Sardar katha - life story of shri sardar Vallabhbhai Patel

Sdílet
Vložit
  • čas přidán 3. 11. 2023

Komentáře • 86

  • @dushyantpatel7315
    @dushyantpatel7315 Před 6 měsíci +2

    Vah vah ! You kept your promise till end of your lecture by maintaining listener’s interest with beautiful real stories about very honorable the Sardar Shree VALLABHBHAI PATEL !!!

  • @Sahityswad
    @Sahityswad Před 8 měsíci +4

    મહાન પ્રતાપી અને પ્રભાવી એવા સરદાર સાહેબ વિશે વક્તા વક્તવ્ય આપતા હોય અને કેટલાક શ્રોતા શિસ્તના ધજીયા ઉડાડી વક્તાની સામે જ આવીને ઊભા રહે અને મોબાઈલ વાપરે એ અત્યંત દુઃખદ છે. આયોજકોએ આ બાબતે ધ્યાન રાખવું જોઈએ. 🙏

  • @babubhail2842
    @babubhail2842 Před 7 měsíci +4

    સરદાર વલ્લભભાઈ પટેલ ના કામની અદ્ભૂત સાચી વાતો કરી ને સુંદર જાણકારી વકતાશ્રી એ આપી તે માટે ધન્યવાદ ધન્યવાદ

    • @bhikhupatel7833
      @bhikhupatel7833 Před 15 dny

      Sardar patel ni saci vato kari te badal abhinanad.

  • @patelurvil6191
    @patelurvil6191 Před měsícem

    સાહેબ આપની પાસેથી સરદાર સાહેબની વાતો સાંભર્યા પછી, ખરેખર અભિભૂત થયો છું. સરદાર સાહેબ ને ખુબ નજીક થી સાંભળ્યા છે.
    ખુબ ખુબ આભાર

  • @royalemall
    @royalemall Před 6 měsíci +1

    🚩जय जय सरदार साहब अमर रहें 🚩 लौहपुरूष ⚔️ राष्ट्रनिर्माता ⚔️ त्यागमूर्ति ⚔️ किसानों के मसीहा ⚔️ भारतरत्न ⚔️ आप जैसा कोई नहीं हुआ Great PATRON SAINT, Bismark. The Best PM We never had..🚩🌹🙏🌹🙏🌹 कुंवर आर०पी०सिंह JSPS

  • @chhayashah2316
    @chhayashah2316 Před 7 měsíci +2

    🙏🏻🙏🏻 VALLABHBHAI. PATEL. AP BHARAT NA AATMA CHHO 🙏🏻🙏🏻

  • @ghadiyajayesh5192
    @ghadiyajayesh5192 Před 8 měsíci +14

    સરદાર વલ્લભભાઈ પટેલ
    અને તમને ચરણોમાં વંદન 🙏🇮🇳

  • @chhayashah2316
    @chhayashah2316 Před 7 měsíci +2

    🙏🏻🙏🏻SARDAR PATEL. PURI WORLD. NA EK. POTANA. NETA. HATA 🙏🏻🙏🏻

  • @kiranmachhilosangeles3082
    @kiranmachhilosangeles3082 Před 7 měsíci +1

    Very nice speech,

  • @padmapatel4649
    @padmapatel4649 Před 8 měsíci +2

    Ati sundar, shat shat naman to Sardar Vallabhabhai Patel 🙏🙏🙏

  • @jaydeepbarai
    @jaydeepbarai Před 7 měsíci +3

    હું આપનું પ્રવચનમાં સરદાર સાહેબ નું व्यक्तित्व વિષે સાંભળી ને રડી પડ્યો હો!

