Madhratu Na Mor | Aditya Gadhavi

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • આપણા લોક જીવનના ગીતોમા સમય સમયના ગીતો છે. આપણી પાસે હાલરડાથી લઇને મરશીયા સુધીના ગીતો છે. પણ, સાથે સાથે કલ્પનાની પણ એક અદ્ભુત શક્તિ લોક જીવનના આ ગીતોમા છે.
    લગ્ન ગીત તો દરેક ભાષામા હોય અને ગવાતા જ હોય પણ ગુજરાતનું લોક સંગીત જુદુ પડે છે જ્યારે મેઘરાજાને વરરાજાના રૂપમા કલ્પી અને એના આગમનના વધામણાનું ગીત એ લગ્ન ગીતના રૂપમા મુકાયુ.
    એક દિવસ બેઠો બેઠો કાગ બાપુનું જુનુ આકાશવાણીનું રેકોર્ડીંગ સાંભળતો'તો. એમા વાત કરતા કરતા બાપુએ કહ્યું કે, "આપણા લોક ગીતો એય કેવા રૂડા છે..." અને પછી એમણે આ ગીત ગાયું એમની એ જ જાણીતી શૈલીમા અને મને ખૂબ મજા આવી ગઇ. મારા મનમા આ શબ્દો અને ગીતનો ઢાળ બેસી ગયા.
    આ ગીત સાંભળ્યા પછી મને એમ થયું કે મારે આ ગીતને લોકો સમક્ષ નવા સંગીત અને વિડીયો સાથે રજૂ કરવું છે મારા અવાજમા.
    અને એટલે આ રહી અમારી અનેક મહીનાઓની મહેનત અને ગુજરાતની માટીના સ્વરોને સાંચવવાની એક કોશિશ: મધરાતુંના મોર
    ***********************************************************************
    Music Credits:
    Vocals: Aditya Gadhavi
    Music Arrangement & Programming: Kirtan Brahmbhatt
    Shehnai: Rajendra Salunke
    Flute: Kishan Prajapati
    Sarangi: Vanraj Shastri
    Backing Vocals: Mosam-Malka, Isha Nair & Rupa Pujara
    Mixing & Mastering: Tosief Sheikh
    Vocals And Shehnai Recorded At Rythm Ocean Studio, Ahmedabad
    Sarangi Recorded At Creative Boxx Studio, Ahmedabad
    Flute Recorded At Ramzat Studio, Kalol
    Song Mixed And Mastered At Studio Sounds Worth, Mumbai
    Video Credits:
    Production House: November Films LLP
    Director: Anish Shah
    Director of Photography: Sreekumar Nair
    Direction & Production Team: Kushal Saini, Aashinee Patel, Prarthana Shah, Parth Patel & Dhruv Saini
    Line Producers: Durgesh Joshi & Dhaval Pandya
    Editor: Kumar & Saumil Patel
    Graphic Animation: Saumil Patel
    Costume Stylist: Pauravi Joshi
    Choreographer: Naiyya Shah
    Make Up & Hair: Anant Pathak & Team
    BTS Photo & Video: Utsav Jani
    Focus Puller: Ravi Boyalla
    Camera Assistant: Dilip Saxena & Suresh Raval
    Lights: Ganesh Hegde & Sunil Goklani
    DI Studio: Dream Tone
    Colorist: Vishal Nair
    Special Thanks: Ram Thacker
    ***********************************************************************
    FACEBOOK: adityagadhviofficial
    INSTAGRAM: adityagadhviofficial
    E-MAIL: adirocks247@gmail.com

Komentáře • 1,1K

  • @jayubhazala7777
    @jayubhazala7777 Před 5 lety +455

    વાહ ભાઇ આદિત્ય ગઢવી
    જયારે હાલ પૈસા માટે આંધળી દોટ મૂકીને અન્ય કલાકારો સંસ્કૃતિ ને વિપરિત બનાવી રહ્યા છે ત્યારે તમે હમેશાં સંસ્કૃતિ સભર લોકગીતો આપો છો ગર્વ લઈ છીએ કે તમે
    અમારા ઝાલાવાડ પંથકમાં મુળી ના કવિરાજ છો
    હમેશાં નવલાખ લોબડીયાળુ માવડી ને દાદા માંડવરાયજી ની કૃપા વરસતિ રહે
    જય માતાજી

