Před měsícem

    Saktisinh gohil jindabad

  • @prafulbhaivyas3891
    @prafulbhaivyas3891 Před 29 dny

    બાપુ
    આ દેશ માં મહાભારત થી જ પરિસ્થિતિ બદલાઈ છે અને ખોટા નાં પક્ષે બેસવા લાગ્યા એટલે ભગવાન ખુદ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ને હાજર થઈ 5 પાંડવ ને પડખે ઉભુ રહેવું પડ્યું
    રામ.રાજ્ય માં સ્ત્રીઓ વેચાતી હતી તે રાજ્ય આ ભાજપ સરકાર લાવવા માગે છે આજે મોદી સાહેબ ખુદ પ્રજવલ્લા રેવનનાં માટે જે એક બળાત્કારી છે રામ રહીમ જે એક બળાત્કારી છે વૃજભુષ્ણ જે એક બળાત્કારી છે તેને માટે શું કરવું પ્રજા જવાબ આપે પણ આ દેશમાં 60 ટકા સ્ત્રીઓ પણ ખમીર ખોઈ ચૂકી છે મોદી ભગવાન
    બીજું સંતો મહંતો પણ ભગવાનનાં દર્શન મોદી સાહેબ માં કરતા હોય ત્યાં ક્યાં જઈને રોવું તે પણ સમજવું અઘરું છે
    પ્રજા એટલી ભોળી છે કે વાત જ કરવી ❤દિલથી કહું છું મુશ્કિલ છે

  • @patelchimanbhai7416
    @patelchimanbhai7416 Před měsícem

    ગોહિલ સાહેબ.તમે તો પી. એમ. ની જગ્યાએ જ લાયક છો.તમારી ભાષા શૈલી અને વિયકટીત વધુ સુંદર છે જેસાભરીને હુ ગૌરવ અનુભવુ છુ.ધનયવા

  • @gohelrameshbhai5795
    @gohelrameshbhai5795 Před měsícem +4

    જય માતાજી સો ટકા સાચી વાત છે સાહેબ

  • @BABUBHAIPATEL-bl6cm
    @BABUBHAIPATEL-bl6cm Před měsícem +14

    100% saty ❤❤❤❤❤ shaktibhai

  • @ruksanashaikh4340
    @ruksanashaikh4340 Před měsícem

    Bravo. Go ahead. Satya nidarata praja sathe rahe che.
    ❤️👍🙏

  • @jayantibhaichaudhary9463
    @jayantibhaichaudhary9463 Před měsícem +1

    સાચી વાત છે બાપુ સલામ છે તમારા જેવા નેતાઓ ને આઝાદી અમર રહો વિજય ભવઃ

  • @vardhamansuthar764
    @vardhamansuthar764 Před měsícem +15

    Congratulations
    Saktishihji gohil
    Jay bhavani BJP javani
    Tanasahi sarkar hatao desha bachao

  • @ilyasdodia1374
    @ilyasdodia1374 Před měsícem +1

    Super.spitch..e xllent

  • @bhurshingdabhi8474
    @bhurshingdabhi8474 Před měsícem

    જય માતાજી બાપુ

  • @dhadhodaraashokbhai9169

    जय हो जय हो

  • @MegaPravinbhai
    @MegaPravinbhai Před měsícem

    જય ભારતીય રાજપૂત સમાજ

  • @user-yh7jk4uc6m
    @user-yh7jk4uc6m Před měsícem +1

    જય માતાજી શક્તિ સિંહ જી
    હુ માતાજી ને પ્રાથના કરુશુ કે એકવાર આપને ગુજરાત ના મુખ્ય મંત્રી જોવા માગુશુ .એટલે મારી તમારી ને ગુજરાત ના સૌની આશા સપના સાકર થાય.જય માતાજી

