ગુજરાતીનો કમાલ! એશિયાની સૌથી મોટી ફેકટરી, 5 લાખના રોકાણમાં મહિને 50,000 કમાવવાની તક | Ek Vaat Kau
Vložit
- čas přidán 20. 10. 2022
- ગુજરાતીનો કમાલ! એશિયાની સૌથી મોટી ફેકટરી, લોકોને 5 લાખના રોકાણમાં મહિને 50,000 કમાવવાની તક | Ek Vaat Kau
For More Information
Contact Us on : 7300051000
customercare@scplco.com
www.sheetalicecream.com/
#ekvaatkau #gujarat #SheetalIceCream
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati
આમાં જે નિરવભાઈ છે એ પણ કોઈ દુકાનમાં નથી ઉભા એક ગ્રીન સ્ક્રીન પર ઊભા છે કોમ્પ્યુટરથી બનાવેલું વિડિયો છે
ભૂપત ભાઈ ચિટર માણસ છે. હું શીતલ નમકીન ની એજન્સી લઈ ચૂક્યો છું. આ મારો experience છે
Kai jaga a
મારો સેમ થયું છે અને 2લાખ રૂપિયા મુંબઇ ડિસ્ટ્રીબ્યુ્યોરશીપ માં ગયા
આમાં જે નિરવભાઈ છે એ પણ કોઈ દુકાનમાં નથી ઉભા એક ગ્રીન સ્ક્રીન પર ઊભા છે કોમ્પ્યુટરથી બનાવેલું વિડિયો છે
@@pratikthaker5974Mumbai dombivali
સાચી વાત છે બોગસ પ્રોડક્ટસ આવે ફોર વિભાગ મોટા હતા લે છે તપાસ કરો તો ફેલ જાય શીતલ ના નમુના
બોગસ આઈસ્ક્રીમ આવે છે નકરા ફીણ જ હોય છે
Aa advertisement che..khotu samji na leta😂😂
પાર્થ નામ નો વ્યક્તિ એમ્પ્લોયર જોડે બોવ જ ખરાબ વર્તન કરે છે અને એ મેનેજર ને લાયક નથી એટલે આ કંપની નું કામ ના લેવા વિનતી
Tamne sheetal vare Ae ketla khush karia
ગુંજ ભાઈ પ્રત્યે આજ થી માન ઘટી ગયું .
આવા શરીર ને હાનિકારક થાય એવા પણ વિડિયો બનાવવા લાગ્યા સાવ....
ગુંજભાઈ ને તમે ૫૦૦ ની નોટ આપો એટલે એ તમને એશિયા નો સૌથી મોટો માણસ બનાવી દે 😆
Sachi vat
😁😁😄😄😁
ગુંજન ભાઈ બહુ સસ્તા લાગે છે
Avu lagyu a video thi
ગુંજભાઈ એક વાત હું તમને કવ કે આપણા ગુજરાત માં આપણી અમૂલ ડેરી 1962 પહેલા ની કાર્યરત છે તો અને અમૂલ સંલગ્ન ગણી બધી ડેરીઓ કાર્યરત છે અને લાખો પરિવાર ની આજીવિકા બની છે તો તમારે પણ હાલ ના જનરેશન એક વાત સમજાવી જોઈએ કે આ અમૂલ ખરે ખર કામ કેવી રીતે કરે છે.
રામ...રામ.
pan amul dairy na retail margin sav low chhe..
2.5% profit hoy chhe and ema thi pn rent and lightbill kadhvu mushkel chhe
As Per Quality. Sheetal Karta havmor ni Quality super aave che. Tame koi pn flavour no icecream sheetal no khav ne ena against ma e j flavour havmor ni khav. Different quality taste & everything.
Great evergreen gujaratis I'm proud of this
Bhai, aa to tme paisa lai ne marketing chalu kri didhi.. aaje tme tamaro kartviya parayan, ane nishthavan nu tag gumavi didhu
Right.... Kem k Sheetal no Ice cream Bekar chhe...