  • @parthpatel3194
    @parthpatel3194 Před 5 lety +429

    દિલ જીતી લીધું ચારણ તમે...અદભૂત...!!! આ ગુજરાતની લોકસંસ્કૃતિને આજની પેઢી સુધી પહોંચાડવા બદલ આભાર...!!! 👌👌👌

    • @d.1677
      @d.1677 Před 4 lety +10

      Bhai 1 Gujarati je cha je paschami sanskruti taraf nathi khechanu baki mumbai ni dikariu na joiya to sharam aava aapne

    • @the_pm__ayar8369
      @the_pm__ayar8369 Před 3 lety +2

      Bhai kutch na ahir samaj ana krta pan vathre saskurti thi lagan thay

    • @kattarhinducharan8044
      @kattarhinducharan8044 Před 2 lety +4

      @@the_pm__ayar8369 kok di aav halal maa joi ja Gadhavi marriage lakh google maa charani ramat halar, .

    • @umeshchosla7359
      @umeshchosla7359 Před rokem +2

      Ha Ho Bhai 🧡

    • @lakhnotrabhavin4139
      @lakhnotrabhavin4139 Před rokem +1

      @@d.1677 p

  • @melabhaibharwad2414
    @melabhaibharwad2414 Před 5 lety +301

    અમારી સંસ્કૃતિ હજુ જીવે છે...
    .આવો કોકદિ અમારા નેહડે.....
    ખમ્મા આદિત્ય ભા ને.... 🙏🙏🙏

  • @yogeshgadhavi258
    @yogeshgadhavi258 Před 5 lety +132

    વાહ આદિત્ય ભાઈ આ ગીત માટે કાંઈ શબ્દ નથી મારી પાસે..
    મા સરસ્વતી ની કૃપા છે તમારા ઉપર અને હંમેશ રહે ..🙏🙏🙏🙏🙏

  • @ytpl5036
    @ytpl5036 Před 4 lety +341

    આતો નેહડા ની સંસ્કૃતિ(ચારણ,ભરવાડ,આહિર,રબારી) વાલા😍😇

  • @aanchalshah21
    @aanchalshah21 Před 5 lety +172

    The best wedding folk song!❤️ It was very grateful to work in this song😊✨

  • @saadikbukhaari7148
    @saadikbukhaari7148 Před 5 lety +11

    દિલ જીત્યું તમે તો બાપ..... હજુ થોડું લાબું હોત તો જલસો પડી જાત.... મારાં મમ્મી એ પણ સાંભળ્યું આ ગીત આપને ભરી ભરી ને આશીર્વાદ આપ્યા છે 🙌🙌
    જીવો બાપ 💐💐💐

  • @khimadesai7672
    @khimadesai7672 Před 5 lety +92

    Gujrat ne (le kachico le) jeva geet gamase, pan aditya gadhavi jeva taal vara kalakar na geet nahi game........સરસ છે બહુ જ...કાગ બાપુ ની વાત અલગ છે......

