પત્નીના નામે ખોલાવો એકાઉન્ટ મહિને 35,000 પેન્શન ચાલુ | EK Vaat Kau
Vložit
- čas přidán 5. 04. 2022
- પત્નીના નામે ખોલાવો એકાઉન્ટ મહિને 35,000 પેન્શન ચાલુ | EK Vaat Kau
#EkVaatKau #Pension #Steadyincome
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati
30 વર્ષ પછી ₹35000/- અડધો લિટર પેટ્રોલ આવતું હશે. એના કરતા અત્યારે ₹5000/- વાપરી ને જલસા કરને ભાઈ.
😂
😂🤣🤣
ખુબ જ સરસ વાત કરી 👌
35000/- લીટર પેટ્રોલ કદી નાં થાય 75 વર્ષ મા 100 રૂપિયા થયુ 30 વર્ષ પછી 200 કે 300 રૂપિયા હોય
@@shakti4143 ત્યારે ₹35000/- ની કિંમત આજના ₹35/- રૂપિયા જેટલી હશે. ઍટલે કે ₹35/- રૂપિયાનું હાલ જે પેટ્રોલ આવે છે તે લગભગ અડધો લિટર હશે.
30વર્ષે 35000 pension મળે તો 30 વર્ષે 35000 ની value આજે ભરેલા 5000 મહિના કરતાં પણ ઓછી હશે
sachi vaat se 30 year pasi 35 hajar 500 rs barabar hase
Pan tame wife and tamaru banne nu account kholavi sako ne. To pachhi 70000 thaya
To pan 30 varsh pachhi eni value aajna 1000 thi vadhare n thay
Jaruri nathi k tame 40% amount upadi lo, tame 100% pension ma pan lai jai shako અને 5000 karta pan vadhare invest kari shakay no limit અને એ પણ tax free
Sachi vat che
Aana karta aapne every month 5000 ni SIP kariye to
I think fund ni value vadhare thay jase
મધ્યમ વર્ગીય માણસ ને 15 થી 20 હઝાર મહિને પગાર મળે છે તમે સૂ જોઈને 5000 ઈન્વેસ્ટ કરવાનું કહો છો આવી મોંઘવારી માં માણસ ઘર ચલાવે કે પછી NPS માં ઈન્વેસ્ટ કરે?
60 વર્ષ પછી જીવવા વાળા બહુ ઓછા હશે એ ટાઈમે.....બીજા લહેર કરશે...
True ...bro
Jamai Raja ni moj Thai jase
YOU ARE ABSOLUTELY RIGHT
Boss 15000 salary aave eni skim bolo 35000 month impossible nidal class mate kaik bolo
I support
Aaj thi 30 years pachi 35000 ni ee 10000 jetli value hse.
Atle 35000 khali khavana kharcha nikdse.
SIP ma rokan karo 500 thi start to 25000 ok
@@hardikvyas7579 khava piva na pan ny thai bhai
Nps સિવાય બાકી બધામાં રોકાણ સારું છે,
NPS ને કારણે તો ધરણા, રેલી થાય છે.
આવુ થાય છે એટલે તો સરકારે આમને આ ચલચિત્ર બનાવાનુ કીધુ.
ધરણાં થાય કે રેલી થાય કે હુલ્લડ એને કંઈ ફરક ના પડે, એને પોતાનું કામ કરવાના પૈસા મળી ગયા
આ મિલાવટ વાળાં ખોરાકનાં યુગમાં 60 વર્ષ નું જીવન મળે એજ નસીબની વાત છે...
