એકાદશી કરે તે વૈકુંઠ પામે Ekadashi Vrat Vidhi | હરિલીલામૃત Hari Lilamrut - 6 | Aksharmuni Swami

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2019
  • ભારતનાં ઋષિમુનિઓએ ભારતીય સંસ્કૃતિને ઊંચી લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેઓએ પાપ-પુણ્યનો, સ્વર્ગ-નર્ક આદિનો વિચાર પ્રદર્શિત કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ, તપ, વ્રત, ઉપવાસ કરવા સુચન કર્યુ છે. જેમાં એકાદશીનાં વ્રતનું માહાત્મય ખુબજ મોટું છે. એકાદશી એટલે અગિયારસ. વિક્રમ સંવત મુજબ એક વર્ષમાં બાર મહિના(માસ) હોય છે. જેમાં એક માસમાં બે પક્ષ હોય છે. જેમાં એક શુકલ પક્ષ(સુદ) અને બીજો કૃષ્ણ પક્ષ (વદ) કહેવાય છે. બન્ને પક્ષમાં આવતી અગિયારમી તિથિને અગિયારસ અથવા એકાદશી કહેવાય છે. એક વર્ષ દરમિયાન કુલ ૨૪ એકાદશી આવે છે. તે ઉપરાંત જો દર ત્રણ વર્ષે આવતા અધિકમાસની બે એકાદશી મળીને કુલ ૨૬ એકાદશી હોય છે. એકાદશીને તેના મહત્વના લીધે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.
    એકાદશીનાં વ્રતમાં ઉપવાસ કરવામાં આવે છે. આમ તો સામાન્ય રીતે ઉપવાસ બે પ્રકારનાં છે. સાપત્ય મનુષ્ય શુકલ પક્ષની અને કૃષ્ણ પક્ષની એમ બંને એકાદશીનો ઉપવાસ કરતા હોય છે. જયારે અપત્ય મનુષ્ય કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત ન કરતાં સમપત્ર વ્રતનો સંકલ્પ કરે છે. એ જ પ્રમાણે શુકલ પક્ષની ક્ષયતિથિ હોય તો પણ વ્રત ન કરવું જોઈએ તેવો મત છે. વૈષ્ણવો કૃષ્ણ પક્ષની એકાદશી કરે છે. આ એકાદશીનું વ્રત શિવ, વૈષ્ણવ અને શૂદ્ર એમ દરેક કરી શકે છે. છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તેને અષાઢ સુદ એકાદશી એટલેકે દેવશયની એકાદશીથી કારતક સુદ એકાદશી એટલેકે પ્રબોધિની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જોઈએ. પરણેલી સ્ત્રીઓએ પતિની આજ્ઞા સિવાય એકાદશીનું વ્રત ન કરવુ જોઈએ તેવુ મહત્વ છે.
    એકાદશીનાં વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે. બને ત્યાં સુધી ઉપવાસમાં ફકત ફળાહાર કરવો જોઈએ. જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને આહારમાં લેવી ન જોઈએ. પુરાણોમાં જણાવવામાં આવ્યુ છે કે દિવસમાં એક વખત ભોજન લઈને એકાસશીનું વ્રત કરનારને એક ભવનાં પાપ નાશ પામે છે. હકીકતમાં નિરાહારથી ફળાહાર ઉત્તમ છે. તેમજ એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનાર છે. ઉપરાંત સંતાનની ઇચ્છાવાળાએ આ વ્રત કરવું જોઈએ. આમ પુરાણોમાં લખાયુ છે. દરેક એકાદશીની કથા વાર્તાઓ તથા તેનું અલગ અલગ મહત્વ દર્શાવવામાં આવ્યુ છે જે નીચે મુજબ જોઈએ.
    પ્રબોધિની એકાદશી, ઉત્પતિ એકાદશી, મોક્ષદા એકાદશી, સફલા એકાદશી, પુત્રદા એકાદશી,
    ષટતિલા એકાદશી , જયા એકાદશી, વિજયા એકાદશી, આમલકી એકાદશી, પાપમોચિની એકાદશી
    કામદા એકાદશી, વરુથિની એકાદશી, મોહિની એકાદશી, અપરા એકાદશી, નિર્જળા એકાદશી
    યોગિની એકાદશી, શયન એકાદશી, કામિકા એકાદશી, પુત્રદા એકાદશી,અજા એકાદશી
    જયંતી એકાદશી, ઈન્દિરા એકાદશી , પાશાંકુશા એકાદશી, રમા એકાદશી, પદ્મિની એકાદશી
    પરમા એકાદશી
    || Share | Support | Subscribe ||
    WhatsApp: +91 89 8888 1111 (Save Number And WhatsApp Message Your Name & Village)
    Email: mumbai@swaminarayan.faith
    Website: www.swaminarayan.faith
    CZcams: / satsangbhavanmumbai
    Facebook: / satsangbhavanmumbai
    Instagram: / satsang_bhavan_mumbai
    Telegram: telegram.me/SatsangBhavanMumb...