    • @Kapil2208
      @Kapil2208 Před rokem +5

      E Tamara vistar na sanskar chhe baki avo sorath k saurashtra ma

    • @khimadesai7672
      @khimadesai7672 Před rokem +3

      @@Kapil2208 ભાઈ અમારો કચ્છ વિસ્તાર છે,,ત્યાં નારાયણ સ્વામી જેવા ભજનીક પાકે

    • @Kapil2208
      @Kapil2208 Před rokem

      @@khimadesai7672 તો પણ સોરઠ સામે ટુંકુ પડે

    • @parmarvipul2651
      @parmarvipul2651 Před rokem +1

      Agreed 👍

    • @Takhatsinh-lw2ty
      @Takhatsinh-lw2ty Před rokem

      ​@@khimadesai7672wqwwww e er teg rttttttttty tytygtttttytt tgx
      Yy AA

  • @PrasookJain
    @PrasookJain Před 4 lety +72

    Lyrics :
    બોલ્યા બોલ્યા મધ-રાતુ ના મોર, - (૨) (chorus)
    એજિ,
    બોલ્યા બોલ્યા મધ-રાતુ ના મોર, - (૨)
    બાપૈયા એ લિધા છે કૈઈ વરરાજા ના, વધામણા રે લોલ, - (૨)
    બોલ્યા બોલ્યા મધ-રાતુ ના મોર,
    હે,
    પેહલુ પેહલુ મંગળિયુ વરતાય, - (૪)
    આભ ની અટારીએ, વરરાજા ની પાઘડી રે લોલ - (૨)
    બોલ્યા બોલ્યા મધ-રાતુ ના મોર, - (૨)
    બાપૈયા એ લિધા છે કૈઈ વરરાજા ના, વધામણા રે લોલ, - (૨)
    બોલ્યા બોલ્યા મધ-રાતુ ના મોર, - (૨) (chorus)
    PS: please correct me if I am somewhere wrong,
    I searched lyrics for this song, not able to find anything on the internet.. so small efforts from my side...

    • @Totaltaxonline
      @Totaltaxonline Před 4 lety +4

      આભ ની અટારીએ વર રાજા ની પાગડી રે લોલ

    • @parthghughriwala6799
      @parthghughriwala6799 Před 4 lety +1

      Thanks...

    • @khyatisheth3439
      @khyatisheth3439 Před 3 lety +1

      Perfect

    • @gadhviyuvraj6096
      @gadhviyuvraj6096 Před 3 lety +1

      💯💯💯👌👌👌🤠🤠🤠THANK YOU 💯💯💯👌👌👌🤠🤠🤠

    • @thenextguy4570
      @thenextguy4570 Před 3 lety +2

      પેહલુ પેહલુ મંગળિયુ વરતાય,
      આભ ની અટારીએ, વરરાજા ની પાઘડી રે લોલ,
      બાપૈયા એ લિધા છે કૈઈ વરરાજા ના, વધામણા રે લોલ,

  • @vivekshah232
    @vivekshah232 Před 5 lety +13

    Like what can I say....In this western world of today....Still people like you mantain and preserve our traditional gujarati cultural, that song, that picturization in the video gives such a good idea of a simple and traditional and sweet kinda marriage ceremony...better than the pomps and high level marriages of todays generation....People like you should always be appreciated who loves that "khusboo gujarat ki" type of culture.....Lots and lots of best wishes and love to you.....Just wanna say you bring tears to my eyes and pleasant feel to my soul...goosebumps and goosebumps.......god give u more sucess...🙌❤💕💕💕🔥🔥🔥

  • @jigardangadhviofficial
    @jigardangadhviofficial Před 5 lety +121

    *ચારણી સાહિત્યને અને સંગીત ને જાળવી રાખનાર કલાકાર એટલે આદિત્ય ગઢવી*

  • @jayybarot5698
    @jayybarot5698 Před 5 lety +73

    ક્યાં બાત, ઘણી ખમ્મા કવિરાજ, 💐💐 જિયો બાપ,
    24 કેરેટ સોનુ ,

  • @abs1426
    @abs1426 Před 5 lety +44

    હજી થોડું વધારે લાંબુ હોત તો પણ ચાલત, 👌🏼👌🏼👍🏻

    • @dabhishreya
      @dabhishreya Před 4 lety +1

      Sachi vaat che aa bov nanu version lage che pn mast che sambhalya j rakhvanu mann thai.

