Know everything About buttermilk | Dr. Devangi Jogal | Jogi Ayurved

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • પૃથ્વી પરનું અમૃત એટલે "છાશ" | Know everything About buttermilk:
    આપણે બધા છાશ નો ઉપયોગ જમવા સાથે રોજિંદા જીવનમાં કરતાં જ હોઈએ છીએ. છાશ એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે,પરંતુ છાશ એ વ્યક્તિગત પ્રકૃતિ અને ૠતુ પ્રમાણે અલગ અલગ અસર કરે છે. આથી આપણે છાશ નો ઉપયોગ કેવી રીતે કરવો, કેટલો કરવો, ક્યારે કરવો એ આપણે જાણવું જરૂરી છે. આયુર્વેદ અનુસાર છાશના પણ વિવિધ પ્રકાર છે. છાશ ખૂબ સ્વાસ્થ્યપ્રદ છે પણ જો તેનું યોગ્ય પ્રમાણ મા અને યોગ્ય રીતે તેનું સેવન કરવામાં આવે તો જ. આપડે આ વિડિયો ના માઘ્યમથી પ્રસિદ્ધ વૈદ્ય Dr Devangi jogal દ્વારા જાણીશું કે છાશ ઋતુ અનુસાર કેવી રીતે ઉપયોગ મા લેવી,એના ફાયદા શું છે અને છાશ કયા કયા પ્રકારની છે તેમજ છાશના ગુણો શું છે?
    ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 8800118053
    Watch More Videos for authentic Ayurvedic Treatment:
    ✉ CONNECT WITH US ✉
    Website: JogiAyurved.com
    Facebook: / jogiayurved
    Instagram: / jogiayurved
    Twitter: / jogiayurved
    Spotify: spoti.fi/3BuCPH8
    Online consultation: +918800118053.
    JOGI Ayurved Hospital
    A 301. 3rd Floor. Shreeji Arcade, Anand Mahal Rd, behind Bhulka Bhawan School, Adajan, Surat, Gujarat 395009
    For Appointments: 081409 46153
    Disclaimer:
    इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा
    #JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #AyurvedicTreatment #PrinciplesofAyurveda

Komentáře • 208