રૂપિયા વાડા નું કામ છે 15000 કમાતો હોય એ 5000 દર મહીને ક્યાંથી બચાવે.. સાચો ઇન્વેસ્ટર હોય એ 30 વર્ષ રાહ નાં જોવે
Right
ખરી વાત છે ભાઈ. સ્કીમ પણ અમીર લોકો માટે છે
ગુંજ ભાઈ આ કન્ફયુઝન વાળી લાઈન માં જે મહિલા બતાવી એની સાથે મુલાકાત કરવી હોય તો શું કરવાનું??😎
100 number dial karvano
સરસ માહિતી ભાઈ, પણ પગાર જ 10500 મળતો હોય એમાં pf મેડીકેલીમ કાઈના હોય તો શું કરવું એના પરકોઈ વિડિઓ બનાવો
Atal pension Yojana chalu kri do max 5000 pension malse
Limbu 270 Rs / KG
@@abhayshah2998 કેટલા ભરવા નસ આવે મહિને
@@viane123456 🤣😂 શુ કરીશું બેન છે તો છે, મોદી ને વોટ આપ્યો છે તો ભોગવવું તો પડસેજ ને
@@viane123456 saachi vaat limbu ni kheti chalu kari do ne avi vastu ma Paisa invest karva karta 😂
જે લોકો પૈસા વારા છે તે પોતાના સંતાન માટે આયોજન કર્યું જ હોય છે.
બાકી રહેલા મારા જેવા લોકો ૪૦ વર્ષ પછી વિચાર કરીને રોકાણ કરે તો એમને ૩૦ વર્ષ પછી ૭૦/૭૫ વર્ષ શું કામના.
ભાઈ..આપણો પગાર પણ એ લઇ લે છે,,તો તેનું પેન્સન આપણને મળતું હશે😂😂😃
Thanks sir......aap sada khush raho.....very important information.....
આ સાચું છે કે જુઠું ભાઈ આવું હોય તો અમારે શું કરવા નું આ ખાતું ખોલવા માટે ભાઈ મારા જવાબ આપજો🙏🙏
Very nice information 👌👌
Na lavay sir
Very good information sir
Patni #jyoti Dube❤❤ jevi 😊😊😊 nikri to....😊😊🎉
જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારા પેન્શન યોજના હેઠળ નાણાંકીય સહાય છે
ભાઇ એક વિડીયો AMC tax bill પર બનાવો જેમાં tenat નું tex bill કોને અને કેટલું ભરવાનુ, rent પર રહેનારા લોકો માટે
Please make a video regarding NPS government servants.
Because of most government servants are not aware about this
Ok i am waiting for video sir ✌️
ખૂબ સરસ માહિતી આપી..DKN
Gunjbhai @VTV Gujarati news and beyond 30 વર્ષના ઈન્વેસ્ટમેન્ટ પછી પૂરેપૂરી રકમ રુપિયા 1.14 કરોડ ના ઉપાડી શકાય??
👍 ખુબ સરસ ગુનજ ભાઈ
Saheb Mari Mahenat no rupiya 80 c nu deduction leva hatu bachat arthe vrudhha vastha mate bhega karu ne ama pan sarkar chalaki vapari pension ne INCOME gane which is only source of money after retirement. 60 varse 1.15 crore nu koi vadhare mulya nathi ne amathi pan hu Khali 40% lump sum amount male. To pa6i apdu aayushya ketlu? Bhagye j 60 varsh pura thay ne a Pela wicket padi jay to pacchad patni ne chhokara o pension mate dhakka khay ane a pan addhu pension thai jay. Aa bhadhi vastu vacche mara hath ma Kai na aave.
1 query: if I start investing in my wife nps account, can I get the IT benifits?
NPS ka benefit payment shuru hone ke 40 saal baad milta hai utne samay me aaj ke rupiye ki value inflation aur depreciation of rupee sirf 5 paisa ya us se bhi kam hogi ye 35000 pension ke rupiye ki. Ye sab media vale Modi Government ke fayde ke liye hi logon ko bhramit karte hai karodo ki advertisement ke liye.
Please sir in Detail video
And At which age we can get that 40%
And which age we'll start getting pension ?
Please tell about that also 😊
What if a person dies at the age of 61? What will happen to the 40% amount after the withdrawal of 60%?
ये स्कीम सरकारी नोकरीयो के इलावा सक्य नही हे मुसीबते आही जाती हे ,
what about inflation after 35 yeras ???
NPS atyare 2200 thi 2500 pension mle 6e , atla ma to tel no ek dabbo pn na ave
ક્યાં ક્યાં આ ACC ખુલી શકે...??
બેંક??? કે પોસ્ટ ????