  • @gopipatel9295
    @gopipatel9295 Před 5 lety +13

    અદ્ભુત સંગીત ની સાથે તમારા અવાજ ની મધુરતા. દિલ ને જીતી લે છે ખમરવંતી આ ગુજરાત સાહિત્ય ની ઝાંખી બતાવી. ખુબ ખુબ અભિનંદન વીરા

  • @SurSagarMusicOriginal
    @SurSagarMusicOriginal Před 5 lety +74

    Brilliant. 🔥🔥🔥🔥🔥

    • @user-id5di2co5j
      @user-id5di2co5j Před 3 lety

      ١١١١ذ١١ش١١ذ١١ذض١١ذ١ذ١١١١ذ١ذ١ذذ١ذ١١١١ذ١١ذ١ذذ١١ذذ١ذ١١ذ١١١١١١١١١١١ذ١١١١١١ذ١ذذذذذذذذذذذذ١١ذ١ذذذذذذذذذذذذذذذذذذذذذش

  • @thewitcher5847
    @thewitcher5847 Před 5 lety +6

    Wah wah.. India na marragie ni yaad aavi gai...
    Love from Canada 🍁 🍁 🍁

  • @mayurpiprottar
    @mayurpiprottar Před 5 lety +11

    The way you sing nobody is like you in Gujarat...Aditya Ghadhvi.... Fabulous...Boss

  • @karniujjwal4940
    @karniujjwal4940 Před 5 lety +15

    It's only Aditya gadhvi which is promoting our real culture, Aditya Bhai request hai aap sirf is tarah ke cultural songs n videos banao, we all are with u n proud of you♥️🤟

  • @akshaykothari2072
    @akshaykothari2072 Před 5 lety +42

    Thank you ! Sir તમારી સાથે કામ કરી ને મજા આવી આશા રાખું છું ફરી મુલાકાત જરૂર થી થા સે !!!!!!!! ગ્રેટ સોન્ગ sir !!!!

  • @jaymattrimusicgrupjaymattr9687

    વાહ! વાલા વાહ! આને કહેવાય 100% ગુજરાતી સૌગં🙏👌👍🙏😊

  • @sonofsun2268
    @sonofsun2268 Před 3 lety +18

    3 મિનિટ નું...નહીં 3 કલાક નું...હોય તોય...સાંભળતા..ના ધરાય એવું...ગીત

  • @bhavdip_vadiya
    @bhavdip_vadiya Před 5 lety +13

    વાહ કવિરાજ.🤘👌👌.
    એક વાર સાંભળ્યા પછી પાછું સાંભળ્યા જ કરીયે. એમ થાય છે વાલા. સુ શબ્દો છે.
    જય હો કવિરાજ.
    જય ભોળિયા....

  • @chemtv4973
    @chemtv4973 Před 3 lety +3

    jo koi gujarati gito ne Dhal pramane gai sake che to ema pelu name hoth par aditya gadhvi nu ave
    he is great inspiration for new singer in gujarati songs. aditya gadhvi is new era of singing industries.

  • @krishnakumarghiyad9101
    @krishnakumarghiyad9101 Před 5 lety +31

    વાહ...ગુજરાતી લોકસંગીતનું ભાવિ ઉજળું છે હવે...ઘણું જીવો !!

  • @ronakzala92
    @ronakzala92 Před 5 lety +6

    આહાહા...શું શબ્દો અને ગીત છે, વાહ આદિત્ય ભાઈ અદભુત અવાજ છે, લોકગીત નો જાદુ જ આ છે...આવા બીજા ગીતો ની પ્રસ્તુતિ જલ્દીથી જલ્દી કરો એવી આશા રાખીએ...👌👌👍👍👍

  • @dasharathandya1554
    @dasharathandya1554 Před 2 lety +4

    ખરેખર......શબ્દે શબ્દે આબેહૂબ ચિત્રણ ઉભું થઈ જાય છે.....અદભુત તમારો સ્વર...

  • @Tpritesh
    @Tpritesh Před 5 lety +25

    વાહ ચારણ વાહ....
    મોજ આવી ગઈ આવુ સરસ લગ્ન ગીત તમારા અવાજે સાંભળી ને....👌👌👌🙏🙏🙏
    એક વાર આખા મંગળીયા તમારા સ્વરે સાંભળવા છે....

