Health Tips for Women | Dr. Devangi Jogal | JOGI Ayurved
Vložit
- čas přidán 8. 09. 2023
- If one woman is healthy, the whole house will be healthy. Most women devote all their time to the house, family members, cooking and work, but do not spare any time to take care of their health. Also, women get very worried about minor problems and constantly think about them. Due to this, their health is affected and many diseases like depression can occur. So know how to overcome this problem and its Ayurvedic home remedies through this video by Dr. Devangi Jogal.
Also, you can contact our online consulting team at +91 88 00 11 80 53
✉ CONNECT WITH US ✉
Website: JogiAyurved.com
Facebook: / jogiayurved
Instagram: / jogiayurved
Twitter: / jogiayurved
Spotify: spoti.fi/3BuCPH8
Online consultation: +91 88 00 11 80 53.
JOGI Ayurved Hospital
A 301. 3rd Floor. Shreeji Arcade, Anand Mahal Rd, behind Bhulka Bhawan School, Adajan, Surat, Gujarat 395009
For Appointments: +91 81 40 94 61 53
Disclaimer:
इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा
#JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #AyurvedicTreatment #PrinciplesofAyurveda
ખૂબ જ ઉપયોગી માહિતી ઓ આપો છો ..તમારા વીડિયો સાંભળી ને મોટિવેશન મળે છે 🙏🙏🙏🙏
જી, ધન્યવાદ. 😊🙏
Thanx madam khub saras
જી, ધન્યવાદ. 😊🙏
Khub saras video che...❤
મીનલ જી, ધન્યવાદ. 🙏😊
Khub saras video che mam
હેતલ જી, ધન્યવાદ. 🙏😊
Khubaj Saras information
જી, ધન્યવાદ. 🙏😊
Khub saras information
વૈશાલી જી, ધન્યવાદ. 🙏😊
Khub saras mahiti api v. Nice mem
સાહિન જી, ધન્યવાદ. 😊🙏
👌👌khub sundar
દર્શિતા જી, ધન્યવાદ. 🙏😊
Thank you 👏
Chhaya ji, Welcome. 😊🙏
Khub srs
સબીરા જી, ધન્યવાદ. 🙏😊
Khub saras video chr, thank you, Jay Shree Krushna 😊
જી, ધન્યવાદ. 🙏😊
Thank you so much madam. Khubaj sundar mahiti aapva badal aabhar.
ભાવિની જી, ધન્યવાદ. 😊🙏
Khub saras
પૂજા જી, ધન્યવાદ 😊🙏
Sachi vat chhe saras mahiti api
નયન જી, ધન્યવાદ. 😊🙏
Thank you so much Dr didi. very good information didi. thanks
Ji, Welcome. 😊🙏
Khub khub aabhar
અનેરી જી, ધન્યવાદ. 😊🙏
Very nice and useful video thanks madam ❤
Jigna Ji, Welcome.🙏😊
Khub j srl ane sundar shabdo ma smjuti aapva mate ..aapno khub khub aabhar
ભારતી જી, ધન્યવાદ. 😊🙏
Thank you
Dilip Ji, Welcome.😊🙏
Thank you ma'am ❤😊
Ji, Welcome.🙏😊
Thank you mam 🙏
Falguni Ji, Welcome.😊🙏
Very good suggestion
Thank u so much
Jagruti Ji, Welcome. 😊🙏
V useful tips 👍❤️
Jayshree Ji, Thank You. 🙏😊
Thanks mem very good information 👍 👌
Kalpana Ji, Welcome. 😊🙏
Thank you mam
Ji, Welcome.😊🙏
Very nice information
Jayshree Ji, Thank You. 🙏😊
Didi dil se jogi ayurved chenal ka dhanyvad krtihu
क्रीनल जी, आभार. 😊🙏
Nicely explained. Excellent tips.
