mo.6354811175નેનો ટ્રેકટર કેટલામાં બને. કેવી રીતે બને .અને કેવું ચાલે સંપૂર્ણ માહિતી.

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • સનેડો ટ્રેક્ટર કેટલામાં બને sanedo ketlama bane kevi rite bane

Komentáře • 294

  • @pratapbhaibodar9604
    @pratapbhaibodar9604 Před 9 měsíci +6

    जिस तरह शिक्षक कभी साधारण नहीं होता। ईसी तरह किसान भी कभी साधारण नहीं होता।
    जय जवान जय किसान

  • @ajitsinhparmar2728
    @ajitsinhparmar2728 Před 11 měsíci +3

    ખુબ જ સરસ ટ્રેકટર બનાવ્યુ છે ખુબ ખુબ અભીનંદન ભાઈ. નાના ખેડૂતો માટે ખુબ જ સારુ. ધ્રાંગધ્રા તાલુકા ના ભારદ ગામ થી. રામરામ ભાઈ.

  • @maheshmuliya1021
    @maheshmuliya1021 Před rokem +19

    આજે મને લાગ્યું કે....મે યૂટ્યૂબ નો ખરો ઉપયોગ કર્યો......ભાઈ ખુબ સરસ માહિતી નો વીડિઓ છે..... જીવનમાં ખુબ પ્રગતિ કરો

  • @lilavatiborisagar6235
    @lilavatiborisagar6235 Před rokem +35

    સરસ સારું મગજ વાપર્યું છે આપડા જુવાનો આવા જુગાડ બનાવવામાં મગજ વાપરે તો મોંઘા ભાવના કંપની ના ખર્ચ માંથી બચી ખેડૂત આગળ આવી શકે .

  • @user-mm7ud3re7c
    @user-mm7ud3re7c Před rokem +14

    સરસ ખોટા ખરશા નો થાય આવુ બંનાવાય ભાઈ ખુબ ખુબ આફાર

  • @SanjayBhadliya-wv2li
    @SanjayBhadliya-wv2li Před rokem +5

    ખુંબજ સરસ વાહ દોસ્ત 👌

  • @pspff8819
    @pspff8819 Před rokem +5

    ખુબ સરસ જુગાડ કર્યો છે ખોટો ખર્ચ પણ ન ચડે અને સારુ સાલી પપણ જાય 🤩🤩

  • @tiyyaguraprabhakarareddy3107
    @tiyyaguraprabhakarareddy3107 Před 10 měsíci +1

    SUPET SNNA

  • @KUDMIALIMOHANTA
    @KUDMIALIMOHANTA Před rokem +2

    For cooling system please front side make open 😊

  • @Vijaykumar.7018
    @Vijaykumar.7018 Před 10 měsíci +1

    સરસ લવજીભાઈ 👍

  • @patelkantibhai4925
    @patelkantibhai4925 Před rokem +2

    ખુબ જ સરસ માહિતી આપી મેલાસણા થી કાંતિ ભાઈ તા સાણંદ

    • @ramwelding
      @ramwelding  Před rokem

      ખૂબ ખૂબ આભાર કાંતિ ભાઈ🙏

  • @homoeopethic9640
    @homoeopethic9640 Před rokem +2

    વાહ વાહ ઓરીજનાલ ખેડૂત ધન્ય વાદ

  • @pratapbhaibodar9604
    @pratapbhaibodar9604 Před 9 měsíci

    किसान कभी साधारण नहीं होता।
    किसान जगत् का तात होता है।

  • @kalpeshramajibhai5188
    @kalpeshramajibhai5188 Před rokem +3

    તમારો વિડીયો બહુ જ ગમ્યો

  • @BaldevDethaliya-ow8xx
    @BaldevDethaliya-ow8xx Před rokem +5

    સરસ ભાઈ તમારી બુદ્ધિ સારી કામ આપે છે

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 Před rokem +10

    વા ભાઈ ખુબ ખુબ સરસ કોઠા સૂઝ થી જુગાળ બનાવ્યો 👌👌👌👌👍 congratulations 🎊 ખુબ ખુબ આગળ વધો જય માતાજી 🙏🙏🙏 જય જવાન જય કિસાન જય હિન્દ 🇮🇳🇮🇳🇮🇳

    • @ramwelding
      @ramwelding  Před rokem +1

      ખૂબ ખૂબ આભાર તમારો

  • @JayvanatsinhGohil
    @JayvanatsinhGohil Před rokem +4

    ખુબ ખૂબ શુભકામના...ભાઈ
    સરસ બનાવ્યુ છે...
    આગળ નુ બોનટ ખુલ્લુ રાખો...ગરમ થવાનો પ્રશ્ર્ન ના રહે...
    આભાર...