  • @kutchivillagelifewithnaiti3177

    All Time Great Aaditya gadhvi

  • @androidgaming4600
    @androidgaming4600 Před 5 lety +7

    જીઓ ચારણ જીઓ
    માં મોગલ અને માં સોનબાઇ તમને ખુબ જ પ્રગતિ ના માર્ગે પોચાળે એવી જગદંબા ને પ્રાથના કરું છુ ભાઇ આપણીં સંસ્કૃતિ અને સંસ્કાર નવી પેઢી ને ખબર નથી અને તમે એમના સુધી આપણી પરંપરા ના ગીતો પોચાળો છો હુ એક ચારણ તરીકે બવ ગર્વ અનુભવ છું માં સોનલ તમને ખુબ લાંબુ આયુષ્ય આપે ને બસ આવી રીતે સંસ્કૃતિ જાળવતા રહો
    જય માં મોગલ
    જય માં સોનબાઇ

  • @sanjayshah5571
    @sanjayshah5571 Před 5 lety +28

    Original culture of Gujrat. Beautiful song and voice with handsome groom and beautiful bride.well performed.

    • @kanchanbhalani5218
      @kanchanbhalani5218 Před 5 lety +1

      વાહ આદિત્ય ખૂબ ઉત્તમ..
      આપને અને આપના માતા પિતા ને ખૂબ ખૂબ અભિનંદન

  • @viratsinhdodiya9522
    @viratsinhdodiya9522 Před 5 lety +2

    Wahhhh.....aaditya gadhvi jivo charan...... Jivo

  • @pawanthakore3045
    @pawanthakore3045 Před 5 lety +7

    બહુ સરસ ગીત સે ગઢવી સાહેબ .. અને બહુ અદભુત વર્ણન કર્યું સે આપણી સંક્રુતિનું .. indian culture is Best culture in the world..

  • @jodhastalk
    @jodhastalk Před 5 lety +41

    Lots of love frm Jaipur Rajasthan, One of my favorite song because this is our culture make us proud.
    Million thanks to your team ❤️

  • @pratikpurohit2446
    @pratikpurohit2446 Před 5 lety +3

    Va bhai Va moj karavi...

  • @borichakalpesh2005
    @borichakalpesh2005 Před 5 lety +4

    Ha moj ha ha gadhvi ha

  • @hitensinhbarad777
    @hitensinhbarad777 Před 5 lety +4

    વાહ ક્વીરાજ વાહ દિલ ખુશ કરી નાખ્યું હો

  • @alishadesai1311
    @alishadesai1311 Před 5 lety +27

    This is what we call pure folk music... Best work Aditya bhai. 👍👏💯

  • @rutulmodi4755
    @rutulmodi4755 Před 5 lety +3

    Saheb bau j mast gujarati song ne and adityabhai ne koi na pahoche

  • @SHWETANGARUNAMODIshwet17
    @SHWETANGARUNAMODIshwet17 Před 5 lety +12

    વાહ વાહ બાપુ... આપણી લોકસંસ્કૃતિ ને ચમકાવી દીધી. ખૂબ સરસ અવાજ અને અનુભૂતિ.
    Both the lead actors are super cute.. 👌💞

  • @mukeshrabari9036
    @mukeshrabari9036 Před 5 lety +4

    ખુબ સરસ હો કવિરાજ

  • @GJ25BIKER
    @GJ25BIKER Před 4 lety +4

    વાહ ભાઈ... જબરદસ્ત મારા ભાઈ...દિલ જીતી લીધું ભાઈ ... ચારણ કન્યા અને હંસલા હાલો ને હવે...આ બે પણ જબરદસ્ત થી પણ ઉપર ના ગીત હતાં ભાઇ..
    ગુજરાતી સંસ્કૃતિ ને પાછી જીવિત કરવા બદલ ખુબ ખુબ આભાર...ભાઈ