Ji, Thank You.🙏😊
Very nicefor every one
Thanks for bena very useful video wil follow the tips & sharing our family 👍again 🙏❤️
Gita Ji, Welcome. 😊🙏
Thanku God & ben
Ila Ji, Welcome.🙏😊
Thanks u so much Ma'm 🥰🥰🤗👌👌👌
Riddhi Ji, Welcome.🙏😊
Very nice 👌🏻
Jayshree Ji, Thank You. 🙏😊
Very nice video
Yaman Ji, Thank You. 😊🙏
Tankyu didi
Lakhman Ji, Welcome. 😊🙏
Jay shree krisna
This is the best video I have seen from you❤
Jagdish Ji, Thank You. 😊🙏
Thank you for good suggestion
Bhavna Ji, Welcome.😊🙏
Nice video 👌
Sangita Ji, Thank You.😊🙏
Thank u thank u mam being a lady very greatful to u, thank u very much, i will definitely follow ur advice
Roma Ji, Welcome. 🙏🏻😊
Khub saras smjavo cho Tk
હીના જી, ધન્યવાદ. 🙏😊
Very excellent
Sudha Ji, Thank You. 😊🙏
Very nice
Reena Ji, Thank you. 😊🙏
Thank you mem khubj saras useful vedio😊tame Mammi ni jem samjavyu thank you mem😊
પૂજા જી, ધન્યવાદ. 😊🙏
ખુબ સરસ રીતે બેન તમે સમજાવો છો આભાર 🙏
જી, ધન્યવાદ. 😊🙏
Wah medam wah nice 🎉❤
સાહિન જી, ધન્યવાદ. 😊🙏
આભાર આભાર મેમ તમારા વિડીયો ખૂબ જ સારા
સુનિતા જી, ધન્યવાદ. 😊🙏
Khubj Sundar samjavo cho
કિરણ જી, ધન્યવાદ. 😊🙏
જય શ્રી કૃષ્ણ
જય સ્વામીનારાયણ
nice👍🏻
Ji, Thank You. 🙏😊
Nice information dr devangi mam tamaro voice nice che
Ji, Thank You.🙏😊
good 👍🏻
Chhaya Ji, Thank You. 🙏😊
સાદર નમસ્કાર
આપનો ખુબ ખુબ આભાર
લધા જી, ધન્યવાદ. 🙏😊
Good
Dinesh Ji, Thank You. 😊🙏
Jay siyaram
Nice 👍
Chetan Ji, Thank you.🙏😊
@@JOGIAyurved wc 😊
Thank you mam 🙏
Mam ek video adynomyosis par banavsho possible hoy to please
સેજલ જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું. ધન્યવાદ. 🙏😊
સરસ
ક્રિશા જી, ધન્યવાદ. 😊🙏
Right mam
Archana Ji, Thank You. 😊🙏
👌
Bijal Ji, Thank You.🙏😊
Saras vaat ce
ઉમેશ જી, ધન્યવાદ. 🙏😊
White discharj mate dava batavo
વંદના જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Jay shree krishna
👌👌👌👌
Manda Ji, Thank You. 😊🙏
Prostate cancer mate video banavo
હિના જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું.
throut infection jene vare gadi a thatu hoy a pan..gayna gee no use Kari shake 6
ભૂમિ જી, તલના તેલનું, અથવા દિવેલ નું નસ્ય કરવું વધુ યોગ્ય ગણી શકાય.
Whether Suvarna Prashan Drops is really helpful for newborn babies ? Our kid is 15 months old. What is the dosage.
Kirron Ji Suvarna Prashan drop is helpful for babies. A 15 month old baby can be given 1 drop of Suvarna Prashan every morning.
Diabetes ane cough allergy ma khajur levay ben ?
પિંકી જી, કફ અને ડાયાબિટીસ ની સમસ્યામાં 1 થી 2 પેશી ખજૂર નું સેવન કરવું યોગ્ય ગણી શકાય.