    • @ramwelding
      @ramwelding  Před rokem +1

      હા એ ખેડૂત ને ભલામણ કરીએ છીએ. તે ફોલ્ડિંગ આવે છે નીકળી જાય.માહિતી બદલ આભાર

  • @natvarlalvaghasiya8230

    वाह Bhai wah वेस्ट માં થી બેસ્ટ 👌 👍 😍 jay भारत

  • @manojmano2780
    @manojmano2780 Před měsícem

    Anna super ❤️🌹🌈👏🍇

  • @vinodprajapati8755
    @vinodprajapati8755 Před rokem

    जोरदार भाई तमारी महेनत ने सलाम ।

  • @user-mb2vc1kv1r
    @user-mb2vc1kv1r Před 9 měsíci

    જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીવિહળાનાથ ઋ

    • @ramwelding
      @ramwelding  Před 9 měsíci

      જય શ્રીરામ 🙏

  • @sriyamsh_rtw_143_9
    @sriyamsh_rtw_143_9 Před rokem

    આ ટેકટર લઈ જવુ છે. ખુબજ સરસ છે શુ ભાવ છે.

  • @goriyabhupat7550
    @goriyabhupat7550 Před rokem +2

    વાહ ભાઈ વાહ ખુબ સરસ

  • @vinubhaivirdiya3931
    @vinubhaivirdiya3931 Před rokem

    Beautiful mini sanedo bhai

  • @bahadursinhsolankibahadurs3686

    મારી પાસે બજાજ CT 100 છે ગેસ મા ચાલે છે નાના સાતિ છે રાપ મોરપગા છે મોટુ 100 દાંતી વાળુ ચેન ચકર શે તો બનાવવા નો કેટલો ખર્ચ થાય

  • @DineshbhaiNasit
    @DineshbhaiNasit Před 11 měsíci +1

    Khub saras kam chhe

  • @balasundarambk1781
    @balasundarambk1781 Před 3 měsíci

    Very good. Total how much you spent. If you translate in hindi/English, it Will be good. What are tge implements you can add. Please tell me.

  • @moinuddin2492
    @moinuddin2492 Před rokem

    Very nice. Pl explain how much you take with engine

  • @nareshborkar9901
    @nareshborkar9901 Před rokem

    👌👌Bawal h bhai.. Bilkul

  • @satishdholiya8807
    @satishdholiya8807 Před rokem +2

    લવજીભાઇ સિતારામ
    આ તમરી બનાવટ સારી છે1 લીટરમા કેટલા સાલે (16) ગુઠા વિધા

    • @ramwelding
      @ramwelding  Před rokem +1

      સિતારામ 🙏
      એક લીટર મા 3/4 વીઘા ચાલે

  • @chatrapatishivajithegreat2998

    Great jugad bhai🙏

  • @madaridigital
    @madaridigital Před rokem +1

    જય હો

  • @DivyeshMakvanayt
    @DivyeshMakvanayt Před 28 dny

    Aa machine kharidvanu che. Su kimant che?

  • @jagdishbhaipatel922
    @jagdishbhaipatel922 Před rokem +2

    ટ્રેક્ટર ના જેવું ગોર સ્ટેરીંગ લગાવી રિવર્સ ગેર સાથે અપડેટ કરી વિડિઓ મુકો અમારે લેવાનું છે.

