દર મહિને ધર્માદો કાઢવાથી શું ફળ મળે છે ? Part-1 | swaminarayan katha |

Sdílet
Vložit
  • čas přidán 19. 06. 2024
  • દર મહિને ધર્માદો કાઢવાનો નિયમ સ્વામિનારાયણ ભગવાને પોતાના હરિભક્તોને કીધું છે.
    મહારાજે વચનામૃત માં કીધું છે કે "ભગવાનના ભક્તને જે કાઈ સુખ આવે છે તે ભગવાનની આજ્ઞા પાડવે કરીને થાય છે અને દુખ આવે છે તે આજ્ઞા લોપવે કરીને થાય છે. "
    #swaminarayanbhagwan #swaminarayankatha #swaminarayanshorts
    #swaminarayanvideos
    #smvs
    #bapashri
    #gurudevbapji
    #gurujiswamishri
    #viralvideos
    #viralshorts

Komentáře •