તે માહિતી પણ આપજો
પેન્શન પરિપત્ર મુજબ પૈસા પંદર મિનિટ માટે જય જય શ્રી કૃષ્ણ ૨૦૨૪
Nice
Best Option SIP chalu Kri Dow
SHAYAB 18 LAKH NA 1.14 CRORE KEVI RITE THEYA HAMJAO NE
Power of Compounding 😎
5000 rupiya nu 30 varsh sudhi nu 10% varsh nu vyaj
દસ વર્ષ બેગણા, વીસ વર્ષે ચાર ગણા, ત્રીસ વર્ષ આઠ ગણા
આજે બચાવેલ ૧,૦૦,૦૦૦ ત્રીસ વર્ષ પછી ૮,૦૦,૦૦૦ થાય
Government skim 6 kai na mde aatlu return.....fekam fek kre 6 aa
@@chintankumarsutariya8151 goverment sivay pan scheme che, jema pention plan ke retirement plan search kari sako cho. sarkar sivay pan option che.
Hello sir me sbi through nps scheme ma join karyu che ane mara account ma aemni sbi scheme thi join karyu che to mare scheme chenge karvi hoy to thay?
30 year p6i 35000 hajar ni kimmat su hse...????
Aaje thi 30 year pela tel na dabba ni kimmat su hti..???
Mne aa NPS brabr nthi lgtu...
Ek baat Kaho bahut acchi Jankari hai
જો અને તો વાળું રિટર્ન છે....??
બધું હવામાં છે. 'જો' અને 'તો' પર આધારિત થિયરી
True bro
SACHI VAAT. HOSIYARJ. KARE BHAI TU AJ CHE😁😁😁😁😁
aaj ni date ma annuity 6% che .after 30 year how can possiible annutity rate same?
Next 30 year nu inflation count nay Karu? 35000 e 3500 barabar hase
Patni no hoy to ?
Tq
5000 avse kyathi?
Sachu 👌
😹😹😹
પોઈન્ટ
Right
500 thi chalu karo
Very nice 👍
MBA karine 15000 ni salary made che without allowances to pachi invest su kariye?
Total tax free on withdrawal of 60% of maturity value . please correct...
Wahhh
Patni nu koi karan thi 61 varshe j nidhan thay to pati ne pension male kharu??
રીગણા આવે 25 કીલો વેચે 60ના કીલો આમાં 5000 કે ભેગા કરવા 15000 પગાર હોય બચત
નાથાય. પયસા વાળાથી થાય
Very nice
Hello Gunj thakkar NPS ma tamari bhul thai 6e. Calculation ma bhul 6e. NPS ma invest karva karta SIP Karvi sari ek k NPS ma lumsum upad ma 60 ma 40 ma tax nathi but 20% tax bharva no and pention ma pan tax bharva no. Thai to pachhi su hath ma ave?? Ena karta to SIP MA INVESTMENT KARVU JOI EE .
AGE. OF 60 pachhi per month SWP KARI ne jarur jetli amount pention jem updvi joi ee
Because maru NPS ma investment chalu 6e etle mane khyal 6e aa na karta SIP sari 6.
And tame je 35000 pention ganayu tema bhul lage 6e.
Sorry i am cross with you
But it's jagruti mate jaruri 6
Hi, kai sip karvi sari?
ગુંજ ને આની સાથે કંઈ લેવા દેવા નથી, એને પ્રચાર માટે ફિસ મળી હોય
@@TheRoy9099 કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ કંપની ની 'લાર્જ કેપ' સ્કીમ માં રોકવા.
Outdated info, 60% is tax free now
Where will open account in bank or post ?
બાકીના ૬૦%નું સુ એ ક્યારે ઉપડાય
जो पेंसन घारक नु मृत्यू थाय तो ए 40% रकमनू शु थासे?
खाली फेंका फेंक कर्वानी भाई?
जय माताजी सर
Is a 10% rate of interest fixed?
Pension Calculation detail ma samjavo, Maru NPS Installment 10000 chhe to pan mara calculation mujab 35000 per month pension thayu nathi.
👌👌👌
Aavk chalu thijase pan. Jivan puru tahijase dofa
30 years pelaa 35000 rupiyaa 300000 rs jetla ganata , 30 years pachhi 35000 rs 300 rupiya jetla ganase kemke market value ....teto vicharo
Gunj bhai
Vepari mate aavu kai hoy to mane link mokalaavsho?