  • @melbourneleathers
    @melbourneleathers Před měsícem +4

    Wel done shaktisinh bapu from rajendrasinh raulji vadodara

  • @RameshbhaiJadav-rf2to
    @RameshbhaiJadav-rf2to Před 28 dny

    Shakti Shinh tame agal vadho gujrat tamari sathe se

  • @ZalaBapu-hd6nt
    @ZalaBapu-hd6nt Před měsícem +1

    Saktishih jevamahan neta ne lakh lakh salam ava nidar netane vanadan

  • @hirabhaidetroja6987
    @hirabhaidetroja6987 Před měsícem

    Shabash..Bapu..shabash

  • @ThakrsiRajput
    @ThakrsiRajput Před měsícem +3

    જય ભવાની જય માતાજી જય રામદેવપીર

  • @salmabloch5203
    @salmabloch5203 Před měsícem

    100 saty❤❤❤❤❤shaktibhai

  • @digvijaysinhjadeja6898
    @digvijaysinhjadeja6898 Před měsícem +5

    Khub sundor speech Bapu🙏🙏

  • @rameshbhaisomabhaipatel545
    @rameshbhaisomabhaipatel545 Před měsícem

    Saluted to shaktisinh bapu

  • @bharatpatel6604
    @bharatpatel6604 Před měsícem +3

    Jay ho shakti shihji

  • @KD_G93
    @KD_G93 Před měsícem

    જય માતાજી

  • @Suresh.sinh.c.rathod
    @Suresh.sinh.c.rathod Před měsícem

    Jay.mataji.bapu

  • @kalajithakorkalajithakor1424

    🇮🇳જય હો કોંગ્રેસ 🇮🇳

  • @RameshbhaiJadav-rf2to
    @RameshbhaiJadav-rf2to Před 28 dny

    Jay bhim Jay rohidas Jay bhavani

  • @ramghanghar
    @ramghanghar Před 26 dny

    Right tame sacha cheo

  • @rameshbhaisomabhaipatel545
    @rameshbhaisomabhaipatel545 Před měsícem

    Shakti sinha gohil sahab zindabad

  • @MaheshbhaiPatel-co5wy
    @MaheshbhaiPatel-co5wy Před měsícem +1

    चंदन केलिए गसाई शीतल लेना है शीतयुद्ध एक विशेष तौर आप का वोट चंदन सिंह को पवित्र वोट डाल दिए चंदन सिंह को दिल्ली मे आप का विधायक भेज दो आप का दिए वोट आप नेतृत्व परिवर्तन प्रसिद्ध आप के हाथों आप का स्वराज भारत राष्ट्र सत्य मेव जय ते जय हिंद मेरा भारत महान....🇮🇳🇮🇳🇮🇳

  • @jayminbaldaniyaJayminbaldaniya

    Vava sakti snhi va maja aavi

  • @shaileshparmar9287
    @shaileshparmar9287 Před 18 dny

    Jay Bhim

  • @chandansinhchavda7926
    @chandansinhchavda7926 Před měsícem

    Shaktisinh. Bapu. Tame. Agar. Vadho. Ame. Tamari. Sathe. Sis.

  • @RAGHUVIRSINH_RATHOD
    @RAGHUVIRSINH_RATHOD Před měsícem +6

    ❤ જય માતાજી બાપુ ❤

  • @ramesbhibkanjriyasitaram7989
    @ramesbhibkanjriyasitaram7989 Před měsícem +7

    તમારી વાત સાચી છે બાપુ પણ ભાજપ

  • @chauhanjagatsinh1596
    @chauhanjagatsinh1596 Před měsícem

    Cogreshparti jidabad vah bapu

  • @kanaksinhmalabhai2029
    @kanaksinhmalabhai2029 Před měsícem

    Jay mataji

  • @manojlodariya-id7ou
    @manojlodariya-id7ou Před měsícem

    આને કહેવાય સિંહ ની ગર્જના

  • @GohilRudrarajsinh
    @GohilRudrarajsinh Před měsícem

    સરસ

  • @jaydiplata6009
    @jaydiplata6009 Před měsícem +1

    Jay bhavani congress avavavni🎉

  • @vajadinesh4854
    @vajadinesh4854 Před měsícem +5

    Jay mataji gohil bapu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kayanenterprise5084
    @kayanenterprise5084 Před měsícem +1

    વાત સાચી છે

  • @babubhaiparmar9984
    @babubhaiparmar9984 Před měsícem

    Jay bhavani bjp jawani

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 Před měsícem +3

    Ahankariono maha vinash thajo ..... Jay dvarka dhish ...congresh jindabad

  • @BaraiyaDhanjibhai-vv9ey
    @BaraiyaDhanjibhai-vv9ey Před měsícem

    મોટખોખરાભાવનઞરબારૈયાખૂબ.સરસભાશણ

  • @sulemandhiraj7078
    @sulemandhiraj7078 Před 28 dny

    Salute 🫡 proud of you thanks from all 🇺🇸

  • @user-mc1nd9ec2m
    @user-mc1nd9ec2m Před měsícem

    Khub khub dhniye vad saktishinhji tamari spich khub saras che

  • @imranghanchi5289
    @imranghanchi5289 Před měsícem

    👌👌💯💯