🏙️હાઈ-રાઇઝ ટાવરમાં ગોચરી માટે પધારતા શ્રમણી ભગવંતોની સુરક્ષાર્થે Staircaseના એરિયામાં ખાસ આટલું કરીએ

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • 🏙️હાઈ-રાઇઝ ટાવરમાં દાદરા(Staircase)ના એરિયામાં ગોચરી માટે પધારતા શ્રમણી ભગવંતોની સુરક્ષાનું શું ⁉️😳
    🤔 દર વર્ષે અંદાજે 400-500 નવી દીક્ષા થાય છે પણ શું 500 ઘરમાં સાચા શ્રાવિકાનાં જયણા પૂર્વકનાં રસોડાનું નિર્માણ થાય છે ⁉️
    🎧 ફક્ત 3.38 મિનિટનો વિડીયો ઘણી મહત્વની વાત સમજાવે એવો🎧
    ✒️ખાસ નોંધ : દાદરા અને પેસેજ વચ્ચેનાં દરવાજામાં એક નેટની વિન્ડો બનાવીએ...
    👉 જેથી અંદરનો અવાજ બહાર સુઘી આવે, આપણા ઘર અને ઘટમાં ધર્મલાભનો જયનાદ થાય
    સાધુ-જીવનનાં સહાયકતાનો ખુબ સુંદર મળ્યો છે, *દરેક જૈન સંઘનાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલવા જેવો 📲
    #jainchannel #jainism #jainismofficial #jainsaint #jainculture #jain #jainmedia #jaintemple #jaindharm #sadguru #guru

Komentáře • 5