  • @gitabhartipatel637
    @gitabhartipatel637 Před 8 měsíci +3

    Jordar bhai bdhij riti sardar ne vani lidha Shailesh aap pan sardar ne pamvama khara utarya

  • @madhuridharod8252
    @madhuridharod8252 Před 8 měsíci +1

    Ava mahapurush n bhoto n bhavisy koti koti vandan Sardar Patel saheb ne ane ape pan khub j saras mahiti api dil thi dhanyavad

  • @user-tm5gv6tb2e
    @user-tm5gv6tb2e Před 5 měsíci

    જય‌ સરદાર વલ્લભભાઈ પટેલ ને લાખ લાખ વંદન

  • @babubhaivaghasiya3620
    @babubhaivaghasiya3620 Před 8 měsíci +3

    🙏 વલ્લભભાઈ‌ સરદાર ને નમન 🙏

  • @ghadiyajayesh5192
    @ghadiyajayesh5192 Před 8 měsíci +10

    મને રાષ્ટ્રહિત સિવાય કદી કોઈ સપના આવતા નથી.
    સરદાર વલ્લભભાઈ પટેલ 🙏🇮🇳

  • @vithaldhankecha7605
    @vithaldhankecha7605 Před 8 měsíci +10

    Jay Sardar ❤

  • @MukeshPadsala
    @MukeshPadsala Před měsícem

    Adbhut!

  • @user-ny5dq2jk4i
    @user-ny5dq2jk4i Před 7 měsíci +1

    બહુ સરસ ભાઈ

  • @SarojbenJhaJha
    @SarojbenJhaJha Před 7 měsíci

    Khub saras jankari Sardarsaheb mate api che Dhanyvad🙏

  • @bharatlimbachia8524
    @bharatlimbachia8524 Před 8 měsíci +6

    જય સરદાર
    આવો મહા પુરુષ : ન ભતો ન ભવિષ્ય થશે, લાખ લાખ વંદન, જય હિન્દ

  • @user-ln8lr7ue2m
    @user-ln8lr7ue2m Před 6 měsíci

    જય સરદાર જય પાટીદાર

  • @italiyadhirubhai7456
    @italiyadhirubhai7456 Před 7 měsíci +1

    જય સરદાર

  • @BMZFoundation
    @BMZFoundation Před 7 měsíci

    1no....1

  • @gitabhartipatel637
    @gitabhartipatel637 Před 8 měsíci +3

    Jay sardar

  • @nathabhaisangani4896
    @nathabhaisangani4896 Před 8 měsíci +3

    Radhe radhe nathabapa khandhera sarash ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Kajalofficial710
    @Kajalofficial710 Před 5 měsíci

    Shailesh meaningfull vato kare chhe ... Bahu saru kevay

  • @jayantibhaipatel8323
    @jayantibhaipatel8323 Před 8 měsíci +1

    Very fine

  • @SMPATEL-zm7ht
    @SMPATEL-zm7ht Před měsícem

    S
    .y. Saradar. Saheb. Amaraho.

  • @sudhabhatt547
    @sudhabhatt547 Před 8 měsíci +1

    Khubsarssharishardarsharicharnomanaman🎉🎉

  • @mr._.meetu._.1244
    @mr._.meetu._.1244 Před 12 dny

    Good

  • @maljibhaizala
    @maljibhaizala Před 8 měsíci

    Srdar saheb jivn critra vishe ap je vktitv vishe vktvya apo cho te bdal apne dhany vad ane aeva mansh na j srdrbhavn bane temaj chtyeshyu of uniti kevdiya bane rajkiy vhivt koy pan pxana hathma hoy jay bhart

  • @nayanamehta8863
    @nayanamehta8863 Před 8 měsíci +2

    Na na sardarji nathi bhulaya

  • @rajeshpatelrajeshpatel8637

    Patel badha ne sathe j rakhe sardar na gun hoy j jay sardar patel koy bija nu khotu kare j nahi pan vichare pan nahi badha nu saru j vichare ae patel patel j hoy

  • @SMPATEL-zm7ht
    @SMPATEL-zm7ht Před měsícem

    Mahamanavanevandankariyechhi. S. M. Patel. Kharaghoda. Junagam. 28:44

  • @khimajimalani9133
    @khimajimalani9133 Před 8 měsíci

    Khub khub a bhinandn

  • @arunpatel7237
    @arunpatel7237 Před 5 měsíci

    People are undisciplined and rude to the speaker of such a high caliber to walk around and use the cellphone standing in front of the speaker blocking him. અમુક લોકો માટે અણઘડ શબ્દ જ લાગુ પડે.
    Learnt a lot about Sardar; as per Dr. Gunvantbhai Shah, “સરદાર એટલે સરદાર”. No one like Sardar!!!