Komentáře • 133

  • @user-oo4eb3dz2s
    @user-oo4eb3dz2s Před 4 lety +1

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @jayantibhaipatel3498
    @jayantibhaipatel3498 Před 2 lety +1

    જ્યોત્સનાબેન પટેલ જય સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે 🙏🙏🙏🙏🙏

  • @chhanajichhanaji8042
    @chhanajichhanaji8042 Před 2 lety +1

    🌹🌹Jay shri swaminarayan 🌹🌹

  • @kotadiyarameshbhai5593

    જય સ્વામિનારાયણ

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad0009 Před 2 lety +1

    DWARKADHISH ❤️

  • @rinkupatel9969
    @rinkupatel9969 Před 3 lety

    Jay shree swaminarayan

  • @chetnasoni5497
    @chetnasoni5497 Před 3 lety +1

    Jay swaminarayan

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad0009 Před 2 lety +3

    Jay Swaminarayan jay Thakar ❤️🙏🏻

  • @ghsoni4585
    @ghsoni4585 Před 4 lety +4

    🙏🌹JAI SHREE SWAMINARAYAN🌹🙏

  • @manishah4678
    @manishah4678 Před 3 lety

    સવામિનારાયણભઞવાનનીજયહરિકરિષનમહારાજનીજયરાધાકરિષનદેવનીજય અષટવિનાયકદેવનીજયકષટભંજનદેવનીજય

  • @Ajaybeldar6419
    @Ajaybeldar6419 Před 4 lety +2

    Jay swaminarayan bhagwan

  • @bharatrawal3901
    @bharatrawal3901 Před 4 lety +3

    Jay Shree swaminarayan 🙏🙏🙏🌹🌹

  • @ghsoni4585
    @ghsoni4585 Před 4 lety +3

    🙏🌹જય શ્રીસ્વ।મીન।ર।યણ🌹🙏

  • @nikulpatel5409
    @nikulpatel5409 Před 2 lety

    Jay Sawminarayan 🙏🙏🙏🙏🙏

  • @viruchudasama3922
    @viruchudasama3922 Před 4 lety +1

    જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏

  • @meghbaihirani6749
    @meghbaihirani6749 Před 4 lety +3

    Jay sawminarayan

  • @naynahirpara6963
    @naynahirpara6963 Před 4 lety +3

    Jayjayswaminarayan

  • @jayswaminaraynvekariya3979

    Jayswaminarayn

  • @charmisoni4093
    @charmisoni4093 Před 3 lety

    Jai Shree swaminaryan

  • @Aavosatsangmaa
    @Aavosatsangmaa Před 4 lety +4

    જય શ્રી હરી 🙏

  • @kewalramselokar8184
    @kewalramselokar8184 Před 4 lety +1

    Jay shree swami Narayan

  • @manubhaigajera3847
    @manubhaigajera3847 Před 4 lety

    Jay Shree swaminarayan Mumbai borivli w Shadubhar

  • @viruchudasama3922
    @viruchudasama3922 Před 4 lety

    Jay Swaminarayan 🙏 prabhu

  • @allgods4084
    @allgods4084 Před 4 lety +1

    જયશ્રીરામ

  • @kalyanbhaichingala2995

    Kalgan Bhai Na Jay svami narayan

  • @varshavaghela9316
    @varshavaghela9316 Před 3 lety +2

    Goodgood

  • @laxmanzala3082
    @laxmanzala3082 Před 4 lety +5

    Very good satsang.

  • @raghukrishna5444
    @raghukrishna5444 Před 3 lety

    Ekadashi kariye to vraj sukh pamiye

  • @ansuyapaun9667
    @ansuyapaun9667 Před 4 lety +9

    Jay shrì ķrishna

  • @urvishsingh840
    @urvishsingh840 Před 4 lety +5

    Hare Krishna!

  • @narmadasolanki2874
    @narmadasolanki2874 Před 4 lety +2

    Jay sir samei

  • @maitu3881
    @maitu3881 Před 4 lety +4

    શ્રી સ્વામિનારાયણ
    વશરામ ધના પોલાર પ્રાગપર

  • @jasubengondaria4581
    @jasubengondaria4581 Před 4 lety +7

    Jay shrée swaminarayan

  • @GI-yz8fn
    @GI-yz8fn Před 4 lety +6

    જય શ્રી સ્વામિનારાયણ

  • @ghsoni4585
    @ghsoni4585 Před 4 lety +2

    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    🌹JAI SHREE SWAMINARAYAN🌹
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mitesh2024
    @mitesh2024 Před 4 lety +1

    Ek. Dam. Sachivat. Jayseaminarayan

  • @laxmanzala3082
    @laxmanzala3082 Před 4 lety +3

    Jay swaminarayan.

