મહંત સ્વામી ના દર્શન કરતાં, હૈયાં સૌ હરખાતાં..કીર્તન by ગુરુદર્શન સ્વામી - BAPS New Kirtan Bhakti

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • New BAPS Kirtan by Gurudarshan Swami at Surat, Gujarat
    MahantSwami Maharaj Kirtan Gyan - Bhakti, Mahant Swami Maharaj Swagat Kirtan - New Song of Mahant Swami, Keshvjivandas
    Daily Routine Mahant Swami Maharaj Kirtan - Mahant Swami Maharaj Smruti Kirtan, Divya Leela Kirtan - Pujya Gurudarshan Swami Morning Kirtan - Latest Gurudarshan Swami Kirtan
    #mahantswami #gurudarshanswami #bapskirtan #morningkirtan #kirtan #dhun #swaminarayan #kanadakshardham #adajanbaps #dailysatsang #guruharidarshan #welcomekirtan #swagatgeet #gujaratidayaro #gujaratisong
    he Mahant Swami Na Darshan Karta haiya sav harkhata
    he akshar guru na rome rom ma purushottam padharya...he Mahant Swami
    he Hath jodta, naino dodta, shodhi shodhi sav ne nirkhta
    he divyadarshti thi sav ne malta, dayanidhi sukhdata re...he Mahant Swami
    ha ha Mahant Swami Na Darshan Karta haiya sav harkhata
    he vadan vikastu, naiyono hasta, adham udhadta, gyan relta
    deh ni parthi vani vehti, antar patt dhovanata...he Mahant Swami
    he halve halve dagla mane, sthir dhir ne dhimi chal re
    gunatitna pagle pagle mayadal pachdata...he Mahant Swami
    he chitra dorta, lakhta jamta, Bhaktsabha ma smruti deta
    pragathari ne yad karine, bhavsarsagar tari jata...he Mahant Swami
    --------------------
    હે.. મહંત સ્વામી ના દર્શન કરતાં, હૈયાં સૌ હરખાતાં
    હે અક્ષર ગુરુ નાં રોમે રોમ માં પુરુષોત્તમ પધાર્યાં...હે.. મહંત સ્વામી
    હે હાથ જોડતાં, નયનો દોડતાં, શોધી શોધી સૌવ ને નીરખતાં
    હે દિવ્યદર્ષ્ટિ થી સૌવ ને મળતાં, દયાનિધિ સુખદાતા રે... હે.. મહંત સ્વામી
    હા હા મહંત સ્વામી ના દર્શન કરતાં, હૈયાં સૌવ હરખાતાં
    હે વદન વિક્સતુ, નયનો હસતાં, અધમ ઉઘડતાં, જ્ઞાન રેલતાં
    દેહની પરથી વાણી વહેતી, અંતર પટ્ટ ધોવાતાં ......હે.. મહંત સ્વામી
    હે હળવે હળવે ડગલાં માંડે, સ્થિર ધીર ને ધીમી ચાલે
    ગુણાતીતના પગલે પગલે માયાદળ પછડાતા .......હે.. મહંત સ્વામી
    હે ચિત્ર દોરતાં, લખતાં જમતાં, ભક્તસભામાં સ્મૃતિ દેતાં
    પ્રગટહરિ ને યાદ કરી ને, ભવસાગર તરી જાતાં.....હે.. મહંત સ્વામી
    Follow Facebook Page: / aksharbrahmabaps
    Join Facebook Group: / 2188555931456914
    🙏જય સ્વામિનારાયણ.....સારા👌 વીડીયો જોવા માટે અમારી Swaminarayan Motivation 👈 ચેનલ 👍SUBSCRIBE કરો....
    Copyright Disclaimer"
    Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'fair use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use."

Komentáře • 21