Multigrain - Good or Bad for Health ? | Dr. Devangi Jogal | Jogi Ayurved

Sdílet
Vložit
  • čas přidán 7. 11. 2022
  • Multigrain - Good or Bad for Health? | Dr. Devangi Jogal | Jogi Ayurved
    ભારતીય સંસ્કૃતિ મુજબ આપણા આહારમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે, જેમાં અલગ અલગ પ્રકારના અનાજ અને કઠોળનો પણ સમાવેશ થાય છે. પરંતુ આજકાલ આ આહારમાં અને તેને લેવાની પદ્ધતિમાં મહદ અંશે ફેરફાર થતો જોવા મળે છે. તેનું એક ઉદાહરણ છે.
    “Multigrain”
    Multigrain ના લોટ નો ઉપયોગ ખૂબ વધારે ચલણમાં છે. શુ આ multigrain આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય છે કે નહીં? આયુર્વેદના શાસ્ત્રોમાં multigrain ની શુ હિમાયત છે? આપણી પ્રકૃતિ અને આપણા પ્રદેશ અનુસાર કેવા ધાન્ય નો કેવો લોટ આહારમાં લેવો જોઈએ?? આવો જાણીએ પ્રસિદ્ધ વૈદ્ય Dr. Devangi Jogal દ્વારા આ વિડિઓના માધ્યમ થી.
    ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 88 00 11 80 53
    ✉ CONNECT WITH US ✉
    Website: JogiAyurved.com
    Facebook: / jogiayurved
    Instagram: / jogiayurved
    Twitter: / jogiayurved
    Spotify: spoti.fi/3BuCPH8
    Online consultation: +91 88 00 11 80 53.
    JOGI Ayurved Hospital
    A 301. 3rd Floor. Shreeji Arcade, Anand Mahal Rd, behind Bhulka Bhawan School, Adajan, Surat, Gujarat 395009
    For Appointments: +91 81 40 94 61 53
    Disclaimer:
    इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा
    #JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #AyurvedicTreatment #PrinciplesofAyurveda

Komentáře • 89

  • @kunjlataamin4104
    @kunjlataamin4104 Před rokem +3

    DEVANGIJI,
    Dhanyavaad. Amaru GAURAV BHARATNI GUJARATI DIKARINE AASHISH. 🙏🙏

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem +1

      કુંજલતા જી, ખૂબ ખૂબ આભાર તમારો..😊🙏

  • @naturalworldjaysiyaram2102

    મેડમ,
    આપ દરેક વિડિઓ મા ખૂબ જ સરસ માહિતી આપો છો , ઉપરાંત કમેન્ટ મા પણ, જવાબ આપો છો, ખુબ ધન્યવાદ 🙏

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      જી, ધન્યવાદ.😊🙏

  • @urvashipatel4954
    @urvashipatel4954 Před rokem +3

    ખુબ જ સરસ માહિતી આપો છો ખુબ જાણવા જેવું હોય છે

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      ઉર્વશી જી, ધન્યવાદ.. 😊🙏

  • @maldebhainandaniya5558
    @maldebhainandaniya5558 Před rokem +1

    Jay shree Krishna ben

  • @vekariyamehul9108
    @vekariyamehul9108 Před rokem

    Khub sarsa samjayu...nice

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      મેહુલ જી , ધન્યવાદ..😊🙏

  • @monalishah603
    @monalishah603 Před rokem +1

    dhanyawad ben 🙏

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      મોનાલી જી. તમારો આભાર.. 😊🙏

  • @minaxipatel3993
    @minaxipatel3993 Před rokem +1

    Very nice saras janva mdu thank u medam

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      મીનાક્ષી જી, ધન્યવાદ.😊🙏

  • @pritioza321
    @pritioza321 Před rokem

    Thanks for information

  • @dr.rameshjoshi9845
    @dr.rameshjoshi9845 Před rokem +1

    Thenks medam sir

  • @cmparekh3081
    @cmparekh3081 Před 11 měsíci +1

    Khubaj Saras information

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 11 měsíci

      જી, ધન્યવાદ. 😊🙏

  • @krupalipatel2241
    @krupalipatel2241 Před rokem +1

    Thanks mam 😇 such a very useful information 👍 jai dhanvantri 🙏

  • @dhyangamer8430
    @dhyangamer8430 Před 9 měsíci

    Very good information mam

  • @mohindersikka7576
    @mohindersikka7576 Před 9 měsíci

    Good morning Dr saheba bilkul thik baat bata rahe Hain sab anaj ki alag taseer hai mix karna health ko nuksan dete hain very nice information thanks

  • @DipteeMGosai
    @DipteeMGosai Před rokem

    Thank you ma'am

  • @thakorpatel3068
    @thakorpatel3068 Před 2 měsíci

    Great information

  • @nirwansurana6206
    @nirwansurana6206 Před rokem +1

    Incredible information

  • @nileshchaudhary7251
    @nileshchaudhary7251 Před rokem +2

    Thanks 🙏

  • @420gaming26
    @420gaming26 Před rokem +1

    Good information mem ❤❤

  • @dipikalad9406
    @dipikalad9406 Před rokem +1

    Very very nice

  • @gohilashok4936
    @gohilashok4936 Před 11 měsíci

    Very good medam

  • @kotiyawalageetap6225
    @kotiyawalageetap6225 Před rokem +1

    ખૂબ સરસ મેડમ .ઘણુ જાણવા મળ્યુ. તમારા નવા વિડિયો ની અમે રાહ જોઈશુ. તમારા વિડિયો જોઈ ને અમને આયુર્વેદ ઘણુ વિશે જાણવા મળ્યુ . હજી ઘણુ જાણવા માટે ઉત્સુક છીએ.