    • @ramwelding
      @ramwelding  Před rokem +1

      ચોક્કસ
      આભાર 🙏

  • @ramabhaipatel4123
    @ramabhaipatel4123 Před rokem +1

    ખુબ સરસ ધન્યવાદ,

  • @NajirBelim-dm4iz
    @NajirBelim-dm4iz Před rokem

    Supar best

  • @maheshmuliya1021
    @maheshmuliya1021 Před rokem +1

    બીજા કોઈ સાતી સલાવી શકાઈ....જેમ કે કળીયુ..... બેલી....રાપ....ઢૂંઢિયું....પાળા બાંધવા કેની....plz જવાબ લખજો

    • @ramwelding
      @ramwelding  Před rokem +1

      હા ભાઈ બળદ ના લોઢીયા જે સાધનો ચડે તે કામ મા લઇ શકાય

  • @parivarlifecare4893
    @parivarlifecare4893 Před rokem +1

    Very good

  • @jayeshnajalsa
    @jayeshnajalsa Před rokem +1

    Jordar che 👍👍

  • @pravinvaghela1968
    @pravinvaghela1968 Před rokem +2

    આમાં ગેશનું કનેકશન કેવી રીતે કરવાનું ભાઈ એનો એક વિડીઓ બનાવજો ભાઈ

  • @rkvasavagaming
    @rkvasavagaming Před rokem +1

    Bhai kevi rite banavanu te video banavi do ne navu banavi ne ❤❤❤

  • @kanwaljitsharma4348
    @kanwaljitsharma4348 Před 11 měsíci

    Front wheel control with handal and seting vedio plese

    • @ramwelding
      @ramwelding  Před 11 měsíci

      ટૂંક સમયમાં આવશે 🙏

  • @parmarjaypalsinh4902
    @parmarjaypalsinh4902 Před rokem +2

    54,,,ના પાટલા મા મોટા કપાસ મા હાલે એવુ બનાવો

    • @ramwelding
      @ramwelding  Před rokem +1

      હાલી જાય ભાઈ આમા 28/30 ની જાળી આવે

  • @jigneshpatel7839
    @jigneshpatel7839 Před rokem

    Very very good bhai

  • @NileshChawda-c4m
    @NileshChawda-c4m Před rokem

    Saru banvyu chhe khedut mitro mate khota khrcha bhacho bhai.. nice

  • @ankushchaudhari1896
    @ankushchaudhari1896 Před rokem

    Lavjibhai khedut mitroo ne upyogi bane avi mahiti apto vidyo sher karva badal abinandan

  • @Prakashcomedy209
    @Prakashcomedy209 Před rokem +2

    ખચ કેટલો થાય છે

  • @badheshbharvadbharvad4574

    Aana thi vavetar kari sakay ?????

    • @ramwelding
      @ramwelding  Před rokem +1

      ના વાળવામાં સેટિંગ નો આવે

  • @ranjit5420
    @ranjit5420 Před rokem +1

    👌👌

  • @shirishpatil385
    @shirishpatil385 Před 5 měsíci

    Bajaj M80 नो इंजिन चालशे ?

  • @parashotmgsankhtparashotmg4014

    કયું ગામ છે ભાઈ તમારૂ એડ્સ પુરુ આપજો ભાઈ

    • @ramwelding
      @ramwelding  Před rokem +2

      ગામ.ઓરી તા. વિંછીયા .જી.રાજકોટ

  • @thakoramaratji6650
    @thakoramaratji6650 Před rokem

    Saras bhai

  • @HiteshPatel-hq7xp
    @HiteshPatel-hq7xp Před rokem

    Very good.

  • @govindarajuraju3268
    @govindarajuraju3268 Před rokem

    சூப்பர்

  • @sansangparmar7334
    @sansangparmar7334 Před rokem +2

    Olthabest

  • @kanubhaibarad698
    @kanubhaibarad698 Před rokem

    જય સોમનાથ ભાઈ જય જવાન જય કિસાન

  • @VijapuraMujahid-v8w
    @VijapuraMujahid-v8w Před 20 dny

    Bhi 4 tho bahg nakho ne

  • @MINItraktor196
    @MINItraktor196 Před rokem

    😎👍

  • @dilipsinhmahida1655
    @dilipsinhmahida1655 Před měsícem

    કયુ ગામ તાલુકો અને જિલ્લો

  • @adhyashktiofficial6223

    👌

  • @umeshmali5737
    @umeshmali5737 Před rokem

    બે 2 ઈનંજિન / વાલૂ. બનાવો 125+ 125 = 250 cc
    અથવા. બૂલેટ. ઈંજીન use karo..