  • @bhagavatipatel2566
    @bhagavatipatel2566 Před 7 měsíci +1

    સરદાર પટેલ વિશે વધુ માહિતી આપતા રહેજો જેથી નવી પેઢી ને ખબર પડે કે પાટીદારના દીકરામાં કેવી શક્તિ પડેલી છે

  • @kanjibhai7677
    @kanjibhai7677 Před 8 měsíci +4

    ખરેખર મીત્રો આ વીડીયો આખો જોયા પછી તો મારા રુવાડા ઉભા થઈ ગયા વલ્લભભાઈ પટેલ કોઈ સાધારણ વ્યક્તિ ન હતા એમની પાસે કોઈ દૈવી શક્તિઓ હસે એમ કહી સકાય કોગ્રેસે હંમેશા સરદાર સાહેબ ને અડગો રાખ્યો એમને ભારત રત્ન પંણ કેટલા વર્ષો પછી આપ્યો કોગ્રેસ ગંમે એટલુ કરે પંણ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ તો લોકોના દીલ મા રાજ કરેછે મીત્રો હંમણા આપણા નરેન્દ્ર મોદી સાહેબ ને પંણ સંભાળી લેજો કોગ્રેસ એમની પંણ કારકીર્દી અટકાવવા માગેછે પંણ આપણે મોદીજી ની સાથે રહેવાનું ઈ ભુલતા નહી જય હિન્દ

    • @RohitPatel-yn3pp
      @RohitPatel-yn3pp Před 7 měsíci

      Modi pan sardar nu Nam badli potanu Nam stadium per lakhu chhe e mate shu??

  • @bharatdoshi8414
    @bharatdoshi8414 Před 8 měsíci

    0:47 😊

  • @user-ki3iv1zc8m
    @user-ki3iv1zc8m Před 7 měsíci +1

    સરદાર વલ્લભભાઈ પટેલ ને નામે મત લ ઇને ભાજપ ખેડૂતો ને ડીઝલ પેટ્રોલ ગેસ મોંઘા કરી લુંટી રહ્યા છે તેમજ ખેડૂતની વસ્તુઓને નિકાસ બંધી કરી ખેડૂતોને પાયમાલ કરી લુંટી લેવામાં આવ્યા છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ શરણં

  • @ranmalkaravadra8377
    @ranmalkaravadra8377 Před 8 měsíci +1

    આદેશનું.ધનય.ધરતી.માતાઓજ્હમાર.એક.સકિત.સંકૃતી.ધનય.આજના.ભારત.માતાઓ.ની.જરુ.છે.એક.રુષીની.આદૂશનુ.ધન.ધનય.કરવીય.સંકૃતી.પારંગત.આજે.કેટલુ.સમજાય.તો.પણ.ઈતિયાશો.નુ.દાન.પણ.કરો.પૈસો.ભલે્જૂ.એક.પૂરવના.એક.સરજન.આતમક.નુ.સેવા.કોઈ.ઈશવના.સવરુપે.આદેશનુ.ધન.લુટાઈ.જવના.એક.કડીબધ.ની.વાર.નોતી.પણ.જુવો.એક.એવા.નવ.યુવાનો.ને.જેય્જવાનોના.લોહી્ના.ટીપે.ટીપાની.કિમત.આજાદુ.પછી.સમજાય.તા.આદેશના.એક.મહાન.નેતાઓ.ને.એક.એવા.આદેશને.જેતે.સમયે.એ.પિમી.કલામ.સાહેબ.ને.ઈદીરાજી્ગાધીજી.ને.એક.આજના.મહાન.સરદારો.ની.હરૈડ.ની.એક.કારીય.સફડ.મોદી.સાસમહેબ.ને.એક.યોગીજી.બાપૂ.ધનય.જેય.પૂજય.રષટ.પિતા.ગાધીજી.નુ.ધનય.રજવાડા.પણ.કેટલા.ઊકતા્કરવીય.બજાવી.રજવાડઓ.સૌવરાષટનુ.ધનય.છે.જેય.હો.આદેશનીજ.કંઈક.સમજો.યુવાનો.ને.પણ.વૂશનો.માનહીજ.ફેશનો્પણ.આપણી.જગત.તાતનુ.સતીય.જેયતે.દેવો.ભવંતુ.નમુ.નમો.ભગવતી.નમો.નમુ.મ.મ.મ.મ.મતુજ.આદેશનુ.ધન.સમજો.જૂયહો.વિજય.નામ.નિજ.જન.જેયહો.ધનય.છે.