  • @sonalpatel247
    @sonalpatel247 Před 3 lety

    8

  • @manjularathor4128
    @manjularathor4128 Před 4 lety +5

    Jai shree swamenarayan

  • @babanlonkar7573
    @babanlonkar7573 Před 4 lety +3

    Jay Swaminarayan

  • @ranjanapanchal3390
    @ranjanapanchal3390 Před 4 lety +2

    🙏🙏

  • @somikpatel522
    @somikpatel522 Před 3 lety

    .

  • @BADALTHAKOR-jq5kw
    @BADALTHAKOR-jq5kw Před 4 lety +1

    Jay Sri swaminarayan

  • @harshadsolanki4309
    @harshadsolanki4309 Před 4 lety

    Jay seminarayan

  • @hetalparma4480
    @hetalparma4480 Před 3 lety

    .
    Yb.

  • @arvindrathod102
    @arvindrathod102 Před 4 lety +1

    પિન વન મન મન

  • @harishchunara7284
    @harishchunara7284 Před 4 lety +2

    Swamiye mein Masa receive Padma ekadashi ka jankari divas Bella Malik ki prathna Karen swami

  • @ghsoni4585
    @ghsoni4585 Před 4 lety +2

    05...12...2019.
    🙏SHREEJIMAHARAJ. NA. LADILA. DAREK. SHREE. VAISHNAV. HARIBHAKTO. AE. 🙏SHREE. EKADASHI. NU. VRAT... UPVAS, JARUR, JARUR. THI. 🙏🌹SHREEJIMAHARAJ🌹🙏 NI. PRASNNTA. MATE. KARVA. JOIE. ANE. DAREK. 🙏SHREE. VAISHNAV. HARIBHAKTO. NA. BHUVAN.. HOUSE, MA. ''' 🙏🌹SHREE. TULSI. MATAJI🌹🙏 ''' NE. UGADINE. PALAN... POSHAN. KARVU. JOIE. 🙏JAI. SHREE. SWAMINARAYAN, 🙏VANDAN, 🙏KOTI, KOTI🙏🙏🙏🙏🙏PRANAM🙏🌹SHREE. HARIKRUSHNA. MAHARAJ🌹🙏 🙏🌹TAMNE🌹🙏 🙏🌹TAMNE🌹🙏 🙏🌹TAMNE🌹🙏 🙏🌹TAMNE🌹🙏 🙏🌹TAMNE🌹🙏

    • @ghsoni4585
      @ghsoni4585 Před 4 lety

      🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
      🌹JAI SHREE SWAMINARAYAN🌹
      🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @taviyaa.5861
    @taviyaa.5861 Před 4 lety +10

    Ekadashi vrat n karvathi ma baap ni hatya n Thai Swami

  • @nidhiparmar9732
    @nidhiparmar9732 Před 4 lety +6

    Ekadashi mate information Levi che to please tamaro content no.appo

  • @sanjayvadoliya8598
    @sanjayvadoliya8598 Před 4 lety +3

    એકા દશી ના દિવસ સે ચા પીવાય

  • @DineshPatel-ux2gj
    @DineshPatel-ux2gj Před 4 lety

    Patel Dinesh.m

  • @jayswaminaraynvekariya3979

    Jivta jidgima akshar dham nu sukha hovu Jovi
    Mara pasi male ke na male

  • @mukeshvaghela933
    @mukeshvaghela933 Před 3 lety

    MANE EKADASHNU VART KHARU CHU PAN TANU TIME KONE MATALB 10 VART CHALU THAY KE PACHI 11 HARSH CHALU THAY

  • @khushibrahmbhatt5023
    @khushibrahmbhatt5023 Před 3 lety

    જયશ્રી સ્વામિનારાયણ 🙏
    પ્રશ્ન : સ્વામી એક ગ્રુપ છે , તેનું નામ BTS છે. હુ દિવસ રાત તેમના ગીતો સાંભળું છું અને હું ન સાંભળુ તો મને ન ગમે. તો મે અધિક માસ માં તેમને ન જોવાનો નિર્ણય કર્યો છે. પણ મને એવું થાય છે કે શુ એ તપ માં ગણાશે? મારી પર રાજી થાશે? સ્વામિ PLZZ મને જવાબ આપો. આમ તો આ માસ માં ભગવાનને રાજી કરવાના અનેક પ્રયત્નો કરું છું મેં એક મહિનો એકટાણાંના ઉપવાસ પણ કર્યા છે. PLZZ મને જવાબ આપો🙇🙏