  • @gohilgopalsinh1256
    @gohilgopalsinh1256 Před 5 lety +4

    jordar gadhvi lok gayak gujrat 2 na winner gujratni sanskruti ne jivti rakhva tmari jarur chhe bija kalakaro matra bangu pade chhe ghanu jivo Bap

  • @krutichandaria3824
    @krutichandaria3824 Před 5 lety +4

    મને નહોતી ખબર કે હું ક્યારેય લગ્નગીત loop પર સાંભળીશ 😀😁😁 loved it!!

  • @rlkhatana0941
    @rlkhatana0941 Před 8 měsíci +13

    આ સોંગ હેલ્લારોમાં અરજણ નાં લગ્ન વખતે રાખ્યું હોત તો સોંગનો ઉઠાવ જબરો આવત

  • @kevalkaravadiya7578
    @kevalkaravadiya7578 Před 3 lety +3

    પણ આમ જેને ક્યે ને કે feel આવી ગઈ એવું હો બાકી👌👌👌👌👌👌👌👌

  • @shreysutariya2495
    @shreysutariya2495 Před 5 lety +3

    Wahhh wahhhh...su geet chhe

  • @aawaddangadhavi9873
    @aawaddangadhavi9873 Před 5 lety +8

    Vah Aekdam Gujratni sanskruti ane prakruti ne sobhe Aevu 6, jordar aaditya bhai 👍

  • @sunilsarkar1560
    @sunilsarkar1560 Před 5 lety +1

    Wah bhanej wah...dil ne touch kari le evu song 6

  • @jagdishbhogayta6577
    @jagdishbhogayta6577 Před 5 lety +4

    Ha moj
    Dula bhaya kaag ni rachana

  • @Mogalstaus2912
    @Mogalstaus2912 Před 5 lety +3

    Haaa mojjjj

  • @bhaveshgadhavi2418
    @bhaveshgadhavi2418 Před 5 lety +3

    વાહ, દાન આજકાલ ભાગ્યે સાંભળવા મળતા હશે આવા સઁસ્ક્રુતીસભર ગીતો. પણ અમારા નેહડા આજેય ગુંજે છે.

  • @nareshgadhiya
    @nareshgadhiya Před 5 lety +2

    Ha maro bhai ha jordaar

  • @sanketbhoi5720
    @sanketbhoi5720 Před 4 lety +4

    જય ગરવી ગુજરાત
    આદિત્ય ગઢવી હું તમારો ફેન બની ગયો છુ. આટલી નાની ઉંમરે ઓસ્કાર નોમીનેશન મળવું એટલે જોરદાર કેવાય..તમારા બધા જ સંગીત સાંભળી ને અદભૂત અનુભવ થાય છે.ખાસ કૃષ્ણ ભગવાન ના સાંભળી ને તો ખરેખર ફરી એક વાર દ્વારકા જવાનું થાય છે એક ફરમાઈશ છે કે અમે મણિયાર રે... ગીત ને તમારા અવાજ માં સંભળાવા માગીએ છીએ.

  • @baraiashvin9952
    @baraiashvin9952 Před 5 lety +3

    Ha moj Aditya

  • @Pankar0007
    @Pankar0007 Před 5 lety +1

    WAH KAVIRAJ WAH ....LOVE THIS SONG .....ADBHUT ......HA MARA GUJRAT NI MOJ

  • @Chiksprajapati
    @Chiksprajapati Před 5 lety +2

    Jor dar ho

  • @drdhimahitrivedi1230
    @drdhimahitrivedi1230 Před 5 lety +7

    Such a beautiful song...depicts our culture....♥️♥️....such songs should be made..now days it's all fading 🙁

  • @HarshKumar-8877
    @HarshKumar-8877 Před rokem +8

    I am from jharkhand So I can't understand meaning of music But his lyrics or sound touch my ❤

  • @anilrathod1937
    @anilrathod1937 Před 5 lety +1

    Jai jai garvi Gujarat superb Adi

  • @italiyajyot2334
    @italiyajyot2334 Před 5 lety +1

    Khub j saras ....Ha gadhvi Ha

  • @mamtapanchal5470
    @mamtapanchal5470 Před 5 lety +6

    ખૂબ જ સુંદર 👌👌👌♥ superb . Amazing .