ભાઈ ગુંજ ભાઈ કેન્દ્ર સરકાર રિઝર્વ બેન્કે જે ડિજિટલ કરન્સી સ્કીમ કાઢી છે તેને સરળ ઉપયોગ કરવાનું માર્ગ દર્શન આપો ને તમારી સમજાવવાની રીત બહુ સારી છે
Sir pan atyare to 55 -65 yera ma bhalbhla ni viket pari Jay che
અતિયાર 50/60 વર્ષ સુધી માણસ જીવે
મૃત્યુ પછી કોને મલે
તેની માહિતી પણ આપો
After 30 years, 35k per month will be very minimal amount. It will be difficult to survive with this amount
Also, 6% return would not be possible after 30 years
After 30year intrest rate .0.5% ya 1% chaltu hase
Sip kar do usse jyada milega per month
Pan tame wife and tamaru banne nu account kholavi sako ne. To pachhi 70000 thaya
@@jankit11 Nice Idea...
Gharna badha members nu karavi dayiye to vadhare aave...
Aana karta share market ma sari avi company ma SIP chalu kari devi sari🙄🙄🙄🙄
30yrs pachi , Accumulated amount par 6 % intrest kai bank aapse ? Aaje 5.30% intrest che, 30 yrs pachi intrest rate 0 ke 1% j hase....It's not perfect calculation...
Apna pase 100% Guaranteed
Contact me
જો ૬૧માં વર્ષે અવસાન થઈ જાય તો બચેલી ૬૦% રકમનું શું થાય?
5000 થી ઓછુ કરી શકીએ
🙏🙏🙏🙏
long time 30 year કન્ફયુઝન
NPS એ શેરમાર્કેટ પર આધારિત છે. માટે સમજી વિચારીને રૂપિયાનું રોકાણ કરવું. ચાલુ નોકરી દરમિયાન nps માં હોય તેનું મૃત્યુ થાય તો તેના વારસદારને કેટલી રકમ પાછી મળે?
Good
Aadhar card issu date no video bnavo
Mare jeva mahine 15000/kmata hoye E. 5000/mahine kyathi bhare
Corona ma ava ketlay aged investors ukli gaya😂😂...Bachat karvani chhe Tapasya nai😂😂
Mara mother every year 1200 rs bharta hata have temni ketli amount thay Kai rite Jani sakiye
53 માં વષૅ માં આ રોકાણ કેવી રીતે કરી શકાય
Sachu lagtunathi
Mari age 60 chhe to ketla invest kru to monthly 35000 mde. Please reply immediately without delay..
Hamna pan account kholvu hoy to khuli Jay ?
Baki na 60% ke 40% nu return male pan aa vyakti mari jay pachi te 40 ke 60 nu su te male pacha k nay
વધારે ને વધારે કેટલી ઉંમર હોવી જોઈએ
Bhai 30 varsh pachi 35000 ni value 3500 rupiya jetli hashe
Hello sir.
પત્ની જ પોતે આ nps નું ખાતું જાતે ખોલાવે તો આ સ્કીમ નો લાભ લઇ શકાય...??
પતિ નાં હોય તેવા સંજોગો માં
Convince fee online ma mange che to e return k bad karva kevi rite Mali sake ka
Ditail joia chhe
5000 thi ochhu manthly na bhari sakay?
30 વર્ષ પછી 35000 ની કોઈ જ વેલ્યુ નહી હોય મોધવારી દિવસે દિવસે કેટલી વધે છે ગુજનભાઈ
Ena karta life time LIC no plan 945 jeevan umang lai ne 8℅ return medvo jetlano pan vimo lo ena 8℅ aaje bhi and 50 varsh pachhi pan tame information lai sako che CZcams par thi kone kone khabar che mane reply karo
40 % rakam upadine pasi 61 year maj a વ્યક્તિ mari jai to a rakam gae.
Senior citizens mate reverse mortgage loan bank dvara fakt senior citizens ne apavama ave chhe. Hu chau chu aap ae topic upar ek video banao. Jethi senior citizens eno benefits lai saki.
Aabhar
ખુશ રહો હમેશા માટે સુખી રહો સરસ છે