Weather Expert Paresh Goswamiએ સમજાવ્યું કે કેમ ચોમાસાંમાં ક્યાંક અતિ ભારે તો ક્યાંક સાવ વરસાદ નહિ?

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat #weather #weatherupdate #weathernews #pareshgoswami

Komentáře • 370

  • @Raju-farm-vlog
    @Raju-farm-vlog Před měsícem +26

    ઉતર ગુજરાત કોરું ધાકોર સે વરસાદ નથી તલોદ સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં ક્યારે આવશે ભારે વરસાદ 😢

  • @velabhaichauhan3422
    @velabhaichauhan3422 Před měsícem +16

    પરેશભાઈ નો ૨;૦૦ વાગે હવામાન વિસે વિડીયો આવવાનો હતો તે આવ્યો નથી ઉતર ગુજરાત ના બનાસકાંઠા ના વાવ થરાદ માં ક્યારે વરસાદ આવેછે જણાવસો

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh4138 Před měsícem +1

    જય માતાજી પરેશભાઈ હજુ સુધી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે જય કિસાન

  • @user-ft9ru2rv5t
    @user-ft9ru2rv5t Před měsícem +3

    બનાસકોઠાનાથરાદમોવરસાદનથી

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya3167 Před měsícem +15

    ખેડૂતો ના બેતાજ બાદશાહ છે પરેશ ભાઈ ગોસ્વામી 🙏
    ખેડૂતો ના મોટા ભાઈ છે પરેશ ભાઈ ગોસ્વામી 🙏
    ખેડૂતો ના લોક લાડીલા છે પરેશ ભાઈ ગોસ્વામી 🙏
    ખેડૂતો ના શહેનશાહ છે પરેશ ભાઈ ગોસ્વામી 🙏
    ધન્ય છે પરેશ ભાઈ ગોસ્વામી ના માતા પિતા ને કે ખેડૂતો માટે પરેશભાઈ જેવા વિરલા ને જન્મ આપ્યો 🙏🙏🙏🙏🙏

  • @Tommyshelby878
    @Tommyshelby878 Před měsícem +20

    બનાસકાંઠા મા આવા સોતરા ઘાડી નાખે એવો વરસાદ ક્યારે આવસે😂😅😂

    • @chaudharyamaratbhai5331
      @chaudharyamaratbhai5331 Před měsícem

      હા ભાઈ

    • @DhanjiThakor-r2r
      @DhanjiThakor-r2r Před měsícem

      काले आवछे हो

    • @Vidyasagar-sq4je
      @Vidyasagar-sq4je Před měsícem

      આજે સુઇજાઓ અને સવારે ઊઠીને ખેતર માં જજો સોત્રા નીકળી ગયેલા હસે

    • @hadiyalnarottmnarottm7798
      @hadiyalnarottmnarottm7798 Před měsícem

      રેવા દયો ભાઇ આવો ના માગો અમને ધોય નાયખા દ્વારકામા અનરાધાર પયળો ભાઇ આથિ તો દુસ્કાળ સારો

    • @pateldinesh1779
      @pateldinesh1779 Před měsícem +2

      વૃક્ષો નહીં કાપો ત્યારે આવશે

  • @MansukhbhaiKhunt-kv9bi
    @MansukhbhaiKhunt-kv9bi Před měsícem +3

    જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ

  • @user-eu2dt6lo2q
    @user-eu2dt6lo2q Před měsícem +1

    બનાસકાંઠા જિલ્લામાં વરસાદ થયો પરેશભાઈ આજે ૨૩ ૭ ૨૦૨૪

  • @user-zs5uo2fj2z
    @user-zs5uo2fj2z Před měsícem +1

    પરૅશભાઈ બનાસકાંઠા જિલ્લાના વરસાદ આવશે આગાહી

  • @ramarajput4031
    @ramarajput4031 Před měsícem +1

    રાપર તાલુકામાં વરસાદ ખુબ સારો છે પરેશ ભાઈ જય માતાજી

  • @thelionfarmbcjadeja
    @thelionfarmbcjadeja Před měsícem +2

    કલ્યાણપુર તાલુકાના તમામ ગામોમાં સૌવથી વધારે વરસાદ છે આ વર્ષે

  • @dilipgohil9970
    @dilipgohil9970 Před měsícem

    jay mataji pareshbhai g 🌹🌹🌹 jay mataji payalben 🌹🌹🌹

  • @user-xq7sj3we8b
    @user-xq7sj3we8b Před měsícem +1

    જય ભોલે બાબા પરેશ ભાઈ દ્વારકા ના ટુપણી ગામ માં વરસાદ ધોધમાર વરસાદ ચાલુ છે દસ વાગ્યા થી