    • @ramilabenrajvadi3811
      @ramilabenrajvadi3811 Před 7 měsíci

      ભાઈ ! સરદાર પટેલ સ્ટેડિયમનુ નામ બદલી નાખવામાં આવ્યું ત્યારે આ બધુ કેમ યાદ ન આવયુ/યાદ ન રાખ્યુ

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti Před 8 měsíci +4

    Really, this is a very nice, real fact, most important & ever memorable, great motivational🙏 best👍 informative video about Iron Man of India :- Sardar Vallabhbhai Patel.

  • @theunique3158
    @theunique3158 Před 8 měsíci

    SARDAR PATEL UNIVERSITY SARDAR NU APMAAN KARE CHHE WEBSITE CHEQ KARI LYO

  • @kanupatel6718
    @kanupatel6718 Před 7 měsíci

    બીજા પ્રોગ્રામ માં પ્રવક્તા ની આગળ કોઈ અગત્ય ના કામ
    સીવાય ના ચાલે તો સારું.

  • @ratibhaivachani4546
    @ratibhaivachani4546 Před 8 měsíci +24

    આ ચાલુ ભાષણ વચ્ચે વચમાં બધાય નીકળ્યા કરે છે ધ મેનેજમેન્ટ વાળા ની જવાબદારી આટલું ન સમજાતું હોય તો તો આ જવાબદારી બીજાનેp બીજાને

  • @kampatel7040
    @kampatel7040 Před 8 měsíci +1

    મોદીજી કથા, ક્યાંસુધી માં તૈયાર થશે?

    • @jaymurlidhar3710
      @jaymurlidhar3710 Před 7 měsíci

      ચાલુ.સે.આધરેને.નથી.સભરાતુ.કે
      નથી.દેખાતુ.

  • @nayanamehta8863
    @nayanamehta8863 Před 8 měsíci

    Sardar patel ae pràdhan n banya aetle naheruji ae desh ni pathetic fervi nakhi

  • @pravinpdagli3875
    @pravinpdagli3875 Před 7 měsíci +1

    At the age of 4 years, 4 months and 2 weeks; I was a small part of attending funeral procession without knowing who was Sardar Vallabhbhai Patel at that time. I will never forget this fact. 😢

  • @kumanteraiya8945
    @kumanteraiya8945 Před 8 měsíci

    Bhai aa hmna ni chhe ? Juni to ghana samay phela sambhdi chhe . Gzab

  • @anadbhaikhunt2990
    @anadbhaikhunt2990 Před 8 měsíci +1

    સરદાર વલ્લભભાઈ પટેલ લેઉવા પાટીદાર હતા કે કડવા પાટીદાર હતા એ જણાવજો

  • @laxmidasgor8961
    @laxmidasgor8961 Před 8 měsíci

    Sardar patelni koi jivanni vat ajani hoy j.nahi.

  • @dipakvasava2564
    @dipakvasava2564 Před 7 měsíci

    पर सरदार ने आदिवासी कि जमीन पर हड़प ली उसका क्या. . ?

  • @maljibhaizala
    @maljibhaizala Před 8 měsíci

    Sardar. Sahe b potani slamti nu.nhatu ne vicharyu to potanjdesh ma p m Modi ne Kem atlo moto rxan no karlo rakhvo padeche Jay hina

  • @pravinpatel1608
    @pravinpatel1608 Před 3 měsíci

    Jay sardar