Money હે તો Honey હે
Bhai Ek Vat kav 😂tame Ads Ne promotion Bandh karo tamara video Have Jova nathi gamta Pela Bovaj jankari vara Video banvtata Have tame Ane dhandho Banavi didho chhe 😏
Sheetal ki all products ek dam bekar hai
Good 👍
Good quality
Great video
ભાઈઓ તમારાં પૈસે તમારી જ મારે છે. એમને કહો ૫૦૦૦૦ ની કમાણી ના થાય તો કેટલાં રૂપિયા પરત આપશો. અને બીજી વાત ભાઈઓ શીતલ આઇસક્રીમ છે અમુલ કે સુગમ હોત તો વિચાર કરવા જેવો હતો.
Surat thi cho tme bhai to business idea aapi shaku 50000 aaram thi kmay shko mhine
Bussiness is way to go
Ekad Ice cream test kri ne video bnavvo hato Gunj bhai....
Aani Frenchise levi ena krta to 1 time sip saru...
Good Advertising concept... Why I m subscribe your channel...?
Jordar hhh Guunj Bhai
મોંઘવારી આવા લોકોએ જ વધારી છે
Icecream nu packing kya. COntainer ma thay che cardboard ke plastic box
They covered village also
Nice 👍👍👍
Real ma dukan ma jai ne to puchyu nathi
Green Screen use kari ne tme public ne ullu na banavo
7:38 a clear dekhay che badhu 😏
Aava loko ne khulla pado
આ કંપની નું કામ ના લેવા વિનંતી
👌👌👌👌👌
We don't see much parlours of sheetal in ahmedabad
A bhai green screen bole che shop nahi fack che 8:30
Ha fake che aa footage
એક city માં ૨૦૦ ફૂટ જગ્યા નું ભાડું કેટલું હોય, શું margin એટલું બધું હશે કે ભાડું + વીજળી બિલ + વેરા + રોકાણ(ત્રણ લાખ જેટલું) ત્રણ ચાર વર્ષમાં નીકળી જાય 🤔
Na nikle baka aa loko advertise kare che
Are nikli Jay baka... Pan Ghare kai na aave 🤣🤣🤣🤣Koi Divs...
નીકળે બકા નીકળે .... દેવાળું
એક પણ રૂપિયો આમાં રોકતો નહિ ભાઈ .
ચિતર ગેંગ છે આ લોકો
Na
RM TO GURU BAHU JUNI SYSTEM CHE HAL TO Gc means gas chromatography system best che so if u want to saw rlthis system so plz visit any amul plant
Thankyou
Yes I'm handling GC lab in Amul recently it's true..
😅😂❤ lovely 🌹
Good
Fake promotion fake graphics
Distributor na name પૈસા પડાવે સે....
Monginis cake ni franchise mate janavo
I am interested in the same thing, as well as you can do that for your support,,,? Please note that is possible for your content no updates from your sides,,,
UNJHA. (Mahesana ) Ma. Koyne patnarship ma kholvi 6
Business videos ni playlist banavi nakho to video sodhavama sarad raheshe
અમરેલી છે im from amreli
Is it possible to get the franchise outside India?
Comments vancho dealers and distributors ni
Amul ni Frenchaisi Levi hoy to ane income ketli ,jagya ane investment
Nai bhai nathi sari Quality amari side par pan bakery vada e vechavanu bandh kari di dhu
Ha Amaru AMRELI
ચિટર કંપની છે
Only amul ice cream
Very low quality ice cream. Eat only Havmor.
AA sakya nathi khoti vat mahine 5000 pan no male
Margin ketla % ae to apai ne
શીતલ વાળા એ કેટલા રૂપિયા દીધા વિડિયો up load કરવાના
Bro tame saval sava karodnu ni add api hati. Pan amara refund haji pan nathi va va
To kyk rasto batavo
Thanks
Ice cream no dhandho summer na 4 mahina j saro chale. Baki na mahina ma kai ખાસ vechan nathi hotu.
Amul ni franchise ni detail aapo ne
Shital ice cream is a best
Ame loko to Singapore ma khadhi Hati.