  • @PrakashBhai-rp9wb
    @PrakashBhai-rp9wb Před měsícem +2

    Alanino kyare thase

  • @purushottamrawal1157
    @purushottamrawal1157 Před měsícem

    Paresh bhai n payal ben ssras varsad chalu che surat distic ma saro thiyo last 3 divas थी 👌👌♥️💐💐♥️♥️🙏🙏

  • @kantidamor4885
    @kantidamor4885 Před měsícem

    Thank you paresh bhaiya

  • @vatoviralvibhutioni
    @vatoviralvibhutioni Před měsícem

    Jay mataji

  • @arvind423
    @arvind423 Před měsícem +5

    સુરેન્દ્રનગર નું બેન ખાસ પુસો હવે આવશે કે નહી

  • @mahipatchavda6554
    @mahipatchavda6554 Před měsícem +2

    આખા સૌરાષ્ટ્ર વરસાદ નથી તમે આખા સૌરાષ્ટ્ર નુ નામ ના લો ખાલી પોરબંદર દ્રારકા અને જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ ના ખાલી ત્રણ તાલુકા ધોરાજી ઉપલેટા અને જામકડોરા મા વરસાદ છે બાકી ક્યા સારો વરસાદ નથી

  • @mukeshdabhi1262
    @mukeshdabhi1262 Před měsícem +2

    મદય ગુજરાતમાં વરસાદ ધીમે ધીમે ધીમે ચાલું છે

  • @parthgamot40
    @parthgamot40 Před měsícem +2

    વાવ થરાદ માં બિલકુલ વરસાદ નથી

  • @I-hp5kt
    @I-hp5kt Před měsícem +4

    થરાદ તાલુકા ની આગાહી હાવ ખોટી આપો છો તમે

  • @kisannews5711
    @kisannews5711 Před měsícem +2

    ભાવનગર તા, નેસવડ ગામે સારો વરસાદનથિ

  • @dabhisanjay2401
    @dabhisanjay2401 Před měsícem +1

    23 jul na roj dwarka na kalyanpur ma aaje 10inch varsad se aa kedi khullu thase..

  • @vashrampatel9235
    @vashrampatel9235 Před měsícem +1

    थराद तालुका में बारिश के बारे मे बताया करो जय माताजी परेशभाई धन्यवाद ❤❤

  • @chavdaramesh6176
    @chavdaramesh6176 Před měsícem +2

    17. એપ્રિલ તમે બોલિયા હતા પરેશ ભાઈ તમારી આગાહી સાચી આજ પણ ગીર સોમનાથ. મા વરસાદ છે

  • @PradeepsinhRaulji
    @PradeepsinhRaulji Před měsícem

    ખુબ સરસ payal મેડમ.

  • @adityagajjar1972
    @adityagajjar1972 Před měsícem +2

    પરેશભાઈ. હવે જે સિસ્ટમ બની બંગાળ ની ખડી ની. તેનો ટ્રેક કંઈ બાજુ જાય છે એ બરાબર જોવી,,,,,એનાથીજ નક્કી થાય છે વરસાદ

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 Před měsícem +1

    જુલા 27 સુધી સૌરાષ્ટ્રમાં વરસાદ યથાવત રહેશે જય રામદેવજી કેશોદ

  • @nakalanksaheb
    @nakalanksaheb Před měsícem +3

    સુરેન્દ્રનગર ના દસાડાના છત્રોટમા ક્યારે વરસાદ થશે.

  • @mukeshdabhi1262
    @mukeshdabhi1262 Před měsícem +1

    સરસ માહિતી આપી પરેશ ભાઈ

  • @jadejabapu2562
    @jadejabapu2562 Před měsícem +1

    Aaje Khambhaliy na simani kalavad ma 10 inch thi pan vadhare 6a

  • @bharatsinhchudasama-dm8sw
    @bharatsinhchudasama-dm8sw Před měsícem +1

    Dhandhuka ma haji amuk gamma khetar bar pani nikla nathi

  • @rameshrana8749
    @rameshrana8749 Před měsícem

    Talk about middle Gujarat,, north Gujarat and katch now.