  • @hiteshbharvad569
    @hiteshbharvad569 Před 5 lety +4

    Wah Aditya Bhai ha

  • @AnkeshRokad
    @AnkeshRokad Před 5 lety +2

    Bhai bhai!!!! Bhai bhai!!!! Wah Dan wah....ghate to khali jindgi ghate !!!!
    #AnkeshRokad

  • @KuldeepGadhavi
    @KuldeepGadhavi Před 5 lety +2

    Waaah bhai

  • @Switch2Fun12
    @Switch2Fun12 Před 4 lety +4

    such great song ..proud to be gujarati ...aava song lavta rehjo

  • @harshsuthar17
    @harshsuthar17 Před 5 lety +11

    આ પશ્ચિમી સંસ્કૃતિ ના અનુકરણમાં આંધળી થતી આંખ આડે આપડી ભારતીય સંસ્કૃતિ નો ઉત્તમ નમૂનો રજુ કરવા બદલ આદિત્યભાઈ તમારો ખૂબ ખૂબ આભાર.
    અને આ તમારા અવાઝ માં લગ્નગીતે તો મોજ લાવી દીધી ભાઈ.

  • @vijaydangadhvi8082
    @vijaydangadhvi8082 Před rokem +1

    Ha ho gadhvi ni moj ho Babu gadhvi no vat🤗🥰🤟👌💫✨☀️

  • @coconutcup4868
    @coconutcup4868 Před 2 lety +2

    Every night i listen this song .
    This song like ala lila vasdiya re vadhavu such a nice song
    I greeting aditya gadhvi

  • @DevendraKumar-kp7qc
    @DevendraKumar-kp7qc Před 5 lety +3

    में राजस्थानी हु ओर में हमेशा आपके song सुनता हूं plz आपसे निवेदन है की आप एक राजस्थानी folk song जरुर बनाए । जो गुजराती song femos हुए है । उसमे आधे से ज्यादा vewr राजस्थानी ही है ।

  • @ketanmistry5109
    @ketanmistry5109 Před 5 lety +31

    Awesom music and voice. Waiting for more such beautiful songs. ✌️🙏

  • @sanjayahir6761
    @sanjayahir6761 Před 4 lety +1

    વાહ સાવજ.... જય હો..

  • @jadejakuldeepsinh8719
    @jadejakuldeepsinh8719 Před 5 lety +2

    Have khabr paydi modi saheb kem aatla raji thata hata aaje👍👍👍

  • @devanshujoshi8393
    @devanshujoshi8393 Před 5 lety +3

    Jeeyo charan jeeyo.....superb bapu

  • @gayatrisolanki9408
    @gayatrisolanki9408 Před 5 lety +6

    Woww... I can smell mitti ki khushbooo... Nice.. beautiful

  • @jayeshpatel6133
    @jayeshpatel6133 Před 5 lety +2

    વાહ ઘઢવી જી આનંદ આનંદ કરાવી દીધો સુંદર.

  • @AzadPanchhi
    @AzadPanchhi Před 5 lety +1

    Wahhh maru bhatigal GUJRAT.....

  • @bhaveshgn1
    @bhaveshgn1 Před 5 lety +21

    Hi Aditya great music and great arrangement by you, I love it.,,🤗
    You are the one who still try to deliver real culture and folk music.