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      ગીતા જી , અમારા વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. અમે આવા વિડિયો બનાવતા રહીશું. ધન્યવાદ.

  • @nimishapatel493
    @nimishapatel493 Před rokem +1

    Excellent..explanation..

  • @neeladesai3926
    @neeladesai3926 Před rokem +1

    Good information

  • @RajuPatel-vs3mb
    @RajuPatel-vs3mb Před rokem +1

    Nice description,

  • @swadheenbadmera6852
    @swadheenbadmera6852 Před 9 měsíci

    V . 👍 TRUE.🙏🙏🙏

  • @ghanshyamsinhvaghela1712

    Bau mast information

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      ઘનશ્યામ જી, ધન્યવાદ. 🙏😊

  • @manyashah8659
    @manyashah8659 Před rokem

    👌👌

  • @falguniparmar2418
    @falguniparmar2418 Před rokem +2

    Very nice information. Thank u so much mam 💓

  • @saumiil
    @saumiil Před rokem

    Kidney rog mate no video banavo 🙏plzz

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem +1

      સૌમિલ જી, તમારી વાત ને ધ્યાન મા લઈશું.

  • @arshishaikh4238
    @arshishaikh4238 Před rokem +3

    ઘણીજ સરસ માહિતી આપી ધન્યવાદ ભગવાન સુખી સલામત રાખે

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      સલાઉદ્દીન જી, આભાર. 😊🙏

  • @KamleshPatel-ts4nr
    @KamleshPatel-ts4nr Před rokem +2

    Very nice information Ben

  • @rajubhaipindariya7279

    Kangen water babate mahiti apso ?
    Pivu faydakarak ke nukshankarak ?

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem +2

      રાજુ જી, કનજેન વોટર નો ઉપયોગ આયુર્વેદની દ્રષ્ટિએ રોજિંદા જીવનમાં કરવો યોગ્ય નથી.

  • @jaydipmanvar5528
    @jaydipmanvar5528 Před rokem +2

    Soybean Vishe mahiti aapso plz

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem +1

      જયદીપ જી ,
      જરૂર અમે તમારી વાત ને ધ્યાન મા લઈશું.

  • @gitashah1718
    @gitashah1718 Před 9 měsíci

    👌👌👌👌👌Bena 👍

  • @khyatipathak6248
    @khyatipathak6248 Před rokem +1

    otas vishe mahiti aapava vinanti ae khavay ke nahi ?

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem +1

      ખ્યાતિ બેન, તમે ઓટ્સ પ્રમાણસર લઈ શકો છો.

  • @hasratjahanpathan2000

    Very good. Obesity mate shu khavu shu naa khavu

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      હસરત ji, obesity માટેની બધી જ માહિતી અમારા આ વિડીયો દ્વારા મળશે તમે લિન્ક ક્લિક કરો તમને બધી માહિતી મળશે
      czcams.com/video/xYIuTv8bdso/video.html

  • @priyarana9266
    @priyarana9266 Před rokem

    ડૉ મૅડમ, શિયાળામાં મળતાં આમળાં અને હળદરના ઉપયોગ વિશે માહિતી આપવા વિનંતી.

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      પ્રિયા જી, જરૂર! અમે તમારી વાતને ધ્યાનમાં લઈશું.

  • @meetpatel-og6iz
    @meetpatel-og6iz Před rokem

    બહેન મને ૨૫ વષે થી સખત કબજિયાત છે તેનૈા ઉપાય બતાવૌ ને please hu usa ma rahu cu

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      મીત જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @vinodgajjar3098
    @vinodgajjar3098 Před rokem +1

    ડોક્ટર સાહેબ. લોકો વધારે મિલેટ્સ ખાવાનું કહેછે.એના વિશે માહિતી આપો જેથી લોકો ગેર સમાજ દૂર થાય આપ નો ખૂબ આભાર

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      વિનોદ જી , ધન્યવાદ 😊🙏
      જરૂર અમે તમારી વાત ને ધ્યાન મા લઈશું.

  • @bhawanarawal1813
    @bhawanarawal1813 Před 10 měsíci

    Vertigo ni mahiti aaps0

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 10 měsíci

      જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @bhaviniharia3847
    @bhaviniharia3847 Před rokem

    અમારે તમારો સંપર્ક કરવો હોય તો કય રીતે કરવો.🙏

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      ભાવિની જી, અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે

  • @BhoomiPatel-su8ho
    @BhoomiPatel-su8ho Před rokem

    જેમ અનાજ junu થયેલું ખાવું saru am jo તેનાથી બનેલો લોટ જુનો ખાવો જોઈએ k તાજો દળીને લગભગ 1 વીક sudij levay 1 month જુનો લોટ ખાવા લાયક છે કે ક્યારેય ન ખવાય

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      ભૂમિ જી, 1 મહિના જૂના લોટનો ઉપયોગ કરવા કરતાં તાજા દળેલા લોટનો ઉપયોગ કરવો વધારે યોગ્ય ગણી શકાય.

    • @BhoomiPatel-su8ho
      @BhoomiPatel-su8ho Před rokem +1

      Thanks

  • @jaymansuriya3615
    @jaymansuriya3615 Před rokem

    મેડમ જુવાર અને બાજરીનો લોટ ભેગો કરી રોટલો ખાઈ શકાય

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem +2

      જય જી , તમે જુવાર અને બાજરી નો લોટ ભેગો કરી ના લઈ શકો, કારણકે બાજરી અને જુવાર વિરૃદ્ધ આહાર છે.