શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર | પરિચય

Sdílet
Vložit
  • čas přidán 23. 04. 2024
  • શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર એક વૈશ્વિક અભિયાન છે જે સાધકોના આધ્યાત્મિક ઉત્થાન અને સમાજકલ્યાણ અર્થે કાર્યરત છે.
    પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો, ભજનો, ધ્યાનપ્રયોગો, યોગા આદિ માણવા સબ્સક્રાઇબ કરો આ ચેનલ :
    / shrimadrajchandramissi...
    -----------------------------------------------------------------------------------
    સૂચવેલ વીડિયો :
    શ્રીમદ્દ રાજચંદ્રજી - શૉર્ટ ડોક્યુમેન્ટરી
    • Shrimad Rajchandraji -...
    અનમૂવ્ડ મૂવર - અ મિસ્ટિક ઍન્ડ હિઝ મિશન | પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના જીવન પર આધારિત એક લઘુ વીડિઓ
    • Unmoved Mover - A Myst...
    -----------------------------------------------------------------------------------
    સૂચવેલ પ્લેલિસ્ટ :
    જાગૃત જીવન અર્થે ટૂંકા સંદેશો (અંગ્રેજી અનુવાદિત સબ-ટાઇટલ) - સદ્‍ગુરુ અવેકન્સ
    • Short Messages in English
    એસઆરએમડી ભક્તિ - ભક્તિમાં લીન થાઓ
    • SRMD Bhakti
    સદ્‍ગુરુ ઉદ્‍ઘોષ (અંગ્રેજી અનુવાદિત સબ-ટાઇટલ) આધ્યાત્મિક પોષણ
    • Sadguru Udghosh (Engli...
    એસઆરએમડી યોગા - મન, શરીર અને આત્માનું સંયોજન
    • SRMD Yoga
    મંત્રજાપ અને ધ્યાનપ્રયોગો
    • Chants & Meditations
    ભગવાન મહાવીરના માર્ગના પ્રરૂપક, શ્રીમદ્ રાજચંદ્રજીના મિશનના પથપ્રદર્શક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી એક આધ્યાત્મિક આર્ષદ્રષ્ટા અને આધુનિક યુગના રહસ્યવાદી સંત છે. વિવિધ દેશોમાં પ્રેરણાદાયી પ્રવચનો અને ધ્યાનશિબિરો દ્વારા તેઓશ્રી હજારો જિંદગી ઉજાગર કરી રહ્યા છે. તેઓશ્રીની દિવ્ય કરુણાએ અનેકાનેક અભાવગ્રસ્ત જીવોનું આંતરિક અને સામાજિક વિકાસ દ્વારા ઉત્થાન કર્યું છે.
    વધુ માહિતી માટે : www.srmd.org
    વધુ પ્રવચનો, ભજનો અને ધ્યાનપ્રયોગો મિશનની વેબસાઈટ પર ઉપલબ્ધ છે : www.srmd.org/divineshop/
    એસઆરએમડી બ્લોગ વાંચવા અને ન્યુઝલેટર સબ્સક્રાઇબ કરવા : www.srmd.org/en-IN/wisdom/art...
    અમને અનુસરો :
    ફેસબૂક : / shrimadrajchandramissi...
    ટ્‍વીટર : / srmdharampur
    ઇન્સ્ટાગ્રામ : / srmdharampur
    પિન્ટરસ્ટ : / srmissiondharampur
    લિન્ક્‍ડ ઇન : / shrimad-dharampur
    વિમીઓ : vimeo.com/srmissiondharampur
    વૉટ્સઍપ: +૯૧-૭૭૧૮૮૮૮૧૧૧
    ૧. ફોનની સંપર્કસૂચિમાં અમારો નંબર ઉમેરો
    ૨. તમારું નામ અને શહેર મેસેજ કરો

Komentáře • 2