Jay shree krishna uric acid no elaj batavsho
હંસા જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Diabetes mate Kai upchar
પ્રદીપ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Mane kamar ma dukhavo rahe che to ayurvedic upay batavso please mem
અલ્પા જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
તમારી વાત મને બોવજ ગમે સે મજા આવે સે
એક બીજી વાત ગમે તે વસ્તુનો ઉપયોગ કયો એટલે તેની ગરમ તાસિર કે ઠંડી સે આ જરૂર કેજો આભાર અને તમે એવૂ સમજાવો સો ને કે સિધેસિધુ મગજમાં બેસિન જાય .જય માતાજી 🙏
દિયા જી, તમારી પાસેથી આ સાંભળીને આનંદ થયો. તમારા પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર. 😊🙏 તમારી વાત ને ધ્યાન મા લઈશું.
Sarir ni garmi ne lidhe moma chandi pde che to teno upay video banavo 🤗🥰
જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું.
તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Medam thyroid mate Ni information mate video banava mate request che
જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું.
इटली नानी ऊंमरमआं तमे दरेक स्त्रीने मां बनी ने मार्गदर्शन आप्यु ..ऐ पण ..सरलता से कोइ भी कर शके ..बिल्कुल खर्चाल भी नहीं ..👌👍 speechless..कोई स्वार्थ के बिना कीसीका भला करना ..ऐ ही धर्म होता है..🎉🎉👌👍🙏
પ્રગના જી, ધન્યવાદ. 😊🙏
@@JOGIAyurvedthanks a lot for this message Dr.Devangiben Bahu j mast 😊😊😊 Jay Shree Krishna 🙏🙏🙏 God bless you and your family always 🙏🙏🙏
🙏🏻 namaste mem 🙏🏻
Mane blood animiaa che jema body blood to banave che pan jaruriyat karta ochi banave che mane aa problem maleriya ma thi thai gy che tame mara aa rog pr video banavi ne mane gide line apao mare su pareji rakhavi jove🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું.
તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Ben mane vicar vayu khubaj thay 6e aenathi mane pit khubaj that 6e upay batavso
નિમિષા જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Mam mane prolactin 194 che thayrog 6.30 6 mara marriage ne2 year thya6 pliz kay upay
દિવ્યા જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Prolactin pr video bnavone medam
Medam Mane bp no problem 6e tab-telmisatan 20mg ni chale 6e bija badha report normal 6e to bp mate ayurvedic dava batavjo
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Madam, mane talva ni aju baju, ane modha ma bije pan Vareghadie garmi nikre che.
Atyare bolu to pan taklif pade che.
Dr. Allergy kahe che.
Medicine thi taklif ochhi thati nathi. Koi upay batavo jethi hu bolu ke gau to taklif na thay.
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Hospital kaha hai
जी , हमारा अस्पताल सूरत में है, हमारा पता है - 301/302, A- विंग, श्रीजी आर्केड, भुलका भवन स्कूल के पीछे, अदाजन सूरत। गुजरात। आप हमसे ऑनलाइन भी सलाह ले सकते हैं। आप हमारी हेल्थ लाइन नंबर +91 8800118053 पे संपर्क कर सकते है, हमारे ऑनलाइन डॉक्टर आपका सही मार्गदर्शन करेंगे।
Devangiben mari age 49 છે મારે vitamin d ni deficiency che to shu karvanu ? Diabetes ma khajur levay?
વૈભવી જી, ડાયાબિટીસ ની સમસ્યામાં આખા દિવસ દરમિયાન 1 થી 2 પેસી ખજૂર નું સેવન કરવું યોગ્ય ગણી શકાય. તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@@JOGIAyurvedok thanks
Ma'am Daru chodava Ayurvedic upchar bataiye
शिल्पा जी, आप यह समस्या के इलाज के लिए हमे हमारी हेल्थ लाइन नंबर - 8800118053 पे हमारे ONLINE CONSULTING डॉक्टर के साथ संपर्क करे. हमारे डॉक्टर आपको उचित मार्गदर्शन देंगे.
My son last three years epilepsy with strock problem
Eliopathic medicine running but not work,
Ayurvedic treatment running
Tab, nose drop but 100 percent not benefits,
Problem - big sound start like dog barking, vehicle horn, bump into someone
After start epilepsy 19- 20 second, and normal
His left brain has failed since birth
What is solution
Hitesh Ji, Kindly contact our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online doctor will guide you properly.