  • @vishaldesai1327
    @vishaldesai1327 Před měsícem

    ખૂબ આભાર 🎉

  • @marvaniyabhagavanji869
    @marvaniyabhagavanji869 Před měsícem

    માણાવદર ના થાનીયાણા ગામમાં આજ સુધી નો ટોટલ વરસાદ 65 ઈચ થી વધારે છે હવે અમારે બિલકુલ વરસાદ ન થાય તો સારું છે

  • @pintudaraji9772
    @pintudaraji9772 Před měsícem +4

    વાવ તાલુકામા વરસાદ નથી થયો કાર થસે

  • @HardikAsodaofficial
    @HardikAsodaofficial Před měsícem +2

    મને લાગે છે 25 તારીખ પસી આવસે ઉત્તર ગુજરાત મા

  • @shiyaliyavitthal5057
    @shiyaliyavitthal5057 Před měsícem +6

    સૌરાષ્ટ્રમાં ફક્ત ને ફક્ત દરિયાઈ પટ્ટી માં જ વરસાદ છે અને તમે મંડ્યા છો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર

    • @hareshashok8832
      @hareshashok8832 Před měsícem

      કચ્છમાં પન ખાલી દરિયા કિનારે જ વરસાદ પડ્યો છે

  • @sanjayravat7218
    @sanjayravat7218 Před měsícem +5

    ક્યાંય નહીં વરસે અમારે પોરબંદર માં જ જીકાજીક સે

    • @rameshkmarjoshi8118
      @rameshkmarjoshi8118 Před měsícem

      2015 અને 2017 માં બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડ્યો તેવો ગુજરાતમાં અત્યાર સુધી કયાંય નથી પડ્યો.100 વર્ષ ના ઈતીહાસમાં પહેલી વખત પડ્યો

  • @rameshahir7493
    @rameshahir7493 Před měsícem +1

    આજે કચ્છમાં સારો વરસાદ છે

  • @hiteshofficial8984
    @hiteshofficial8984 Před měsícem +1

    જૂનાગઢ માં હવે વરસાદ બંધ થાય તો સારું કેવાય 😢😢😢😢😂😂😂

  • @KarenaSubhash
    @KarenaSubhash Před měsícem +3

    જામનગર જિલ્લામાં ભારે વરસાદ કયારે બંધ થાશે

  • @starlineansgamer8976
    @starlineansgamer8976 Před měsícem

    જય શ્રી કૃષ્ણ

  • @bachubhaimaru273
    @bachubhaimaru273 Před měsícem

    Paresh. Bhai 🙏🙏🙏. Jay. Somnath 🎉🎉

  • @rahulprajapati7396
    @rahulprajapati7396 Před měsícem +1

    ઉત્તર ગુજરાત માં ક્યારે આવશે ચોક્કસ તારીખ મળશે કે નઈ

  • @kachhadiyakishor8920
    @kachhadiyakishor8920 Před měsícem

    Saurashtra ના કાલાવડ માં આજ છેલ્લા ૭ દિવસ થી એક ધારો વરસાદ છે કોક દિવસ થોડોક પોરો ખાઈ છે બાકી બોવજ વરસાદ છે કંટાળી ગયા chi હવે ક્યારે બંધ થશે એની રાહ છે

  • @gohilomdevsinhjitendrasinh3569

    Bhvanagar jilana 50% vistar baki se Tarkpaldi gam ma relo pan nathi halo

  • @prakashodedra8045
    @prakashodedra8045 Před měsícem

    Paresh Bhai said the system is aLittle bit slow But Now In Porbandar Full+Rain

  • @parasarayakubparasarayakub8190

    વાંકાનેર વીસતાર મા વરસાદ ઓછો છે

  • @KhimabhaiKarmur-f1f
    @KhimabhaiKarmur-f1f Před měsícem

    Dev bhumi dwarka kalyanpur dhaturiya ma varshad salu se

  • @jadav.rameshbhai.chanabhai4899

    ચોટીલા તાલુકા. માં કેદી.વરસાદ.આવશે.

