" SUTO RAHYO "| JINAY N MEHTA | NEW JAIN SONG | MOST AWAITED SONG

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • Here's presenting one of our most awaited devotional songs, ready to inspire and uplift your spirit.
    Singer : Jinay N Mehta
    Lyrics : Jinay N Mehta
    Music : Hardik Pasad
    Video : Param Sparsh
    #jainsongs #jainstavan #motivationsong
    સૂતો રહ્યો સૂતો રહ્યો મોંઘેરા માનવ ભવમાં સૂતો રહ્યો (2)
    ભવ ભ્રમણો ના ફેરા ફરીને અહીં આવ્યો અહીં આવીને હું સૂતો રહ્યો
    પાપોનો રંગ લગાવી આ જીવનમાં
    શુદ્ધ આત્માને કદરૂપો કર્યો
    જીતી ગયો જીતી ગયો મોહરાજા આજે જીતી ગયો
    હું હારી ગયો
    સૂતો રહ્યો સૂતો રહ્યો મોંઘેરા માનવ ભવમાં સૂતો રહ્યો
    પ્રભુ વચનો ને તે પાડ્યા નહીં ગુરુ આજ્ઞાને નહીં માની સૂતો રહ્યો સૂતો રહ્યો (2)
    બહાર થી સુંદર છે અંદરથી ખારો છે
    સંસાર સાગરમાં સંયમ કિનારો છે
    મુક્તિ પદને પામવાનો એક જ સહારો છે
    કાદવ જેવા સંસારની અંદર ખૂંચ્યો
    એમાંથી નીકળવા ગુરૂવર સહારો
    વિરતીનો રંગ લગાડી આ જીવનમાં
    શુદ્ધ આત્માને હવે ઉજળો કર્યો
    જાગી ગયો જાગી ગયો આજ મારો આત્મા જાગી ગયો
    સૂતો હતો સૂતો હતો મોંઘેરા માનવ ભવમાં સૂતો હતો.......

Komentáře • 48

  • @poeticvibes7186
    @poeticvibes7186 Před 28 dny +2

    What a superb song and eye opener for all

  • @binnyshah5900
    @binnyshah5900 Před měsícem +4

    એક એક શબ્દ, જીવન નું પ્રતિબિંબ બતાવતું હોય તેવી અનુભૂતિ થઈ,🥺જ્યારે ઉમદા શબ્દો ને સાચો સ્વર મળે ત્યારે જ આવી લાગણી, આવો ભાવ આવી શકે છે 🙏

  • @gopalcfafadiyachandubhai7647
    @gopalcfafadiyachandubhai7647 Před měsícem +4

    👌 સુંદર શબ્દ રચના અદભુત હ્ર્દયસ્પર્શી રચના જીનય proud of talaja❤

  • @Mansilakhani-yz3kk
    @Mansilakhani-yz3kk Před měsícem +1

    Feels like hearing it again and again.....heart touching ❤

  • @stavangandhi10
    @stavangandhi10 Před měsícem +1

    Khub saras🙌🏻

  • @mananmehta634
    @mananmehta634 Před měsícem +2

    listening on loop ❤️✨

  • @pinkyjain1709
    @pinkyjain1709 Před 23 dny

    Bahut hi utkrust lyrics and bhaav 🙏

  • @darshitashah2500
    @darshitashah2500 Před měsícem +1

    Heart touching Words❤

  • @prekshasoni9895
    @prekshasoni9895 Před měsícem +1

    Superb Lyrics 🙏👍

  • @naishragshah1622
    @naishragshah1622 Před měsícem +1

    ❤ I LOVE UH BHAI

  • @viratishah5102
    @viratishah5102 Před měsícem +1

    Lyrics 🔥🔥

  • @margishah5124
    @margishah5124 Před měsícem +1

    ❤😍

  • @dr.dharmilshah
    @dr.dharmilshah Před měsícem +2

    💯👌🙏

  • @animeshbhaimandaljain7340
    @animeshbhaimandaljain7340 Před měsícem +1

    😢

  • @jinalishah5376
    @jinalishah5376 Před měsícem +1

    બારથી સુંદર છે અંદરથી ખારો છે❤️
    Listening it again and again 🎵

  • @JINESHSHAH_
    @JINESHSHAH_ Před měsícem +1

    Anumodna 🙏🙏

  • @binathakkar3118
    @binathakkar3118 Před měsícem +2

    Khub saras 🙏🙏🙏🙏

  • @sayamshah1418
    @sayamshah1418 Před měsícem +2

    આ મોંઘુ જીવન પળમાં વહી જશે....❤️😊
    Just starting 2 lines giving pure goosebumps❤️🙌