    • @ramwelding
      @ramwelding  Před rokem

      માહિતી બદલ આભાર🙏

  • @raviponkia3800
    @raviponkia3800 Před rokem +1

    જૂનાગઢ શહેર બાજુની ચીકણી માટીમાં આ ટ્રેક્ટર ચાલે કે નહીં તમારે ત્યાંની જમીન તો રેતાળ છે અને અમારે અહીંયા ચીકણી માટી હોય

    • @ramwelding
      @ramwelding  Před rokem +1

      અમારી જમીન રેતાળ નથી કાળી છે.ચીકણી જમીન નો વિડિયો બનાવીને મુકીશું આભાર 🙏

  • @yyyy-jw2be
    @yyyy-jw2be Před rokem +1

    साइनु सीधु सलावी ने बतावो

  • @alkeshthakoralkeshthakor801

    👍q👍👍

  • @divyeshpatel5963
    @divyeshpatel5963 Před rokem

    Aevi jamin hoy to hale baki kadak jamin ma to bhuka nikli jay

  • @asulnews8256
    @asulnews8256 Před rokem

    સરસ

  • @m.mshiyal7552
    @m.mshiyal7552 Před rokem

    Good

  • @DalsukhbhaiPatel-hp3hq

    Pachal dordu badhvu joiye. Calti uchu nichu krvu sral pde. Aevrej ketli

    • @ramwelding
      @ramwelding  Před rokem

      ગેસ ઉપર 150 રૂપિયા મા આખો દિવસ ચાલે.
      પેટ્રોલ ઉપર 25/30 રૂપયે વિઘો ચાલે

  • @hareshprajapati4344
    @hareshprajapati4344 Před 11 měsíci

    Hi ,Kaya ret me abhi milega

  • @AsarafBelim
    @AsarafBelim Před rokem

    Vood

  • @kisannews5711
    @kisannews5711 Před 3 měsíci

    આને કેમ બાનાવવુ તેનો પૂરો વિડિયો બનાવો

  • @pradipvaghela7082
    @pradipvaghela7082 Před rokem +1

    Bhai mare banavuse

  • @hareshbhairanpariya6942

    Jay hind

  • @atulbhut5387
    @atulbhut5387 Před rokem

    Sara balad ni jodi ni kimat pan vadhare hoy saras dil thi dhanyavaad

    • @sanjaykm-zw8ot
      @sanjaykm-zw8ot Před 10 měsíci +1

      ખુબ સરશ છે

    • @sanjaykm-zw8ot
      @sanjaykm-zw8ot Před 10 měsíci +1

      તમારૃ ગામ કયુ છે ❤❤❤❤❤

    • @ramwelding
      @ramwelding  Před 10 měsíci +1

      ગામ. ઓરી. તા. વિંછીયા. જી. રાજકોટ

    • @sanjaykm-zw8ot
      @sanjaykm-zw8ot Před 10 měsíci +1

      સારૃ ઓરી આવી એટલે મળી છુ

    • @ramwelding
      @ramwelding  Před 10 měsíci

      🙏

  • @arjanbhaichaudharyarjanbha1241

    પાછલા ઘર ટાયર કેટલા ના વાપરે છે

  • @indrasinhchauhan2122
    @indrasinhchauhan2122 Před rokem

    pathar vali jamin mo chalavi skhay

  • @jantibhaibabubhainariya3900
    @jantibhaibabubhainariya3900 Před 10 měsíci

    સાંકડા માં સાંકડી કેટલી જગ્યામાંથી નીકળી શકે ?

  • @RameshBhai-bd3gg
    @RameshBhai-bd3gg Před rokem

    ખુબ સરસ

    • @ramwelding
      @ramwelding  Před rokem

      આભાર રમેશભાઈ

  • @NajirBelim-dm4iz
    @NajirBelim-dm4iz Před rokem

    Li' pitambar gouswami una girsomnath

  • @kisannews5711
    @kisannews5711 Před 2 měsíci

    આને ટેપપટિ માપિને બતાવો કેમ બનાવવૂ

  • @patelmanish6492
    @patelmanish6492 Před rokem +1

    Petrol ketlu vapray che

    • @ramwelding
      @ramwelding  Před rokem

      25/30રૂપિયે વિઘો

  • @SanjayThakor-fb6ri
    @SanjayThakor-fb6ri Před 11 měsíci

    ❤❤❤

  • @BaldevDethaliya-ow8xx
    @BaldevDethaliya-ow8xx Před rokem +2

    લેવું હોય તો કીયા મળે આ

    • @ramwelding
      @ramwelding  Před rokem +1

      ગામ.ઓરી તા.વિંછીયા જી.રાજકોટ

  • @savaliyavn7142
    @savaliyavn7142 Před rokem

    Tractor ma betray & motter Muki chalavo
    Khatar par charging Karvathi
    Full Kharche a yoga nahi.
    Jai enovetiv farmer
    Jay Kiran
    Jai bharat.