  • @tejasdesai1294
    @tejasdesai1294 Před měsícem

    No rain in central Gujarat. Very sad and frustrating. We desperately need heavy rain showers

  • @raymalsuthar6826
    @raymalsuthar6826 Před měsícem +3

    કાલે કહ્યું હતું કે,22,25, માં ઉત્તર ગુજરાતમાં વરસાદ થશે, એક બે જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ થશે, આજે પલટી મારી હવે કહ્યું કે 22,29, વરસાદ થશે, આગાહી આપવાનુ બંધ કરો

  • @dilipsinhvaghela
    @dilipsinhvaghela Před měsícem

    હવેજૉરદારવરસાદનીજરૂરસે, જય,માતાજી

  • @vishaldesai1327
    @vishaldesai1327 Před měsícem +1

    અંબાલાલ દાદા નું શું કહેવુ છે ?

  • @pateljayntibhaihirabhai2119

    પરેશભાઈ નમસ્કાર મહીસાગર જિલ્લામાં ક્યારે વરસાદ આવશે ?

  • @dgp6635
    @dgp6635 Před měsícem

    બનાસકાંઠા જિલ્લામાં થરાદ વાવ તાલુકામાં વરસાદ ક્યારે થશે

  • @laljikvekariyavekariya5169
    @laljikvekariyavekariya5169 Před měsícem

    આજે અમારે એકત્રીસ મો દિવસ છે વરસાદ ચાલું થયો છે એકદિવસ પણ વરસાદ વગરનો ગયો નથી

  • @kishorbhairamani1426
    @kishorbhairamani1426 Před měsícem

    સ્વામિનારાયણ

  • @tankamrut9393
    @tankamrut9393 Před měsícem

    સૌરાષ્ટ્રમાં વરસાદ ધીમો પડ્યો નથી વરસાદ કાયમ ચાલુ છે

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya3167 Před měsícem +1

    ભર ઉનાળામાં કરેલી જુલાઈ મહિનાની 17 તારીખ ની આગાહી પરફેક્ટ સાબિત થઈ ને સાચી પડી છે 🙏
    મારા ગામમાં વરસાદ ઓછો થયો છે એટલે આગાહી ખોટી એવી મારી બુદ્ધિ કામ કરે છે બોલો,,,😅😅😅

  • @ranadevendrasinh9662
    @ranadevendrasinh9662 Před měsícem +1

    હજુ સુરેન્દ્ર નગર કેટલાય ગામ વરસાદ નથી અને તમે આગળ આગળ આગાહી આપતા જાવ સો

  • @pruthvirajrathod9226
    @pruthvirajrathod9226 Před měsícem

    સાયલામાયનથીવરસાદ

  • @user-qv2qe6ex1m
    @user-qv2qe6ex1m Před měsícem

    જસદણમાવરસાદનથી

  • @DamorPratap-lq5ys
    @DamorPratap-lq5ys Před měsícem

    Pareshbhai.uttar.gujarat.ma.sabarkantha......arravali.ma.kyare.varsad.avshe

  • @ramanlalamin6032
    @ramanlalamin6032 Před měsícem

    Pareshbhai madhyGujarat mabilkul varsad nathi ae mate chomasani sistam su kahe chhe? Te janavo

  • @Pravinpatel-xi9qv
    @Pravinpatel-xi9qv Před měsícem

    સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ પડ્યો નથી તો વરસાદ ક્યારે પડછે

  • @bachubhaimaru273
    @bachubhaimaru273 Před měsícem

    Namaskar ji 🎉🎉. Gujarat.... Bahan ji 🎉🎉

  • @mahendrabolaniya8436
    @mahendrabolaniya8436 Před měsícem +1

    સાયલા તાલુકામાં ખૂબ જ ઓછો શે

  • @gohiljaysuk9683
    @gohiljaysuk9683 Před měsícem

    રાજકોટ જિલ્લા નું વિછીયા તાલુકાના ગામોમાં હજુ સુધી સારા વરસાદ પડ્યો નથી

  • @gauravsinhbarad9677
    @gauravsinhbarad9677 Před měsícem +2

    ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બિલકુલ નથી

  • @bhikhabhaijaviya5407
    @bhikhabhaijaviya5407 Před měsícem

    અમારે સારા વરસાદ ની જરૂર છે પરેશભાઈ

  • @jayramparmar5257
    @jayramparmar5257 Před měsícem

    થરાદમોવરસાદનથી

  • @SapraAravindSapraAravind
    @SapraAravindSapraAravind Před měsícem

    બેન સુરેન્દ્રનગર ના મુડી તાલુકાના વડધરા. વેલાડા.લીયા. કુંતલપુર . રાસીગપર મા કયારે વરસાદ પડશે.