Thanks Dr Devangi, very useful video. I will include Dates and black Tal in my diet. Will follow the tips . Thanks once again.🙏🙏
Ji, Welcome.😊🙏
Dates khavanu kidhu su diabetic patient dates khai sake
ભાવના જી, ડાયાબિટીસ ની સમસ્યામાં આખા દિવસ દરમિયાન 1 થી 2 પેસી ખજૂર નું સેવન કરવું યોગ્ય ગણી શકાય.
Address aapo ne
પારૂલ જી, અમારી હોસ્પિટલ સુરત મા છે, 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત.તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
મેડમ, એક વિડીયો હાર્ટ એટેક વિસે પણ બનાવો, હમના ઘના દિવસ થી હાર્ટ એટેક ના કિસ્સા બહુ જ વાડી ગયા છે
પૂજા જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું.
60+ che viknes bahu Che bija problem hoy to duak thay
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
B12 ની માહિતી આપો
જયંતી જી, તમને જોઈતી બધી જ માહિતી અમારા આ વિડીયો દ્વારા મળશે તમે લિન્ક ક્લિક કરો તમને બધી માહિતી મળશે
czcams.com/video/BDfkE214BcU/video.htmlsi=1QVrPiNEuIjb6q2k
thanks, aa video banavva badal
Ji, Welcome.🙏😊
ખજૂર નુ પાણી ડાયાબીટીસ નુ દર્દી લઈ શકે ?please
નલિની જી, ડાયાબિટીસ ની સમસ્યામાં ખજૂર ના પાણી નું સેવન કરવું યોગ્ય ન ગણી શકાય.
દિવસે તલનું તેલ નાંખી શકાય ?
નલિની જી, નસ્ય રાત્રે સૂતા સમયે કરવું વધુ યોગ્ય ગણી શકાય.
મેડમ તમારા વિડિયો ખુબ સરસ હોય છે. મારી માતાની ઉંમર 70 વર્ષ છે તેમને ઈમ્યુન થ્રોમ્બોસાયટોપેનિક પુરપુરા itp ની લોહી સંબધી બીમારી છે તો શું આયુર્વેદમાં એનો ઈલાજ શક્ય છે.
રોહન જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
પગ માં વાઢીયા નો ઉપાય બતાવો ને મેડમ
કિરણ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Didi aap bolti hai intna mitha ki aapke aapke bolne se aadhe lady ki pigmitesan chali jaegi to aap hi btana pleas helth number vali bat matkrna dr didi chahe derse per video jarur bnana
क्रीनल जी, आपकी बातको ध्यान में लेंगे .
મને ડાયાબિટીસ છે તો ખજૂર નું પાણી લઈ શકાય?
પ્રીતિ જી, ડાયાબિટીસ ની સમસ્યામાં 1 થી 2 પેશી ખજૂર ના પાણી નું સેવન કરવું વધુ યોગ્ય ગણી શકાય.
@@JOGIAyurved tysm
Didi aek var pigmitesn khtam thay tevi 100% pruf satheni vatkrso to duniyani tamam lady dipresan se mukt ho jayegi our sub aapko dil se duva dege jo aapko jyadase jada sukhi our khusi dege pleas inka javap aapko hi dena hoga helthline no rikvest didi
क्रीनल जी, आप यह समस्या के इलाज के लिए हमे हमारी हेल्थ लाइन नंबर - 8800118053 पे हमारे ONLINE CONSULTING डॉक्टर के साथ संपर्क करे. हमारे डॉक्टर आपको उचित मार्गदर्शन देंगे.
Khajoor asthma vara dardi lae sake? Kejo ne ben
જી, અસ્થમા ની સમસ્યામાં 1 થી 2 પેશી ખજૂર નું સેવન કરવું વધુ યોગ્ય ગણી શકાય.
O C D વીસે માહિતી આપો અને દવા બતાવો
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.