    • @ramwelding
      @ramwelding  Před rokem

      આપની કોમેન્ટ સમજાણી નઈ સમજાઈ તેમ લખો🙏

    • @savaliyavn7142
      @savaliyavn7142 Před rokem

      Electric thi chalata trectar banana
      Charging mate canecshan hoi
      Teno upayag karavo.
      Jai bharat.

    • @ramwelding
      @ramwelding  Před rokem

      માહિતી બદલ આભાર🙏

  • @jesussays8644
    @jesussays8644 Před rokem +2

    કેટલામાં આ ફેક્ટર તૈયાર કરી આપો છો

    • @ramwelding
      @ramwelding  Před rokem +1

      Video ma badhi mahiti aapel chhe

  • @mahendrabhaipatel9933

    2:32 aap nu gam Ane tatuko bata vo mare joiase

  • @vijayjamar
    @vijayjamar Před rokem

    🙏🙏

  • @vikaspatel865
    @vikaspatel865 Před rokem +3

    ભાઈ મારે લેવું છે .
    કિંમત ?

    • @ramwelding
      @ramwelding  Před rokem

      વિડિયો મા બધી માહિતી આપેલી છે.
      આભાર 🙏

    • @jaybhutadadada1997
      @jaybhutadadada1997 Před rokem

      @Bhutada dada

  • @budhalalmeniya1949
    @budhalalmeniya1949 Před rokem +2

    મારે લેવાનું છે

  • @rameshbhaipatel6943
    @rameshbhaipatel6943 Před 10 měsíci

    Aa mashin rubaru kaya jova male

    • @ramwelding
      @ramwelding  Před 10 měsíci

      ગામ. ઓરી. તા. વિંછીયા. જી. રાજકોટ

  • @arvindthakor1393
    @arvindthakor1393 Před rokem

    પાણી પંપ મશીન થી ટ્રેક્ટર બનાવી આપશો

  • @SanjayPatel-gh1ps
    @SanjayPatel-gh1ps Před rokem

    ખૂબ સરસ ભાઈ

  • @user-ji4md8kx4f
    @user-ji4md8kx4f Před rokem +1

    કયા ગામના છો

    • @ramwelding
      @ramwelding  Před rokem

      ગામ. ઓરી. તા. વિંછીયા. જી. રાજકોટ

  • @vallabhbhaipatel2135
    @vallabhbhaipatel2135 Před rokem

    કલાક કેટલૂ ઈંધણ જોવી

  • @prabhatbhaidangar4934
    @prabhatbhaidangar4934 Před rokem +1

    કયુ ગામ છે

    • @ramwelding
      @ramwelding  Před rokem

      ગામ.ઓરી. તા.વિંછીયા. જી.રાજકોટ

  • @kalpeshrajan4777
    @kalpeshrajan4777 Před rokem

    ભાઈ આમાં રોટરી નું સેટિંગ છે?

  • @hareshprajapati4344
    @hareshprajapati4344 Před 11 měsíci

    Or .kahape adress

  • @crazynituvlog
    @crazynituvlog Před rokem

    ક્યું ગામ તાલુકો કયો
    જીલ્લો કયો ભાઈ

    • @ramwelding
      @ramwelding  Před rokem +1

      ગામ. ઓરી. તા. વિંછીયા. જી. રાજકોટ

  • @bharatpatel6658
    @bharatpatel6658 Před rokem +2

    મોંઘુ પડે

    • @ramwelding
      @ramwelding  Před rokem +1

      આપ ઘરે પણ બનાવી શકો છો જેથી ખર્ચ નો અંદાજ આવી શકે મારા તરફથી આપને પૂરો સપોર્ટ આપવામાં આવશે. આભાર 🙏

  • @parmarnaresh2585
    @parmarnaresh2585 Před 10 měsíci

    Chikas Vali jaminma salavi sakay

    • @ramwelding
      @ramwelding  Před 10 měsíci

      બળદ જેટલું કામ આપે