  • @ravipatel5435
    @ravipatel5435 Před měsícem +1

    ધાંગધ્રા તાલુકામાં બિલકુલ વરસાદ જ નથી

  • @rajeshmendapara7786
    @rajeshmendapara7786 Před měsícem +1

    Pareshbhai dhrol ta. Nu latipar gham ma varsad khub ocho che

  • @Vijayghetiya
    @Vijayghetiya Před měsícem

    જય માતાજી પરેશભાઈ🙏🙏🙏

  • @vaghela__1204
    @vaghela__1204 Před měsícem

    બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા ગામે પરેશભાઈ વરસાદ છે જ નહીં

  • @pravinparmar3039
    @pravinparmar3039 Před měsícem

    સૂરેનગરમાવરશાનથી

  • @ajitsinh2288
    @ajitsinh2288 Před měsícem +1

    Surendranagar ma nai aave to garanti kon le chhe

  • @HasmukhbhaiVaghela-lc6xz
    @HasmukhbhaiVaghela-lc6xz Před měsícem +2

    આભાઈહાવફેકુછે

  • @alpeshparmar4913
    @alpeshparmar4913 Před měsícem

    તલોદ માં વરસાદ થી

  • @ramanpatel9178
    @ramanpatel9178 Před měsícem

    Where will Ray come in Central Gujarat?

  • @user-dt6nu3hk4j
    @user-dt6nu3hk4j Před měsícem

    જય શ્રી દાસારામ પરેશ ભાઈ

  • @thakorbhupatji1533
    @thakorbhupatji1533 Před měsícem +2

    ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી

  • @amrabhaiThakor-gg2jh
    @amrabhaiThakor-gg2jh Před měsícem

    દિયોદર તાલુકાના ગામડાઓમાં બિલકુલ વરસાદ વરસ્યો નથી

  • @dashrathjithakor5856
    @dashrathjithakor5856 Před měsícem +1

    હારીજ તાલુકામાં વરસાદ નથી ❤

  • @સેધાભાઈઠાકોર

    બનાસકાંઠામાં વાવ ક્યારે આવશે

  • @derajmayani-nl6nz
    @derajmayani-nl6nz Před měsícem

    ખભાલીય ના બેહ ગામ આતિ ભારે વરસાદ ચાલુ છે

  • @user-lt9wn5iq9o
    @user-lt9wn5iq9o Před měsícem

    Amar Ahmedabad mein barsat nadi

  • @vaghelatinubha4174
    @vaghelatinubha4174 Před měsícem

    પરેસભાઈ્.હવે.ટેસન.ના.લા.હવે.વરસાદ.આવસે

  • @user-mw1kj8xx2v
    @user-mw1kj8xx2v Před měsícem

    ગોંડલ.થી.રાજકોટ.વચ્ચે.વરસાદ.નથી

  • @PrakashBhai-rp9wb
    @PrakashBhai-rp9wb Před měsícem +1

    Rapar taluka ma varasad nathi padyo

  • @dineshbhaipatel7780
    @dineshbhaipatel7780 Před měsícem

    સરસ પરેસભાઇ

  • @ThinajiThakor
    @ThinajiThakor Před měsícem

    બનાસ કાંઠા માં ક્યારે આગામી આપશો

  • @rajsolanki791
    @rajsolanki791 Před měsícem

    પરેશ ભાઈ તમને ખોટુ બોલો છો ઉતર ગુજરાત ઉપર વરસાદ થી

  • @amrutlalparmar2126
    @amrutlalparmar2126 Před měsícem +1

    એલા એક ઘડીક કહે છે નહિ આવે અને બીજો ઘડીક કહે છે આવશે આ શું માંડી છે

  • @gujaratglra2414
    @gujaratglra2414 Před měsícem

    Sir daily system change thay che to yearly forecast true naa hoy so pls daily update aapo jethi jya heavy rain thay tya public alert thay

  • @KanujiThakor-cr4fz
    @KanujiThakor-cr4fz Před měsícem

    કડીતાલુકામાવરસાદનથી