  • @yuvrajgandhi4254
    @yuvrajgandhi4254 Před měsícem +2

    Khub saras jinay, keep doin, It was heart touching and goosebumps kinda experience ❤🫂

  • @pushkarjain4669
    @pushkarjain4669 Před měsícem +1

    Abhinandan 🙏

  • @ArtByHarshvi
    @ArtByHarshvi Před měsícem +1

    Kaadav jeva sansaar ni andar khunchyo... emathi nikadva guruvar saharo🙏👌true words

  • @binnyshah5900
    @binnyshah5900 Před měsícem +2

    Can't resist hearing it again and again

  • @prashantshah6053
    @prashantshah6053 Před měsícem +2

    Very nice jinay🫶🏼
    Bhaav bharya shabdo ne khub j sundar bhaav thi gaaya che…
    khub khub anumodna🙏🏻🙏🏻🙏🏻

  • @bhaveshparekh2186
    @bhaveshparekh2186 Před měsícem +1

    ખૂબ જ સરસ લાયરીક્સ એકદમ હાર્ટ ટચિંગ ખૂબ સરસ ગીત છે

  • @abhishekshah8657
    @abhishekshah8657 Před měsícem +2

    Very nice lyrics ❤❤

  • @tanvisalot
    @tanvisalot Před měsícem +1

    jordaar👍

  • @Kalash_123
    @Kalash_123 Před měsícem

    Amazing 😍

  • @vinitshah1066
    @vinitshah1066 Před měsícem +2

    Khub Saras bhai 🙏❤

  • @sahilshah7907
    @sahilshah7907 Před měsícem +2

    Superb jinay bhai

  • @khushishah_
    @khushishah_ Před měsícem +2

    Lyrics ❤

  • @user-dm9kp7wd4c
    @user-dm9kp7wd4c Před měsícem +2

    👌👌👌

  • @harshildoshi699
    @harshildoshi699 Před měsícem +1

    Heart touching lyrics ❤️💯🙌

  • @dhrumilnanavati60
    @dhrumilnanavati60 Před měsícem +2

    ❤🎉

  • @meetnanavati11
    @meetnanavati11 Před měsícem +2

    Jordar bhai 🙏♥️

  • @vanasshah1388
    @vanasshah1388 Před měsícem +1

    Jordar👏

  • @vimalshah2149
    @vimalshah2149 Před měsícem +1

    Awesome

  • @prakashgroup3248
    @prakashgroup3248 Před měsícem +1

    Superb voice

  • @ronildhruv65
    @ronildhruv65 Před měsícem +1

    Super voice
    Super lyrics👌
    Well done jinay
    Keep it up👍👍

  • @YashviShah-tt6zw
    @YashviShah-tt6zw Před měsícem +1

    👌🏻👌🏻👌🏻

  • @hastishah4007
    @hastishah4007 Před měsícem +2

    Superbb❤❤

  • @rrfoods3011
    @rrfoods3011 Před měsícem +1

    Superb 👍👍❤️❤️❤️

  • @AryaShah779
    @AryaShah779 Před měsícem +1

    Superbb ❤️👌

  • @KajalParas-lq6mu
    @KajalParas-lq6mu Před měsícem +1

    What a voice❤👌

  • @bhavyavora1201
    @bhavyavora1201 Před měsícem +1

    ❤️❤️

  • @shahtakshil588
    @shahtakshil588 Před měsícem +1

    Lyrics🫶🏻

  • @gautamdoshi7387
    @gautamdoshi7387 Před měsícem +1

    ખૂબ જ બોધ દાયક ઞીત
    ખૂબ જ સુંદર શબ્દો છે

  • @HardikShah-vq8kc
    @HardikShah-vq8kc Před měsícem +1

    🙏👌