સીતા મૈયા ખુબજ સુંદર ભજન લખાણ સાથે ગીતાબેન આહિર ( નંદગામ કચ્છ )

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2022
  • ભજન ગમ્યો હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો અમારી ચેનલ ને👇
    / @gitabenahir-bhaktigan...
    #ભક્તિગંગા
    #ગીતાબેનઆહીર
    #kutch
    #ahir
    જનકની કુવરી ને સીતા એનું નામ છે ,૨
    શિવજીની પાસે જઈ ને માંગે વરદાન
    આપો એટલુ ,૨
    કુમ કુમ નો થાળ ભરી હાલ્યા મંદીરીયે,૨
    દર્શન નો લાવ અમનેકયારેય મળે
    માગુ એટલુ ,
    દશરથ કૌશલ્યા જેવાં સાસુ ને સસરા ,૨
    રામ જેવા સ્વામી અમને કયારેય મળે
    માગુ એટલુ,૨
    જનકની કુવરી......
    ભરત સત્રુગણ સરખા દેર,લક્ષ્મણ ને ખમાઁ,૨
    અયોધ્યા ના રાજા અમને કયારેય મળે
    માગુ એટલુ,૨
    જનકની કુવરી.....
    . લવ કુશ સરખા પુત્ર પારણે પોઢયા,૨
    હાલરણા નો લાવ અમને કયારેય મળે
    માગુ એટલુ ,૨
    જનકની કુવરી......

Komentáře • 19

  • @VarshabenGKaklotar
    @VarshabenGKaklotar Před rokem +2

    વાહ વાહ ગીતા બેન🙏🙏 ખૂબ સરસ ભજન

  • @dangarharsukhbhai2887
    @dangarharsukhbhai2887 Před rokem +2

    ખૂબ સરસ ગીતાબહેન 👍

  • @user-of1xl9ys7i
    @user-of1xl9ys7i Před rokem +2

    જય શ્રી કૃષ્ણ 🙏 જય દ્વારિકાધીશ 🙏 જય શ્રી રામ 🙏

  • @Gamdiyo
    @Gamdiyo Před rokem +1

    ખુબ સરસ ભજન

  • @krupalirajputvlogs
    @krupalirajputvlogs Před rokem +1

    જય મુરલીધર 🙏🙏 ગીતાબેન

  • @jassidubariya3701
    @jassidubariya3701 Před rokem +1

    રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ બહુ સરસ ગીતાબેન સીતાજીનો ભજન

  • @SBVillageVlog
    @SBVillageVlog Před rokem +1

    ગીતા બેન તમારો આવાજ બવુ મસ્ત છે જય મુરલીધર બેન 🙏

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 Před rokem +1

    જય શ્રી કૃષ્ણ 🙏 ખુબ જ સરસ ભજન 🙏👌

  • @aayushitank739
    @aayushitank739 Před rokem +1

    જય શ્રી કૃષ્ણ ગીતા માશી
    ખૂબજ સરસ 😍👌👌👌

  • @babubhaiahir6228
    @babubhaiahir6228 Před rokem +1

    Jsk

  • @kuvarahir1064
    @kuvarahir1064 Před rokem +2

    Jay shree Krishna

  • @geetabenmarand4721
    @geetabenmarand4721 Před rokem +1

    જય શ્રી કૃષ્ણ

  • @Mihirmummavlog
    @Mihirmummavlog Před rokem +1

    Radhe Radhe
    Jay shree Krishna Ben

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 Před rokem +2

    ૧૧ લાઇ👍
    જય મોગલ માં જય સોનલ માં🙏

  • @PadmaMaheshwari
    @PadmaMaheshwari Před rokem +1

    गीता Ben Jay Shri krishna 🙏🏼🌹
    Khub khub Sara's bhajan gayu che 👌🌹

  • @raymallivevillage5847
    @raymallivevillage5847 Před rokem +1

    Jay Dwarkadhish 🙏

  • @culturalactivitiesshalinib4721

    2 like 👍 👌 bahut sundar prastuti k sath excellent performance and presentation Thanks for your lovely sharing 👍 👌 🌟 👏🏾 always superb videos upload 👍 👌 🌟 👏🏾

  • @karunaprakrutikfarm1511
    @karunaprakrutikfarm1511 Před rokem +1

    મારાં બા રોજ તમારી સેનલ સાલું કરવા નું કેય પસી જ સુવે