  • @bhajanpremi1673
    @bhajanpremi1673 Před 5 lety +4

    વાહ આદિત્ય ભાઈ
    તમારા ગીત સાંભળું ત્યારે છાતી ગજ ગજ ફૂલે છે તમને કેહવા માટે શબ્દ નથી
    જ્યારે હાલ કલાકારો પૈસા માટે આંધડી દોડ મૂકીને અન્ય કલાકારો સંસ્કૃતિ ને વિપરીત બનાવી રહ્યા છે ત્યારે તમે હંમેશા સંસ્કૃતિ સભર લોકગીતો આપો છો ગર્વ લઈ છીએ તમારા પર આપ હંમેશા મઢડા વાડી આઈ સોનલ માં અને માં મોગલ માં ની કૃપા વરસતી રહે
    Big f

  • @himanshumakwana6000
    @himanshumakwana6000 Před 5 lety +2

    Wah.... Dost.... Khub saras....

  • @gaurangahir6539
    @gaurangahir6539 Před 5 lety +2

    Jiyo kaviraj jiyo..

  • @vivekjain198
    @vivekjain198 Před 5 lety +6

    Maja Avi gayi bapu....great soothing voice ...repeat listing daily

  • @hardevsinhchauhan3905
    @hardevsinhchauhan3905 Před 5 lety +4

    waaa gadhvi ni moj moj avi gye ava old song ne samadhi moj avi jay

  • @dharmisthagor7362
    @dharmisthagor7362 Před 5 lety +1

    Fantastic, super se b upar .

  • @KhetashiGadhviKanaiyaStudio

    ❤ગઢવી❤

  • @namratagadhavi5460
    @namratagadhavi5460 Před 5 lety +8

    Wah kaviraj wah maja padi gay
    👌👌👌😍😍

  • @navnitahirofficialnavnitah5425

    Bhub saras bhai.. Mne khub gamyu.. And. Amay.. (Bapiya ye lidha var na vadhamna) jordar. Rite valank aapo.. Sars

  • @FFSHOWTIME
    @FFSHOWTIME Před 5 lety +2

    Superb

  • @abhayvlogs7214
    @abhayvlogs7214 Před 5 lety +1

    Jordar geet adityabhai mja padi gai

  • @tothepoint3722
    @tothepoint3722 Před rokem +3

    બસ આમ જ આપણી ગુજરાતી ભાષા, રીત, રિવાજ ટકી રહે 🙌

  • @thestranger5314
    @thestranger5314 Před 5 lety +3

    Adi banna always rocks.... this song deserve more then million views.....

  • @kuldipjesur5341
    @kuldipjesur5341 Před 2 lety +2

    કવિરાજ તારી સુ વાત કરું,
    સાવજ ની ગર્જના ની જેમ તારા અવાજ ની વાહ કરુ,
    ગુજરાત ના લોકગીત ને તે વારા પછી વારા પ્રસ્તુત કર્યા એના માટે ભા તને બે હાથ જોડી ધન્યવાદ કર્યા કરુ..💕❣️😇

  • @natavardangadhavi4392
    @natavardangadhavi4392 Před 5 lety +1

    વાહ... અદભૂત.. જય મોગલ.

  • @surajvala3358
    @surajvala3358 Před 5 lety +4

    Su vat 6e vah gujarati vah
    Har vakhte nava kaik alag concept ma 🙏🙏🙏👌👌

  • @eklavyakikani7374
    @eklavyakikani7374 Před 5 lety +3

    Vah... Savar savar Ma khush khush Kari didha...

  • @vijayahir4664
    @vijayahir4664 Před 5 lety +2

    Jordar kaviraj

  • @sagarrajgor4597
    @sagarrajgor4597 Před 5 lety +1

    Waaa supar song che jay ho

  • @amaratrajyagodha2932
    @amaratrajyagodha2932 Před 5 lety +4

    Nice song Aditya bhai

  • @devanshsumariya
    @devanshsumariya Před 5 lety +35

    ek album badhaj wedding song par banavo..

  • @harshcharan9855
    @harshcharan9855 Před 5 lety +1

    Wahh Adityadan great 👌

  • @punitdangar-2753
    @punitdangar-2753 Před rokem +1

    Wah bhanej wah haq che tamne gavano