Tame lidhi franchise?
BOPAL ma Kay Baju Aavyu ??
Te loko ni condition hoy tena target pura karvana j. pressure aape.
Amul best che
Shital ice cream
3Rd classssssssssss
કેટલા રૂપિયા Shitel એ આપ્યા ? એ તો જણાવો ...
તમારું કપડાંનું કલેક્શન ગજબ નું હો પણ એનું રાઝ સુ છે એ જણાવો
Myntra
Hahaha thanks
@@goonjt અમને પણ આવું કંઇક શિખડાવો
ગુંજન, માર્કેટિંગ જોબ પર છો ? તમે જાણો છો Food company ના Healthcare compliance ? અને એ બધા ત્યાં full fill થાય છે ખરા ?
Tame ketlu kamaya a advertisement Karine? 😬😬
Bhai Quality khub j kharab chhe...try Karo
Ketli vakhat video kape 6e
Aana video ma Paid Promotion j hoi...
હરીદ્વાર અને રૂષિકેશ માં શરૂ કરો
Need quality....gunj bhai disappointed.
Gunj bhai tamne ek vat kahu ice cream bekar che koi letu nathi tame Loko ne sari salah aapo aa kaam tamaru nathi amul aagad koi na aave tamne કેટલા રૂપિયા આપ્યા વિડિયો બનાવાના
Add Kare chhe Baki magaj chalu rakhajo 😂
Bhai je company ni tame vaat karo cho eno icecream bekaar che
Investment na karvu joye khada pachi preservative no test gada ma lage che
Gree screen 😂
Sheetal ice cream ma factory ma jaav to khabar pade khavu pan nay bhave
8500 ma 12 kalak nokri krave cha bhai te to bolo k rupiya ledha cha saru batav na
કોઈ જગ્યાએ જઈએ તો દુકાનદાર પરાણે આ પ્રોડક્ટ પકડાવે છે. ટેસ્ટ બરાબર નથી. એક વખત ટેસ્ટ કર્યા બાદ શીતલ સિવાય બીજી કોઈ હોય તો ખાવી જોઈએ. નહિ તો ન ખાવી સારું
Same police choki che e su kaam ni tya ??
સરસ,,,આ સ્તર સુધી આવતા વારસો ની મહેનત લાગી જાય છે,.ઉદ્યોગસાહસિક નું ઉત્તમ ઉદાહરણ છે..
ભાઈ કેજરીવાલ ના માણસ... પહેલા તું આ શીતલ આઈસક્રીમ ની દુકાન ખોલીને બધો ખર્ચો બાદ કરીને 50,000₹ કમાઈ ને બતાવ.. પછી સલાહ આપ..
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀👍
😎
Andhbhakt aayo
@@Qureshijishan એનો મતલબ તું પણ એનો જ માણસ છે...મિર્ચીવાલ 😂😂😂
👌👌👍👍👍👍
Add kari nakhi
We don't see sheetal at all at any places
Paid promotion...
Sheetal product is good
Meenabajade k
8thi 8 kam karvanu bekar Kampniy pagar9000😂😂😂😂😂😂
Sponsored and paid video che aa .
Paid contents
5 લાખ જોઈએ ને ભાઈ પેલા 5 લાખજ નથી ને સુ કરવાનું
No quality no test..
Aane bas promtion karta j avada che
Frenchisi અને આઉટલેટ એટલે શોપ,સ્ટોલ, પાર્લર,દુકાન નું નવું નામ જ છે કે બીજું કંઇ?
Particularly that Brand Outlet
ગૂંજભાઈ અઢી લાખ તમે કાઢો અઢી લાખ હું કાઢું, જગ્યા અને ભાડું મારું, બોલો છે મંજૂર😉
pote 10000 lai ne promotion karva aayo che...
Bekar che
Chu...ya banava ne scheme che padta pehla vichar karjo 😂
Sachu.....
Sheetal franchise levi che contact karvo
Koi job mate na javu chuytapti bau che aama
Good