    • @satsang_video
      @satsang_video Před 11 měsíci +1

      Bts જેવુ ન જોવાય પણ ભગવાન ના સંતો ભક્તો ની કથા સંભડાય
      હા bts ન જોવુ તે તમારે માટે તપ જ છે
      ગમતુ મુકવુ તો ભગવાને ગમે
      જય સ્વામીનારાયણ

  • @harishchunara7284
    @harishchunara7284 Před 4 lety +2

    Swami contact Karo Maro mare ka dasvin ka vishay per ek divas pahla melayu prathna Kari tumne song hamen man Sahara Shri swami

  • @ghsoni4585
    @ghsoni4585 Před 4 lety +1

    22...12...2019.
    🙏🙏EKADASHI. NU. VRAT.. UPVASH.. DAREK. 🙏SHREE. MAHA. BHAGYASHALI. VAISHNAV. HARIBHAKTO, AE. KHUBAJ. BHAVEYUKTYA, AANANDE. YUKTYA, JARUR. KARVU. JOIAE. ANE. DAREK. 🙏SHREE. VAISHNAV. HARIBHAKTO. NA. BHUVAN... HOUSE... MA. '' 🙏🌹SHREE. TULSI. MATAJI🌹🙏 ''' RAKHVA. JOIAE. ''' 🙏🌹SHREE. EKADASHI🌹🙏 ''' NU. VRAT...UPVAS. JARUR, JARUR. JARUR. KARO. 🙏🌹SHREEJIMAHARAJ🌹🙏 PRASNN. THASE. 🙏JAI. SHREE. SWAMINARAYAN, 🙏VANDAN, 🙏KOTI, KOTI🙏🙏🙏🙏🙏PRANAM🙏🙏🙏🙏🙏SARVE. SHREE. VAISHNAV. HARIBHAKTO. 🙏TAMNE🙏 🙏TAMNE🙏 🙏TAMNE🙏

  • @sonichetan9114
    @sonichetan9114 Před 4 lety +2

    5 people copy cater of each other

  • @palakparekh2158
    @palakparekh2158 Před 4 lety +1

    Edz

  • @kotadiyarameshbhai5593

    જય સ્વામિનારાયણ

  • @harilaljesani417
    @harilaljesani417 Před 4 lety +1

    Jay shree swaminarayan

  • @gohilshradhdha559
    @gohilshradhdha559 Před 4 lety +4

    jay swaminarayan

  • @dipeshsoni3614
    @dipeshsoni3614 Před 4 lety +5

    jai श्री swaminarayan

  • @kotadiyarameshbhai5593

    જય સ્વામિનારાયણ

  • @kotadiyarameshbhai5593

    જય સ્વામિનારાયણ

  • @kotadiyarameshbhai5593

    જય સ્વામિનારાયણ

  • @kotadiyarameshbhai5593
    @kotadiyarameshbhai5593 Před 3 lety +1

    જય સ્વામિનારાયણ

  • @kotadiyarameshbhai5593

    જય સ્વામિનારાયણ

  • @kotadiyarameshbhai5593

    જય સ્વામિનારાયણ

  • @kotadiyarameshbhai5593

    જય સ્વામિનારાયણ

  • @kotadiyarameshbhai5593

    જય સ્વામિનારાયણ

  • @kotadiyarameshbhai5593

    જય સ્વામિનારાયણ

  • @kotadiyarameshbhai5593

    જય સ્વામિનારાયણ

  • @kotadiyarameshbhai5593

    જય સ્વામિનારાયણ

  • @kotadiyarameshbhai5593

    જય સ્વામિનારાયણ

  • @kotadiyarameshbhai5593

    જય સ્વામિનારાયણ

  • @kotadiyarameshbhai5593

    જય સ્વામિનારાયણ

  • @kotadiyarameshbhai5593

    જય સ્વામિનારાયણ

  • @kotadiyarameshbhai5593

    જય સ્વામિનારાયણ

  • @dipikapatel7674
    @dipikapatel7674 Před 4 lety +1

    Jay shree swaminarayan

  • @kotadiyarameshbhai5593

    જય સ્વામિનારાયણ

  • @savitavora8227
    @savitavora8227 Před 4 lety

    Jay shree swaminarayan

  • @navinbhasadiya2314
    @navinbhasadiya2314 Před 4 lety +4

    Jay swaminarayan

  • @kalpeshbhathiyani8581
    @kalpeshbhathiyani8581 Před 4 lety +4

    Jay shree swaminarayan

  • @kotadiyarameshbhai5593

    જય સ્વામિનારાયણ